Raghushala by JJ Tutorials
2.1K subscribers
166 photos
71 videos
114 files
785 links
Building Careers Since 1980. Providing quality education for Competitive and Entrance exams like UPSC GPSC IBPS SSC CMAT
Download Telegram
Mains Exam માં જવાબ કઈ રીતે લખશો? શું લખવું શું ન લખવું? શું કરવા થી marks વધે? શબ્દો કેટલા લખવા? Paper writing practice નું શું મહત્વ હોય છે? જાણો બધા પ્રશ્નો ના જવાબ સંકેત રઘુવંશી દ્વારા આ paper solution lecture 1 માં. આખી series જલ્દી જ આ channel પર મુકાશે. subscribe અને share કરવાનું ભૂલશો નહિ.
video link:
https://youtu.be/cYBP0jVjLZ0

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980
બજેટ તો વાંચી લીધું પણ તેની આંટી ઘૂંટી (technicality) સમજ્યા? શું છે Fiscal Deficit, Income Tax Slab, Dividend Distribution Tax, Disinvestment of LIC? Recession/મંદી માટે શું પગલાં ઉઠાવ્યા સરકારે? જાણો તમામ એકદમ સરળ ભાષામાં by Sanket Raghuvanshi. Subscribe અને શેર કરવાનું ભૂલશો નહિ.
video link:
https://youtu.be/CEHKE1N-9Ro

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980