JB Learning Point
2.14K subscribers
2.23K photos
82 videos
681 files
457 links
📌 JB Learning Point

📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ

📌 Contact - 7600019040

📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT

📌 Location - https://g.co/kgs/JFC9bY

📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc
Download Telegram
....... black and ........ white cow are grazing in my backyard.
Anonymous Quiz
43%
A, a
21%
A, the
18%
The, a
17%
No article, no article
Ravi bought ...... bag of fruits from ......... market.
Anonymous Quiz
54%
a, the
25%
the, the
15%
a, a
6%
the, no article
I found ......... orange, ........ oranges are grown in Nagpur.
Anonymous Quiz
10%
an, a
62%
an, the
14%
the, the
14%
an, no article
👍2
દિલીપનો ક્રમ તેના વર્ગખંડની મધ્યમાં છે અને તેની આગળ 23 વિદ્યાર્થીઓ બેઠા છે તો વર્ગખંડની કુલ સંખ્યા જણાવો.
Anonymous Quiz
4%
48
70%
47
23%
46
2%
49
66 ખેલાડીઓની એક ઊભી હરોળમાં, રોહિતનો ક્રમાંક આગળથી 24મો છે જ્યારે વિરાટનો ક્રમાંક પાછળથી 33મો ક્રમાંક છે. તો રોહિત અને વિરાટની વચ્ચે કેટલા ખેલાડીઓ ઊભા હશે?
Anonymous Quiz
29%
9
26%
7
32%
8
13%
10
એક હરોળમાં A ડાબેથી 11મા સ્થાને છે અને B જમણેથી 10મા સ્થાને છે. જો A અને B એકબીજા સાથે સ્થાન બદલે તો A ડાબેથી 18માં સ્થાને આવી જાય છે. તો હરોળમાં કુલ કેટલા વ્યકિતઓ હશે ?
Anonymous Quiz
10%
24
30%
26
21%
25
38%
27
રોહનનું સ્થાન વર્ગમાં ઉપરથી 18મું અને નીર કેટલા વિદ્યાર્થીઓ હશે? થી 37મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?
Anonymous Quiz
3%
52
56%
54
22%
53
19%
55
સુરેશનો ક્રમ ડાબી બાજુથી 22મો છે તથા રમેશ કે જે સુરેશની જમણી બાજુએ છે તેનો ક્રમ જમણી બાજુથી 24મો છે. તેની વચ્ચે માત્ર 2 વ્યકિત બેઠા છે તો હરોળમાં કુલ કેટલા છોકરા બેઠા છે ?
Anonymous Quiz
12%
46
49%
47
34%
48
5%
49
એક ટાંકી નીચે છિદ્ર હોવાથી 5 ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઇ જશે?
Anonymous Quiz
19%
24 કલાક
26%
28 કલાક
19%
26 કલાક
36%
30 કલાક
એક પાઈપ 18 કલાકમાં એક ટાંકીને ભરી શકે છે. પ્રથમ પાઈપથી એક તૃતીયાંશ કાર્યક્ષમતા પર ચાલતી બીજી પાઈપ ઉપરોક્ત ટાંકીની સ્ર્ખામાંનીમાં 50% ક્ષમતા ધરાવતી ટાંકીને કેટલા સમયમાં ભરી શકે છે?
Anonymous Quiz
18%
36
44%
45
22%
21
16%
27
નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભારે છે. જો બન્ને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે?
Anonymous Quiz
12%
1.2 કલાક
50%
3.6 કલાક
28%
2.4 કલાક
9%
4.5 કલાક
P, Q, R ત્રણ નળ 8 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 4 કલાક સુધી ચાલુ રાખી R નળ બંધ કરી દેતા બાકીની ટાંકી P અને Q નળ 5 કલાકમાં ભરી શકે છે. તો માત્ર R નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે?
Anonymous Quiz
27%
40
37%
20
27%
24
10%
16
🎉1
એક પાણીની ટાંકી ભરવા માટે બે નળ છે. નળ A અને નળ B બને નળ ચાલુ કરવામાં આવે તો ટાંકી 40 મિનિટમાં ભારય છે, પરંતુ માત્ર એક નળ A ચાલુ કરવામાં આવે તો 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો માત્ર નળ B ચાલુ રાખવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?
Anonymous Quiz
50%
120 મિનિટ
32%
80 મિનિટ
17%
64 મિનિટ
1%
96 મિનિટ
પ્રાણીઓ રોગમકત અને તંદુરસ્ત રહે છે. (રેખાકિત શબ્દ ઓળખાવો.)
Anonymous Quiz
40%
તત્પુરુષ
37%
કર્મધારય
15%
ઉપપદ
8%
દ્વિગુ
બહુવ્રીહિ સમાસનું ઉદાહરણ કયું છે ?
Anonymous Quiz
14%
જકાતનાકું
63%
ચક્રપાણિ
16%
સાહિત્યકાર
7%
સ્મૃતિપત્ર
કર્મધારય સમાસનું ઉદાહરણ શોધો.
Anonymous Quiz
19%
ગંધાક્ષત
36%
ખડમોસાળ
33%
ન્યૂનાધિક
13%
નીવિબંધ
👍1
'મૃગજળ' – સમાસનો પ્રકાર જણાવો.
Anonymous Quiz
19%
બહુવ્રીહિ
54%
મધ્યમપદલોપી
21%
કર્મધારય
6%
ઉપપદ
સમાસ ઓળખાવો : 'દોઢડાહ્યું'
Anonymous Quiz
37%
દ્વિગુ
21%
તત્પુરુષ
17%
ઉપપદ
25%
કર્મધારય
👍3
Select the most appropriate antonyms of word. 'Soothe'
Anonymous Quiz
21%
Alleviate
40%
Excite
31%
Pacify
8%
Abate
Which pair is joined with its correct synonym words?
Anonymous Quiz
28%
Stubborn-Inexorable
34%
Dangerous - Kind
19%
Sham- Real
19%
Debutant- Mentor
👍1
Select the most appropriate synonym of word. 'Empyrean'
Anonymous Quiz
22%
Chthonic
29%
Inferno
45%
Firmament
4%
Hell