નીચેની શ્રેણીમાં ? ના સ્થાને કયું પદ આવે ? 5, 11, 20, 32, ?
Anonymous Quiz
7%
49
24%
38
59%
47
10%
45
નીચેની શ્રેણીમાં ? ના સ્થાને કયું પદ આવે ? 120, 99, 80, 63, 48, ?
Anonymous Quiz
7%
40
23%
38
24%
39
46%
35
👍2
આંગળીથી નખ વેગળા' – રૂઢિપ્રયોગનો અર્થ આપો.
Anonymous Quiz
23%
પારકાને પોતાના બનાવવા
5%
નખ કાપવા
67%
પારકાં પોતાના ન બને
6%
એકપણ નહી
'ખેરાત કરવી’– રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.
Anonymous Quiz
7%
મફત આપવું
27%
દાન કરવું
62%
A અને B બંને
3%
એકપણ નહી
'બે છેડા ભેગા કરવા' – રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.
Anonymous Quiz
42%
મુસીબતથી ગુજરાન ચલાવવું
9%
એકછેડાથી બીજા છેડા સુધી જોડવું
48%
મેળાપ કરાવવું
1%
પુલ બાંધવો
સાંભરવા માંડયો' – રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.
Anonymous Quiz
56%
કોઈનું સ્મરણ કરવું
25%
એકઠું કરવા લાગ્યો
11%
બીજાનું સાંભળવું
8%
વ્યર્થ પ્રયત્ન કરવો
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'નામ બોળવું'
Anonymous Quiz
2%
નામના થવી
13%
નામ વધારવું
4%
ભીનું કરવું
81%
આબરૂને બટ્ટો લગાડવો
They had ........ long meeting. When ....... meeting ended they had a coffee break.
Anonymous Quiz
53%
a, the
27%
the, the
17%
a, a
4%
an, the
....... black and ........ white cow are grazing in my backyard.
Anonymous Quiz
43%
A, a
21%
A, the
18%
The, a
17%
No article, no article
Ravi bought ...... bag of fruits from ......... market.
Anonymous Quiz
54%
a, the
25%
the, the
15%
a, a
6%
the, no article
I found ......... orange, ........ oranges are grown in Nagpur.
Anonymous Quiz
10%
an, a
62%
an, the
14%
the, the
14%
an, no article
👍2
દિલીપનો ક્રમ તેના વર્ગખંડની મધ્યમાં છે અને તેની આગળ 23 વિદ્યાર્થીઓ બેઠા છે તો વર્ગખંડની કુલ સંખ્યા જણાવો.
Anonymous Quiz
4%
48
70%
47
23%
46
2%
49
66 ખેલાડીઓની એક ઊભી હરોળમાં, રોહિતનો ક્રમાંક આગળથી 24મો છે જ્યારે વિરાટનો ક્રમાંક પાછળથી 33મો ક્રમાંક છે. તો રોહિત અને વિરાટની વચ્ચે કેટલા ખેલાડીઓ ઊભા હશે?
Anonymous Quiz
29%
9
26%
7
32%
8
13%
10
એક હરોળમાં A ડાબેથી 11મા સ્થાને છે અને B જમણેથી 10મા સ્થાને છે. જો A અને B એકબીજા સાથે સ્થાન બદલે તો A ડાબેથી 18માં સ્થાને આવી જાય છે. તો હરોળમાં કુલ કેટલા વ્યકિતઓ હશે ?
Anonymous Quiz
10%
24
30%
26
21%
25
38%
27
રોહનનું સ્થાન વર્ગમાં ઉપરથી 18મું અને નીર કેટલા વિદ્યાર્થીઓ હશે? થી 37મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?
Anonymous Quiz
3%
52
56%
54
22%
53
19%
55
સુરેશનો ક્રમ ડાબી બાજુથી 22મો છે તથા રમેશ કે જે સુરેશની જમણી બાજુએ છે તેનો ક્રમ જમણી બાજુથી 24મો છે. તેની વચ્ચે માત્ર 2 વ્યકિત બેઠા છે તો હરોળમાં કુલ કેટલા છોકરા બેઠા છે ?
Anonymous Quiz
12%
46
49%
47
34%
48
5%
49
એક ટાંકી નીચે છિદ્ર હોવાથી 5 ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઇ જશે?
Anonymous Quiz
19%
24 કલાક
26%
28 કલાક
19%
26 કલાક
36%
30 કલાક
એક પાઈપ 18 કલાકમાં એક ટાંકીને ભરી શકે છે. પ્રથમ પાઈપથી એક તૃતીયાંશ કાર્યક્ષમતા પર ચાલતી બીજી પાઈપ ઉપરોક્ત ટાંકીની સ્ર્ખામાંનીમાં 50% ક્ષમતા ધરાવતી ટાંકીને કેટલા સમયમાં ભરી શકે છે?
Anonymous Quiz
18%
36
44%
45
22%
21
16%
27
નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભારે છે. જો બન્ને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે?
Anonymous Quiz
12%
1.2 કલાક
50%
3.6 કલાક
28%
2.4 કલાક
9%
4.5 કલાક
P, Q, R ત્રણ નળ 8 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 4 કલાક સુધી ચાલુ રાખી R નળ બંધ કરી દેતા બાકીની ટાંકી P અને Q નળ 5 કલાકમાં ભરી શકે છે. તો માત્ર R નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે?
Anonymous Quiz
27%
40
37%
20
27%
24
10%
16
🎉1