JB Learning Point
2.14K subscribers
2.23K photos
82 videos
681 files
457 links
📌 JB Learning Point

📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ

📌 Contact - 7600019040

📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT

📌 Location - https://g.co/kgs/JFC9bY

📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc
Download Telegram
Choose the correct the voice ( Active/Passive) from of the given sentence.
I should havs met him yesterday.
Anonymous Quiz
15%
He should have met by me yesterday.
28%
He should be meeting me yesterday.
19%
He should have been meeting by me yesterday.
38%
He should have been met by me yesterday.
ત્રણ પાઈપ A, B, C કોઈ ખાલી ટાંકીને અનુક્રમે 2, 3 અને 6 કલાકમાં ભરી શકે છે. તેમને એકસાથે ચાલુ કરવામાં આવે છે. B ને કેટલા સમય બાદ બંધ કરી દેવી જોઈએ, જેથી ટાંકી 1 કલાક 15 મિનિટમાં ભરાઈ જાય ?
Anonymous Quiz
10%
30 મિનિટ
30%
20 મિનિટ
48%
45 મિનિટ
13%
15 મિનિટ
પાઈપ A, B અને C કોઈ ટાંકીને અનુક્રમે 30, 40 અને 60 કલાકમાં ભરી શકે છે. પાઈપ A, B અને C ને એક જ દિવસે અનુક્રમે સવારે 7, 8 અને 10 વાગે ચાલુ કરવામાં આવે છે. ટાંકી કટલા સમયમાં ભરાઈ જશે ?
Anonymous Quiz
13%
10 : 00 P.M
43%
10 : 20 P.M
40%
09 : 20 P.M
3%
09 : 40 P.M
👍1
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 3 કલાક અને 4 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 2 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?
Anonymous Quiz
6%
9 કલાક
27%
6 કલાક
61%
12 કલાક
7%
18 કલાક
👍2
એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફકત નાનો નળ ખોલતા ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે. અને ફકત મોટો નળ ખોલતા બધુ જ પાણી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. જો બન્ને નળ સાથે ખોલવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય ?
Anonymous Quiz
4%
10 કલાક
27%
4 કલાક 12 મિનિટ
62%
2 કલાક 24 મિનિટ
7%
3 1/5 કલાક
એક ટાંકીનો 20% ભાગ ભરતાં 4 મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતાં કેટલો સમય લાગશે?
Anonymous Quiz
5%
30 મિનિટ
75%
20 મિનિટ
18%
50 મિનિટ
3%
40 મિનિટ
પ્ર્શ્નચિંહની જગ્યાએ કઈ સંખ્યા આવશે :- 5, 8, 17, 44, 125, ?
Anonymous Quiz
5%
391
55%
368
30%
312
11%
283
નીચે આપેલ અંકોની શ્રેણી '5' પહેલા 3 કે 4 આવે પરંતુ પાછાળ 8 કે 9 ન આવે તેવા કેટલી વખત '5' આવે ? 3 5 9 5 4 5 5 3 5 8 4 5 6 7 3 5 7 5 5 4 5 2 3 5 1 0
Anonymous Quiz
4%
ત્રણ
36%
ચાર
43%
પાંચ
16%
ઉપરોકત પૈકી એક પણ નહી
👍1
નીચેની શ્રેણીમાં આગળનું પદ કયું આવે? 43, 51, 78, 142, 267, ?
Anonymous Quiz
26%
483
35%
463
32%
473
6%
493
નીચેની શ્રેણીમાં ? ના સ્થાને કયું પદ આવે ? 5, 11, 20, 32, ?
Anonymous Quiz
7%
49
24%
38
59%
47
10%
45
નીચેની શ્રેણીમાં ? ના સ્થાને કયું પદ આવે ? 120, 99, 80, 63, 48, ?
Anonymous Quiz
7%
40
23%
38
24%
39
46%
35
👍2
આંગળીથી નખ વેગળા' – રૂઢિપ્રયોગનો અર્થ આપો.
Anonymous Quiz
23%
પારકાને પોતાના બનાવવા
5%
નખ કાપવા
67%
પારકાં પોતાના ન બને
6%
એકપણ નહી
'ખેરાત કરવી’– રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.
Anonymous Quiz
7%
મફત આપવું
27%
દાન કરવું
62%
A અને B બંને
3%
એકપણ નહી
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'નામ બોળવું'
Anonymous Quiz
2%
નામના થવી
13%
નામ વધારવું
4%
ભીનું કરવું
81%
આબરૂને બટ્ટો લગાડવો
They had ........ long meeting. When ....... meeting ended they had a coffee break.
Anonymous Quiz
53%
a, the
27%
the, the
17%
a, a
4%
an, the
He arrived after ....... dinner.
Anonymous Quiz
4%
an
29%
a
38%
the
29%
no article
....... black and ........ white cow are grazing in my backyard.
Anonymous Quiz
43%
A, a
21%
A, the
18%
The, a
17%
No article, no article
Ravi bought ...... bag of fruits from ......... market.
Anonymous Quiz
54%
a, the
25%
the, the
15%
a, a
6%
the, no article