47-2023-24-ER.pdf
2.5 MB
Recruitment rules 47/2023-24 Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 Class-1 and Class-2
🎉2
ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ તેમના કયા કાર્ય માટે પ્રખ્યાત છે ?
Anonymous Quiz
51%
તરંગ પ્રકાશ વિજ્ઞાન
12%
આયુર્વેદ
30%
પર્યાવરણ
8%
તબીબ
👍1
તમામ એસિડમાં સર્વ સામાન્ય તત્વ ________ છે.
Anonymous Quiz
12%
ઓક્સિજન
39%
સલ્ફર
38%
હાઇડ્રોજન
11%
કાર્બન
Ex Situ સંવર્ધનની પદ્ધતિઓમાં ________ સમાવિષ્ટ છે.
Anonymous Quiz
12%
બીજ બેંક
28%
પેશી વર્ધન
25%
વનસ્પતિ ઉદ્યાન
35%
ઉપરોક્ત તમામ
ગુજરાતમાં છેલ્લા 110 વર્ષમાં વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો ?
Anonymous Quiz
20%
564%
45%
654%
29%
456%
6%
454%
સોમનાથ મંદિરની સ્થાપત્ય શૈલી ________ પ્રકારની છે.
Anonymous Quiz
35%
પૂર્વ ચૌલુક્ય
40%
નાગર
18%
ઈન્ડો આર્યન
7%
દ્રવિડ
👍3🤔1
સલ્ફર ડાયોક્સાઇડ.pdf
797.6 KB
GPSC પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે
⚡ Smart Current Affairs
રોજ આવી PDF મેળવવા જોઈન કરો
👉🏻 @JBLearningPoint
⚡ Smart Current Affairs
રોજ આવી PDF મેળવવા જોઈન કરો
👉🏻 @JBLearningPoint