JB Learning Point
2.13K subscribers
2.23K photos
82 videos
681 files
457 links
📌 JB Learning Point

📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ

📌 Contact - 7600019040

📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT

📌 Location - https://g.co/kgs/JFC9bY

📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc
Download Telegram
આવનારી પરીક્ષાઓ માટે અગત્યની માહિતી Shortમાં

@JBlearningPoint
1. મંત્રીપરિષદ ભલે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય, પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે?
Anonymous Quiz
22%
પ્રધાનમંત્રી
59%
રાષ્ટ્રપતિ
15%
અધ્યક્ષ/સ્પીકર
5%
ઉપરના પૈકી કોઈ નહીં
2. નાણાંકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુકત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
Anonymous Quiz
13%
શંકર આચાર્ય
32%
અરૂણ જેટલી
38%
હસમુખ અઢિયા
16%
પી.વી.રાજારામન
🤔1
3. એકમાત્ર કિસ્સો કે જયારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાની 'વીટોની રાત્તાનો (Power of Veto) ઉપયોગ કર્યો તે કઈ બાબત હતી ?
Anonymous Quiz
11%
ધ હિન્દુ કોડ બિલ (The Hindu Code Bill)
20%
PEPSU એપ્રોપ્રીએશન બિલ (PEPSU Appropriation Bill)
58%
ધ ઈન્ડીયન પોસ્ટ ઓફિસ બિલ (એમેન્ડમેન્ટ) (The Indian Post Office Bill) (Amendment)
11%
ધ ડાવરી પ્રોહિબીશન બિલ (The Dowry Prohibition Bill)
5. A અને B બે ખામીયુકત ઘડિયાળો છે. દર કલાકે A 10 મિનીટ મોડી પડે છે અને B 10 મિનીટ આગળ નીકળે છે. એક દિવસે બપોરે 12:00 વાગે બન્ને ઘડિયાળોના સરખા સમય મેળવવામાં આવે છે તો એ જ દિવસે જો B સાંજના 7:00 કલાક બનાવતી હોય તો A કયો સમય બતાવતી હશે
Anonymous Quiz
14%
સાંજના 4.30
41%
સાંજના 5.00
33%
સાંજના 5.30
12%
સાંજના 6.00
👍1
ISSUE - 16 (16-8-2023) Low.pdf
12.9 MB
ગુજરાત પાક્ષિક ઓગસ્ટ અંક ૨

@JBlearningPoint
Monthly magazine july-4.pdf
9.2 MB
GPSC , DYSO અને TDO માટે

JULY PRELIMS CUM MAINS
MONTHLY CURRENT AFFAIRS

📌 ગુજરાત પાક્ષિક અને CMO સાથે
📌 સમાચાર પત્રોનો સારાંશ
📌 80+ પરીક્ષાલક્ષી ટોપિક

Join 👉🏻 @JBlearningPoint
👍3
GPSC UPDATE 🔥🔥
🤔4👍1🔥1
👍1
GPSC Day 47.pdf
664.6 KB
GPSC અને Account Officerની મુખ્ય પરીક્ષા માટે Smart Answer Writing

JOIN 👉🏻 @JBLearningPoint
👍4
JB LEARNING POINT
Your life's Turning Point

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી મેગેઝિન...

👉 ન્યુ ઇન્ડિયા સમાચાર

JOIN 👉🏻
@JBLearningPoint
PAK-26-202324.pdf
1.3 MB
Assistant Engineer (Mechanical), Class-2 (GWSSB)
Provisional Answer Key
👍4
👍1
તલાટીની નવી ભરતી
👍5❤1
JB LEARNING POINT
YOUR LIFE'S TURNING POINT


રશિયાનું મિશન લુના-25 નિષ્ફળ.
11 ઓગસ્ટે રશિયાએ લુના-25 લોન્ચ કર્યુ હતું. રશિયાનું સ્પેશક્રાફ્ટ લુના-25 ક્રેશ થયું.

@JBLearningPoint