ગુજરાતના અશોક તરીકે કોણ પ્રખ્યાત છે?
Anonymous Quiz
22%
સિદ્ધરાજ જયસિંહ
9%
ભીમદેવ પહેલો
67%
કુમારપાળ
1%
અજયપાળ
DOC-20230813-WA0046..pdf
166.7 KB
Highcourt Private Secretary Result
GPSC રિસર્ચ ઓફિસર મોક ઇન્ટરવ્યૂમાં Join થનાર ઉમેદવારો માટે ટુંક સમયમાં વેબીનાર યોજાશે.
@JBLearningPoint
@JBLearningPoint
👍5
ગુજરાતનું કયું બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે 1998 થી કામ ક૨તું થયું છે ?
Anonymous Quiz
5%
ધોલેરા
38%
કંડલા
15%
દહેજ
42%
પીપાવાવ
ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી કયાં શહે૨માં સ્થાપવામાં આવશે ?
Anonymous Quiz
6%
સુરત
23%
મુંબઈ
62%
વડોદ૨ા
9%
ચેન્નાઈ
ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એ૨પોર્ટ ભારતના કયા શહે૨માં આવેલું છે ?
Anonymous Quiz
28%
ચંદીગઢ
53%
લખનઉ
14%
બિકાનેર
4%
મુઝફ્ફરનગર
🥰2🤔2
નોર્થ ઈસ્ટર્ન રેલવેનું વડું મથક (Head Quarters) કર્યાં આવેલું છે?
Anonymous Quiz
33%
ગુવાહાટી
32%
ગોરખપુર
29%
કલકત્તા
5%
અલ્હાબાદ
👏1
ભારતની પશ્ચિમ બાજુ નીચેના પૈકી કયા બંદરો આવેલ
છે ?
1માર્માગોવા 2મેંગલોર 3કોચી 4 જે. એન.પી.ટી.
છે ?
1માર્માગોવા 2મેંગલોર 3કોચી 4 જે. એન.પી.ટી.
Anonymous Quiz
7%
1,2 અને 4
27%
1,2 અને 4
56%
1, 2, 3 અને 4
9%
2, 3, 4
રેખાપિડા, પીઢયુલ એ ક્યાં રાજ્યની મંદિર બાંધણીમાં અગત્યનું સ્થાન ધરાવે છે ?
Anonymous Quiz
19%
રાજસ્થાન
30%
ગુજરાત
44%
ઓડિશા
7%
કેરલ
કાળચક્ર સમારંભ ક્યાં ધર્મ સાથે સંકળાયેલ છે?
Anonymous Quiz
10%
શીખ ધર્મ
41%
હિન્દુ ધર્મ
33%
જૈન ધર્મ
16%
બૌદ્ધ ધર્મ
ચિત્રા પેન્ટિંગ ક્યાં રાજ્ય સાથે સંબધિત છે?
Anonymous Quiz
17%
રાજસ્થાન
35%
બિહાર
33%
ઓડિશા
15%
મધ્યપ્રદેશ
ક્યાં સંત દ્વારા હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવેલ હતો ?
Anonymous Quiz
34%
તુલસીદાસ
15%
દાદુ
36%
કબીર
15%
રામાનંદ
NEW GPSC FOUNDATION BATCH
કેમ બેચમાં જોડાવવું જોઈએ ?
✅ તમામ વિષયોનું 360 કવરેજ
✅ પરીક્ષાના નવા ટ્રેન્ડ મુજબ તૈયારી
✅ Prelims Facts પર વિશેષ ભાર
✅ ક્લાસ લેક્ચર સાથે જ ટેસ્ટ
FREE PDF : https://t.me/jblearningpoint
રજીસ્ટ્રેશન ફરજિયાત
Inquiry : 9898448229
WhatsApp Registration : Wa.me/917600019040
🚨 JB Learning Point 🚨
ગુણવતાયુક્ત શિક્ષણ માટે કટિબદ્ધ
કેમ બેચમાં જોડાવવું જોઈએ ?
✅ તમામ વિષયોનું 360 કવરેજ
✅ પરીક્ષાના નવા ટ્રેન્ડ મુજબ તૈયારી
✅ Prelims Facts પર વિશેષ ભાર
✅ ક્લાસ લેક્ચર સાથે જ ટેસ્ટ
FREE PDF : https://t.me/jblearningpoint
રજીસ્ટ્રેશન ફરજિયાત
Inquiry : 9898448229
WhatsApp Registration : Wa.me/917600019040
🚨 JB Learning Point 🚨
ગુણવતાયુક્ત શિક્ષણ માટે કટિબદ્ધ
❤1
NA-15082023.pdf
258.5 KB
Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 44/2023-24 to 52/2023-24 starting from 24.08.2023 13:00 to 08.09.2023 23:59
@JBLearningPoint
@JBLearningPoint