JB Learning Point
2.13K subscribers
2.23K photos
82 videos
681 files
457 links
📌 JB Learning Point

📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ

📌 Contact - 7600019040

📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT

📌 Location - https://g.co/kgs/JFC9bY

📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc
Download Telegram
GPSC Day 44.pdf
735.5 KB
GPSC અને Account Officerની મુખ્ય પરીક્ષા માટે Smart Answer Writing

JOIN 👉🏻 @JBLearningPoint
👍3
👉 GPSC એકાઉન્ટ ઓફિસર મોક ટેસ્ટ સીરીઝ
─────────────────────────
ગુજરાતની બેસ્ટ મોક ટેસ્ટ હવે ઓનલાઇન અને ઓફ્લાઈન ગાંધીનગરમાં શરૂ
────────────────────────
  FEES = માત્ર ₹2500/-
────────────────────────
        વિષય નિષ્ણાત દ્વારા તૈયાર મોક ટેસ્ટ સીરીઝ
       ────────────────────
• વધુ માહિતી માટે જોડાઓ ટેલીગ્રામ ચેનલ👇

@JBLearningPoint
👍5
રાઈસ પ્રાઈઝ ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યું?
Anonymous Quiz
18%
નીતિ આયોગ
41%
FAO
22%
IMF
19%
FSSSAI
👍7
ઓનલાઇન ગેમિંગ પર GST _____% છે?
Anonymous Quiz
13%
5
25%
12
58%
28
4%
20
👍6
ભારતમાં સૌ પ્રથમ તાંબાની ખાણ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી ?
Anonymous Quiz
34%
રાનીપેટ
28%
સિંદરી
30%
પોર્ટોનોવા
8%
ઘાટશિલા
👍4❤1
ભારત વિશ્વના ભૂમિભાગના કુલ ક્ષેત્રફળનો કેટલો હિસ્સો ધરાવે છે ?
Anonymous Quiz
11%
1.4%
60%
2.4%
22%
3.4%
7%
4.4%
નીચેના પૈકી કઈ નદી સીંધુ નદીની ઉપનદી (Tributory) નથી ?
Anonymous Quiz
9%
સિંધુ
29%
શ્યોક
43%
કેમાંગ
18%
જાસ્કર
👍5🎉1
👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
GPSC રિસર્ચ ઓફિસર મોક ઇન્ટરવ્યૂ ગાંધીનગર ખાતે શરૂ

@JBLearningPoint
👍10
માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ હતી ?
Anonymous Quiz
24%
માર્ગરેટ એબેટ
24%
જુકો તોબાઈ
34%
લક્યાં શેરપા
18%
બેલેન્ટ તેરેશિખીવા
મણિપુર રાજ્યમાં આવેલ મીઠા પાણીના સરોવરનું નામ શું છે?
Anonymous Quiz
21%
ચિલિકા
54%
લોકતક
19%
વુલર
6%
બારપની
👍2
તમિલનાડુંનું પ્રખ્યાત લોકનાટ્ય કયું છે ?
Anonymous Quiz
29%
કોલતમ
47%
ટેરુકુત્તું
19%
ડપ્પુ
5%
લંબાડી
👍2
માનચતુર અને ધર્મલક્ષ્મી પાત્રોનું સર્જન કોને કરેલ હતું?
Anonymous Quiz
13%
રઘુવીર ચૌધરી
64%
ગોવર્ધનરામ ત્રિપાઠી
18%
ધૂમકેતુ
5%
જયંતિ દલાલ
👍1
કયું રાજ્ય BC 600 પહેલાં ખુબજ શકિતશાળી હતું?
Anonymous Quiz
11%
ગાંધાર
18%
કાશી
18%
કંબોજ
53%
મગધ
👍1
ગુજરાતના અશોક તરીકે કોણ પ્રખ્યાત છે?
Anonymous Quiz
22%
સિદ્ધરાજ જયસિંહ
9%
ભીમદેવ પહેલો
67%
કુમારપાળ
1%
અજયપાળ
DOC-20230813-WA0046..pdf
166.7 KB
Highcourt Private Secretary Result
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આજે ગાંધીનગર ખાતે યોજાયેલ DYSO મેગા વર્કશોપને અદભુત પ્રતિસાદ

@JBLearningPoint
👍5🔥3🎉2
GPSC રિસર્ચ ઓફિસર મોક ઇન્ટરવ્યૂમાં Join થનાર ઉમેદવારો માટે ટુંક સમયમાં વેબીનાર યોજાશે.

@JBLearningPoint
👍5
ગુજરાતનું કયું બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે 1998 થી કામ ક૨તું થયું છે ?
Anonymous Quiz
5%
ધોલેરા
38%
કંડલા
15%
દહેજ
42%
પીપાવાવ