ભારતના બંધારણના ઉદ્દેશોમાંથી "આર્થિક ન્યાય" જોગવાઈ શેમાં કરવામાં આવી છે
Anonymous Quiz
19%
આમુખ અને મૂળ અધિકાર
45%
આમુખ અને રાજયના નીતિનિર્દેશક તત્વ
31%
મૂળ અધિકાર અને રાજયના નીતિનિર્દેશક તત્વ
4%
ઉપરોકતમાંથી કોઈ નહીં
👍1
2. ભારત સરકાર અધિનિયમ 1935 માં સુચનાપત્ર (Instrument Of Instruction) ને વર્ષ 1950 માં ભારતના બંધારણમાં કયા રૂપમાં સમાવેશ કરવામાં આવ્યું હતું.?
Anonymous Quiz
12%
મુળ અધિકાર
38%
રાજ્યના નીતિનિર્દેશક તત્વો જ
33%
રાજ્યની કારોબારી સત્તાનો વિસ્તાર
16%
ભારત સરકારના કામોનું સંચાલન
👍1
3. ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની શક્તિઓની વહેંચણીની વ્યવસ્થા નીચેનામાંથી કઈ યોજનામાં કરવામાં આવી છે?
Anonymous Quiz
9%
મોર્લે –મિન્ટો સુધારા, 1909
40%
મોન્ટેગ્યુ – ચેમ્સફર્ડ અધિનિયમ, 1919
42%
ભારત સરકાર અધિનિયમ, 1935
9%
ભારતીય સ્વતંત્રા અધિનિયમ, 1947
4. ભારતના ઈતિહાસનાં સંદર્ભમાં વિવિધ પ્રાંતોના સંવિધાન સભાનાં સભ્યો :
Anonymous Quiz
16%
તે રાજ્યનાં લોકો દ્વારા સીધા ચૂંટાયા હતા.
33%
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા મુસ્લીમ લીગ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા.
38%
પ્રાંતિય વિધાનસભાઓ દ્વારા ચૂંટાયા હતા.
13%
સરકાર દ્વારા બંધારણીય બાબતોમાં “ વિશેષતાઓને આધારે નિમણૂક કરાયા હતા.
5. ભારત સરકાર અધિનિયમ, 1919માં નીચેનામાંથી કોને સ્પષ્ટ રૂપે પરિભાષિત કરવામાં આવ્યો છે?
Anonymous Quiz
20%
ન્યાયપાલિકા અને વિધાયક (લેજિસ્લેચર)ના વચ્ચે શકિતનું પૃથક્કરણ
48%
કેન્દ્રીય અને પ્રાંતીય સરકારના અધિકારો
26%
ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ અને વાઈસરોયની શકિતઓ
6%
ઉપરનામાંથી કોઈ નહિ
GPSC Account Officer Mock Test Series
📌 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તૈયાર
📌 ઓડિટ અને એકાઉન્ટ પર વિશેષ ભાર
📌 સિલેબસ અનુરૂપ મોક ટેસ્ટ
📌 પરીક્ષા સુધી મોક ટેસ્ટનું આયોજન
રજીસ્ટ્રેશન માટે : 7600019040
વધુ માહિતી માટે : @JBLearningPoint
📌 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તૈયાર
📌 ઓડિટ અને એકાઉન્ટ પર વિશેષ ભાર
📌 સિલેબસ અનુરૂપ મોક ટેસ્ટ
📌 પરીક્ષા સુધી મોક ટેસ્ટનું આયોજન
રજીસ્ટ્રેશન માટે : 7600019040
વધુ માહિતી માટે : @JBLearningPoint
👍2