3. નાના સમાચાર પ્રકાશકોને મદદ કરવા માટે કઇ કંપનીએ 'ભારતીય ભાષા કાર્યક્રમ' શરૂ કર્યો?
Anonymous Quiz
7%
Apple
43%
Google
44%
Microsoft
6%
Samsung
👍2🤔2
4. સમાચારોમાં જોવા મળતો 'નેચર રિસ્ટોરેશન લો' કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે?
Anonymous Quiz
13%
ઓશનિયા
39%
યુએસએ
38%
દક્ષિણ-એશિયા
10%
યુરોપ
🤔3👍1
5. નીચેનામાંથી કઈ હસ્તપત્ર તેના લઘુચિત્રો માટે જાણીતી છે ?
Anonymous Quiz
8%
રામાયણ
52%
જાતકકથાઓ
35%
કલ્પસૂત્ર
5%
મહાભારત
🤔2👍1🎉1
NEW GPSC FOUNDATION BATCH
કેમ બેચમાં જોડાવવું જોઈએ ?
✅ તમામ વિષયોનું 360 કવરેજ
✅ પરીક્ષાના નવા ટ્રેન્ડ મુજબ તૈયારી
✅ Prelims Facts પર વિશેષ ભાર
✅ ક્લાસ લેક્ચર સાથે જ ટેસ્ટ
Demo Lectures : https://t.me/jblearningpoint/2735
FREE PDF : https://t.me/jblearningpoint
રજીસ્ટ્રેશન ફરજિયાત
Inquiry : 7600019040
WhatsApp Registration : Wa.me/917600019040
🚨 JB Learning Point 🚨
ગુણવતાયુક્ત શિક્ષણ માટે કટિબદ્ધ

👍1🫡1
⚡ DYSO BOOSTER FREE MOCK TEST
⚡ ગાંધીનગર અને અમદાવાદ ખાતે દર રવિવારે તદ્દન ફ્રી Prelims Smart Mock Test
માત્ર 100 વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાઓ : 7600019040
Join : @JBLearningPoint
⚡ ગાંધીનગર અને અમદાવાદ ખાતે દર રવિવારે તદ્દન ફ્રી Prelims Smart Mock Test
માત્ર 100 વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાઓ : 7600019040
Join : @JBLearningPoint
🔥4
⚡️ હાઇકોર્ટ આસિસ્ટન્ટ MAINS ⚡️
SMART VIDEO COURSE
Purchase Link : https://bsqfl.on-app.in/app/oc/376990/bsqfl
⚡ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો : 7600019040
SMART VIDEO COURSE
Purchase Link : https://bsqfl.on-app.in/app/oc/376990/bsqfl
⚡ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો : 7600019040
👍1
👍2
1. ધૂમકેતુઓ શેના બનેલ હોય છે?
Anonymous Quiz
34%
ખડક અને પાણીનું પાતળું વાતાવરણ
28%
બરફ અને ખનીજના ટુકડાઓ
14%
પીગળેલા ખડક
24%
વાયુ અને બરફ
🤔1
2. નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો.
1. ઉત્તરી ગોળાર્ધના આંશિક અવરોધથી વિપરીત, ઉર્સ (Ursa) મેજર નક્ષત્ર દક્ષિણ ગોળાર્ધમાંથી સ્પષ્ટપણે દેખાય છે.
2. ધ્રુવ તારો ભૌગોલિક ઉત્તર ધ્રુવ દિશાનો સામાન્ય સૂચક છે.
1. ઉત્તરી ગોળાર્ધના આંશિક અવરોધથી વિપરીત, ઉર્સ (Ursa) મેજર નક્ષત્ર દક્ષિણ ગોળાર્ધમાંથી સ્પષ્ટપણે દેખાય છે.
2. ધ્રુવ તારો ભૌગોલિક ઉત્તર ધ્રુવ દિશાનો સામાન્ય સૂચક છે.
Anonymous Quiz
47%
1 અને 2 બંને
36%
માત્ર 2
14%
માત્ર 1
3%
એકપણ નહીં
3. નીચેના વિધાનો પૈકી યોગ્ય વિધાન જણાવો.
1. સૂર્યમંડળના ગ્રહોમાં ફક્ત ગુરુ અને શનિની ફરતે વલયો છે. બુફે
2. સૂર્યમંડળને આવરતા વલયો એટલા વિશાળ હોય છે કે તેને આપણે નારી આંખે જોઈ શકીએ.
1. સૂર્યમંડળના ગ્રહોમાં ફક્ત ગુરુ અને શનિની ફરતે વલયો છે. બુફે
2. સૂર્યમંડળને આવરતા વલયો એટલા વિશાળ હોય છે કે તેને આપણે નારી આંખે જોઈ શકીએ.
Anonymous Quiz
18%
માત્ર 1
25%
માત્ર 2
39%
1 અને 2 બંને
19%
એકપણ નહીં
👏2
5. જો ભારતીય માનક સમય (IST) ને GMT + 3 : કલાકથી સુધારવામાં આવે તો ભારતના કયા પ્રદેશમાં દિવસના પ્રકાશનો ઉપયોગ સરકારી કાર્યસ્થળો પર સૌથી વધુ કરી શકશે?
Anonymous Quiz
7%
ઉત્તરીય ક્ષેત્ર
52%
ઉત્તર-પૂર્વી ક્ષેત્ર
31%
દક્ષિણ-પશ્ચિમી ક્ષેત્ર
10%
પશ્વિમી ક્ષેત્ર
🫡2👍1👏1