JB Learning Point
2.13K subscribers
2.23K photos
82 videos
681 files
457 links
📌 JB Learning Point

📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ

📌 Contact - 7600019040

📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT

📌 Location - https://g.co/kgs/JFC9bY

📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc
Download Telegram
2. કઇ વ્યક્તિ/સંસ્થાને ગાંધી શાંતિ પુરસ્કાર 2021' આપવામાં આવ્યો હતો?
Anonymous Quiz
13%
મેધા પાટકર
27%
કૈલાશ સત્યાર્થી
51%
ગીતા પ્રેસ
9%
ટાટા ડાઉન્ડેશન
👍1
3. નાના સમાચાર પ્રકાશકોને મદદ કરવા માટે કઇ કંપનીએ 'ભારતીય ભાષા કાર્યક્રમ' શરૂ કર્યો?
Anonymous Quiz
7%
Apple
43%
Google
44%
Microsoft
6%
Samsung
👍2🤔2
4. સમાચારોમાં જોવા મળતો 'નેચર રિસ્ટોરેશન લો' કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે?
Anonymous Quiz
13%
ઓશનિયા
39%
યુએસએ
38%
દક્ષિણ-એશિયા
10%
યુરોપ
🤔3👍1
5. નીચેનામાંથી કઈ હસ્તપત્ર તેના લઘુચિત્રો માટે જાણીતી છે ?
Anonymous Quiz
8%
રામાયણ
52%
જાતકકથાઓ
35%
કલ્પસૂત્ર
5%
મહાભારત
🤔2👍1🎉1
Daily CA 👉🏻 @JBLearningPoint
🫡2👍1🥰1
NEW GPSC FOUNDATION BATCH

કેમ બેચમાં જોડાવવું જોઈએ ?

✅ તમામ વિષયોનું 360 કવરેજ
✅ પરીક્ષાના નવા ટ્રેન્ડ મુજબ તૈયારી
✅ Prelims Facts પર વિશેષ ભાર
✅ ક્લાસ લેક્ચર સાથે જ ટેસ્ટ

Demo Lectures : https://t.me/jblearningpoint/2735

FREE PDF : https://t.me/jblearningpoint

    રજીસ્ટ્રેશન ફરજિયાત

Inquiry : 7600019040

WhatsApp Registration : Wa.me/917600019040

  🚨 JB Learning Point 🚨
ગુણવતાયુક્ત શિક્ષણ માટે કટિબદ્ધ
👍1🫡1
74મો વન મહોત્સવ પંચમહાલ
🔥1
📌 GPSC, DYSO અને TDO માટે GK

@JBLearningPoint
👍3🔥2💯1
🔥2
⚡ Prelims Cum Mains Article

@JBLearningPoint
⚡ DYSO BOOSTER FREE MOCK TEST

⚡ ગાંધીનગર અને અમદાવાદ ખાતે દર રવિવારે તદ્દન ફ્રી Prelims Smart Mock Test

માત્ર 100 વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાઓ : 7600019040

Join : @JBLearningPoint
🔥4
⚡️ હાઇકોર્ટ આસિસ્ટન્ટ MAINS ⚡️

         SMART VIDEO COURSE

Purchase Link : https://bsqfl.on-app.in/app/oc/376990/bsqfl

⚡ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો : 7600019040
👍1
GPSC MAINS માટે વોકેબ યાદ રાખો MCQ દ્વારા

https://youtu.be/D3fAP_pgymg
👍2
2. નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો.
1. ઉત્તરી ગોળાર્ધના આંશિક અવરોધથી વિપરીત, ઉર્સ (Ursa) મેજર નક્ષત્ર દક્ષિણ ગોળાર્ધમાંથી સ્પષ્ટપણે દેખાય છે.
2. ધ્રુવ તારો ભૌગોલિક ઉત્તર ધ્રુવ દિશાનો સામાન્ય સૂચક છે.
Anonymous Quiz
47%
1 અને 2 બંને
36%
માત્ર 2
14%
માત્ર 1
3%
એકપણ નહીં
3. નીચેના વિધાનો પૈકી યોગ્ય વિધાન જણાવો.
1. સૂર્યમંડળના ગ્રહોમાં ફક્ત ગુરુ અને શનિની ફરતે વલયો છે. બુફે
2. સૂર્યમંડળને આવરતા વલયો એટલા વિશાળ હોય છે કે તેને આપણે નારી આંખે જોઈ શકીએ.
Anonymous Quiz
18%
માત્ર 1
25%
માત્ર 2
39%
1 અને 2 બંને
19%
એકપણ નહીં
👏2