1. જૈવિક કૃષિના ખેત પેદાશોના પેકિંગ પર લગાવવા ભારત સરકારે જુલાઈ 2000માં શરૂ કરેલ લોગોનું નામ શું છે ?
Anonymous Quiz
29%
એગ માર્ક
33%
ઈન્ડિયા ઓર્ગેનિક
23%
એફપીઓ માર્ક
15%
ઓર્ગેનિક ફાર્મિંગ
🔥1👏1
૨. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે
Anonymous Quiz
12%
કૃષિની ગુણવત્તા સુધારવા ખેડૂતોને સહાય
17%
સ્પર્ધાત્મક કૃષિને પ્રોત્સાહન આપવા જરૂરી સહાય
58%
નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આર્થિક સહાય
13%
ટેક્નોલૉજીના પ્રયોગ તરફ ખેડૂતો વળે તે માટે સહાય
🔥2
3. ભારતમાં સ્વતંત્રતા પૂર્વેની જમીન કર પ્રણાલીઓ પૈકી, કઈ પ્રણાલીનો સમાવેશ થતો નથી ?
Anonymous Quiz
15%
જમીનદારી વ્યવસ્થા
56%
ગણોત કર વ્યવસ્થા
24%
રૈયતવાડી વ્યવસ્થા
6%
મહાલવાડી વ્યવસ્થા
4. Commission for Agricultural Costs and Prices (CACP) એ ખરીફ પાક માટે નીચેના સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને ન્યૂનતમ ટેકાના ભાવ (Minium Support Price) (MSP)ની ભલામણ કરી છે.
Anonymous Quiz
20%
MSP એ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 150% ના સ્તર પર નિયત કરવા
48%
MSP એ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને નક્કી કરવા.
23%
MSP એ ફુગાવાના દરથી 2% વધુ નિયત કરવા
9%
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
👍2
5. કૃષિ બજારોની અદ્યતન માહિતી મેળવીને તેને સંકલિતરૂપે નીચેના પૈકી કોણ જાહેર કરે છે ?
Anonymous Quiz
23%
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમીક્સ રિસર્ચ
41%
ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
26%
ડાયરેક્ટર ઓફ માર્કેટીંગ અનેડ ઇન્સ્પેકશન
9%
ડાયરેકટર ઓફ ઇકોનોમીક્સ એન્ડ સ્ટેટેસ્ટીક્સ
❤1
Forwarded from JB Learning Point
June Monthly Current Affairs.pdf
5 MB
GPSC , DYSO અને ક્લાસ 3 માટે
JUNE PRELIMS CUM MAINS
MONTHLY CURRENT AFFAIRS
📌 ગુજરાત પાક્ષિક અને CMO સાથે
📌 સમાચાર પત્રોનો સારાંશ
📌 80+ પરીક્ષાલક્ષી ટોપિક
Join 👉🏻 @JBlearningPoint
JUNE PRELIMS CUM MAINS
MONTHLY CURRENT AFFAIRS
📌 ગુજરાત પાક્ષિક અને CMO સાથે
📌 સમાચાર પત્રોનો સારાંશ
📌 80+ પરીક્ષાલક્ષી ટોપિક
Join 👉🏻 @JBlearningPoint
👍1
⚡ DYSO BOOSTER FREE MOCK TEST
⚡ ગાંધીનગર અને અમદાવાદ ખાતે દર રવિવારે તદ્દન ફ્રી Prelims Smart Mock Test
માત્ર 100 વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાઓ : 7600019040
Join : @JBLearningPoint
⚡ ગાંધીનગર અને અમદાવાદ ખાતે દર રવિવારે તદ્દન ફ્રી Prelims Smart Mock Test
માત્ર 100 વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાઓ : 7600019040
Join : @JBLearningPoint
👍2
📌 Highcourt Assistant Mains
OFFLINE + ONLINE BATCH
કેમ બેચમાં જોડાવવું જોઈએ ?
✅ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા શિક્ષણ
✅ ઓફલાઈન સાથે ઓનલાઇન બેચ
✅ ક્લાસ લેક્ચર સાથે જ ટેસ્ટ
Gujarati Demo Lecture :
https://youtu.be/nrsIpAcz0ro
English Demo Lecture :
https://youtu.be/-o7LNIUbPZY
રજીસ્ટ્રેશન ફરજિયાત : 7600019040
🚨 JB Learning Point 🚨
ગુણવતાયુક્ત શિક્ષણ માટે કટિબદ્ધ
OFFLINE + ONLINE BATCH
કેમ બેચમાં જોડાવવું જોઈએ ?
✅ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા શિક્ષણ
✅ ઓફલાઈન સાથે ઓનલાઇન બેચ
✅ ક્લાસ લેક્ચર સાથે જ ટેસ્ટ
Gujarati Demo Lecture :
https://youtu.be/nrsIpAcz0ro
English Demo Lecture :
https://youtu.be/-o7LNIUbPZY
રજીસ્ટ્રેશન ફરજિયાત : 7600019040
🚨 JB Learning Point 🚨
ગુણવતાયુક્ત શિક્ષણ માટે કટિબદ્ધ
👍2❤1