JB Learning Point
2.13K subscribers
2.23K photos
82 videos
681 files
457 links
📌 JB Learning Point

📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ

📌 Contact - 7600019040

📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT

📌 Location - https://g.co/kgs/JFC9bY

📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc
Download Telegram
Mains7.pdf
172 KB
⚡ Prelims Cum Mains Article

@JBLearningPoint
👍3
👍4😍1
JB Learning Point હવે વોટ્સેપ પર

મેળવો પરીક્ષાલક્ષી PDF અને તમામ અપડેટ્સ નીચેની લીંક દ્વારા : https://chat.whatsapp.com/BFfG9fJiZVYGVx9cCsGsaz
👍1🔥1
⚡ Prelims Cum Mains Article

@JBLearningPoint
👍2❤1
1. ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા, કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન)પરિવારનો સમાવશ કર્યો?
Anonymous Quiz
13%
દામજીભાઈ–રેવતીબહેન
15%
દાનીયલભાઈ-ગંગાબહેન
16%
ધ્યાનચંદ –રેવાબહેન
56%
દૂદાભાઈ–દાનીબહેન
👍3
3. નીચે આપેલાં જોડકાંઓમાંથી ખરી વિગતોની જોડી પસંદ કરો.
Anonymous Quiz
31%
વારલી – છોટા ઉદેપુર
16%
રાઠવા – મહારાષ્ટ્ર
25%
ગરાસિયા – મધ્યપ્રદેશ
28%
ઉપરના પૈકી કોઈ નહીં
🙏5
4.29 સપ્ટેમ્બર,1942 ના દિવસે બ્રિટીશ–ભારતીય પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની સામે એની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યાં સુધી તેણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભારતીય ક્રાંતિકારી તરીકે સક્રિય કામગીરી કરી હતી. તેમને સ્નેહપૂર્વક 'ગાંધી બૂરી' તરીકે ઓળખવામાં આવતા.
Anonymous Quiz
6%
મલ સ્વરાજ્યમ
36%
દુર્ગાવાઈ દેશમુખ
44%
અરુણા અસફઅલી
13%
માતંગિની હાઝરા
👍1
5. વૌઠાનો મેળો સાત નદીઓના સંગમ સ્થળે રચાય છે. આ સાત નદીઓમાં નીચેની કઈ નદીઓનો સમાવેશ થાય છે?
Anonymous Quiz
15%
ખારી, વાત્રક, માહી, હાથમતી, માઝમ
51%
શેઢી, મેશ્વો, માઝમ, સાબરમતી, વાત્રક
30%
માઝમ, હાથમતી, સરસ્વતી, શેઢી, સાબરમતી
4%
અંબિકા, વાત્રક, માહી, શેઢી, સાબરમતી
👏2
⚡ Prelims Cum Mains Article

@JBLearningPoint
Coming soon...🏢
Coming soon...🏢
👍1
⚡ Prelims Cum Mains Article

@JBLearningPoint
1. જૈવિક કૃષિના ખેત પેદાશોના પેકિંગ પર લગાવવા ભારત સરકારે જુલાઈ 2000માં શરૂ કરેલ લોગોનું નામ શું છે ?
Anonymous Quiz
29%
એગ માર્ક
33%
ઈન્ડિયા ઓર્ગેનિક
23%
એફપીઓ માર્ક
15%
ઓર્ગેનિક ફાર્મિંગ
🔥1👏1
3. ભારતમાં સ્વતંત્રતા પૂર્વેની જમીન કર પ્રણાલીઓ પૈકી, કઈ પ્રણાલીનો સમાવેશ થતો નથી ?
Anonymous Quiz
15%
જમીનદારી વ્યવસ્થા
56%
ગણોત કર વ્યવસ્થા
24%
રૈયતવાડી વ્યવસ્થા
6%
મહાલવાડી વ્યવસ્થા
4. Commission for Agricultural Costs and Prices (CACP) એ ખરીફ પાક માટે નીચેના સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને ન્યૂનતમ ટેકાના ભાવ (Minium Support Price) (MSP)ની ભલામણ કરી છે.
Anonymous Quiz
20%
MSP એ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 150% ના સ્તર પર નિયત કરવા
48%
MSP એ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને નક્કી કરવા.
23%
MSP એ ફુગાવાના દરથી 2% વધુ નિયત કરવા
9%
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
👍2
PM SHRI SCHOOL.pdf
133.9 KB
⚡ Prelims Cum Mains Article

@JBLearningPoint
👍2
Daily CA 👉🏻 @JBLearningPoint
👍2