FR-02-202122.pdf
189.9 KB
FR-02-202122.pdf
GWSSB Assistant Engineer (Mech) FR
GWSSB Assistant Engineer (Mech) FR
JB Learning Point હવે વોટ્સેપ પર
મેળવો પરીક્ષાલક્ષી PDF અને તમામ અપડેટ્સ નીચેની લીંક દ્વારા : https://chat.whatsapp.com/BFfG9fJiZVYGVx9cCsGsaz
મેળવો પરીક્ષાલક્ષી PDF અને તમામ અપડેટ્સ નીચેની લીંક દ્વારા : https://chat.whatsapp.com/BFfG9fJiZVYGVx9cCsGsaz
WhatsApp.com
JB FOR GPSC DYSO
WhatsApp Group Invite
👍1🔥1
1. ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા, કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન)પરિવારનો સમાવશ કર્યો?
Anonymous Quiz
13%
દામજીભાઈ–રેવતીબહેન
15%
દાનીયલભાઈ-ગંગાબહેન
16%
ધ્યાનચંદ –રેવાબહેન
56%
દૂદાભાઈ–દાનીબહેન
👍3
2. નીચેના પૈકી કઈ ગુજરાતની જનજાતિઓને આદિમ જાતિઓ તરીકે જાહેર કરેલી છે?
Anonymous Quiz
10%
કુકણા, ઘોડિયા, નાયકડા, પટેલિયા અને રબારી
37%
કાઠોડી, કોટવાલિયા, પઢાર, સીદી, કોલઘા
38%
હળપતિ, ધોડિયા, નાયકડા, ગામિત અને કુકણા
15%
વારલી, ધાનક, પટેલિયા, રાઠવા અને નાયકડા
👍3
3. નીચે આપેલાં જોડકાંઓમાંથી ખરી વિગતોની જોડી પસંદ કરો.
Anonymous Quiz
31%
વારલી – છોટા ઉદેપુર
16%
રાઠવા – મહારાષ્ટ્ર
25%
ગરાસિયા – મધ્યપ્રદેશ
28%
ઉપરના પૈકી કોઈ નહીં
🙏5
4.29 સપ્ટેમ્બર,1942 ના દિવસે બ્રિટીશ–ભારતીય પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની સામે એની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યાં સુધી તેણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભારતીય ક્રાંતિકારી તરીકે સક્રિય કામગીરી કરી હતી. તેમને સ્નેહપૂર્વક 'ગાંધી બૂરી' તરીકે ઓળખવામાં આવતા.
Anonymous Quiz
6%
મલ સ્વરાજ્યમ
36%
દુર્ગાવાઈ દેશમુખ
44%
અરુણા અસફઅલી
13%
માતંગિની હાઝરા
👍1
5. વૌઠાનો મેળો સાત નદીઓના સંગમ સ્થળે રચાય છે. આ સાત નદીઓમાં નીચેની કઈ નદીઓનો સમાવેશ થાય છે?
Anonymous Quiz
15%
ખારી, વાત્રક, માહી, હાથમતી, માઝમ
51%
શેઢી, મેશ્વો, માઝમ, સાબરમતી, વાત્રક
30%
માઝમ, હાથમતી, સરસ્વતી, શેઢી, સાબરમતી
4%
અંબિકા, વાત્રક, માહી, શેઢી, સાબરમતી
👏2
1. જૈવિક કૃષિના ખેત પેદાશોના પેકિંગ પર લગાવવા ભારત સરકારે જુલાઈ 2000માં શરૂ કરેલ લોગોનું નામ શું છે ?
Anonymous Quiz
29%
એગ માર્ક
33%
ઈન્ડિયા ઓર્ગેનિક
23%
એફપીઓ માર્ક
15%
ઓર્ગેનિક ફાર્મિંગ
🔥1👏1
૨. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે
Anonymous Quiz
12%
કૃષિની ગુણવત્તા સુધારવા ખેડૂતોને સહાય
17%
સ્પર્ધાત્મક કૃષિને પ્રોત્સાહન આપવા જરૂરી સહાય
58%
નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આર્થિક સહાય
13%
ટેક્નોલૉજીના પ્રયોગ તરફ ખેડૂતો વળે તે માટે સહાય
🔥2
3. ભારતમાં સ્વતંત્રતા પૂર્વેની જમીન કર પ્રણાલીઓ પૈકી, કઈ પ્રણાલીનો સમાવેશ થતો નથી ?
Anonymous Quiz
15%
જમીનદારી વ્યવસ્થા
56%
ગણોત કર વ્યવસ્થા
24%
રૈયતવાડી વ્યવસ્થા
6%
મહાલવાડી વ્યવસ્થા