JB Learning Point
2.13K subscribers
2.23K photos
82 videos
681 files
457 links
📌 JB Learning Point

📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ

📌 Contact - 7600019040

📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT

📌 Location - https://g.co/kgs/JFC9bY

📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc
Download Telegram
5.પંચાયતની મુદ્દત અંગેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે?
Anonymous Quiz
32%
243 E
29%
243 F
27%
243 C
13%
243 D
મળી જાય તો, વાત લાંબી અને વિખુટા ૫ડે તો યાદ લાંબી એનું નામ મિત્રતા
👍5❤3🔥1
ભારતે આર્મેનિયાને પિનાકા રોકેટ સિસ્ટમ આપી

@JBLearningPoint
👍4👏2🔥1
🔥4
1. ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી ‘ભક્તિવન’ ક્યા પર્વતની તળેટીમાં આવેલું છે ?
Anonymous Quiz
13%
ગિરનાર
57%
ચોટીલા
19%
શેત્રુંજ્ય
10%
પાવાગઢ
👍2
2. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ ‘લાટ પ્રદેશ’ કહેવાય છે?
Anonymous Quiz
36%
મહી-રેવા
17%
હિરણ-ભોગાવો
13%
ઓરસંગ-મહી
33%
વાત્રક-શેઢી
🔥1
3. ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો.
Anonymous Quiz
5%
વિજાપુર
18%
કંઠમાળના ડુંગરો
8%
ઉત્તરસંડા
69%
હરણફાળ
4. અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદશમાં આવેલો છે ?
Anonymous Quiz
10%
મહી
20%
સાબરમતી
15%
તાપી
55%
નર્મદા
5. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
Anonymous Quiz
5%
રૂપેણ
74%
બનાસ
7%
પાનમ
15%
સરસ્વતી
🥰1
⚡ Prelims Cum Mains Article

@JBLearningPoint
👍1
બઢતી દ્વારા નાયબ મામલતદારની જગ્યા ભરવા બાબતે
👍6
FR-02-202122.pdf
189.9 KB
FR-02-202122.pdf

GWSSB Assistant Engineer (Mech) FR
Mains7.pdf
172 KB
⚡ Prelims Cum Mains Article

@JBLearningPoint
👍3
👍4😍1
JB Learning Point હવે વોટ્સેપ પર

મેળવો પરીક્ષાલક્ષી PDF અને તમામ અપડેટ્સ નીચેની લીંક દ્વારા : https://chat.whatsapp.com/BFfG9fJiZVYGVx9cCsGsaz
👍1🔥1
⚡ Prelims Cum Mains Article

@JBLearningPoint
👍2❤1
1. ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા, કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન)પરિવારનો સમાવશ કર્યો?
Anonymous Quiz
13%
દામજીભાઈ–રેવતીબહેન
15%
દાનીયલભાઈ-ગંગાબહેન
16%
ધ્યાનચંદ –રેવાબહેન
56%
દૂદાભાઈ–દાનીબહેન
👍3
3. નીચે આપેલાં જોડકાંઓમાંથી ખરી વિગતોની જોડી પસંદ કરો.
Anonymous Quiz
31%
વારલી – છોટા ઉદેપુર
16%
રાઠવા – મહારાષ્ટ્ર
25%
ગરાસિયા – મધ્યપ્રદેશ
28%
ઉપરના પૈકી કોઈ નહીં
🙏5