1. જયારે ભારતીય ન્યાયિક પધ્ધતિમાં જનહિત પદ્ધતિ (PIL) '' લાવવામાં આવી ત્યારે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા?
Anonymous Quiz
19%
એમ.હિદાયતુલ્લા
28%
એ.એમ.એહમદી
10%
એ.એમ.આનંદ
43%
પી.એન.ભગવતી
2. 1946 ની અંતરિમ સરકારમાં ડો. રાજેન્દ્રપ્રસાદ પાસે કયું મંત્રાલય હતું ?
Anonymous Quiz
19%
સંરક્ષણ મંત્રાલય
44%
ખાદ્ય અને કૃષિ
28%
વિદેશ અને રાષ્ટ્રમંડળ સંબંધ
9%
એક પણ નહી
3.નીચેના બંધારણ સુધારામાંથી કયો સુધારો વર્ણવે છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં કુલ મંત્રીઓની સંખ્યા વડાપ્રધાનને સામેલ કરતાં લોકસભાના સભ્યોની કુલસંખ્યા ના 15 % થી વધારે નહીં હોય?
Anonymous Quiz
8%
90 મો
51%
91 મો
31%
92 મો
10%
93 મો
4. જો પંચાયત ભંગ કરવામાં આવે તો કેટલા સમયગાળાની અંદર ચૂંટણી થશે?
Anonymous Quiz
4%
1 માસ
22%
3 માસ
70%
6 માસ
3%
1 વર્ષ
5.પંચાયતની મુદ્દત અંગેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે?
Anonymous Quiz
32%
243 E
29%
243 F
27%
243 C
13%
243 D
1. ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી ‘ભક્તિવન’ ક્યા પર્વતની તળેટીમાં આવેલું છે ?
Anonymous Quiz
13%
ગિરનાર
57%
ચોટીલા
19%
શેત્રુંજ્ય
10%
પાવાગઢ
👍2
2. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ ‘લાટ પ્રદેશ’ કહેવાય છે?
Anonymous Quiz
36%
મહી-રેવા
17%
હિરણ-ભોગાવો
13%
ઓરસંગ-મહી
33%
વાત્રક-શેઢી
🔥1
3. ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો.
Anonymous Quiz
5%
વિજાપુર
18%
કંઠમાળના ડુંગરો
8%
ઉત્તરસંડા
69%
હરણફાળ