5_6204118961022306935.pdf
72.3 KB
Interview Programme of Advt.No. 15/2021-22
Assistant Engineer Civil Irrigation-119
Assistant Engineer Civil Irrigation-119
1. જયારે ભારતીય ન્યાયિક પધ્ધતિમાં જનહિત પદ્ધતિ (PIL) '' લાવવામાં આવી ત્યારે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા?
Anonymous Quiz
19%
એમ.હિદાયતુલ્લા
28%
એ.એમ.એહમદી
10%
એ.એમ.આનંદ
43%
પી.એન.ભગવતી
2. 1946 ની અંતરિમ સરકારમાં ડો. રાજેન્દ્રપ્રસાદ પાસે કયું મંત્રાલય હતું ?
Anonymous Quiz
19%
સંરક્ષણ મંત્રાલય
44%
ખાદ્ય અને કૃષિ
28%
વિદેશ અને રાષ્ટ્રમંડળ સંબંધ
9%
એક પણ નહી
3.નીચેના બંધારણ સુધારામાંથી કયો સુધારો વર્ણવે છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં કુલ મંત્રીઓની સંખ્યા વડાપ્રધાનને સામેલ કરતાં લોકસભાના સભ્યોની કુલસંખ્યા ના 15 % થી વધારે નહીં હોય?
Anonymous Quiz
8%
90 મો
51%
91 મો
31%
92 મો
10%
93 મો
4. જો પંચાયત ભંગ કરવામાં આવે તો કેટલા સમયગાળાની અંદર ચૂંટણી થશે?
Anonymous Quiz
4%
1 માસ
22%
3 માસ
70%
6 માસ
3%
1 વર્ષ
5.પંચાયતની મુદ્દત અંગેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે?
Anonymous Quiz
32%
243 E
29%
243 F
27%
243 C
13%
243 D