#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)
5.6K subscribers
21.2K photos
177 videos
3.71K files
5.48K links
શૈક્ષણિક ન્યુઝ
શિક્ષક ન્યુઝ
સરકારી ઠરાવ ન્યુઝ
સચિવાલય ન્યુજ તેમજ
તાજેતર ની સરકારી ભરતી ના ન્યૂઝ ખાસ આવનાર ટાટ શિક્ષણ સહાયક અને ટેટ વિદ્યાસહાયક ભરતી ન્યૂઝ માટે આ ચેનલ જોઈન કરૉ
https://t.me/jayyuvashktirk
#jayyuvashakti ટીમ..!
Download Telegram
સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કર્યો છે. 7 માર્ચે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે DAમાં 4% વધારો કરવાની જાહેરાત કરી છે. આ 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે. DAમાં વધારા બાદ કર્મચારીઓનું ભથ્થું 46%થી વધીને 50% થઈ ગયું છે.

લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને એનો લાભ મળશે. *DA 46%થી વધારીને 50% થવાને કારણે* *ઘર ભાડા ભથ્થામાં* પણ વધારો થશે. એ 27, 18 અને 9%થી વધારીને 30, 20 અને 10% કરવામાં આવશે. ગ્રેજ્યુએશનની મર્યાદા પણ 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.


અગાઉ સરકારે ઓક્ટોબર 2023માં DA 4%થી વધારીને 46% કર્યું હતો. મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં વધારવામાં આવે છે.

*શું હોય છે મોંઘવારી ભથ્થું?*
મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.

દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને એની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.



*મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે?*
મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે [(છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ - 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો એની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાંની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100

*ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ શું છે?*
ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજો જથ્થાબંધ ફુગાવો. છૂટક મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા ક્વોટ કરાયેલા ભાવ પર આધારિત છે. એને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે.

*DA પછી કેટલો ફાયદો થશે?*
આ માટે તમારો પગાર નીચેની ફોર્મ્યુલામાં ભરો..(બેસિક પે+ ગ્રેડ પે) × DA % = DA રકમ

જો તમે સાદી ભાષામાં સમજો છો, તો મોંઘવારી ભથ્થાનો દર પગારમાં ગુણાકાર થાય છે જે મૂળ પગારમાં ગ્રેડ પગાર ઉમેર્યા પછી કરવામાં આવે છે. જે પરિણામ આવે છે એને ડિયરનેસ એલાઉન્સ (DA) કહેવાય છે. હવે એને એક ઉદાહરણથી સમજીએ, ધારો કે તમારો મૂળ પગાર 10 હજાર રૂપિયા છે અને ગ્રેડ પે 1000 રૂપિયા છે.


બંનેને ઉમેરવા પર કુલ 11 હજાર રૂપિયા થઈ ગયા. હવે વધેલા 42% મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં એ 4,620 રૂપિયા થાય છે. તમારી કુલ સેલરી રૂ. 15,620 થઈ. અગાઉ, 38% DAના સંદર્ભમાં તમને 15,180 રૂપિયાનો પગાર મળતો હતો, એટલે કે DAમાં 4%નો વધારો કર્યા બાદ દર મહિને 440 રૂપિયાનો ફાયદો થશે.
Photo from Solanki Ramkrishna
Photo from Solanki Ramkrishna
Photo from Solanki Ramkrishna
DocScanner 21-Mar-2024 6-41 pm.pdf
306.2 KB
DocScanner 21-Mar-2024 6-41 pm.મધ્યસ્થ મૂલ્યાંકન અંગે સુધારા બાબત
📚 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત '' જનરલ નોલેજ - ગુજરાત | ભારત | વિશ્વ (વર્ણનાત્મક સ્વરૂપે) *દ્વિતીય આવૃત્તિ-2024*

બુકની કિંમત - રૂ. 510
ડીસ્કાઉન્ટ - રૂ. 160
*ઓનલાઇન ખરીદ કિંમત- રૂ. 360*

*ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.*

*આ બુકની ડેમો PDF જોવા તેમજ બુક ખરીદવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*⤵️

👉 https://onlinebookzone.com/yuva-upanishad-book/general-knowledge-by-yuva-upnishad/?ref=46
*મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નંબર--83*
મહંતશ્રી કે ડી આદર્શ હાઈસ્કૂલ- રામપુરા(દામા)
ધોરણ-12 (સામાન્ય પ્રવાહ)
વિષય: ગુજરાતી (001)
આથી મ.મુ .કેન્દ્ર -83 મહંતશ્રી કે ડી આદર્શ હાઈ સ્કૂલ રામપુરામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ ના ગુજરાતી વિષયના પેપર તપાસવા આવનાર મિત્રો ને જણાવવાનું કે સદર મ.મુ કેન્દ્ર પર તા:26/03/2024 ને મંગળવાર થી મૂલ્યાંકન કાર્ય શરૂ થનાર છે .
સદર શાળામાં પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્ર હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે મ.મુ કેન્દ્રનો સમય પ્રથમ દિવસ માટે સવારનો કરવામાં આવે છે.
પ્રથમ દિવસે તમામ પરીક્ષક/મૉડરેટર/ કો -ઓર્ડીનેટર મિત્રોએ સવારે 8:00 કલાકે પરીક્ષણ કાર્ય માટે આવવાનું રહેશે.

➡️રજિસ્ટ્રેશન નો સમય: 8-00 થી 8:30 કલાકે સવારે
➡️8:30 થી 9:30
(પ્રથમ સેશન મિટિંગ)
- પરીક્ષણ કાર્ય માટે ની સૂચનાઓ
- ટીમની વહેંચણી
- -ગુણ પ્રદાન યોજનાની ચર્ચા.
➡️10:00 થી 12:30
(બીજું સેશન) પ્રથમ દિવસનું 8 ઉત્તરવહી મુજબ મૂલ્યાંકન કાર્ય.

આ સુચના ગુજરાતી વિષયના આ શાળામાં પેપર જોવા માટે આવનાર દરેક શિક્ષક મિત્રો સુધી પહોંચાડી મૂલ્યાંકન કામગીરીમાં મદદરૂપ થશો.


કે. પી. રાજપૂત
(9727893005)
આચાર્યશ્રી/નિયામકશ્રી
મ.મુ કેન્દ્ર-83
મહંતશ્રી કે ડી આદર્શ હાઈસ્કૂલ રામપુરા(દામા).
💥🌐🌀 *કર્મચારીઓની રજા મંજૂર કરવા બાબત લેટેસ્ટ પરીપત્ર*
📚 *95000 શિષ્યવૃતિ મેળવવા માટે પરીક્ષાઓની બેસ્ટ તૈયારી માટે ઉપયોગી WIN પ્રકાશનના ઉપયોગી પુસ્તકો ભારે ડિસ્કાઉન્ટથી ઓનલાઈન ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*

📕 *ધોરણ 5 માટે WIN CET ની બેસ્ટ બુક*
👉https://onlinebookzone.com/gyan-setu/win-cet/?ref=46

📙 *ધોરણ 6 માટે WIN PSE ની બેસ્ટ બુક*
👉https://onlinebookzone.com/competitive-exam/win/?ref=46

📘 *ધોરણ 8 માટે WIN જ્ઞાન સાધના પરીક્ષાની બેસ્ટ બુક*
👉https://onlinebookzone.com/gyan-sadhana/gsse-win-book/?ref=46

📗 *ધોરણ 8 માટે WIN NMMS ની બેસ્ટ બુક*
👉 https://onlinebookzone.com/nmms/win-nmms-book/?ref=46

📓 *ધોરણ 9 માટે WIN SSE ની બેસ્ટ બુક*
👉 https://onlinebookzone.com/competitive-exam/sse-book/?ref=46

*________*
*ઓનલાઈન બુક માહિતી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે*

શૈક્ષણિક ન્યુઝ
શિક્ષક ન્યુઝ
સરકારી ઠરાવ ન્યુઝ
સચિવાલય ન્યુજ તેમજ
તાજેતર ની સરકારી ભરતી ના ન્યૂઝ ખાસ આવનાર ટાટ શિક્ષણ સહાયક અને ટેટ વિદ્યાસહાયક ભરતી ન્યૂઝ માટે આ ચેનલ જોઈન કરૉ
https://t.me/jayyuvashktirk
#jayyuvashakti ટીમ..!
🙏 *તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા શિક્ષકમિત્રો સુધી આ મેસેજ મોકલજો....* કોઈક ગરીબ વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિ પરીક્ષામાં પાસ થશે તો ટેકો થઈ થશે....
*🔥GSSSB/202324/212 - Gujarat Subordinate Service, Class- III (Group - A and Group- B) ..🔥*

*🔥Call Letter download now 🔥*


*(DIRECT OFFICIAL LINK)*

👇👇👇👇👇👇👇👇

https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d
ચુંટણી_સરકારી_કર્મચારીઓને_સુચના.pdf
262.8 KB
ચુંટણી સરકારી કર્મચારીઓને સુચના.pdf
EVM ne સીલ કેમ કરવા અને કવર કેમ પેક કરવા તેની ફાઇલ ☝️☝️☝️
📚 *દામિની પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત શિક્ષણ સેવા સહાયક ગ્રંથ ની અદ્યતન પાંચમી આવૃતિ.*

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ - 1-2, DEO, DPEO, TPEO, AEI, *કેળવણી નિરીક્ષક*, HMAT તેમજ વિવિધ ખાતાકીય પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક.

*પુસ્તકની કિંમત Rs-1000*

👩‍🏫 *શિક્ષક મિત્રો માટે ખાસ ઓફર* 🧑🏼‍🏫

*તારીખ 25 માર્ચ સુધી એડવાન્સ બુકિંગ કરાવનારને 30% ડિસ્કાઉન્ટ એટલે કે રૂપિયા 700 માં.*
(કુરીયર ફ્રી)

*આ પુસ્તક ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*

👉 https://onlinebookzone.com/damini-prakashan/shikshan-seva/?ref=46