1st Shift maths Review
ત્રિકોણમિતિ 2 પ્રશ્નો
યામભૂમિતિ 2 પ્રશ્નો
સાદુરૂપ 2-3 પ્રશ્નો
ટકાવારી 2 પ્રશ્નો
નફોખોટ 2 પ્રશ્નો
ક્ષેત્રફળ ઘનફળ 4-5 પ્રશ્નો
સાદુવ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ 1-1 પ્રશ્ન
મધ્યક મધ્યસ્થ 2 પ્રશ્નો
અંતર, ઝડપ અને સમય 2 પ્રશ્નો
બીજગણિત 3 પ્રશ્નો
Join t.me/GPSC_CURRENT_AFFAIRS_7337

બીજી શિફ્ટ ના પેપર માં કંઈ નવું જોવા મળ્યું નથી પહેલી શિફ્ટ જેવું જ છે બધું જ..
સલાહ એટલી છે કે માહિતીની પર્યાપ્તાના દાખલાઓ ખૂબ લાંબા પૂછે છે તો એને એક વખત સ્કીપ કરજો છેલ્લે સમય વધે તો કરજો..
@GPSC_CURRENT_AFFAIRS_7337
સલાહ એટલી છે કે માહિતીની પર્યાપ્તાના દાખલાઓ ખૂબ લાંબા પૂછે છે તો એને એક વખત સ્કીપ કરજો છેલ્લે સમય વધે તો કરજો..
@GPSC_CURRENT_AFFAIRS_7337
CCE 16/09/2026 Shift 2 Review
શિફ્ટ 1 ના પેપર જેવું જ હતું. ખાસ કોઈ ફેરફાર નથી
ગણિત
મધ્યક, મધ્યસ્થ અને બહુલક : 2
નફો-ખોટ અને ટકાવારી : 5
વ્યાજ : 2
સાદુ રૂપ : 2
નળ અને ટાંકી : 2
ક્ષેત્રફળ અને ઘનફળ : 5
યામભૂમિતિ : 2
ગતિ, અંતર અને સમય : 2
બીજગણિત : 3
LCM HCF : 1
ત્રિકોણમિતિ: 2
રિઝનિંગ :
તુલના આધારિત : 4
નંબર સિરીઝ : 3
ક્રમ કસોટી : 2
જમ્બલિંગ : 3
Misc : 2
સમસંબંધો : 3
કેલેન્ડર : 2
ઘડિયાળ : 1
દિશા અને અંતર : 3
DI: 2
સમયાનુક્રમ : 4
અલ્ફાબેટ સિરીઝ : 2
કોડિંગ ડીકોડિંગ : 2
શરતી કોડિંગ : 3
આલ્ફા નંબર સિમ્બોલ : 4
બેઠક વ્યવસ્થા અને પઝલ : 5
લોહીના સંબંધો : 3
નિશાનીની અદલાબદલી : 2
સિલોગ: 1
માહિતીની પર્યાપ્તતા : 8

Forwarded from Current Affairs™
16/09/2026 શિફ્ટ 3
(મારો અનુભવ અને અંગત મંતવ્ય)
પેપર ઇઝી થી મોડરેટ
ગુજરાતી - સેલુ (કોઈ ચેપ્ટર ના આવડતું હોય તો કરી લેવું રોકડા માર્ક છે )
ખાસ: કક્કો યાદ કરીને જવો એમાંથી એક માર્ક નો પ્રશ્ન હતો
અંગ્રેજી - મોડરેટ ( જેનું થોડું ઇંગ્લિશ સારું છે એને બિલકુલ વાંધો નહીં આવે..... ગ્રામર ના ટોપિક તો કરી લેવા ... વોકેબમાં ના પડવું)
GS - મોડરેટ ( પહેલા કરેલું હશે ને એને વાંધો નઇ આવે )
- ઇતિહાસ ના 3-4 પ્રશ્ન
- બંધારણ 1 પ્રશ્નો
- વિજ્ઞાન 3-4 પ્રશ્ન
- વારસા ના 1-2 પ્રશ્નો
વધારે યાદ નથી
કરંટ - 8 માર્ક નું ઇઝી થી મોડરેટ ( લગભર માર્ચ થી જ હતી ...અને મારું મંતવ્ય કે જાન્યુઆરી થી ઓગસ્ટ ના MCQ કરી લેવા )
રિઝનિંગ - સેહલું પણ એકદમ થોડું લેંધી
ખાસ તો ડેટા સફિસિયન્સી કરી લેવું ....અને
કોણ કોનાથી મોટું , કોને ઓછા માર્ક - વધારે માર્ક , કોને કઈ વારે પરીક્ષા , કોણ કયા માળે રહે છે, સીટિંગ અરેજમેન્ટ આવા પ્રશ્ન વધારે લાગ્યા ......
પણ સમય હોય તો દરેક ટોપિક બેઝિક તો કરી જ લેવા છોડવા નહીં ....
ગણિત : સેલુ ( બસ સમય દરેક ટોપિક જોઈ લેવા )
સાદુ વ્યાજ , ચક્રવૃતિ વ્યાજ , નફો ખોટ , ગુણોતર પ્રમાણ , નળ અને ટાંકી, નળાકાર , દ્વિઘાત સમીકરણ વગેરે ટોપિક હતા....
સમય મળે તો દરેક ટોપિક નું બેઝિક કરી લેવું
Forwarded message

👍3❤2
SSC_MTS_2024_Census_Gujarati.pdf
427.3 KB
વિદ્યાર્થીઓ ની ડિમાન્ડ અને સરકારી જમાઈ(https://t.me/sarkarijamaiofficial) ચેનલના recommendation પર SSC MTS 2024 માં પૂછેલ વસ્તી ગણતરી આધારિત તમામ પ્રશ્નો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આવનારી શિફ્ટમાં કામ લાગશે.
RRB_NTPC_2024-25_Census_Gujarati.pdf
1.1 MB
વિદ્યાર્થીઓ ની ડિમાન્ડ અને સરકારી જમાઈ(https://t.me/sarkarijamaiofficial) ચેનલના recommendation પર RRB NTPC 2024-25 માં પૂછેલ વસ્તી ગણતરી આધારિત તમામ પ્રશ્નો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આવનારી શિફ્ટમાં કામ લાગશે.
ku_jr_clerk_shortlisted_candidate_mains_16092026_secured_1_1.pdf
619 KB
કામધેનુ યુનિવર્સિટી ક્લાર્કમાં ક્વોલિફાઇ થયેલ ઉમેદવારોનું લિસ્ટ |
5_6156728532396417088.pdf
163.5 KB
જાહેરાત ક્રમાંકઃGPRB/202526/2 અન્વયે તા.૨૩.૦૮.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ Technical વિભાગના PSI (Wireless) & T.O. ની લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવા બાબત |