1.84K subscribers
4.14K photos
29 videos
2.07K files
861 links
CLASS 1-2 & 3 MATERIAL

🇮🇳
Download Telegram
ViewFile (2).pdf
176.3 KB
CCEની પ્રાથમિક પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ
ViewFile (2).pdf
1 MB
જાહેરાત ક્રમાંક: ૩૫૫/૨૦૨૫૨૬ માર્ગ અને મકાન વિભાગ, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગ આખરી પરિણામ પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની જાહેરાત.

#GSSSB
All the best for CCE Exam 👍
1
📍CCE શિફ્ટ 1 રિવ્યુ એનાલીસીસ

🖌ગણિત- 30
સાદુ રૂપ-2-3 પ્રશ્ર
ટકાવારી - 2 પ્રશ્ર
નફો ખોટ 2 પ્રશ્ર બેજીક
સાદુ વ્યાજ- 1 પ્રશ્ર મુદલ શોધો
ચ.વ્યાજ- 1 SI-CI 2 વર્ષનો તફાવત
નળ-ટાંકી- 2 પ્રશ્ર (સહેલા)
ક્ષેત્રફળ-2 પ્રશ્ર (સહેલા)
ઘનફળ-3 પ્રશ્ર
ત્રિકોણમીતી-2 પ્રશ્ર બેજીક
યામ ભુમિતી- 2 પ્રશ્ર બેજીક
મધ્યક-મધ્યસ્થ -2 પ્રશ્ર
અંતર અને સમય- 2 પ્રશ્ર
બિજગણિત-3 પ્રશ્ર

CCE શિફ્ટ 1 રિવ્યુ એનાલીસીસ

રિજનિંગ-60
માહિતીની પર્યાપ્તતા-10 પ્રશ્ર
તુલના આધારિત-7
નંબર સિરીઝ- 4-5 પ્રશ્ર
એનાલોજી-3 પ્રશ્ર
લોહીના સંબંધ-6 પ્રશ્ર
(4 કોડેટ+2 સહેલા)
બેઠક વ્યસ્થા+પઝલ=8 પ્રશ્ર બેજીક
કોડિંગ ડિકોડિંગ- 5-6 પ્રશ્ર
દિશા અને અંતર-3 પ્રશ્ર
નિશાની અદલાબદલી- 2-3 પ્રશ્ર
Alfa number-5 પ્રશ્ર
કેલેન્ડર-3 પ્રશ્ર બેજીક
ઘડિયાળ -1 પ્રશ્ર
DI-5

CCE શિફ્ટ 1 એનાલીસીસ

ગુજરાતી 15
સમાસ- 2
રુઢિ પ્રયોગ 2
કહેવત 1
અલંકાર-2
શબ્દસમુહ-1
કર્તરી-કર્મણી-4 PYQ
ધ્વનિ-1
Transfer-

English grammar
Idioms= 3-4
Transfer-1
Jumb-2
Tense- 4
One word-2

GS ma CA + HISTORY + ECO વધુ

Forward
1
આજે લેવાયેલી CCE SHIFT 1 રીવ્યુ

ગણિત અને રિઝનિંગ (Maths & Reasoning)

ક્ષેત્રફળ અને ઘનફળ: ૫ જેટલા પ્રશ્નો પૂછાયા હતા (સૂત્રો આધારિત ગણતરીઓ).

ડેટા સફિશિયન્સી (Data Sufficiency): ૬ પ્રશ્નો જોવા મળ્યા (વિધાન યોગ્ય છે કે નહીં તે ચકાસવા માટે).

મધ્યક અને મધ્યસ્થ: અંકશાસ્ત્રના પદો આધારિત દાખલાઓ.

યામ ભૂમિતિ (Coordinate Geometry): યામ અને અંતર શોધવાના પ્રશ્નો.

પઝલ (Puzzle): ડાબી-જમણી બાજુની બેઠક વ્યવસ્થા (Daba vadi puzzle) આધારિત પ્રશ્નો.

સમાંતર શ્રેણી (Smati): ખાસ પ્રશ્નો જોવા મળ્યા નથી.

સામાન્ય જ્ઞાન (General Studies)
જીએસ (GS): સામાન્ય લેવલનું હતું, જેને GCERT પુસ્તકો આધારિત કહી શકાય.

વસ્તી ગણતરી: વસ્તી અને તેના આંકડાઓ/સાક્ષરતાને લગતા પ્રશ્નો પૂછાયા હતા.

અંગ્રેજી (English)
Tenses (કાળ): કાળ આધારિત ખાલી જગ્યાઓ અને વાક્ય રચનાઓ.

Synonyms & Antonyms: ૩ જેટલા સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો.

સામાન્ય જ્ઞાન (General Knowledge / Current Affairs)

કરંટ અફેર્સ:
ગ્રેમી એવોર્ડ ૨૦૨૬ (Grammy Award 2026) ના વિજેતા ગાયક/સંગીતકાર આધારિત પ્રશ્ન.

ગુજરાતને તાજેતરમાં મળેલા જી.આઈ. ટેગ (GI Tags) સંબંધિત પ્રશ્નો.

તાજેતરની અન્ય મહત્વની સમકાલીન ઘટનાઓ.

સામાન્ય વિજ્ઞાન: મૂળભૂત અને પાયાના વિજ્ઞાન (Basic Science) ના પ્રશ્નો.

ઇતિહાસ: સાલ અને વર્ષ આધારિત (Year-based) મૂળભૂત ઇતિહાસના પ્રશ્નો.

બંધારણ (Polity): ૧ થી ૨ પાયાના પ્રશ્નો.

રિઝનિંગ (Reasoning)

મુખ્ય ટોપિક્સ: ઘડિયાળ (Clock),
કેલેન્ડર (Calendar),
વર્ણાનુક્રમ (Alphabetical Order), ક્રમ-સ્થાન (Rank Position),
દિશા અને અંતર (Direction), સ્યાલોજિઝમ (Syllogism/
વિધાન-નિષ્કર્ષ (Statement) અને સાંકેતિક ચિહ્નો (Symbols).


ગણિત, રિઝનિંગ, અંગ્રેજી અને ગુજરાતી જેવા ચારેય મુખ્ય વિષયો ઉકેલવામાં સરળ હતા, પરંતુ ગણતરી અને વાચનમાં થોડા લાંબા (Lengthy) હતા જેના કારણે સમયનું આયોજન મહત્વનું બની રહે છે.


વિદ્યાર્થી દ્વારા આપેલ રીવ્યુ છે... આમાં ફેરફાર હોય શકે

join: t.me/GPSC_CURRENT_AFFAIRS_7337
1st Shift maths Review

ત્રિકોણમિતિ 2 પ્રશ્નો
યામભૂમિતિ 2 પ્રશ્નો
સાદુરૂપ 2-3 પ્રશ્નો
ટકાવારી 2 પ્રશ્નો
નફોખોટ 2 પ્રશ્નો
ક્ષેત્રફળ ઘનફળ 4-5 પ્રશ્નો
સાદુવ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ 1-1 પ્રશ્ન
મધ્યક મધ્યસ્થ 2 પ્રશ્નો
અંતર, ઝડપ અને સમય 2 પ્રશ્નો
બીજગણિત 3 પ્રશ્નો

Join t.me/GPSC_CURRENT_AFFAIRS_7337
બીજી શિફ્ટ ના પેપર માં કંઈ નવું જોવા મળ્યું નથી પહેલી શિફ્ટ જેવું જ છે બધું જ..

સલાહ એટલી છે કે માહિતીની પર્યાપ્તાના દાખલાઓ ખૂબ લાંબા પૂછે છે તો એને એક વખત સ્કીપ કરજો છેલ્લે સમય વધે તો કરજો..


@GPSC_CURRENT_AFFAIRS_7337
CCE 16/09/2026 Shift 2 Review

શિફ્ટ 1 ના પેપર જેવું જ હતું. ખાસ કોઈ ફેરફાર નથી

ગણિત
મધ્યક, મધ્યસ્થ અને બહુલક : 2
નફો-ખોટ અને ટકાવારી : 5
વ્યાજ : 2
સાદુ રૂપ : 2
નળ અને ટાંકી : 2
ક્ષેત્રફળ અને ઘનફળ : 5
યામભૂમિતિ : 2
ગતિ, અંતર અને સમય : 2
બીજગણિત : 3
LCM HCF : 1
ત્રિકોણમિતિ: 2

રિઝનિંગ :
તુલના આધારિત : 4
નંબર સિરીઝ : 3
ક્રમ કસોટી : 2
જમ્બલિંગ : 3
Misc : 2
સમસંબંધો : 3
કેલેન્ડર : 2
ઘડિયાળ : 1
દિશા અને અંતર : 3
DI: 2
સમયાનુક્રમ : 4
અલ્ફાબેટ સિરીઝ : 2
કોડિંગ ડીકોડિંગ : 2
શરતી કોડિંગ : 3
આલ્ફા નંબર સિમ્બોલ : 4
બેઠક વ્યવસ્થા અને પઝલ : 5
લોહીના સંબંધો : 3
નિશાનીની અદલાબદલી : 2
સિલોગ: 1
માહિતીની પર્યાપ્તતા : 8

@GPSC_CURRENT_AFFAIRS_7337
FIREMAN BHARTI JUNAGAD
📌SMC ત્રીજી શ્રેણી ક્લાર્ક પરીક્ષાની તારીખ 〰️ 11/10/2026
Forwarded from Current Affairs
16/09/2026 શિફ્ટ 3

(મારો અનુભવ અને અંગત મંતવ્ય)

પેપર ઇઝી થી મોડરેટ

ગુજરાતી - સેલુ (કોઈ ચેપ્ટર ના આવડતું હોય તો કરી લેવું રોકડા માર્ક છે )
ખાસ: કક્કો યાદ કરીને જવો એમાંથી એક માર્ક નો પ્રશ્ન હતો

અંગ્રેજી - મોડરેટ ( જેનું થોડું ઇંગ્લિશ સારું છે એને બિલકુલ વાંધો નહીં આવે..... ગ્રામર ના ટોપિક તો કરી લેવા ... વોકેબમાં ના પડવું)

GS - મોડરેટ ( પહેલા કરેલું હશે ને એને વાંધો નઇ આવે )
  - ઇતિહાસ ના 3-4 પ્રશ્ન
  - બંધારણ 1 પ્રશ્નો
  - વિજ્ઞાન 3-4 પ્રશ્ન
  - વારસા ના 1-2 પ્રશ્નો
  વધારે યાદ નથી

કરંટ - 8 માર્ક નું ઇઝી થી મોડરેટ ( લગભર માર્ચ થી જ હતી ...અને મારું મંતવ્ય કે જાન્યુઆરી થી ઓગસ્ટ ના MCQ કરી લેવા )

રિઝનિંગ - સેહલું પણ એકદમ થોડું લેંધી
ખાસ તો ડેટા સફિસિયન્સી કરી લેવું ....અને
કોણ કોનાથી મોટું , કોને ઓછા માર્ક - વધારે માર્ક , કોને કઈ વારે પરીક્ષા , કોણ કયા માળે રહે છે, સીટિંગ  અરેજમેન્ટ આવા પ્રશ્ન વધારે લાગ્યા ......
પણ સમય હોય તો દરેક ટોપિક બેઝિક તો કરી જ લેવા છોડવા નહીં ....

ગણિત :  સેલુ ( બસ સમય દરેક ટોપિક જોઈ લેવા )
સાદુ વ્યાજ , ચક્રવૃતિ વ્યાજ , નફો ખોટ , ગુણોતર પ્રમાણ , નળ અને ટાંકી, નળાકાર , દ્વિઘાત  સમીકરણ  વગેરે ટોપિક હતા....
સમય મળે તો દરેક ટોપિક નું બેઝિક કરી લેવું

Forwarded message
👍32
SSC_MTS_2024_Census_Gujarati.pdf
427.3 KB
વિદ્યાર્થીઓ ની ડિમાન્ડ અને સરકારી જમાઈ(https://t.me/sarkarijamaiofficial) ચેનલના recommendation પર SSC MTS 2024 માં પૂછેલ વસ્તી ગણતરી આધારિત તમામ પ્રશ્નો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આવનારી શિફ્ટમાં કામ લાગશે.
RRB_NTPC_2024-25_Census_Gujarati.pdf
1.1 MB
વિદ્યાર્થીઓ ની ડિમાન્ડ અને સરકારી જમાઈ(https://t.me/sarkarijamaiofficial) ચેનલના recommendation પર RRB NTPC 2024-25 માં પૂછેલ વસ્તી ગણતરી આધારિત તમામ પ્રશ્નો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આવનારી શિફ્ટમાં કામ લાગશે.