1.84K subscribers
4.14K photos
29 videos
2.07K files
861 links
CLASS 1-2 & 3 MATERIAL

🇮🇳
Download Telegram
GSSSB EXAM DATE
Tat-s Call Letter
માખણ કરંટ અફેર્સ

કરંટ અફેર્સનું મહા-રિવિઝન: હવે તૈયારીમાં કોઈ જ કચાસ નહીં રહે!

આપણે અગાઉ 800 માખણ જેવા બ્રહ્માસ્ત્ર પ્રશ્નો આપ્યા હતા જે તમે ક્યાંય પણ કરંટ અફેર્સ વાંચ્યું હશે તેના માટે રામબાણ સાબિત થશે!

પણ આપણો લક્ષ્ય માત્ર તૈયારી કરવાનો નથી પરિણામ લાવવાનો છે! એટલે જ...

નવા 500 સુપર ઈમ્પોર્ટન્ટ પ્રશ્નો અલગથી આપી દીધા છે.
આટલું કરી લેશો એટલે એક પણ ટોપિક કે પ્રશ્ન બાકી નહીં રહે!

આટલું જ નહીં...
ઓગસ્ટ મહિનાનું સ્પેશિયલ 100 પ્રશ્નોનું અલગથી કન્ટેન્ટ પણ આપી ધીધુ છે

તમારે શું કરવાનું છે?
અગાઉના 800 + આ નવા 500 પ્રશ્નોનું પરફેક્ટ શોર્ટ રિવિઝન કરી નાખો.

કરંટ અફેર્સમાં પૂરા માર્ક્સ કવર કરવાની જવાબદારી આપણી!
લડી લેવાનું છે

800 પ્રશ્ન PDF CLICK

500 પ્રશ્ન PDF CLICK

ઓગસ્ટ પ્રશ્ન PDF CLICK
1
લોકરક્ષકમાં ઓક્ટોબર 2026 સુધીમાં નવી 3000 ભરતી યોજાશે..
🔴 SSC CGL 2026
🔰 PRE EXAM DATES OUT


30 September to 30 October
⚡️⚡️⚡️⚡️⚡️⚡️
TAT S કોલ લેટર Download થવાના શરૂ

લિંક : https://sebexam.org/Form/printhallticket
Forwarded from STUDY VLOG GPSC
sec-gsssb@gujarat.gov.in

so-kh1-gsssb@gujarat.gov.in

chairman-gsssb-gnr@gujarat.gov.in


[તમારું પૂરું નામ]
[તમારું સરનામું]
મોબાઈલ નંબર: [તમારો મોબાઈલ નંબર]
ઈમેલ આઈડી: [તમારું ઈમેલ આઈડી]
તારીખ: ૦૯/૦૯/૨૦૨૬
પ્રતિ,
માનનીય સચિવશ્રી,
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB),
કર્મયોગી ભવન, બ્લોક નં. ૨, પહેલો માળ,
સેક્ટર-૧૦/એ, ગાંધીનગર - ૩૮૨૦૧૦.
વિષય: CCE (Class-3) પ્રિલિમિનરી પરીક્ષા અને TAT-S (માધ્યમિક) મુખ્ય પરીક્ષાની તારીખ (૨૦/૦૯) એક જ હોવાથી CCE ની પરીક્ષાની તારીખ બદલવા બાબત.
માનનીય સાહેબશ્રી,
સવિનય ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે, મેં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ, ક્લાસ-III (ગ્રુપ-A અને ગ્રુપ-B) - CCE ની પરીક્ષા માટે ફોર્મ ભરેલ છે. મારો કન્ફર્મેશન નંબર [CCE નો કન્ફર્મેશન નંબર] અને બેઠક ક્રમાંક [CCE નો રોલ નંબર] છે. મંડળ દ્વારા જાહેર કરાયેલ હૉલ ટિકિટ મુજબ મારી પરીક્ષાની તારીખ ૨૦/૦૯/૨૦૨૬ આવેલ છે.
આ ઉપરાંત, મેં રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવાનારી TAT-S (શિક્ષક અભિરુચિ કસોટી - માધ્યમિક) ની મુખ્ય પરીક્ષા માટે પણ ફોર્મ ભરેલ છે, જેનો મારો કન્ફર્મેશન નંબર [TAT-S નો કન્ફર્મેશન નંબર] છે. રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામા મુજબ TAT-S ની પરીક્ષા પણ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ જ આયોજિત થનાર છે.
આમ, બંને મહત્વપૂર્ણ પરીક્ષાઓ એક જ દિવસે હોવાથી મારા માટે બંને પરીક્ષામાં ઉપસ્થિત રહેવું અશક્ય બની રહ્યું છે.
આપશ્રીને નમ્ર વિનંતી છે કે, CCE ની પરીક્ષાઓ અલગ-અલગ તારીખ/શિફ્ટમાં યોજાઈ રહી હોવાથી, મારા ભવિષ્ય અને મહેનતને ધ્યાનમાં રાખીને મને CCE ની પરીક્ષા માટે ૨૦/૦૯/૨૦૨૬ સિવાયની કોઈ અન્ય તારીખ ફાળવવા કૃપા કરશો, જેથી હું બંને પરીક્ષાઓ આપી શકું.
આપના તરફથી હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા સહ. આભાર.
આપનો વિશ્વાસુ,
(તમારી સહી)
[તમારું પૂરું નામ]
બીડાણ:
૧. CCE પ્રિલિમિનરી પરીક્ષાની હૉલ ટિકિટની નકલ.
૨. TAT-S મુખ્ય પરીક્ષાનું જાહેરનામું.
1
DOC-20260914-WA0023.pdf
310.4 KB
Combined Competitive
Examination (CCE) (ગૃપ-A અનેગૃપ-B) ની પ્રાથમમક પરીક્ષા માટે
ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતેસરળતા પહોંચી શકેતેઅંગેઅગત્યની સુચના

#GSSSB #CCE
ViewFile (2).pdf
176.3 KB
“ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩, Combined Competitive Examination (CCE) (ગૃપ-A અને ગૃપ-B) ની પ્રાથમિક પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ|

#GSSSB #CCE
2
CTET exam date declared
ViewFile (2).pdf
176.3 KB
CCEની પ્રાથમિક પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ