1.84K subscribers
4.14K photos
29 videos
2.07K files
861 links
CLASS 1-2 & 3 MATERIAL

🇮🇳
Download Telegram
Forwarded from Current Quiz 📚
અગત્યની નોંધ..
.
CCE પરીક્ષા હવે ખૂબ નજીક છે અને હવે તમારી પાસે બધી જગ્યાએ થી મેગા લેક્ચર અને કરંટની પીડીએફ નો ઢગલો થશે.. પરંતુ આ બધીજ વસ્તુ ને સાઈડ માં રાખીને તમે જે અત્યાર સુધીમાં કર્યું છે તેના પર વિશ્વાસ રાખીને એજ રિવિઝન કરતા રહો..હા અગત્યના ટોપિક જે તમને ના ફાવતા હોય તે જોઈ શકો છો પણ બધાનું મટીરીયલ ભેગું ના કરતા નહીંતર તમને એક્ઝામ હોલમાં કઈજ ભેગું નહીં થાય.. 🙏
.
કોને ક્યાં સેન્ટર આવ્યું કઈ તારીખ આવી આ બધુજ સાઈડ માં રાખીને માત્ર હવે રિવિઝન પર ધ્યાન આપો.. નકામા મુદ્દા પર ચર્ચા કરવાથી કોઈ ફાયદો નહીં થાય...🙏
.
18-19 તારીખ પછી પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીઓ શરૂઆતમાં પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીના પરીક્ષાના સારા ખરાબ અનુભવથી હતાશ ના થશો નહીંતર પરીક્ષા પહેલાજ મનોબળ ભાંગી જશે એટલે તમારી પરીક્ષા તારીખ સુધી આવા સમાચારો થી દૂર રહેજો..
.
હું કોઈ મેન્ટોર કે ટીચર નથી હું પણ આપવાનો છું CCE પરીક્ષા.. આ મેસેજ માત્ર મારા 2 વર્ષના અનુભવથી કહી રહ્યો છું.. આભાર ❤️
1
GSSSB ADV 444 ITI ELECTRICAL PAPER.pdf
6.3 MB
જા.ક્ર.:૪૪૪ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ઈલેક્ટ્રીકલ ગૃપ) સંવર્ગની તા.૦૭/૦૯/૨૦૨૬ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની PAK
🔴 પિકલબોલ વર્લ્ડ કપમાં ભારત ચોથા સ્થાને

📱 Official Telegram Link :-
https://t.me/icerajkotofficial

📱 Follow channel on WhatsApp: 👇
https://whatsapp.com/channel/0029Va4nl4G1dAw2P1Cu1930
🤩🤩🤩
🤩🤩🤩
Notice_of_adv_capf_2026.pdf
4.9 MB
SSC CPO 2026 જાહેરાત

Total : 2018 Post
Age Limit: 18-25 Years
Last Date to apply : 30/09/2026
Qualification: Graduate
LRD DV UPDATE
Retro Trend 📈
1605_1_1_Final_Answer_Key_Junior_Clerk.pdf
426.2 KB
Final Answer Key..
Kamdhenu University
👍1
SMC ત્રીજી શ્રેણી ક્લાર્ક પરીક્ષા બાબતે આપડેટ...