normlizational formula gsssb.pdf
243.5 KB
normlizational formula gsssb
#GSSSB #CBRT
#CCE
#Normalizations_Formula
✅CBRT માટે એક કરતા વધુ શિફ્ટ માં યોજાતી પરીક્ષા માટે નોર્મલાઇઝેશન પદ્ધતિ.

નામ પરમાર રમેશભાઈ હરચંદભાઈ
બ્લડ ગ્રુપ -AB પોઝિટિવ
ડોનર ગ્રુપ કોઈ પણ A,B,O,AB Positive
હોસ્પિટલ નામ : જી. સી.આર.આઈ (સિવિલ હોસ્પિટલ અમદાવાદ)
એન્ડ્રશ કોન્ટેક નંબર 7574069421
જી. સી.આર.આઈ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ગેટ નંબર 7

5_6124913450482148482.pdf
3 MB
CCTV_DQ_Website.pdf
197.9 KB
CCTV_DQ_Website.pdf
CCTV_DQ_RollNo.pdf
508.4 KB
CCTV_DQ_RollNo.pdf
GSSSB NEW WEBSITE FOR CBT EXAM CALL LETTER
કોલ લેટર માટેની વેબસાઈટ છે. જે પરીક્ષાના કોલલેટર આવશે પછીથી જોઈ શકાશે
LINK : https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html

Syllabus .pdf
1.6 MB
#GSSSB
જા.ક્ર.:૪૫૭/૨૦૨૬૨૭, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
✅ JOIN More Update 👇
https://t.me/icerajkotofficial

Forwarded from Current Quiz 📚
અગત્યની નોંધ..✨
.
CCE પરીક્ષા હવે ખૂબ નજીક છે અને હવે તમારી પાસે બધી જગ્યાએ થી મેગા લેક્ચર અને કરંટની પીડીએફ નો ઢગલો થશે.. પરંતુ આ બધીજ વસ્તુ ને સાઈડ માં રાખીને તમે જે અત્યાર સુધીમાં કર્યું છે તેના પર વિશ્વાસ રાખીને એજ રિવિઝન કરતા રહો..હા અગત્યના ટોપિક જે તમને ના ફાવતા હોય તે જોઈ શકો છો પણ બધાનું મટીરીયલ ભેગું ના કરતા નહીંતર તમને એક્ઝામ હોલમાં કઈજ ભેગું નહીં થાય.. 🙏
.
કોને ક્યાં સેન્ટર આવ્યું કઈ તારીખ આવી આ બધુજ સાઈડ માં રાખીને માત્ર હવે રિવિઝન પર ધ્યાન આપો.. નકામા મુદ્દા પર ચર્ચા કરવાથી કોઈ ફાયદો નહીં થાય...🙏
.
18-19 તારીખ પછી પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીઓ શરૂઆતમાં પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીના પરીક્ષાના સારા ખરાબ અનુભવથી હતાશ ના થશો નહીંતર પરીક્ષા પહેલાજ મનોબળ ભાંગી જશે એટલે તમારી પરીક્ષા તારીખ સુધી આવા સમાચારો થી દૂર રહેજો..
.
હું કોઈ મેન્ટોર કે ટીચર નથી હું પણ આપવાનો છું CCE પરીક્ષા.. આ મેસેજ માત્ર મારા 2 વર્ષના અનુભવથી કહી રહ્યો છું.. આભાર ❤️

❤1