1.84K subscribers
4.15K photos
29 videos
2.07K files
862 links
CLASS 1-2 & 3 MATERIAL

🇮🇳
Download Telegram
post office.pdf
302.6 KB
Post office GDS Official Notification
1
GSSSB XRAY TECHNICIAN 31.08.2026.pdf
5.9 MB
તા. ૩૧/૮/૨૦૨૬ ના રોજ GSSSB દ્વારા CBRT પદ્ધતિથી લેવાયેલ X Ray Technician ની ભરતી પરીક્ષાનું આખેઆખું પેપર
🚨 ગુજરાત પોલીસ વિભાગમાં 500 નવી જગ્યાઓને મંજૂરી.

🚔 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ( ડ્રાઇવર )
NTPC VACANCY 2026 (1).pdf
1 MB
Approved vacancies of NTPC (G) & NTPC (UG) for 2026

Graduation - 3477
U. Graduate - 1688



Western Railway (અમદાવાદ ઝોન)
152 Vacancy
* GSRTC દ્વારા હેલ્પર ની ૨૫૧૦ જગ્યાઓ માટે ભરતી જાહેર*

*🔹 કુલ જગ્યાઓ:* ૨૫૧૦
*🔹 જગ્યાનું નામ:* હેલ્પર
*🔹 ફીકસ પગાર:* પાંચ વર્ષ માટે રૂ.૨૧,૧૦૦ /-
*🔹 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ:* ૦૭/૦૯/૨૦૨૬ થી ૦૬/૧૦/૨૦૨૬
GSRTC_202627_47(1).pdf
1.1 MB
➡️GSRTC_helper
1
#CCE_UPDATE
🟢તારીખ 06/09/2026 થી CCE ની પ્રાથમિક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાના શરુ થઇ શકે છે.(સંભવિત)
બ્રહ્માસ્ત્ર_1000_IMP_MCQ_OJAS_TEST_Prowered_By_OJAS_TEST.pdf
3.3 MB
બ્રહ્માસ્ત્ર_1000_IMP_MCQ_OJAS_TEST_Prowered_By_OJAS_TEST.pdf
Forwarded from Current Affairs (Yashpalsinh jadeja_7337)
જીંદગીમાં ખુશ રહેવાનો એક જ સાદો મંત્ર છે

જે તમારી પાસે છે એનો આભાર માનો અને જે

   મેળવવું છે એના માટે મહેનત ચાલુ રાખો !

                 
2
🙏🏻
LIC-27-202526.pdf
423.8 KB
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર.૨૭/૨૦૨૫-૨૬, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની ભરતી અન્વયે તા.૨૯/૦૮/૨૦૨૬ ના રોજ અરજી ચકાસણી અને OPT OUT માટે પાત્ર કુલ-૫૧૯ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ ઉમેદવારોની Online અરજી ચકાસણીને અંતે નીચે "કોષ્ટક-અ”માં દર્શાવેલ કુલ-૦૭ ઉમેદવારોને તેઓના બેઠક ક્રમાંક સામે દર્શાવેલ કારણ અનુસાર અપાત્ર જાહેર કરવામાં આવે છે.
1
GSSSB NEW WEBSITE FOR CBT EXAM CALL LETTER

LINK : https://gsssb.cbtexam.in/candidateportal/LoginPage.aspx
👍2
UIIC-AO-notification-2026 final.pdf
704 KB
UIIC AO notification 2026

બેંકની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દેશો.
ViewFile.pdf
740 KB
📌 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાતો તથા પ્રસિધ્ધ થનાર જાહેરાતો અન્વયે માસ પ્રમાણે આયોજીત કરાયેલ જુદી-જુદી પરીક્ષાઓનો સૂચિત કાર્યક્રમ (કેલેન્ડર)

📌 લેબ ટેકનીશિયન
• Vacant Post - 53
📌 પરીક્ષા Nov 2026


🔆 લેબ આસિસ્ટન્ટ
• Vacant Post - 48
♻️ પરીક્ષા ઓક્ટોબર 2026