1.84K subscribers
4.15K photos
29 videos
2.08K files
862 links
CLASS 1-2 & 3 MATERIAL

🇮🇳
Download Telegram
પોલીસ ભરતીની ઓફિશિયલ જાહેરાત...
➡️AMC
3
IBPS RRB Short Notification

ગ્રામીણ બેંકની જાહેરાત ટૂંક સમયમાં આવશે.
🏅 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'ઓલી દરાજલી દોસ્તલિક' (Oliy Darajali Do'stlik’ Order.) ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા...જે વૈશ્વિક સ્તરે PM મોદીનું 35 મુ સન્માન છે.

#Award
દોડવાનું શરૂ કરી દો
5
URGENT
2 બોટલ  બ્લડ ની જરૂર છે
Blood group :- AB+

Patient Name :- PARMAR KALUBHAI BHAGWANBHAI
Admit in:- civil hospital gate number - 7
Contact - 7359072892
આર પ્રજ્ઞાનંધ ગ્રાન્ડ ચેસ ટૂર (GCT)
ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
🔴 ઓપરેશન વજ્ર 2.0 🔴
3
LIONEL MESSI ANNOUNCED HIS RETIREMENT FROM INTERNATIONAL FOOTBALL.

- Thank you, GOAT Messi for everything! 🐐🙇
👍43
ઓગસ્ટ-2026માં રાજ્યની GST આવકમાં 28% નો વધારો…
FOOD SAFETY OFFICER RESULT EXAM DATE 16.03.2026.pdf
6.9 MB
#RMC #FSO
RMC FSO RESULT MARK DECLARED
FOOD SAFETY OFFICER RESULT
CRP-RRBs-XV-notification.pdf
1.5 MB
🔥 IBPS RRB ભરતી 2026 🔥
🏦 CRP RRBs-XV ભરતીની સત્તાવાર જાહેરાત જાહેર!
🎯 પોસ્ટ:
Office Assistant (Multipurpose)
Officer Scale-I
Officer Scale-II
Officer Scale-III
📍 ગુજરાત માટે Office Assistantની 510 જગ્યાઓ!
🏦 Gujarat Gramin Bank માટે ભરતી થશે અને સ્થાનિક ભાષા તરીકે ગુજરાતી જરૂરી છે.
📅 ઓનલાઈન અરજી: 01 સપ્ટેમ્બર 2026 થી 21 સપ્ટેમ્બર 2026 સુધી
💻 અરજી માત્ર ઓનલાઈન મોડથી જ કરી શકાશે.
💰 ફી:
🔹 SC/ST/PwBD માટે ₹175/-
🔹 અન્ય ઉમેદવારો માટે ₹850/-

📱 Official Telegram Link :-
https://t.me/icerajkotofficial
Bank-of-India-SO-Recruitment-2026.pdf
962.7 KB
🏦 બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2026 🔥
🎯 Bank of India માં Officersની વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર!
📢 Scale-I થી Scale-IV સુધી વિવિધ જગ્યાઓ
💼 મુખ્ય પોસ્ટ્સ:
Officer
Manager
Senior Manager
Chief Manager
IT Officer
Information Security
Data Analytics / Data Engineering
Full-Stack Engineering
Digital Platforms
Law Officer
Fire Officer
Civil Engineer સહિત વિવિધ પોસ્ટ
📌 કુલ 205 જગ્યાઓ
📅 ઓનલાઈન અરજી શરૂ: 10 સપ્ટેમ્બર 2026
અરજી કરવાની છેલ્લી તારીખ: 25 સપ્ટેમ્બર 2026
📍 ગુજરાતમાં પરીક્ષા કેન્દ્ર: અમદાવાદ/ગાંધીનગર, રાજકોટ, સુરત/બારડોલી, વડોદરા/આણંદ
💰 ફી:
🔹 SC/ST/PWD: ₹175/-
🔹 General/EWS/OBC: ₹1,180/-
📝 પસંદગી પ્રક્રિયા:
💻 ઓનલાઈન પરીક્ષા + 👤 ઈન્ટરવ્યૂ
📚 Professional Knowledge માટે ખાસ તૈયારી જરૂરી
🔥 બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવાની મોટી તક!

📱 Official Telegram Link :-
https://t.me/icerajkotofficial