❤1
🦚✨ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની હાર્દિક શુભકામનાઓ ✨🦚
માખણચોરના જીવનમાં પ્રેમ,
મુરલીધરના સંગીતમાં શાંતિ,
અને શ્રીકૃષ્ણના આશીર્વાદથી
તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા સદાય बनी રહે. 🙏💫
રાધે રાધે ❤️ જય શ્રી કૃષ્ણ 🦚🙏
🌸 શુભ જન્માષ્ટમી 🌸
માખણચોરના જીવનમાં પ્રેમ,
મુરલીધરના સંગીતમાં શાંતિ,
અને શ્રીકૃષ્ણના આશીર્વાદથી
તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા સદાય बनी રહે. 🙏💫
રાધે રાધે ❤️ જય શ્રી કૃષ્ણ 🦚🙏
🌸 શુભ જન્માષ્ટમી 🌸
❤5
🚀 WELCOME TO IPO TRICK GUJARATI 🚀
🙏 ગુજરાતના દરેક IPO loverનું દિલથી સ્વાગત છે!
અહીં તમને મળશે 👇
🎯 IPO Allotment Strategy
📊 IPO Subscription & Analysis
💡 Smart Application Tips
📈 GMP & Listing વિશે માહિતી
🔥 દરેક નવા IPOની Important Updates
🧠 Practical IPO Strategies
💥 અમારો હેતુ એક જ છે —
IPO વિશે સાચી અને સરળ માહિતી ગુજરાતીમાં આપવી અને available rules પ્રમાણે allotmentની શક્યતા maximize કરવામાં મદદ કરવી.
⚡ IPO પહેલાં અહીં એકવાર જરૂર ચેક કરજો!
👇 નવા છો તો JOIN રહો અને Notifications ON કરો 🔔
🚀 IPO TRICK GUJARATI — Apply Smart, Stay Updated!

❤8
🏗️🔥 PRANAV CONSTRUCTIONS IPO 🔥🏗️
23 વર્ષનો Experience | Profit Making Company | Mumbai Redevelopment
📍 Mumbai Based Company
🏢 Business since 2003
📈 FY26 Profit: ₹71+ Cr
🏗️ 65 Redevelopment Projects
✅ 28 Completed
🚧 20 Under Construction
📋 17 Upcoming
🔮 FUTURE STORY
Mumbaiના growing Redevelopment Market પર કંપનીનો મુખ્ય Focus
અને નવા Projects સાથે Growthની સારી Opportunity 🚀
🟢 POSITIVE POINTS
✔️ 23 વર્ષનો Business Experience
✔️ સતત Profit Growth
✔️ Strong Project Pipeline
✔️ Mumbai Redevelopmentમાં Expertise
⚠️ RISK પણ જાણો
Real Estateમાં Project Delay અને Execution Risk રહે છે.
કંપનીના Businessમાં Mumbai/MCGM region પર પણ વધારે dependence છે.
🔥 IPO MASTER VERDICT:
🟢 OVERALL — POSITIVE
📲 IPO MASTER સાથે જોડાઓ
IPOનું Simple Analysis • Strategy • Important Updates
⚠️ આ માહિતી માત્ર Educational Purpose માટે છે.

❤2
🚀 WELCOME TO IPO TRICK GUJARATI 🚀
🙏 ગુજરાતના દરેક IPO loverનું દિલથી સ્વાગત છે!
અહીં તમને મળશે 👇
🎯 IPO Allotment Strategy
📊 IPO Subscription & Analysis
💡 Smart Application Tips
📈 GMP & Listing વિશે માહિતી
🔥 દરેક નવા IPOની Important Updates
🧠 Practical IPO Strategies
💥 અમારો હેતુ એક જ છે —
IPO વિશે સાચી અને સરળ માહિતી ગુજરાતીમાં આપવી અને available rules પ્રમાણે allotmentની શક્યતા maximize કરવામાં મદદ કરવી.
⚡ IPO પહેલાં અહીં એકવાર જરૂર ચેક કરજો!
👇 નવા છો તો JOIN રહો અને Notifications ON કરો 🔔
🚀 IPO TRICK GUJARATI — Apply Smart, Stay Updated!
🙏 ગુજરાતના દરેક IPO loverનું દિલથી સ્વાગત છે!
અહીં તમને મળશે 👇
🎯 IPO Allotment Strategy
📊 IPO Subscription & Analysis
💡 Smart Application Tips
📈 GMP & Listing વિશે માહિતી
🔥 દરેક નવા IPOની Important Updates
🧠 Practical IPO Strategies
💥 અમારો હેતુ એક જ છે —
IPO વિશે સાચી અને સરળ માહિતી ગુજરાતીમાં આપવી અને available rules પ્રમાણે allotmentની શક્યતા maximize કરવામાં મદદ કરવી.
⚡ IPO પહેલાં અહીં એકવાર જરૂર ચેક કરજો!
👇 નવા છો તો JOIN રહો અને Notifications ON કરો 🔔
🚀 IPO TRICK GUJARATI — Apply Smart, Stay Updated!
❤22😁1
👍14❤4
🚨 PRANAV CONSTRUCTION IPO UPDATE 🚨
🔥 Pranav Construction IPO ભરવાનો ખાસ સમય આજે સાંજે 8:00 વાગ્યે જાહેર કરવામાં આવશે!
⏰ સમય જાણવા માટે 8 વાગ્યે ખાસ અપડેટ માટે તૈયાર રહેજો.
📲 IPO MASTER સાથે જોડાયેલા રહો
🎯 IPO Updates • Analysis • Strategy
⚠️ IPO allotment SEBI/Exchangeના નિયમો અને Basis of Allotment મુજબ થાય છે.

👍10🔥8❤4⚡2
🚨 PRANAV CONSTRUCTION IPO — એક મહત્વનું UPDATE! 👀
દરેક IPOમાં એક જ Strategy કામ કરતી નથી…
અને દરેક IPO માટે અમારી Timing પણ અલગ હોય છે! ⏰🎯
🔥 Pranav Construction માટેનો ખાસ સમય છે…
🕥 કાલે સવારે 10:30 થી 11:30
આ સમય દરમિયાન IPO Apply કરવાની અમારી Strategy છે.
❓ આ જ સમય કેમ?
❓ શું Timingથી Allotment Chance પર કોઈ અસર પડે છે?
❓ આખી Strategy શું છે?
👉 જાણવા માટે IPO MASTER સાથે જોડાયેલા રહો.
કાલે સમય પહેલાં સંપૂર્ણ Update મળશે! 🔥
⚠️ IPO allotment નિયમો અને Basis of Allotment મુજબ થાય છે;

👍35❤7🔥3
કેટલા લોકો આજે 10.30 થી 11.30 વચ્ચે પ્રણવ કન્સ્ટ્રકશન નો IPO ભરવાના છો..?
Anonymous Poll
82%
હા
19%
નહીં
🔥 KANOHAR ELECTRICALS IPO – COMPLETE ANALYSIS 🔥
🏭 Company શું કરે છે?
Kanohar Electricals મુખ્યત્વે Transformers અને Power Infrastructure businessમાં છે.
કંપનીના 2 મુખ્ય segments છે:
1️⃣ Transformer Manufacturing
2️⃣ EPC – Power Transmission & Distribution Projects
⚡ Products:
• Power Transformers – 500 MVA / 400 kV સુધી
• Traction Transformers – Railway માટે
• Scott Transformers – Railway Electrification માટે
• Distribution Transformers
• Shunt Reactors – Renewable Energy sector માટે
આ ઉપરાંત કંપની Substations અને Transmission Lines માટે turnkey EPC projects પણ કરે છે.
👑 Owner / Promoters કોણ છે?
કંપનીના મુખ્ય promoters Singhal Family છે.
Promotersમાં:
• Dinesh Singhal
• Adesh Singhal
• Vivek Singhal
• Abhishek Singhal
• Virat Singhal
• Aditya Singhal
• K Sons Family Trust
Dinesh Singhal – Chairman & Managing Director છે અને 1976થી કંપની સાથે જોડાયેલા છે. તેમને transformer industryમાં 40+ વર્ષનો અનુભવ છે.
📊 છેલ્લા 3 વર્ષનું Sales & Profit
Year| Sales| PAT / Net Profit
FY24| ₹276.69 Cr| ₹17.75 Cr
FY25| ₹450.61 Cr| ₹65.12 Cr
FY26| ₹653.84 Cr| ₹129.73 Cr
📈 એટલે FY24 થી FY26 વચ્ચે Sales લગભગ 2.36x થઈ છે અને Profit લગભગ 7.3x થયો છે.
🚀 Positive Points
✅ 50+ વર્ષનો જૂનો business
✅ Transformer + EPC બંને business
✅ Power, Railway અને Renewable Energy જેવા growing sectorsમાં કામ
✅ FY26માં Sales ₹654 Cr આસપાસ
✅ FY26માં Profit ₹130 Cr આસપાસ
✅ Profit growth ખૂબ strong
✅ FY26 ROE લગભગ 42%
✅ Debt-to-Equity માત્ર ~0.10
✅ 31 March 2026એ Order Book લગભગ ₹1,818 Cr
✅ 500 MVA / 400 kV સુધીના transformer માટે capability
✅ IPO Day-1 પર strong subscription
✅ GMP પણ હાલમાં positive છે.
⚠️ Negative / Risk Points
❌ FY26ની લગભગ 85% revenue government entitiesમાંથી આવી હતી — customer concentration risk.
❌ Supplier concentration પણ છે.
❌ IPOમાં ₹755.74 Crનો મોટો ભાગ Offer for Sale છે, એટલે આ પૈસા companyને નહીં પરંતુ selling promoter shareholderને જાય છે.
❌ IPO valuation સસ્તું નથી.
❌ Power/Transformer industryમાં competition ઘણું છે.
❌ Government orders પર વધારે dependence હોવાથી order cycleમાં ફેરફાર અસર કરી શકે છે.
💰 IPO Details
Price Band: ₹601 – ₹632
Lot Size: 23 Shares
1 Lot @ ₹632 = ₹14,536
Issue Size: ₹1,055.74 Cr
Fresh Issue: ₹300 Cr
OFS: ₹755.74 Cr
Listing: NSE + BSE
📈 GMP પ્રમાણે Potential Profit
હાલના GMP લગભગ ₹205 આસપાસ માનીએ તો:
₹632 + ₹205 = ₹837 Indicative Listing
1 Lot Profit:
₹205 × 23 = ₹4,715
અંદાજિત return ≈ 32.4%
⚠️ પરંતુ GMP unofficial છે અને listing price અલગ હોઈ શકે છે. આ ₹4,715 guaranteed profit નથી.
🎯 મારો Overall View
🟢 Business: Strong
🟢 Financial Growth: Very Strong
🟢 Debt: Low
🟢 Order Book: Positive
🟢 Sector: Positive
🟡 Valuation: થોડી Expensive
🔴 Customer Concentration: Risk
🔴 OFS Portion: High
⭐ Overall: Fundamentally Positive, પરંતુ valuation અને concentration risk ધ્યાનમાં રાખવા જેવા છે.
⚠️ Disclaimer: આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. અંતિમ નિર્ણય પોતાની research અને risk મુજબ લેવો.
🥳🥳🥳

❤6
🔥 RENTOMOJO IPO – COMPLETE ANALYSIS 🔥
🏠 Company શું કરે છે?
Rentomojo એક technology-driven online rental & subscription platform છે.
કંપની લોકો ને ઘર માટેની વસ્તુઓ ખરીદવાને બદલે monthly subscription/rent પર આપે છે.
🛋️ Products:
• Beds & Mattresses
• Sofas & Wardrobes
• Washing Machines
• Refrigerators
• TVs
• Water Purifiers
• અન્ય Home Appliances & Furniture
કંપની product procurement થી લઈને delivery, servicing, refurbishment અને ફરીથી rental પર આપવાનું આખું asset lifecycle manage કરે છે. FY26માં કંપની પાસે લગભગ 2.54 લાખ live subscribers અને 8.51 લાખ live products હતા.
👑 Owner / Promoter કોણ છે?
Rentomojo ના મુખ્ય promoter અને Founder:
👤 Geetansh Bamania
➡️ Founder, Chairman & Managing Director
IPO પછી promoter groupની holding લગભગ 21.5%થી ઘટીને 19.9% થવાની છે.
📊 છેલ્લા 3 વર્ષનું Sales & Profit
Year| Revenue from Operations| Net Profit
FY24| ₹192.70 Cr| ₹22.41 Cr
FY25| ₹265.96 Cr| ₹43.11 Cr
FY26| ₹386.99 Cr| ₹104.30 Cr
📈 FY24 થી FY26 વચ્ચે Revenue લગભગ 2x થયું છે.
🔥 Profit ₹22.41 Crથી વધીને ₹104.30 Cr થયો — એટલે લગભગ 4.7x growth.
FY26માં revenue growth લગભગ 45.5% અને profit growth લગભગ 142% રહી.
🚀 POSITIVE POINTS
✅ Technology-driven rental business
✅ Furniture + Appliances બંનેમાં business
✅ Strong revenue growth
✅ Profitabilityમાં ખૂબ જ મોટો improvement
✅ FY26 PAT ₹104 Cr આસપાસ
✅ 4 વર્ષથી company profitable છે
✅ FY26 ROE લગભગ 35%
✅ Asset refurbishment/reuse model
✅ 29 citiesમાં operations
✅ 82 experience stores
✅ લગભગ 2.54 લાખ live subscribers
✅ Growing rental/subscription market
✅ IPOમાંથી ₹150 Cr Fresh Issue — companyને capital મળશે
✅ FY26માં operating cash flow લગભગ ₹173 Cr રહ્યો.
⚠️ NEGATIVE / RISK POINTS
❌ IPO valuation relatively expensive માનવામાં આવી રહી છે.
❌ Companyની લગભગ 98% revenue furniture & appliance rentalsમાંથી આવે છે — એટલે business concentration વધારે છે.
❌ Customer growth અને customer retention પર business heavily dependent છે.
❌ Furniture/appliances ખરીદવા માટે companyને શરૂઆતમાં મોટું capital લગાવવું પડે છે.
❌ Debt પણ છે; FY26 પછી borrowings આશરે ₹258 Cr હતી.
❌ Vendor/supplier dependency છે.
❌ Consumer spending અને employment conditions ખરાબ થાય તો rental demand પર અસર પડી શકે.
⚠️ Legal Risk: Co-founder Ajay Nain દ્વારા NCLTમાં litigation ચાલી રહી છે, જેમાં 2023ના stake saleને challenge કરવામાં આવ્યો છે અને promoter Geetansh Bamaniaને boardમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આ matter unresolved રહે તો risk બની શકે છે.
💰 RENTOMOJO IPO DETAILS
📅 Open: 9 Sep – 11 Sep 2026
💰 Price Band: ₹384 – ₹404
📦 Lot Size: 37 Shares
💵 1 Lot @ ₹404 = ₹14,948
🏦 Issue Size: ₹1,255.57 Cr
🆕 Fresh Issue: ₹150 Cr
📤 OFS: ₹1,105.57 Cr
📈 Listing: NSE + BSE
🎯 Allotment: 15 Sep 2026
🚀 Listing: 17 Sep 2026
📈 GMP પ્રમાણે Potential Profit
હાલના GMP લગભગ ₹134 આસપાસ છે.
₹404 + ₹134
= ₹538 Indicative Listing Price
💰 1 Lot Potential Profit:
₹134 × 37
= ₹4,958
➡️ Approx. Listing Gain = 33.17%
⚠️ GMP unofficial છે અને listing પહેલાં બદલાઈ શકે છે. Actual listing ₹538થી અલગ પણ થઈ શકે છે. ₹4,958 guaranteed profit નથી.
🎯 MY OVERALL VIEW
🟢 Business Model: Strong & Unique
🟢 Revenue Growth: Strong
🟢 Profit Growth: Very Strong
🟢 ROE: Positive
🟢 Market Opportunity: Positive
🟡 Valuation: Expensive
🟡 Capital Intensive Business: Risk
🔴 Legal Matter: Risk
🔴 Customer/Product Concentration: Risk
⭐ Overall View: FUNDAMENTALLY POSITIVE, પરંતુ valuation અને legal/business risks ધ્યાનમાં લેવા જેવા છે.
📌 Listing Gain માટે GMP હાલમાં positive signal આપી રહ્યો છે, પરંતુ Long Term માટે valuation અને legal matter ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે.

🔥 GLASS WALL SYSTEMS IPO – COMPLETE ANALYSIS 🔥
🏢 Company શું કરે છે?
Glass Wall Systems (India) Ltd મુખ્યત્વે Façade Solutions અને Fenestration Products બનાવે છે.
સરળ ભાષામાં કહીએ તો મોટા Buildings, Commercial Projects, Hotels વગેરેના બહારના Glass/Façade અને Windows-Door Systems માટે solutions આપે છે.
🌍 Company India ઉપરાંત USA અને Australiaમાં પણ business કરે છે.
🪟 Main Products / Solutions:
• Glass Façade Systems
• Curtain Wall Systems
• Windows & Doors
• Skylights
• Luxury Fenestration Products
• Architectural Glass Solutions
• Building Façade Solutions
FY26 સુધી કંપનીએ 158 projects complete કર્યા હતા.
👑 Owner / Promoters કોણ છે?
મુખ્ય promoters:
👤 Jawahar Hariram Hemrajani – Chairman & Whole-time Director
👤 Eshan Jawahar Hemrajani – Managing Director & CEO
IPO પહેલાં promoter groupની holding લગભગ 64.38% હતી.
📊 છેલ્લા 3 વર્ષનું Sales & Profit
Year| Revenue from Operations| PAT / Net Profit
FY24| ₹310.26 Cr| ₹20.25 Cr
FY25| ₹288.14 Cr| ₹57.51 Cr
FY26| ₹471.43 Cr| ₹83.79 Cr
🔥 FY24 થી FY26માં Profit ₹20.25 Crથી વધીને ₹83.79 Cr થયો.
FY26માં Revenue પણ FY25ના ₹288.14 Crથી વધીને ₹471.43 Cr થયું.
🚀 POSITIVE POINTS
✅ Façade + Fenestration જેવા growing construction segmentsમાં business
✅ India ઉપરાંત USA અને Australiaમાં presence
✅ FY26 Revenue ₹471 Cr+
✅ FY26 Profit ₹83.79 Cr
✅ Profit growth strong
✅ FY26 ROE લગભગ 32%
✅ Debt/Equity લગભગ 0.03 — ખૂબ ઓછું debt
✅ FY26 ROCE લગભગ 43%
✅ Companyએ 158 projects complete કર્યા છે
✅ ₹60 Crનું Fresh Issue છે — IPOનો મોટો ભાગ companyમાં આવશે
✅ ₹50 Cr નવા Glass Processing Unit માટે ઉપયોગ થવાનો છે, જેથી backward integration થશે.
⚠️ NEGATIVE / RISK POINTS
❌ Top 10 customersમાંથી FY26માં લગભગ 86.4% revenue આવ્યું — customer concentration ખૂબ વધારે છે.
❌ Raw material માટે limited suppliers પર dependence છે.
❌ Overseas business પણ મોટો છે; FY26માં લગભગ 45.2% revenue overseas operationsમાંથી આવ્યું.
❌ FY25માં revenue FY24 કરતાં ઘટ્યું હતું; growth દર વર્ષે straight-line નથી.
❌ Construction/real-estate cycle slow થાય તો demand પર અસર થઈ શકે.
❌ IPO valuationને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
⚠️ Customer અથવા supplierમાંથી કોઈ મહત્વનો business ગુમાવવાથી કંપનીના financials પર અસર થઈ શકે છે.
💰 GLASS WALL SYSTEMS IPO DETAILS
📅 Open: 8 Sep – 10 Sep 2026
💰 Price Band: ₹172 – ₹182
📦 Lot Size: 82 Shares
💵 1 Lot @ ₹182 = ₹14,924
🏦 Issue Size: ₹427.89 Cr
🆕 Fresh Issue: ₹60 Cr
📈 Listing: NSE + BSE
🎯 Allotment: 11 Sep 2026
🚀 Listing: 16 Sep 2026
📈 GMP પ્રમાણે Potential Profit
હાલમાં GMP લગભગ ₹53 આસપાસ બતાવવામાં આવી રહ્યો છે.
₹182 + ₹53
= ₹235 Indicative Listing Price
💰 1 Lot Potential Profit:
₹53 × 82
= ₹4,346
➡️ Approx. Listing Gain ≈ 29%
⚠️ GMP unofficial છે અને સતત બદલાઈ શકે છે. Actual listing price ₹235થી ઉપર કે નીચે હોઈ શકે છે. ₹4,346 guaranteed profit નથી.
📊 DAY-1 SUBSCRIPTION
Overall: 2.52x
Retail: 3.74x
NII: 3.02x
QIB: 0.01x
અર્થાત શરૂઆતના દિવસે Retail અને NII તરફથી strong demand જોવા મળી હતી.
🎯 MY OVERALL VIEW
🟢 Business: Positive
🟢 Profit Growth: Very Strong
🟢 ROE/ROCE: Strong
🟢 Debt: Very Low
🟢 Industry Opportunity: Positive
🟡 Overseas Dependence: Risk
🔴 Customer Concentration: High Risk
🔴 Supplier Concentration: Risk
⭐ Overall View: FUNDAMENTALLY POSITIVE
કંપનીના financial growth અને low debt સારા points છે, પરંતુ Top-10 customer concentration અને supplier dependency ખાસ ધ્યાનમાં રાખવા જેવા risks છે.
🔥 Listing Gain માટે GMP હાલમાં positive signal આપી રહ્યો છે, પરંતુ GMPના આધારે guaranteed profit માનવો નહીં.

❤9👍1
🚨 GLASS WALL SYSTEMS IPO – મહત્વપૂર્ણ અપડેટ 🚨
⏰ IPO ભરવાનો ખાસ સમય આજે બપોરે 1:00 વાગ્યે ચેનલમાં શેર કરવામાં આવશે.
📌 સમય ચૂકી ન જશો
📲 ચેનલ પર Active રહેજો
🔥 STAY ALERT • STAY ACTIVE
🎯 સમય સાથે IPO માટેની જરૂરી Strategy અને મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરવામાં આવશે.
📌📌📌

👍11❤2
🔥 IPO MASTER — ખાસ OFFER 🔥
🚨 LIMITED SEATS AVAILABLE! 🚨
આગામી 1 મહિનામાં 20+ IPO આવવાની સંભાવના છે. 📊
દરેક IPO માટે મળશે:
⏰ Strategy + Timing
🎯 Allotment Chance Analysis
📈 Subscription + GMP Analysis
💰 Valuation Analysis
📌 IPO ભરવો કે નહીં — કારણ સાથે
📈 Allotment પછી Hold / Exit માટેના મહત્વના Factors
💡 માત્ર સમય નહીં — IPOનું Analysis કેવી રીતે કરવું તે પણ શીખો!
💰 IPO MASTER PREMIUM — માત્ર ₹499
🔥 Seats Limited છે — રસ ધરાવતા સભ્યો વહેલી તકે જોડાઈ જજો!
⚡ STAY ALERT • STAY ACTIVE
📲 IPO MASTER સાથે જોડાઓ 🚀

❤6🔥1🙏1
🔥 મિત્રો, હવે તમારા હાથમાં 2 વિકલ્પ છે… 🔥
તમારી પાસે બે રસ્તા છે:
1️⃣ નસીબ પર ભરોસો રાખીને બેસી રહો… 🎲
અથવા
2️⃣ અમારી Strategy + Analysis સાથે કામ કરો… 📊🎯
IPOમાં માત્ર નસીબ પર આધાર રાખવાને બદલે
Subscription, Quota, GMP, Valuation અને અન્ય Factorsનું Analysis સમજીને નિર્ણય લેવાનો પ્રયાસ કરો. 🚀
🔥 ફક્ત IPO લાગવો જ નહીં…
લાગ્યા પછી ક્યાં સુધી Hold કરવું અને ક્યારે Exit કરવું એ પણ મહત્વનું છે.
💰 IPO MASTER PREMIUM — માત્ર ₹499
🚨 Limited Seats Available

❤2🤡1