IPO MASTER
1.23K subscribers
59 photos
12 links
📈 Gujarati IPO Updates & Strategy

🎯 Practical Tricks to Improve Your Allotment Chances

🔥 Simple & Easy Analysis of Every IPO

📊 Subscription Data
💡 Smart Application Strategy
🎯 Allotment Insights
🚨 Important IPO Updates

👉 Stay Updated
Download Telegram
Ss retail subscription right now
🔥1👏1
Hero Motors subscription right now 5.40× around

Gmp 8%

Apply or not
Yes 👍
No
❤️
❤11👍5
Good morning everyone 🌅
🚨🔥 TODAY IS LAST DAY — IPO ALERT! 🔥🚨

આજે 18 SEPTEMBER ત્રણેય IPO માટે LAST DAY છે! ⏰

🚗 HERO MOTORS IPO
🏭 JINDAL SUPREME IPO
📱 SS RETAIL IPO

⚡ આજે Apply કરવાની છેલ્લી તક!

📢 કયા IPOમાં કેટલા વાગ્યે Apply કરવું?
⏰ Apply Timing + Strategy માટે અમારા IPO MASTER CHANNEL પર નજર રાખજો.

🎯 Subscription • GMP • Allotment Chance Analysis


🔥 LAST DAY — DON'T MISS THE UPDATE
!
🚗🔥 HERO MOTORS IPO — કેમ ધ્યાન આપવા જેવો છે?

✅ Global OEM Customers — BMW, Ducati સહિતના global automotive customers સાથે business
⚡ EV + Traditional Powertrain — EV અને non-EV બંને segmentsમાં exposure
📈 Profit Growth — FY26માં ₹41.17 Cr PAT અને ₹1,188 Cr revenue
🏭 Capacity Expansion — નવા equipment અને manufacturing capacity માટે ₹200 Cr
💰 Debt Reduction — IPOમાંથી ₹190 Cr debt repayment માટે
🌍 Global Presence — India ઉપરાંત UK, Europe, US અને ASEAN marketsમાં operations.

📊 IPO Price: ₹79–₹84
📦 1 Lot: 178 Shares = ₹14,952
📅 આજે LAST DAY — 18 September

⚠️ ધ્યાન રાખવું: valuation અને customer concentration જેવા risks પણ છે. GMP unofficial છે અને બદલાઈ શકે છે.

🎯 IPO MASTER પર Strategy + Apply Timing + Allotment Chance Analysis
❤2🔥2
POSITIVE SIGNAL 📈📈
Veegaland Developers
🚗🔥 HERO MOTORS IPO — COMPLETE SUMMARY 🔥

🏭 Business: Automotive Powertrain + EV + Alloy & Metallic Components
🌍 India સાથે Europe, UK, USA અને ASEANમાં presence
🤝 Global & domestic OEM customers સાથે લાંબા સમયથી business

💰 IPO Size: ₹1,000 Cr
➡️ Fresh Issue: ₹600 Cr
➡️ OFS: ₹400 Cr

💵 Price Band: ₹79–₹84
📦 Lot Size: 178 Shares
💰 1 Lot Cost: ₹14,952

📈 Financial Growth:
FY26 Revenue: ~₹1,188 Cr
FY26 PAT: ~₹41.17 Cr

💪 IPOમાંથી ₹190 Cr Debt Reduction માટે
🏭 ₹200 Cr Capacity Expansion માટે

🏦 Anchor Investors: ₹299.99 Cr
મોટા institutional investorsમાં ICICI Prudential MF, Kotak Mahindra MF, Société Générale અને 3P India Equity Fund જેવા નામો સામેલ છે.

📊 Day 2 Closing Subscription: ~3.36×
• Retail: ~5.02×
• NII: ~3.90×
• QIB: ~0.07×

📉 Latest GMP: લગભગ ₹5.5–₹7 આસપાસ reported
➡️ ₹84 + ₹5.5–₹7 = લગભગ ₹89.5–₹91 indicative listing
⚠️ GMP unofficial છે અને બદલાઈ શકે છે.

📅 આજે 18 September — LAST DAY
⏰ UPI Mandate Confirmation: આજે 5:00 PM સુધી

🎯 IPO MASTER VIEW:
EV + Powertrain + Global Business + Debt Reduction + Capacity Expansion જેવા factors ધ્યાન આપવા જેવા છે.

⚠️ Risk: Customer concentration, overseas/FX exposure અને valuation જેવા risks પણ છે.
❤4
HDFCLIFE 560 CE — ₹8.00 આસપાસ

🟢 Entry: ₹8.30 ઉપર 5-min candle close

🛑 SL: ₹7.00
🎯 T1: ₹10.00
🎯 T2: ₹11.50
🎯 T3: ₹13.00

₹10 આવે પછી SL ₹8.80–9.00 તરફ trail કરી શકાય.

₹7.00 તૂટે તો setup invalidate માનવો. Option premium ઝડપથી ઘટી શકે છે, એટલે position size નાની રાખવી
.

NOTE : IT'S ONLY FOR TRADERS
🎉1
🚨 NSE IPO માટે મહત્વનું અપડેટ 🚨

🇮🇳 15 ઓક્ટોબર 2026થી નવા UPI MDR નિયમો લાગુ થવાના છે.

💳 ₹2,000થી વધુના સામાન્ય વેપારી UPI પેમેન્ટ પર 0.4% MDR લાગશે, પરંતુ સ્ટોકબ્રોકર/સિક્યોરિટીઝ સંબંધિત પેમેન્ટ માટે 0.02% MDR રાખવામાં આવ્યો છે.

📉 NSE પર શું અસર પડી શકે?

🔴 ટૂંકા ગાળે: મોટા UPI ટ્રાન્ઝેક્શનના ખર્ચને કારણે ટ્રાન્ઝેક્શન વોલ્યુમ પર થોડું દબાણ આવી શકે છે. NSEના MD & CEOએ પણ આવી short-term અસરની શક્યતા વ્યક્ત કરી છે.

🟢 લાંબા ગાળે: NSEનું માનવું છે કે માર્કેટ activity સમય સાથે સામાન્ય થઈ શકે છે.

📌 NSE IPO માટે સીધી મોટી નકારાત્મક અસર માનવી વહેલી વાત છે, કારણ કે Capital Market UPI માટે MDR માત્ર 0.02% છે.

🎯 એટલે NSE IPOમાં આ સમાચારને એક Risk Factor તરીકે જોવો — પરંતુ માત્ર આ એક નિયમના આધારે NSEના business પર મોટો negative impact નક્કી કરી શકાય નહીં.
❤2👍2🔥1
Jindal supreme subscription right now 97 😳😳
🔥2
👍❤️
👍2
આમાં કોઈ glitch હોય એવું લાગે છે...
Yes 👍
No ❤️
👍5
🏭🔥 JINDAL SUPREME IPO — COMPLETE SUMMARY 🔥

📌 કંપની: Jindal Supreme (India) Ltd.
🏗️ બિઝનેસ: Steel Pipes, Tubes, GI Poles & Crash Barriers
📍 મુખ્ય પ્લાન્ટ: Hisar, Haryana
📅 IPO: 16–18 September 2026

💰 IPO Size: ₹124.88 Cr
💵 Price Band: ₹88–₹93
📦 Lot Size: 161 Shares
💰 1 Lot: ₹14,973
🏦 Listing: NSE + BSE

📊 FY26 Performance
➡️ Revenue: ₹675.94 Cr
➡️ PAT: ₹22.53 Cr

💪 મુખ્ય Positive Points
✅ 1974થી business experience
✅ 53 dealersનું distribution network
✅ 1,71,000 MTPA installed capacity
✅ Diversified steel products
✅ IPOમાંથી લગભગ ₹71 Cr debt repayment માટે

📈 Latest GMP: લગભગ ₹31
➡️ ₹93 + ₹31 = ₹124 indicative listing
➡️ 1 Lotમાં GMP-based difference ≈ ₹4,991
⚠️ GMP unofficial છે અને listing પહેલાં બદલાઈ શકે છે.

⚠️ મુખ્ય Risks
🔴 એક મુખ્ય manufacturing location
🔴 Steel raw-material price volatility
🔴 Top suppliers પર વધારે dependence
🔴 Customer concentration

📅 Allotment: 21 September
📅 Listing: 23 September

🎯 IPO MASTER VIEW:
જૂનો business + diversified products + debt reduction + strong subscription — સાથે valuation અને business concentrationના risks પણ ધ્યાનમાં રાખવા જેવા છે.

⚠️ આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે.


Apply or not
Yes ❤️
Not 🔥
❤12🔥1
Final subscription SS RETAIL IPO
❤2
Hero Motors FINAL subscription 🙌
❤1
Final subscription jindal supreme 😳
👏1
🚨 THE IPO ALLOTMENT SECRET NOBODY TALKS ABOUT! 🚨

❌ Applying blindly?
❌ Getting “NO ALLOTMENT” again and again?
❌ Wondering how some investors seem to get lucky?

👀 There’s a smarter way to approach IPO applications.

🔥 SECRET IPO ALLOTMENT STRATEGY
📌 Smart Application Planning
📊 Subscription Data Analysis
🎯 Allotment Probability Factors
💡 Practical Tips & Hidden Insights

⚠️ No fake promises. No guaranteed allotment.
Just a strategy to help you make better-informed IPO applications.

👇 Want to know the strategy?

Yes 👍
No ❤️

🚀 Your next IPO application could be planned differently
.
👍8❤1