IPO MASTER
1.23K subscribers
59 photos
12 links
📈 Gujarati IPO Updates & Strategy

🎯 Practical Tricks to Improve Your Allotment Chances

🔥 Simple & Easy Analysis of Every IPO

📊 Subscription Data
💡 Smart Application Strategy
🎯 Allotment Insights
🚨 Important IPO Updates

👉 Stay Updated
Download Telegram
KARAMTARA ENGINEERING GMP 27 %
🔥 KARAMTARA ENGINEERING IPO — GMP UPDATE 🔥

📈 Current GMP: ₹69–₹71

💰 Issue Price: ₹254

🚀 GMP: લગભગ 27%–28%

👉 ₹69 GMP = 27.17%
👉 ₹71 GMP = 27.95%

🎯 એટલે હાલ લગભગ 28% GMP ચાલી રહ્યો છે! 🔥

📌 GMP મુજબ Indicative Listing: ₹323–₹325

💰 1 Lot (59 Shares) પર Indicative Gain: ₹4,071–₹4,189

⚠️ GMP unofficial છે અને listing પહેલાં બદલાઈ શકે છે. આ Guaranteed Listing Gain નથી
.
🔥 STEAMHOUSE INDIA IPO 🔥

💰 Issue Price: ₹81
📈 GMP: ₹21–₹22
🚀 GMP: ~26%–27%

🎯 Indicative Listing: ₹102–₹103
💵 1 Lot: 185 Shares | ₹14,985

📅 Listing: 17 September

⚠️ GMP unofficial છે અને listing પહેલાં બદલાઈ શકે છે.
🔥 LCC PROJECTS IPO — GMP UPDATE 🔥

💰 Issue Price: ₹146
📈 GMP: ₹63–₹64
🚀 GMP: ~43%–44%

🎯 Indicative Listing: ₹209–₹210
📦 1 Lot: 102 Shares
💰 Indicative Gain/Lot: ₹6,426–₹6,528

📊 Subscription: ~48.5×

⚠️ GMP unofficial છે અને actual listing priceની guarantee નથી
.
શું થયું લાગ્યો કે નહીં???
Anonymous Poll
15%
હા 🎊
85%
નહીં 😔
🎉1
મોટા ભાગના લોકો નું માનવું છે કે LLC નિ GMP ખોટી અથવા ફેક છે તમારૂ શું માનવું છે...??
Anonymous Poll
36%
સાચી GMP છે
69%
ફેંક GMP છે
KANOHAR ELECTRICALS LISTING AT 685
❤1🎉1
GLASS WELL LISTING PRICE 194
PRASOL CHEMICALS LTD LISTING PRICE 638

😔😔
🔥 HERO MOTORS LTD IPO – સંપૂર્ણ વિશ્લેષણ 🔥

🏭 કંપની શું કરે છે?

Hero Motors મુખ્યત્વે ઓટોમોબાઈલ પાવરટ્રેન અને એન્જિનિયરિંગ કમ્પોનન્ટ્સ બનાવે છે.

કંપની 2 મુખ્ય સેગમેન્ટમાં કામ કરે છે:

⚙️ Powertrain Solutions
🔩 Alloys & Metallic Components

કંપની બે-વ્હીલર, ઈ-બાઈક, EV અને અન્ય ઓટોમોટિવ કંપનીઓ માટે ગિયર, ટ્રાન્સમિશન, હબ, મેટલ એસેમ્બલી અને અન્ય પ્રિસિઝન કમ્પોનન્ટ્સ બનાવે છે.

કંપનીના ગ્રાહકોમાં ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ અને ASEAN માર્કેટની ઓટોમોબાઈલ કંપનીઓ સામેલ છે.

👑 માલિક / પ્રમોટર્સ કોણ છે?

Hero Motorsના મુખ્ય પ્રમોટર ગ્રુપમાં:

👤 Pankaj Munjal
👤 Charu Munjal
👤 Abhishek Munjal
🏢 O.P. Munjal Holdings

IPO પહેલાં પ્રમોટર હિસ્સો આશરે 84.67% છે અને IPO પછી આશરે 61.63% રહેવાનો છે.

📊 છેલ્લા 3 વર્ષનું વેચાણ અને નફો

વર્ષ| આવક| ચોખ્ખો નફો
FY24| ₹1,083.42 કરોડ| ₹17.04 કરોડ
FY25| ₹1,111.23 કરોડ| ₹32.80 કરોડ
FY26| ₹1,216.74 કરોડ| ₹41.17 કરોડ

📈 FY24થી FY26 દરમિયાન આવકમાં સતત વધારો થયો છે.

🔥 નફો પણ ₹17.04 કરોડથી વધીને ₹41.17 કરોડ થયો છે — એટલે લગભગ 2.4 ગણો વધારો.

🚀 સકારાત્મક બાબતો

✅ ઓટોમોબાઈલ અને EV સેક્ટરમાં કામ

✅ ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ અને ASEANમાં હાજરી

✅ BMW, Ducati વગેરે જેવા વૈશ્વિક ગ્રાહકો સાથે સંબંધ

✅ કંપની પાસે ડિઝાઇન, R&D અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા છે

✅ FY24થી FY26 દરમિયાન નફામાં સતત વૃદ્ધિ

✅ IPOમાંથી ₹600 કરોડ કંપનીને મળશે

✅ ₹190 કરોડ દેવું ઘટાડવા માટે ઉપયોગ થશે

✅ ₹200 કરોડ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નવા સાધનોમાં રોકાણ થશે

✅ વૈશ્વિક ઓટોમોબાઈલ અને EV સેક્ટરના વિકાસનો લાભ મળવાની સંભાવના.

⚠️ નકારાત્મક બાબતો / જોખમ

❌ કંપનીની આવક કેટલાક મોટા ગ્રાહકો પર વધારે આધારિત છે.

❌ બે-વ્હીલર અને ઈ-બાઈક સેક્ટરની માંગ પર કંપનીનો વ્યવસાય અસરગ્રસ્ત થઈ શકે છે.

❌ વિદેશી બજારમાં મોટું exposure હોવાથી Currency Risk રહે છે.

❌ મહત્વના કાચા માલ માટે લાંબા ગાળાના સપ્લાય કરારોનો અભાવ જોખમ બની શકે છે.

❌ કંપની પર દેવું પણ છે.

❌ IPO valuation સસ્તું નથી — ઉપરના ભાવ ₹84 પર valuation ઊંચું દેખાય છે.

💰 HERO MOTORS IPOની મુખ્ય માહિતી

📅 ખુલશે: 16 સપ્ટેમ્બર 2026

📅 બંધ થશે: 18 સપ્ટેમ્બર 2026

💰 ભાવ પટ્ટો: ₹79 – ₹84

📦 લોટ: 178 શેર

💵 1 લોટ @ ₹84 = ₹14,952

🏦 કુલ IPO: ₹1,000 કરોડ

🆕 Fresh Issue: ₹600 કરોડ

📤 OFS: ₹400 કરોડ

🎯 ફાળવણી: 21 સપ્ટેમ્બર

🚀 લિસ્ટિંગ: 23 સપ્ટેમ્બર 2026

📈 NSE + BSE પર લિસ્ટિંગ.

📈 GMP પ્રમાણે સંભવિત લિસ્ટિંગ

હાલના ઉપલબ્ધ GMP આંકડા અલગ-અલગ છે. 11 સપ્ટેમ્બરના એક quote પ્રમાણે GMP આશરે ₹8 હતું.

જો GMP ₹8 રહે:

₹84 + ₹8 = ₹92 સંભવિત લિસ્ટિંગ ભાવ

💰 1 લોટનો સંભવિત નફો:

₹8 × 178 = ₹1,424

➡️ અંદાજિત લિસ્ટિંગ લાભ લગભગ 9.5%.

⚠️ GMP અનૌપચારિક છે અને IPO ખુલ્યા પછી બદલાઈ શકે છે. એટલે ₹1,424ને Guaranteed Profit માનવો નહીં.

🎯 અમારો Overall View

🟢 Business: સારો

🟢 Global Presence: સારો

🟢 Profit Growth: Positive

🟢 EV/Auto Sector: Positive

🟡 Valuation: મોંઘું

🟡 Customer Concentration: Risk

🟡 Foreign Currency Exposure: Risk

🔴 GMP હાલમાં બહુ મોટો નથી

⭐ Overall View: Business સારો છે, પરંતુ valuation ઊંચું હોવાથી Listing Gain માટે Subscription અને GMP પર ખાસ નજર રાખવી જરૂરી છે.

📌 IPO ખુલ્યા પછી Subscription + GMP + Category Demand જોઈને વધુ સારો નિર્ણય લઈ શકો
👍2
🔥 SS RETAIL IPO 🔥

📱 Multi-Brand Mobile & Electronics Retail

📅 IPO: 16–18 September
💰 Price Band: ₹403–₹424
📦 Lot Size: 35 Shares
💵 1 Lot: ₹14,840
🏦 Issue Size: ₹500.75 Cr
📈 Listing: 23 September — NSE + BSE

📊 Company Highlights:

✅ 500+ Stores
✅ Mobile + Electronics Retail Business
✅ Multiple Brands & 5 Statesમાં Presence
✅ Fresh Issueથી Store Expansion + Working Capital

📈 GMP: ~₹128–₹145
🚀 GMP: ~30%–34%

🎯 Indicative Listing: ₹552–₹569
💰 Indicative Gain/Lot: ~₹4,480–₹5,075

🎯 IPO MASTER VIEW:

🟢 Growth & Expansion: Positive
🟠 Competition & Margins: Risk
👍2❤1
IPO MASTER pinned Deleted message
🔥 JINDAL SUPREME IPO — GMP UPDATE 🔥
💰 Issue Price: ₹93

📈 Latest GMP: ₹17–₹27

🚀 GMP: ~18%–29%
🎯 Indicative Listing: ₹110–₹120
📦 1 Lot: 161 Shares

💵 1 Lot: ₹14,973
📅 IPO: 16–18 September

📈 Listing: 23 September — NSE + BSE
👍1
NIFTY TOP GAINERS TODAY 🥳🥳🥳
👍1🔥1
NIFTY TOP LOOSER TODAY 😔😔
🎅1
LAST DAY
MANIKA PLASTECH IPO
GMP 16%
🔥1
IPO MASTER
LAST DAY MANIKA PLASTECH IPO GMP 16%
GMP ઘટીને 9% પર પહોંચી ગઈ 😔😔
પ્રણવ ના તો મમરા ભરાઈ ગયા

107 પર ટ્રેડ કરે છે


😂😂😂
❤1👍1👏1🤣1
KANOHAR 21% UP
GLASS WELL 22% UP
PRASOL 1% DOWN
TEMPSENS 3.5% UP
PRANAV 17% DOWN