I am Gujarat
@iamgujaratofficial
1.3K
subscribers
5.06K
photos
15.7K
links
Download Telegram
Join
I am Gujarat
1.3K subscribers
I am Gujarat
અમેરિકામાં મકાનના ભાડાં અને વીમા પાછળ કેટલી આવક ખર્ચાઈ જાય?
I am Gujarat
અમેરિકામાં મકાનના ભાડાં અને વીમા પાછળ કેટલી આવક ખર્ચાઈ જાય?
અમેરિકામાં હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બંનેએ દાવો કર્યો છે કે અમે ચૂંટણી જીતી જઈશું તો મકાનને એફોર્ડેબલ બનાવીશું. વાસ્તવિકતા એ છે કે લોકો પોતાની આવકનો 30 ટકા હિસ્સો મકાનોના ભાડા ભરવામાં ખર્ચી નાખે છે. આ ઉપરાંત ઈન્શ્યોરન્સ માટે પણ લોકો સારી એવી રકમ…
I am Gujarat
કેનેડામાં 19 વર્ષના ગુજરાતી છોકરાની છેડતીના કેસમાં ધરપકડ
I am Gujarat
કેનેડામાં 19 વર્ષના ગુજરાતી છોકરાની છેડતીના કેસમાં ધરપકડ
બસ સ્ટેન્ડ પર બેઠેલી છોકરીની કથિત છેડતી કરનારા વેદ પટેલને પોલીસે 13 સપ્ટેમ્બરના રોજ ક્રિમિનલ હરાસમેન્ટ સહિતના ચાર્જ હેઠળ અરેસ્ટ કર્યો
I am Gujarat
U Visa ફ્રોડમાં પકડાયેલો ગુજરાતી પાર્થ નાઈ અમેરિકાથી ડિપોર્ટ થશે?
I am Gujarat
U Visa ફ્રોડમાં પકડાયેલો ગુજરાતી પાર્થ નાઈ અમેરિકાથી ડિપોર્ટ થશે?
હજારો ડોલરમાં ફેક રોબરી કરાવતા પાર્થ નાઈએ પોતાનો ગુનો કબૂલવાની તૈયારી બતાવી, પાર્થ ઉપરાંત બીજા ચાર ગુજરાતીઓ પણ છે આ કેસમાં આરોપી
I am Gujarat
મહેસાણાના કપલની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ, ઈલીગલી USA જવાનો હતો પ્લાન?
I am Gujarat
મહેસાણાના કપલની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ, ઈલીગલી USA જવાનો હતો પ્લાન?
નેપાળથી પાછા આવેલા જોટાણાના પતિ-પત્નીના પાસપોર્ટમાંથી કેટલાક પાનાં ફાડી નખાયા હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો
I am Gujarat
ફેક વિઝાનો 100 કરોડનો કાંડ: માગો તે દેશના વિઝા 20 મિનિટમાં તૈયાર!!
I am Gujarat
ફેક વિઝાનો 100 કરોડનો કાંડ: માગો તે દેશના વિઝા 20 મિનિટમાં તૈયાર!!
દિલ્હી એરપોર્ટ પર એક પેસેન્જરની ધરપકડ થયા બાદ સમગ્ર રેકેટનો ભાંડો ફુટ્યો, અનેક રાજ્યોના એજન્ટો પણ હતા ફેક વિઝા બનાવી આપનારા સંપર્કમાં
I am Gujarat
અમેરિકામાં ઘણી જગ્યાએ ઈમિગ્રન્ટ્સના લીગલ સ્ટેટસની પૂછપરછ
I am Gujarat
અમેરિકામાં ઘણી જગ્યાએ ઈમિગ્રન્ટ્સના લીગલ સ્ટેટસની પૂછપરછ, લોકોમાં ફફડાટ
અમેરિકાના ફ્લોરિડા સ્ટેટે એવો કાયદો ઘડ્યો છે જેમાં હોસ્પિટલોએ પેશન્ટને તેનું લીગલ સ્ટેટસ પૂછવાનું હોય છે. આગામી દિવસોમાં ટેક્સાસમાં પણ આવો કાયદો ઘડવામાં આવશે. હાલમાં ઘણા લોકોને બીક છે કે તેમને પરેશાન કરવામાં આવી શકે છે. જોકે, જાણકારો કહે છે કે ડરવાની જરૂર…
I am Gujarat
અમેરિકામાં વધુ એક સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના
I am Gujarat
અમેરિકામાં વધુ એક સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી, બોર્ડ પર અપશબ્દો લખ્યા
Newyork Swaminarayan temple vandalised: ન્યૂયોર્કમાં ઈન્ડિયન કોન્સ્યુલેટે મંદિર પર હુમલો થયાની ઘટનાની નિંદા કરી છે. તેમને કહ્યું છે કે આવી ઘટનાઓ સતત વધી રહી છે. કોન્સ્યુલેટે અમેરિકન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમને મંદિર પર હુમલાની ઘટના એવા સમયે…
I am Gujarat
Elon Musk દુનિયાના સૌપ્રથમ ટ્રિલિયનેર બનશે, પછી ગૌતમ અદાણીનો વારો
I am Gujarat
Elon Musk દુનિયાના સૌપ્રથમ ટ્રિલિયનેર બનશે, પછી ગૌતમ અદાણીનો વારો
ટેસ્લા, ટ્વિટર અને સ્પેસ એક્સ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્કની સંપત્તિ કુબેર કરતા પણ વધુ ઝડપથી વધતી જાય છે. બે વર્ષની અંદર કદાચ તેઓ દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બની જશે. એટલે કે તેમની પાસે એક લાખ કરોડ ડોલર કરતા વધારે સંપત્તિ હશે. ત્યાર પછીના વર્ષમાં ગૌતમ અદાણી…
I am Gujarat
EB-5 વિઝામાં થયો ફેરફાર, USમાં જોબ શોધતા ઈન્ડિયન્સને શું થશે અસર?
I am Gujarat
EB-5 વિઝામાં થયો ફેરફાર, USમાં જોબ શોધતા ઈન્ડિયન્સને શું થશે અસર?
અમેરિકામાં જવું અને ત્યાં સ્થાયી થવું મોટા ભાગના ભારતીયોનું સપનુ છે. જોકે, આ માટે ઓક્ટોબર 2024 માટેના લેટેસ્ટ યુએસ વિઝા બુલેટિનમાં નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે અને તેની અસર ભારતીય અરજદારો પર પડશે. EB-5 વિઝા એ અમેરિકા જવા અને સ્થાયી થવા ઈચ્છતા…
I am Gujarat
Ola ઈલેક્ટ્રિક માટે સંકટઃ હજારો ફરિયાદોનો ઢગલો, વેચાણમાં મોટું ગાબડું
I am Gujarat
Ola ઈલેક્ટ્રિક માટે સંકટઃ હજારો ફરિયાદોનો ઢગલો, વેચાણમાં મોટું ગાબડું
ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને લગતી રોજની હજારો ફરિયાદો મળી રહી છે જેના કારણે તેના વેચાણમાં મોટું ગાબડું પડ્યું છે. એક મહિનામાં કંપનીએ તેનો બજાર હિસ્સો પણ આઠ ટકા જેટલો ગુમાવ્યો છે. ઓલા સ્કૂટરમાં વારંવાર બ્રેકડાઉન, સોફ્ટવેરની સમસ્યા વધારે જોવા મળે છે. સર્વિસ સ્ટેશન…
I am Gujarat
PRના ચાન્સ સાવ ઘટી જતાં 2025 સુધીમાં બે લાખ સ્ટૂડન્ટ્સે કેનેડા છોડવું પડે તેવી સ્થિતિ
I am Gujarat
PRના ચાન્સ સાવ ઘટી જતાં 2025 સુધીમાં બે લાખ સ્ટૂડન્ટ્સે કેનેડા છોડવું પડે તેવી સ્થિતિ
એક સમયે કેનેડા ભણવા જતાં 70 ટકા જેટલા સ્ટૂડન્ટ્સને PR મળી જતા હતા, પરંતુ 2024માં સ્થિતિ એ હદે બદલાઈ ગઈ છે કે મોટાભાગના સ્ટૂડન્ટ્સે પાછા આવવું પડશે.
I am Gujarat
વન નેશન, વન ઇલેક્શનને લીલી ઝંડીઃ કેન્દ્રિય કેબિનેટે મંજૂરી આપી
I am Gujarat
વન નેશન, વન ઇલેક્શનને લીલી ઝંડીઃ કેન્દ્રિય કેબિનેટે મંજૂરી આપી
ભારતમાં એક સાથે તમામ ચૂંટણી યોજવાની વાત ઘણા સમયથી થઈ રહી હતી જેથી કરીને ખર્ચ બચે અને આચાર સંહિતાના કારણે વારંવાર અવરોધ પેદા ન થાય. 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાને વન નેશન-વન ઈલેક્શનની હિમાયત કરી હતી. હવે તેનો અમલ વધુ નજીક આવી ગયો છે. પૂર્વ…
I am Gujarat
ઓવરસિઝ સિટિઝન ઓફ ઈન્ડિયા માટે સરકારે મુસીબત વધારી દીધી
I am Gujarat
ઓવરસિઝ સિટિઝન ઓફ ઈન્ડિયા માટે સરકારે મુસીબત વધારી દીધી, નવા નિયમોથી પરેશાન
Rules for OCI cardholder changed: ઓવરસિઝ સિટિઝન ઓફ ઈન્ડિયાને અત્યાર સુધી ભારતીય નાગરિક જેવા અધિકારો મળતા હતા. પરંતુ હવે ઓસીઆઈએ હવે જુદા જુદા કામ માટે સ્પેશિયલ પરમિટ મેળવવી પડશે. તેઓ ગમે તે વિસ્તારની મુલાકાત નહીં લઈ શકે. બિઝનેસ કરવો હોય અથવા ધાર્મિક કાર્યક્રમમાં…
I am Gujarat
બોગસ ડિગ્રીની મદદથી અમેરિકાના વિઝાનું કૌભાંડ: US એમ્બેસીને કઈ રીતે ગંધ આવી?
I am Gujarat
બોગસ ડિગ્રીની મદદથી અમેરિકાના વિઝાનું કૌભાંડ: US એમ્બેસીને કઈ રીતે ગંધ આવી?
વિદેશ જવા માટે જે પ્રકારના ફ્રોડ થાય છે તેથી વિદેશની સરકારો પણ ચેતી ગઈ છે અને ભારતીયોને વિઝા આપતા પહેલાં અનેક પ્રકારની ચકાસણી કરે છે. દિલ્હી પોલીસે ઈંદિરા ગાંધી એરપોર્ટ પરથી છેલ્લા છ મહિનામાં 108 બોગસ એજન્ટોને પકડ્યા છે. એન્જિનિયરિંગની બોગસ ડિગ્રીઓ અને અનુભવના…
I am Gujarat
હવે ભારતમાં ઈમિગ્રેશન ક્લિયરન્સ ઝડપી બનશે
I am Gujarat
હવે ભારતમાં ઈમિગ્રેશન ક્લિયરન્સ ઝડપી બનશે, નહીં ઊભા રહેવું પડે લાંબી લાઈનમાં
ફ્લાઈટ દ્વારા કરવામાં આવતી મુસાફરી ઘણી ઝડપી હોય છે પરંતુ તે માટે ઈમિગ્રેશન ક્લીયરન્સમાં ઘણી વખત લાંબી લાઈન લાગતી હોય છે. જોકે, હવે ભારતીય એરપોર્ટ્સ પર આવી લાંબી લાઈનમાંથી મુક્તિ મળી શકે છે કેમ કે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ઈમિગ્રેશન ક્લિયરન્સને ઝડપી બનાવવા…
I am Gujarat
કેમ NRIs ભારત પરત ફરવા નથી ઈચ્છતા? રેડિટ યુઝર્સની પોસ્ટે જગાવી ચર્ચા
I am Gujarat
કેમ NRIs ભારત પરત ફરવા નથી ઈચ્છતા? રેડિટ યુઝર્સની પોસ્ટે જગાવી ચર્ચા
અમેરિકા, યુકે, કેનેડા કે પછી અન્ય દેશમાં રહેતા NRIs મોટા ભાગે સ્વદેશ પરત ફરવા ઈચ્છતા નથી. જેતે દેશ તેમને ડિપોર્ટ કરે કે પછી કોઈ કારણસર ભારત પાછ ફરવાની ફરજ પડે તો જ તેઓ સ્વદેશ પરત ફરતા હોય છે. પરંતુ NRIs કેમ ભારત પરત ફરવા નથી ઈચ્છતા તે અંગે એક રેડિટ યુઝરે…
I am Gujarat
ભારતીયો યુરોપના આ દેશમાં ધડાધડ મકાનો ખરીદવા લાગ્યા
I am Gujarat
ભારતીયો યુરોપના આ દેશમાં ધડાધડ મકાનો ખરીદવા લાગ્યા, Golden Visa મળી ગયા?
યુરોપનો એક સુંદર દેશ હાલમાં લોકોને રિયલ્ટીમાં રોકાણના બદલામાં પર્મેનન્ટ રેસિડન્સી આપી રહ્યો છે. અત્યારે ભારતના ધનાઢ્ય ઈન્વેસ્ટરો ગ્રીસમાં રોકાણ કરી રહ્યા છે અને મકાનો ખરીદી રહ્યા છે કારણ કે તેમને ગ્રીસના ગોલ્ડન વિઝા મળી રહ્યા છે. અત્યાર સુધી અઢી લાખ યુરોમાં…
I am Gujarat
કેનેડા બોર્ડર ક્રોસ કરી અમેરિકા પહોંચેલા ઉત્તર ગુજરાતના યુવકનું મોત
I am Gujarat
કેનેડા બોર્ડર ક્રોસ કરી અમેરિકા પહોંચેલા ઉત્તર ગુજરાતના યુવકનું મોત
20-22 વર્ષની ઉંમરના યુવકનું ગયા અઠવાડિયે મોત થયું, અંતિમ સંસ્કાર ઈન્ડિયામાં કરવામાં આવશે.. એકાદ-બે દિવસમાં વતન પહોંચી શકે છે બોડી
I am Gujarat
અમેરિકામાં ભારતીય મૂળના ડોકટરે પુરુષ પેશન્ટ સાથે શારિરિક અડપલાં કર્યાનો આરોપ
I am Gujarat
અમેરિકામાં ભારતીય મૂળના ડોકટરે પુરુષ પેશન્ટ સાથે શારિરિક અડપલાં કર્યાનો આરોપ
Indian American doctor miss behave: વુડહેવનમાં મોડર્નએમડી અર્જન્ટ કેરમાં ભારતીય મૂળના ડોકટર સામે પુરુષ પેશન્ટ સાથે ગંદી હરકતો કરી શારિરિક અડપલા કર્યાનો આરોપ લગાવાઈ રહ્યો છે. ડોકટરે ચેકિંગના બહાને પુરુષ પેશન્ટોને પેન્ટ ઉતારવાનું કહી ગંદી હરકતો અને કોમેન્ટ્સ…
I am Gujarat
USમાં ભારતીય દૂતાવાસના અધિકારીનું રહસ્યમય સંજોગોમાં મોત
I am Gujarat
USમાં ભારતીય દૂતાવાસના અધિકારીનું રહસ્યમય સંજોગોમાં મોત
વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના એક અધિકારીનું મોત થયું છે. જોકે, આ અધિકારીનું મોત રહસ્યમય સંજોગોમાં થયું છે જેના કારણે સ્થાનિક લૉ એન્ફોર્સમેન્ટ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે તેવામાં આ ઘટના સામે…