OJAS
315 members
37 photos
1 video
1 file
126 links
અહીં અમે OJAS, MARU GUJARAT, OJAS CALL LETTER, ONLINE JOBS, NAUKARI, સરકારી ભરતી ને લગતી માહિતી પુરી પાડીએ છીએ.... Join Telegram :: https://t.me/hcojas
Download Telegram
to view and join the conversation
*📢 Life Insurance Corporation of India (LIC) Assistant Preliminary Result 2019*
http://bit.ly/2DtxC3k

*💥🏥પદ્માકુંવરબા હોસ્પિટલ માં સ્ટાફ નર્સ પોસ્ટ્સ માટે ની ભરતી 2019*
👉🏿http://bit.ly/2OWKe8v

*💥💼ITI ચાંદખેડા માં પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક પોસ્ટ્સ માટે ની ભરતી 2019*
👉🏿http://bit.ly/35Rs1jt

*💥GTU માં વાઇસ ચાન્સેલર ની જગ્યા માટે ભરતી*
http://bit.ly/2Dx3nJ6
💥👮‍♂️ *પોલીસ કોન્સ્ટેબલ ફાઈનલ રિજલ્ટ ઙીક્લેર*

લોકરક્ષક ભરતીનુ ફાઈનલ સિલેકશન લિસ્ટ મુકાઈ ગયેલ છે.

*LRB લોકરક્ષક / કોન્સ્ટેબલ નું ફાઈનલ પરિણામ જાહેર*

👉🏻બિન હથિયારી લોકરક્ષક પસંદગી યાદી
👉🏻હથિયારી લોકરક્ષક પસંદગી યાદી
👉🏻જેલ સિપાઇ (પુરૂષ) પસંદગી યાદી
👉🏻જેલ સિપાઇ (મહિલા) પસંદગી યાદી

https://gyanmahiti.com/lrb-lokrakshak-constable-final-result-declared-2019/

*💐મિત્રો ને શેર કરો*
Forwarded from Tapasya & Takshshila Academy (RAHUL J BAROT)
ગાંધીજીની આજ્ઞાથી 30 બહેનોની ટુકડી કરી વઢવાણમાં શિક્ષણ અને સમાજસેવાનું કાર્ય કરનાર કોણ?
Anonymous Poll
16%
ઠક્કરબાપા
41%
અરુણાબેન દેસાઈ
10%
જુગતરામ દવે
33%
પૂર્ણિમાબહેન પકવસા
💥 *ખેડૂત સહાય યોજના ઓનલાઈન*

કમોસમી વરસાદ માટે ખેડૂત સહાય યોજના ના ઓનલાઈન અરજી કરવાની રહેશે.
👉 33 % થી વધૂ નુકશાની - હેકટર દિઠ રૂ. 6800 સહાય
👉 33 % થી વધૂ નુકશાની - હેકટર દિઠ રૂ. 4000 સહાય

નીચેના ડોકયુમેન્ટ સાથે તમારા ગામના વી.સી. ઈ.નો સંપર્ક કરવો.
▪️8-અ
▪️તલાટી વાવેતરનો દાખલો
▪️બેંક પાસબુકની નકલ

*સંપૂર્ણ વિગતો માટે નીચેની લીંક પરથી માહિતી મેળવી શકસો.*

http://bit.ly/2Ygzd6x

તમામ ખેડૂત મિત્રો ને શેર કરો
👌 *તમામ માટે ઉપયોગી માહિતી*

📲 ખોવાયેલો અથવા ચોરી થયેલો ફોન કેમ શોધવો ???
http://bit.ly/2KUgube

તમારો ખોવાયેલો અથવા ચોરી થયેલો ફોન Google ની મદદથી સરળતાથી કેમ શોધવો તેની સરળ માહિતી આપેલી છે.

🎼 ફોન સાઈલન્ટ હશે તો પણ 5 મીનીટ મોટેથી રીંગ વગાડી શકસો.
👉 ફોન કયા છે તે લાઈવ લોકેશન પણ જોઈ શકસો.

*ફોન શોધવા કયા સ્ટેપ અનુસરવા તેની માહિતી સ્ક્રિનશોટ સહિત આપેલ છે.*
http://bit.ly/2KUgube

👉🏻એકવાર આ સ્ટેપ જોઈ લેવા કયારેક કામ લાગશે.🙏

*નોંધ:* ફોનમા જે Email id લોગીન હોય તે mail id તેના પાસવર્ડ યાદ હોવા જરૂરી.
ઇન્દુલાલ યાજ્ઞિકને કોણે ચાંદીની મસાલ ભેટ આપી હતી ?
Anonymous Poll
23%
A) બ્રહ્મકુમાર ભટ્ટ
51%
B) પ્રવિણ ચાલીસ હજારે
11%
C) હિમ્મતલાલ શુકલ
14%
D) ભાઈલાલ કાકા
🇷 🇪 🇸 🇺 🇱 🇹

💥 *પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક ભરતી રીજલ્ટ જાહેર*

સીલેકટ થયેલા 2510 ઉમેદવારો નુ લીસ્ટ

*લીસ્ટ PDF ડાઉનલોડ કરવા માટે*
https://is.gd/R1X1fa
💥👩🏻‍🏫 *ગ્રાન્ટેડ શિક્ષણ સહાયક ભરતી*

*રાજયમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા ગ્રાન્ટેડ શાળાઓમાં પ૧૦૬ શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા તા.૧પ જાન્યુઆરી ૨૦૨૦થી હાથ ધરાશે*

*વાંચો આ ઓફીશીયલ પ્રેસ નોટ*

👉🏿 https://is.gd/Zh2ps0

*💥 ગુજરાત હાઇકોર્ટબેલિફ વ્યક્તિગત માર્કસ જાહેર જુઓ તમારા કેટલા માર્ક આવ્યા નિચે આપેલ લિક દ્વારા*
👉🏿 https://is.gd/FgXvjj

*💥ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સર્કલ 2510 ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટ્સ નું પરિણામ જાહેર 2019*
👉🏿 https://is.gd/R1X1fa
💢 Big Breaking News

ગુજરાત ગ્રામીણ ડાક સેવકનું પરિણામ જાહેર

પરિણામની PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે : https://is.gd/R1X1fa

નોંધ: આ રિઝલ્ટ ૧૦૦% સાચું છે PDF ફાઇલ ઓફિશિયલ સાઈટ પરથી ડાઉનલોડ કરેલ છે.
*📲સરકારી ભરતીઓની* સંપૂર્ણ માહિતી માટે *ડાઉનલોડ કરી લો આ બે એપ.*

*👩🏻‍💻OJAS ઑફિશિયાલ એન્ડ્રોઇડ એપ*
✍🏻https://is.gd/QmPb2s

*👨🏻‍💻GPSC ઑફિશિયાલ એન્ડ્રોઇડ એપ*
✍🏻https://is.gd/DOaJcT

*સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી* કરતા તમામ ઉમેદવારોને આ *મેસેજ ફોરવર્ડ કરજો*
શું તમને નોકરી નથી મળતી...?*

તો આજે જ તાલીમ રોજગાર માં રજીસ્ટ્રેશન કરો

ગવર્મેન્ટ દ્ધારા આ ચલાવવા માં આવે છે

🗣 _જ્યા પણ જગ્યા ખાલી હશે તે તમારી લાયકાત પ્રમાણે માહિતી આપશે વિગતવાર માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો.

https://gyanmahiti.com/talimrojgar-registration-login-talimrojgar-gujarat-gov-in/
🕵️ આધાર કાર્ડ હિસ્ટ્રી કઈ રીતે જાણશો?

📑 *તમારા આધાર કાર્ડ નો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયો છે તે ઓનલાઈન આધાર કાર્ડની ઓફીસીયલ સાઈટ પર ચેક કરી શકો છો.*

👉 ચેક કરો તમારા આધાર કાર્ડ નો કયાય દુરૂપયોગ નથી થયો ને?

આધાર ઓથેન્ટીકેશન હિસ્ટ્રી કેમ ચેક કરવી તેની સ્ટેપવાઈઝ માહિતી

http://bit.ly/ક્યાં-વપરાયું-તમારું-આધાર-કાર્ડ
🏮કરંટ અફેર્સ 2019
🏮05/12/2019

🔰 તાજેતરમાં મુંબઈ સેંટ્રલ રેલ્વે સ્ટેશનને FSSAI દ્વારા દેશમાં પ્રથમ ઇટ રાઇટ સ્ટેશન તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું

🔰 તાજેતરમાં રશિયા અને ચીન દેશ દ્વારા પાવર ઓફ સાઇબિરીયા નામની ક્રોસ બોર્ડર ગેસ પાઇપલાઇનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું .

🔰 કેન્દ્ર સરકારે બલ્કમાં ડુંગળીના સંગ્રહની મર્યાદા 25 ટનથી ઘટાડીને 5 ટન કરી છે .

🔰 ગૂગલની પેરેંટ કંપનીનું નામ આલ્ફાબેટ છે,
જેના સીઈઓ સુંદર પિચાઇ તાજેતરમાં બન્યા છે.

🔰 તાજેતરમાં પાંચ દિવસની ભારતની મુલાકાતે ગયેલા સ્વીડનના શાસકનું નામ કાર્લ XVI ગુસ્તાફ છે .

 

https://chat.whatsapp.com/HwZls8SKy623AwxWSqSB22

👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/DMb4kMv4GuiBYale5UwyUP

👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/Dley5tBnOXY5O7OO6Quevp
GSSSB દ્વારા લેવાયેલ *ટેકનીકલ આસીસ્ટન્ટ, માઈન્સ સુપરવાઈઝર અને લેબ ટેકનીશ્યન લેખિત પરીક્ષાની ઓફિશીયલ આન્સર કી* પ્રસિદ્ધ કરવામાં આવી. આન્સર કી ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો:

👉🏻https://is.gd/ClyPIl
*રોજગાર સમાચાર ડાઉનલોડ*

👉🏻 ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતું *રોજગાર સમાચાર તારીખ: 04/12/2019 ડાઉનલોડ કરવા* ક્લિક કરો: 👈🏻
https://gyanmahiti.com/gujarat-rojgar-samachar-04-12-2019/
*💥GSSSB ચીફ ઓફિસર & પ્રોબશન ઓફિસર ના કોલ લેટર જાહેર*
👉🏻 https://is.gd/wqzMtb

*💥ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ માં જુનિયર ક્લાર્ક એડમિટ કાર્ડ માટે ની સુધારેલ નોટિફિકેશન જાહેર 2019*
👉🏻 https://is.gd/bmnlib

*💥GSRTC ટ્રાફિક કંટ્રોલર & જુનિયર આસિસ્ટન્ટ ની પ્રોવિજનલ આન્સર કી જાહેર 2019*
👉🏻 https://is.gd/94PK5u

*જરૂરિયાત મંદને શેર કરવા વિનંતી.*

*📩 Join Telegram Channel*
https://telegram.me/hcojas
*📩 Join whatsapp Group*
https://is.gd/vJPDch
*💥GSSSB ચીફ ઓફિસર & પ્રોબશન ઓફિસર ના કોલ લેટર જાહેર*
👉🏻 https://is.gd/wqzMtb

*💥ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ માં જુનિયર ક્લાર્ક એડમિટ કાર્ડ માટે ની સુધારેલ નોટિફિકેશન જાહેર 2019*
👉🏻 https://is.gd/bmnlib

*💥GSRTC ટ્રાફિક કંટ્રોલર & જુનિયર આસિસ્ટન્ટ ની પ્રોવિજનલ આન્સર કી જાહેર 2019*
👉🏻 https://is.gd/94PK5u

*જરૂરિયાત મંદને શેર કરવા વિનંતી.*

*📩 Join Telegram Channel*
https://telegram.me/hcojas
*📩 Join whatsapp Group*
https://is.gd/vJPDch