જ્ઞાન સારથિ
128K subscribers
18.9K photos
1.95K videos
1.78K files
7.9K links
👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી
@Yuvirajsinh
@TeamGyansarthi
Download Telegram
214-DV.pdf
1.3 MB
જા.ક્ર. ૨૧૪/૨૦૨૩૨૪ - સીનીયર_સર્વેયર, વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની_ચકાસણી માટે તારીખ જાહેર..
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/gyansarthiofficial
👉અથવા ટેલિગ્રામ
@gyansarthiofficial ક્લિક કરો
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S
https://x.com/YAJadeja/status/1846832691963920743?t=sjg99yXupNgsBQtT8D5png&s=35

જા.ક્ર. ૨૧૪/૨૦૨૩૨૪ - #સીનીયર_સર્વેયર, વર્ગ-૩ ના ઉમેદવારોના #પ્રમાણપત્રોની_ચકાસણી માટે તારીખ જાહેર..

📌મંડળની જા.ક્ર. ૨૧૪/૨૦૨૩૨૪ - સીનીયર સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૧/૦૭/૨૦૨૪ ના રોજ યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) માં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના મુખ્ય પરિક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી આ સાથે મૂકવામાં આવેલ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

📌ઉકત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ, મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસાર ની ઉમેદવારોની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સુચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે.
#GSSSB
#હસમુખ_પટેલ
ગુજરાત હાઇકોર્ટ ના કોલ લેટર જાહેર

👉🏻 https://ghcrec.ntaonline.in/admitcard


Exam date 20/10
5_6091476481542722072.pdf
345.2 KB
👆AMC_Junior_Clerk
📌લહીયા સંદર્ભે સૂચનાઓ.
#VMC
📌VMC Various Post Call later Update
https://gpsc.gujarat.gov.in/newseventlist

👆GPSC Various Post PAK Declared
#GPSC
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/gyansarthiofficial
👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S
👉 CCE માં અન્યાય થયો છે તે બધાને ખબર જ છે......
#CBRT નો ભોગ ઘણા ઉમેદવાર બન્યા છે...
નોટીફિકેશન પ્રમાણે ભરતી પણ નથી થઈ...
👉 CCE માં પિટિશન કરવા માટે તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થા તથા મોટી મોટી ટેલીગ્રામ ચેનલ વાળા નાં સાથ અને સહકાર ની જરૂર છે અમે આશા રાખીએ છીએ તમારી યથા શક્તિ પ્રમાણે અમને મદદ કરશો......
📛 અહી આપેલ બેંક DETAILS માં તમારાથી થતી મદદ કરી શકો છો.....
👇👇👇👇👇👇👇👇
૧) Name: Baldaniya Darshak Rameshbhai
👉Account number: 26698100009325
👉IFSC:BARB0DUMSUR

૨) Name: Baldaniya Darshak Rameshbhai
👉 A/c No.: 8813623928
👉 IFSC Code: KKBK0000883
👉 Home branch: Surat - Puna

3) Chinmay Parmar 🆔️
Account number:34209113314
IFSC code : SBIN0060228
State Bank of India

📌👉 ઉપર જે QR code આપેલ છે, તેમાંથી કોઈપણ એકાઉન્ટમાં તમે યોગદાન આપી શકો છો..

ઉપરોક્ત બેન્ક એકાઉન્ટ સુરક્ષિત છે.નિશ્ચિત અને નિસંકોચ તમે પોતાના યોગદાન કરી શકો છો.

આપ શ્રી દ્વારા કરવામાં આવેલા આર્થિક મદદની નોંધ અહીયાં મોકલી આપવી. 👉
@VRWorrier

👉🏻 અહીયાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે.

👉🏻થયેલા આ અન્યાયની વિરુદ્ધમાં પીડિત ઉમેદવારો દ્વારા ગુજરાત ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે આ મુદ્દે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ખ્યાતનામ વકીલ શ્રી "શાલીન મહેતા સાહેબને" કેસ લડવા માટે નક્કી કર્યા છે આથી તેમને ચૂકવવામાં આવતી ફી માટે ઉમેદવારોએ સ્વેચ્છિક ભંડોળમાં યથાશક્તિ યોગદાન આપ્યું છે છતાંય હજુ સાથ અને સહકાર ની જરૂર છે.
📌 "શ્રી શાલીન મહેતા" :  ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ખ્યાતનામ વકીલ સાહેબને કેસ લડવા આપેલ છે આથી લોકો પિટિશન કરવામાં મૂંઝવણ ના અનુભવે. તમારા દ્વારા કરવામાં આવેલી આર્થિક સહાય વિદ્યાર્થીઓના આર્થિક બોજને હળવો કરશે. થયેલા અન્યાય સામે ન્યાયની જીત થશે.

👉🏻જ્યાં સુધી એ અન્યાયની વાત છે ત્યાં સુધી નોર્મલાઇઝેશન પદ્ધતિનો પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે  ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાઈ. તે અપેક્ષા સાથે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. CCE CORE TEAM : 🆔️

👉
@Gujarat25
👉
@Dpmo99
👉
@VRWorrier
👉🏻
@pra807
વધારે માહિતી અહીંયા મળી રહશે.

👆સાથ અને સહકારની અપેક્ષા સાથે,
#CCE_CORE_TEAM

☝️આ ઉમેદવારો સ્વેચ્છાએ પિટિશન કરી રહિયા છે.
☝️પીડિત ઉમેદવારે વકીલ જોડે પરામર્શ કરી લીધો છે.
☝️તમારે સ્વનિર્ણય અને સ્વેચ્છાએ જોડાવું હોઈ તો જોડાઈ શકો છો.
☝️ન્યાયતંત્ર પાસે દાદ માંગવી તે તમારો બંધારણીય અબાધિત અધિકાર છે.
☝️તમે પીડિત છો આપને એવુ લાગે છે જે ન્યાયાલય સુધી જવું જોઇએ તો આપની વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય લઈને આ પિટિશનમા જોડાવવું જોઇએ.
☝️જ્ઞાન સારથિ પરિવાર પીડિત ઉમેદવારોની માંગણી વધુ વિધાર્થીઓ સુધી પહોંચે તે માટે આ પોસ્ટ મૂકી રહ્યા છીએ.