Maru Gujarat official©
16.6K subscribers
13.3K photos
432 videos
503 files
13.9K links
◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ.

● JOIN ~>

@GyaanGangaOneLiner1
◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો

Admin @mehul_pandya
Download Telegram
🔵🔴 ગુજરાતનો ઇતિહાસ:- 🔴🔵

🤴હષૅવધૅનના પિતાનુ નામ
🥀 પ્રભાશંકર વધૅન

🤴સસ્કૃત ભાષાના કયા મહાકવિ હષૅવધૅનના દરબારનૈ શોભાવતા હતા
🥀 બાણભટ્ટ

🤴ચાલુકય વંશના કયા રાજાએ "અશ્ર્વમેઘ " યજ્ઞ કયોૅ હતો
🥀 પુલકેશી પહેલો

🤴ભારતમાં છઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટનું શાસન હતુ
🥀 ગુપ્ત

🤴પલ્લવ વંશમા કયો શક્તિશાળી રાજા થઇ ગયો
🥀 નરસિંહ વર્મા

🤴કયા વંશના રાજાઓ પાસે શક્તિશાળી નોેકાદળ હતુ
🥀 ચોેલ વંશ

🤴ચોેલવંશની રાજધાની કઇ હતી
🥀 તાંજોર

▪️▪️▪️▪️▪️▪️▪️
Join:- @GyaanGangaOneLiner1
▪️▪️▪️▪️▪️▪️▪️
🔰🔰બંધ‍ારણ અને જાહેર વહિવટ🔰🔰

🔴રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે?
✔️ગૃહ મંત્રાલય

🔴નીચે પેકી કઈ કેન્દ્રીય સંસ્થા બંધારણીય સંસ્થા છે ?
✔️નાણાપંચ

🔴કોના મત મુજબ બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ઘ્યાન આપવું જોઈએ ?
✔️કૌટિલ્ય

🔴જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે?
✔️7

🔴સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે?
✔️મામલતદારશ્રીને

🔴ગ્રામદાનનો વિચાર કોણે આપેલો?
✔️વિનોબા ભાવે

🔴બંધારણના 86મા સુધારા (2002)થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો
✔️શિક્ષણનો અધિકાર

🔴સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્યએ લેવા જોઈતા પગલા માટે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ આયોગની રચના કરી શકે છે?
✔️અનુચ્છેદ-350

🔴પંચાયતો બાબતની જોગવાઈ ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે ?
✔️ભાગ-9

🔴રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે ?
✔️રાજ્યોને આપવામાં આવેલા આદેશો છે

🔴ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે?
✔️રાજ્યના રાજ્યપાલ

🔴રાજ્ય ચૂંટણી આયોગ નીચેનામાંથી કઈ સંસ્થાની ચૂંટણીનું આયોજન કરતું નથી
✔️વિધાનસભા


Join:- @GyaanGangaOneLiner1
🔵🔴ગજરાતનો ઇતિહાસ 🔴🔵

🤴હષૅવધૅનના પિતાનુ નામ
🥀પરભાશંકર વધૅન

🤴સસ્કૃત ભાષાના કયા મહાકવિ હષૅવધૅનના દરબારનૈ શોભાવતા હતા
🥀બાણભટ્ટ

🤴ચાલુકય વંશના કયા રાજાએ "અશ્ર્વમેઘ " યજ્ઞ કયોૅ હતો
🥀પલકેશી પહેલો

🤴ભારતમાં છઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટનું શાસન હતુ
🥀ગપ્ત

🤴પલ્લવ વંશમા કયો શક્તિશાળી રાજા થઇ ગયો
🥀નરસિંહ વમૅા

🤴કયા વંશના રાજાઓ પાસે શક્તિશાળી નોેકાદળ હતુ
🥀ચોેલ વંશ

🤴ચોેલવંશની રાજધાની કઇ હતી
🥀તાંજોર

@GyaanGangaOneLiner1
◼️ભારતનું બંધારણ◼️

🌺ભારત નુ બંધારણ કુલ કેટલા શબ્દ નુ બનેલુ છે?
➡️૧૪૬૩૮૫

🌺ભારત ના બંધારણ "આમુખ" એ કેટલા શબ્દો નુ બનેલુ છે?
➡️એક શબ્દ

🌺ભારત ના બંધારણ ને કયા ધાતુથી બનાવવામા આવ્યુ છે?
➡️સોના

🌺બંધારણ ની જાણવણી માટે કયા વાયુ નો ઉપયોગ કરવામા આવે છે
➡️નાઈટ્રોજન

🌺ભારતીય બંધારણ મા આમુખનો વિચાર કયા દેશ માથી લેવામા આવ્યો છે?
અમેરીકા

🌺ભારતીય બંધારણ મા આમુખ ની ભાષા કયા દેશ ની છે?
➡️ઓસ્ટે્લિયા

@GyaanGangaOneLiner1
@GyaanGangaOneLiner1

🍄 કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? 
નિરુણા

🍄કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? 
 ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ

🍄કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. 
 કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

🍄કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? 
 સાહેબ


🍄કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? 
જય જય ગરવી ગુજરાત

🍄કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? 
 પ્રીતી સેનગુપ્તા

🍄કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? 
 ડૉ. હંસાબેન મહેતા

🍄કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? 
 જીતેન્દ્ર જટાશંકર રાવલ

🍄કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? 
 ડૉ. મધુકર મહેતા

🍄કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? 
રવિશંકર રાવળ

🍁🍁🍁🍁🍁🍁
Join:-
@GyaanGangaOneLiner1
🍁🍁🍁🍁🍁🍁
🔵🔴 ગુજરાતનો ઇતિહાસ:- 🔴🔵

🤴હષૅવધૅનના પિતાનુ નામ
🥀 પ્રભાશંકર વધૅન

🤴સસ્કૃત ભાષાના કયા મહાકવિ હષૅવધૅનના દરબારનૈ શોભાવતા હતા
🥀 બાણભટ્ટ

🤴ચાલુકય વંશના કયા રાજાએ "અશ્ર્વમેઘ " યજ્ઞ કયોૅ હતો
🥀 પુલકેશી પહેલો

🤴ભારતમાં છઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટનું શાસન હતુ
🥀 ગુપ્ત

🤴પલ્લવ વંશમા કયો શક્તિશાળી રાજા થઇ ગયો
🥀 નરસિંહ વર્મા

🤴કયા વંશના રાજાઓ પાસે શક્તિશાળી નોેકાદળ હતુ
🥀 ચોેલ વંશ

🤴ચોેલવંશની રાજધાની કઇ હતી
🥀 તાંજોર

▪️▪️▪️▪️▪️▪️▪️
Join:- @GyaanGangaOneLiner1
▪️▪️▪️▪️▪️▪️▪️
Forwarded from Quality Button Creator - Banner Creator
🇮🇳ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે સિમબેક્સ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે
શબ્દ સમૂહ માટે એક શબ્દ

નવું જાણવામાં મજા આવશે

🚶‍♂ નવી પરણેલી સ્ત્રી - નવોઢા

🚶‍♂ જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી -
સોહાગણ , સધવા , સૌભાગ્યવતી

🚶‍♂ જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી - વિધવા

🚶‍♀પોતાના ધણી ની બીજી પત્ની - શોક , સપત્ની

🚶‍♂ એક જ વાર ફળનારી સ્ત્રી - કાંકવધ્યાં

?
?‍♂ પતિ એ ત્યજી દીધેલી સ્ત્રી - તયુકતા

🚶‍♂ એક પણ સંતાન મર્યું ન હોય તેવી સ્ત્રી - અખોવન

🚶‍♂ સંકેત પ્રમાણે પતિ ને મળવા જતી સ્ત્રી - અભિસરિકા

🚶‍♂ પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી - પ્રોષિતભતૃકા

🚶‍♂ પતિ સામે કલહ કરી રૂસણું લઈ બેઠેલી સ્ત્રી - કલહાંતરિતા

રૂઢિ પ્રયોગ.

🔹 કાન આમાલવા: ઠપકો આપવો

🔹 કાન ની બુટી પકડવી : ભૂલ સ્વેકારવી

🔹 કાન ફૂંકવા : ખોટી ચડામાંની કરવી

🔹 કાન ઉઘાડવા : સાચી હકીકત જણાવી

🔹 કાન નો કાચો : ભરમાવે તેમ ભરમાઈ જવું

🔹 કાન માં ડૂચો મારવા : શિખામણ ન માનવી

⭕️ રૂઢિપ્રયોગ અને અર્થ 🅾

👉 (1) *અઢાર વાંકા હોવા*
>> ઢંગ ધડા વગરનો માણસ
>> દુર્ગુણોની ખાણ જેવો માણસ

👉(2) *અવળા ગણેશ બેસવા*
>> શરૂઆતથી જ વિઘ્નો નડવા

👉(3) *આંખે ઊડીને વળગે એવું*
>> મન હરિ લે એવું

👉(4) *ઇડરિયો ગઢ જીતવો*
>> ન થઈ શકે એવું પરાક્રમ કરવું
>> મોટું પરાક્રમ કરવું

👉(5) *ઊગતા ને પૂજવું*
>> ચડતીમાં આવનાર ના વખાણ કરવા


@GyaanGangaOneLiner1
●════════════════════●
❝ મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ..🦋
●════════════════════●


🅞 1630 માં, પ્રખ્યાત જર્મન ખગોળશાસ્ત્રી યુહાન કેપ્લરનું 59 વર્ષની વયે અવસાન થયું. ઉપગ્રહોની હિલચાલ અને તેની ભ્રમણકક્ષામાં મંગળ દ્વારા ભ્રમણકક્ષાની શોધ વિશેનો કેપ્લર કાયદો એ તેમના અભ્યાસનું પરિણામ છે.

🅞 1808 મહમૂદ II (1808–1839) મુસ્તફા IV (1807–1808) ને ઓટ્ટોમન સામ્રાજ્યના સુલતાન તરીકે પસંદ કરાયો હતો.

🅞 1830 સમાજ સુધારક રાજા રામ મોહન રોય ઇંગ્લેન્ડ જવા રવાના થયા.

🅞 1859 ગ્રીસમાં પ્રથમ ઝપ્પા ઓલિમ્પિક્સની શરૂઆત થઈ.

🅞 1884 આફ્રિકા ખંડમાં યુરોપિયન દેશોમાં વસાહતોનું વિતરણ કરવા માટે જર્મનીની રાજધાની બર્લિનમાં સંમેલનની શરૂઆત થઈ.

🅞 1902 હનોઈ, વિયેટનામમાં પ્રદર્શનની સ્થાપના કરવામાં આવી.

🅞 યુ.એસ. પેટન્ટ Officeફિસ દ્વારા 1905 કિંગ કેમ્પ જીલેટને સેફ્ટી રેઝર માટે પેટન્ટ આપવામાં આવ્યું હતું. આ રીતે, પ્રથમ વખત, બંને બાજુએથી કા shaેલી બ્લેડ વિશ્વની સમક્ષ આવી.

🅞 1920 લીગ Nationsફ નેશન્સની પહેલી બેઠક સ્વીટ્ઝર્લેન્ડના જિનીવામાં થઈ.

🅞 1935 યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાએ પરસ્પર વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા.

🅞 1939 માં દક્ષિણ ગુઆંસીનું યુદ્ધ શરૂ થયું.

🅞 1948 લૂઇસ સ્ટીફન સેન્ટ લોરેન્ટ કેનેડાના 12 મા વડા પ્રધાન બન્યા.

🅞 1955 પોલેન્ડ અને યુગોસ્લાવિયા વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા.

🅞 1956 મધ્ય પૂર્વ તકનીકી યુનિવર્સિટીની સ્થાપના અંકારા, તુર્કીમાં કરવામાં આવી હતી.

🅞 1961 યુનાઇટેડ નેશન્સ પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ છે.

🅞 1971 ઇન્ટેલે 'ઇન્ટેલ 4004' શરૂ કર્યું, જે વિશ્વની પ્રથમ સિંગલ ચિપ માઇક્રોપ્રોસેસર છે.

🅞 1971 ઇન્ટેલે વિશ્વનું પ્રથમ માઇક્રોપ્રોસેસર ઇન્ટેલ 4004 રજૂ કર્યું.

🅞 1978 મક્કાથી ઇન્ડોનેશિયા જતા વિમાનમાં શ્રીલંકામાં અકસ્માત થયો હતો. જેમાં 183 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

🅞 1986 ભારતની ટોચની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઇ શહેરમાં થયો હતો.

🅞 2000 ઝારખંડ ભારતનું 28 મો રાજ્ય બન્યું.
●════════════════════●
🅙🅞🅘🅝➺ @GyaanGangaOneLiner1
●════════════════════●
' આઇને અકબરી ' અને ' મિરાતે સિંકદરી ' નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો?
Anonymous Quiz
23%
દારા શિકોહ
23%
વારીસ અલવી
45%
બાલ શંકર કંથારિયા
10%
કેશવ હર્ષદ ધ્રુવ
ગુજરાતી વિશ્વકોશ માં કોનું સતત અને આંગવું પ્રદાન છે?
Anonymous Quiz
39%
મનુભાઈ પંચોળી
37%
ધીરુભાઈ ઠાકર
14%
યશવંત શુક્લ
10%
ડૉ. કેશુભાઈ દેસાઈ
ટોલ્સટોય ની વોર એન્ડ પીસ નું ગુજરાતી માં ભાષાંતર કોણે કયું?
Anonymous Quiz
18%
નગીનદાસ પારેખ
42%
જયંતિ દલાલ
30%
રમણલાલ શાહ
9%
મણીભાઈ દેસાઈ
શબ્દનુંશાસન ગ્રંથના લેખક કોણ છે?
Anonymous Quiz
7%
વિમળસુરિ
75%
હેમચંદ્રાાર્ય
13%
મેરૂતુંગાચાર્ય
5%
કુમારપાળ
કવિ ન્હનાલાલ નો દલપતરામ સાથે શો સંબંધ હતો?
Anonymous Quiz
7%
ભાઈનો
43%
કાકા ભત્રીજા નો
45%
બાપ દીકરાનો
5%
ઉપર પૈકી કોઈ નહિ
' દર્શક' ની કૃતિ ' બંધન અને મુક્તિ ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે?
Anonymous Quiz
13%
ભારતના પ્રારંભિક ઇતિહાસ
57%
1857 ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
17%
અસહકાર આંદોલન
12%
હિન્દ છોડો લડત