ગુજરાતી સુવાક્યો સુવિચારો
4.83K subscribers
23 photos
1 video
330 links
╔╦╦╦═╦╗╔═╦═╦══╦═╗
║║║║╩╣╚╣═╣║║║║║╩╣
╚══╩═╩═╩═╩═╩╩╩╩═╝

આપનું ભાવભીનું સ્વાગત છે.

❀સુવિચારો❀
❀સુવાક્યો❀
❀શાયરી❀


જો આપને અમારી ચેનલ પસંદ આવે તો
મહેરબાની કરી 🙏શેર કરવા અપીલ કરીએ છીએ
Download Telegram
*તુલસી ને કદી વુક્ષ ના સમજવું જોઈએ,*
*ગાય ને કદી પશું ના સમજવું,*
*અને માતા પિતાને કદી મનુષ્ય ના સમજવા.*
*કેમ કે,*
*એ ત્રણે સાક્ષાત ભગવાન નું રુપ છે.*
*🌺સુપ્રભાત🌷*
*Good Morning 💗*
*🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻*
*🌿હર હર મહાદેવ 🌿🌿*

🌾🌷🥀🍃🍀🌿🌱🍂
જગત માં બે છોડ એવા હોય છે જે કદી કરમાતા નથી....
અને એક વખત કરમાય તો...
લાખ કોશિશ કરો,તોય,ફરી ખીલતા
નથી.
એક છે પ્રેમ અને બીજો વિશ્ર્વાસ.
🌻🌼🌻🌼🌻🌼🌻🌼🌻🌼

*તમારા ઘરનાં “વડીલો” ની આંખ ક્યારેય પણ ભીની ના થવા દેતા સાહેબ..​*
*કારણકે જો “છત” થી પાણી ટપકેને તો ઘરની દિવાલો પણ નબળી પડી જાય છે.​*



🙏 *Good Morning*🙏
Jay Swaminarayan
*માણસ ની નાદાની પણ ખરી છે*
*અંઘારુ મનમા છે*
*અને*
*દીવો મંદિરમા કરે છે*

*આખ પોતાની બંધ છે*
*અને*
*ઘંટ વગાઙી ભઞવાન ને જગાડે છે*

🙏🏻🙏🏻🙏🏻
*ભીના વરસાદ 🌨ની કોમળ બુંદ💦
મોકલું છુ...*🌻🌻🌻🌻
*આંખ💔 તો ખોલો તમને ઉજાસ
મોકલું છુ..*🌼🌼🌼🌼
*પીડા 💘પડી ગયા પ્રતીક્ષા 💕
ના પાંદડા..*🍃🍃🍃🍃
*અંતર થી તમને 💐ખુશ્બુ ભરી યાદ
મોકલું છુ..*🍀🍀🍀🍀

🌞☉સુપ્રભાત☉🌞
🌟શુભ સવાર🌟
🌛🌜હેપ્પી વાલી મોર્નીંગ🌛
*सच्चे और शुभचिंतक लोग..*
*हमारे जीवन में...*
*सितारों की तरह होते है...!!*
*वो चमकते तो सदैव ही रहते है,*

*परंतु...दिखायी तभी देते है,*
*जब अंधकार छा जाता है.*

🙏सुप्रभात जी🙏
💢

ભુલ થી થયેલા પાપો જ ગંગા મૈયા ધોવે છે..
બાકી,
પ્લાનિંગ થી કરેલા પાપ તો યમરાજ ના ધોકા થી જ ધોવાય. . .
*excellent quotes by Zaverchand Meghani :*
__________________________________
1) *ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા*

2) *સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!*

3) *પાણીથી ન્હાય તે "કપડાં" બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે "કિસ્મત" બદલી શકે છે.*

4) *પ્રભુ એટલું આપજો શોધવું પણ ના પડે, સંતાડવું પણ ના પડે.*

5) *વિચાર ગમે તેટલો સુંદરહોય તે આચાર વિના નકામો છે.*

6) *પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ આંગણસુધી આવ? આંખ મીચું... ને બસ પાંપણ સુધી આવ..!*
🙏🙏🙏 *સુપ્રભાત* 🙏🙏🙏
*गुस्सा और अहंकार जीवन में*
क्रेडिट कार्ड की तरह है..*

*अभी उपयोग कीजिये*
*और बाद में भुगतान*


*सुप्रभात*
નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા...

એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું :

.. હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.

.. હું ખુશ છું કે મારો પુત્ર સવારે સવારે એ વાતનો ઝઘડો કરે છે કે આખી રાત મચ્છર સૂવા નથી દેતા. આનો અર્થ એવો થયો કે એ રાત ઘેર જ વિતાવે છે, બહાર આવારાગર્દી નથી કરતો. આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દર મહિને વિજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બિલ ભરવું પડે છે. આ દર્શાવે છે કે આ બધી ચીજવસ્તુઓનો હું વપરાશ કરું છું - એ મારી પાસે છે. જો એ ન હોત તો જિંદગી કેટલી મુશ્કેલ બની રહેત..? આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દિવસને અંતે મારા થાકીને બૂરા હાલ થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે મારામાં દિવસભર સખત કામ કરવાની તાકાત અને હિંમત છે. આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે મારે રોજ મારા ઘેર ઝાડુ - પોતા કરવા પડે છે, બારી - દરવાજા સાફ કરવા પડે છે. ભગવાનનો આભાર માનવાનો કે મારી પાસે મારું પોતાનું ઘર છે! આ ઈશ્વરની કૃપા છે. જેમની પાસે તેમનું પોતાનું ઘર અને માથે છત નથી હોતાં તેમની શી હાલત થતી હશે..?

..હું ખુશ છું કે હું ક્યારેક ક્યારેક માંદી પડું છું.મોટે ભાગે તો હું સાજી જ હોઉં છું ને..? આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દર વર્ષે તહેવારો આવે એટલે ભેટ સોગાદો આપવામાં પાકીટ ખાલી થઈ જાય છે. આ દર્શાવે છે કે મારી પાસે મારા ચાહવાવાળાઓ, મારા આપ્તજનો, સગા સંબંધીઓ, મિત્રો છે જેમને હું ભેટ સોગાદ આપી શકું છું. જો એ ના હોય તો જિંદગી કેટલી નીરસ હોય..! આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે રોજ એલાર્મ વાગતા મારે ઉઠી જવું પડે છે. આનો અર્થ એવો થાય છે કે રોજ એક નવી સવાર જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરની કૃપા છે.

જીવન જીવવાના આ ફોર્મ્યુલાનો અમલ કરી પોતાની અને પોતાની આસપાસનાં લોકોની જીંદગી સુખ - શાંતિમય અને વધુ જીવવાલાયક બનાવવી જોઈએ. નાની કે મોટી કોઈ પણ મુશ્કેલીમાંયે ખુશીની તલાશ કરવી જોઈએ અને ઈશ્વરનો આભાર માની જીંદગી ખુશહાલ બનાવવી જોઈએ...
💐💐
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 સંવત્સરી પ્રતિકમણ કરતા પહેલા.જાણતાઅજાણતાં મન-વચન-કાયાથી, મારા થકી આપને જે પણ કંઈ દુઃખ થયું હોય-તેનું અંત:કરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નવા વર્ષમાં મારા તરફથી આપને દુઃખ ન પહોંચે એની હું અને મારો પરિવાર સતત કાળજી રાખશે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
How long does it take to decompose?

Paper Towel - 2-4 weeks
Banana Peel - 3-4 weeks
Paper Bag - 1 month
Newspaper - 1.5 months
Apple Core - 2 months
Cardboard - 2 months
Cotton Glove - 3 months
Orange peels - 6 months
Plywood - 1-3 years
Wool Sock - 1-5 years
Milk Cartons - 5 years
Cigarette Butts - 10-12 years
Leather shoes - 25-40 years
Tinned Steel Can - 50 years
Foamed Plastic Cups - 50 years
Rubber-Boot Sole - 50-80 years
Plastic containers - 50-80 years
Aluminum Can - 200-500 years
Plastic Bottles - 450 years
Disposable Diapers - 550 years
Monofilament Fishing Line - 600 years
Plastic Bags - 200-1000 years

We request you, please share this piece of information in your network as much as you can.
This will create awareness amongst people that plastic is one of the major reasons related to the Global Green House Effect.
- Please Support a Green Environment.😊🌳🌿🌱
વાહ! ક્ષમા માંગવાનુ પણ એક પવઁ હોય, કેટલો સુંદર વિચાર છે ને👌
ક્ષમા જીભ માથી નહી જીગરમાથી આવે તો રત્ન જેવી..... નહી તો રજકણ જેવી!
માફી આપવા કે માંગવા માટે સાવજનુ કલેજુ જોઇએ, પોતાની જાત સાથે લડીને પોતાના જ અહમને છોડવો પડે..........
એટલે જ કહ્યુ છે ને નમે તે સૌને ગમે.....
🙏 *મિચ્છામીદુક્કડમ* 🙏
*સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ન હોય...,*
*પરંતુ...,*
*સારો વ્યવહાર કરોડોનાં હૃદયને ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે...!*
🌼 *શુભ સવાર*🌼
મે કીધુ,
'તૂ મારી છે'....

તો એણે કીધુ
'દસ્તાવેજ બતાવ!!!!'

આપણે રહયા મોજીલા,,,
કઈ દીધું
'બકા,,, ગેરકાયદેસર નો કબજો છે...

નફરત
કરવા વાળા
પણ
ગજબનો
પ્રેમ કરે છે મને !!
જયારે પણ
મળે છે ત્યારે
મને કહે છે...,
છોડીશ નહીં તને...


ફૂલ છું પણ પાંદડા પર વિશ્વાસ કરું છું ,
ઝીંદગી છું પણ મોત નો સ્વીકાર કરું છું ,
જીવન માં એકજ ભૂલ હમેશા કરું છું ,
લાગણીશીલ છું એટલે જ બધાને યાદ કરું છું....

મીઠાશ વગરની મોટપ
શું કામ ની???
જુઓ,

દરિયાના નસીબમાં
પનિહારી નથી હોતી !!

આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા, સાગરના પાણી બધા ખારા નથી હોતા, મંદિર માં જનારા બધા સારા નથી હોતા, જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા. -

ભાવ ચાહે ઓછો-વત્તો રાખજે; 😏
પણ હૃદયમાં, સ્હેજ ખટકો રાખજે.💕

જો લખે તારી કથા કે વારતા; 📕
મારો પણ એકાદ ફકરો, રાખજે.📝


કેવા ગજબના સંબંધો છે..💑

આ દિલ..💚
આજેય તકલીફમાં છે..
અને...
તકલીફ આપનાર આજેય...
દિલમા છે...

ના સરોવરમાં ડૂબ્યા, ના સમુન્દરમાં ડૂબ્યા, ડૂબી ગયા તમારી આંખોની ઝીલમાં, એક જ્યોતિષની કહેલી વાત સાચી છે, મને સાચ્ચેજ પાણી ની ઘાત છે. -

આંખો નાં ખૂણે હજી ભેજ છે
શાયરી લખવાનું કારણ એજ છે !
વાદળ પૂછે સાગર ને
વરશું તારા પર કે કેમ...?
સાગર પૂછે રેતી ને
ભીંજવું તને કે કેમ...?
રેતી મન માં રડી પડી...!
આમ કઈ પૂછી પૂછી
ને થતો હશે પ્રેમ..
🍃🌾🌴🌸🌿🌷💐

*"आशाएं ऐसी हो जो-*
*मंज़िल तक ले जाएँ,*
*"मंज़िल ऐसी हो जो-*
*जीवन जीना सीखा दे..!*
*जीवन ऐसा हो जो-*
*संबंधों की कदर करे,*
*"और संबंध ऐसे हो जो-*
*याद करने को मजबूर कर दे"*


🌷*Good Morning*🌷

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*❝कभी कभी ठोकरें भी अच्छी होती हैं..!*
*क्योंकि*
*रास्ते की रुकावटों का पता चलता है..!*
*और*
*संभालने वाले हाथ किसके हैं..!*
*ये भी पता चलता है..!❞*

*🥀शुभ प्रभात🥀*
🌹 *Good morning* 🌹
જેટલી સંવેદના
એટલી..
વધારે
વેદના ...🌺

🙏શુભ સવાર 🙏