"વાતાવરણ" હંમેશા અણસાર
આપી ને બદલાય છે
જ્યારે
"માણસ"બદલાયાં પછી જ
અણસાર આવવા દે છે...!!
Good morning...😊
આપી ને બદલાય છે
જ્યારે
"માણસ"બદલાયાં પછી જ
અણસાર આવવા દે છે...!!
Good morning...😊
🤞✌️Philosophy of life✌️🤞
જીવનસાથી તો
હોવો જ જોઈએ...
નહીંતો
'મનની વાત'
રેડીયો ઉપર કરવી પડે !!
😅😝😅😝😅😝😅😝😅😝😅
નોંધઃ- આ વાત ને વડાપ્રધાન સાથે કોઈ લેવાદેવા નથી...😂😂😂😂😂😂
જીવનસાથી તો
હોવો જ જોઈએ...
નહીંતો
'મનની વાત'
રેડીયો ઉપર કરવી પડે !!
😅😝😅😝😅😝😅😝😅😝😅
નોંધઃ- આ વાત ને વડાપ્રધાન સાથે કોઈ લેવાદેવા નથી...😂😂😂😂😂😂
જીંદગી માં કોઈનું મન દુખાવતા પહેલા વિચારજો....
કેમ કે
સમય તો ગુજરી જાય છે...
પણ
વાત યાદ રહી જાય છે....!!
Good morning...😊😊
કેમ કે
સમય તો ગુજરી જાય છે...
પણ
વાત યાદ રહી જાય છે....!!
Good morning...😊😊
"रात सपने में वो मिल गये।
दिल के बुझते दिए जल गये।
उसने पूछा कि 'क्या हाल है',
गुल मुहब्बत के फिर खिल गये...
💙💞💙💞💙💞💙💞💙💞💙💞
दिल के बुझते दिए जल गये।
उसने पूछा कि 'क्या हाल है',
गुल मुहब्बत के फिर खिल गये...
💙💞💙💞💙💞💙💞💙💞💙💞
अगले महीने से जबरदस्त शादियां हैं...
सड़कों पर दारु की बोतलें खाली पड़ी मिलेंगी और...✋🏻🤫🍾🍾🍾🍾
घरों में मेकअप पॉवडर के डब्बे...📼
😉😄😁
सड़कों पर दारु की बोतलें खाली पड़ी मिलेंगी और...✋🏻🤫🍾🍾🍾🍾
घरों में मेकअप पॉवडर के डब्बे...📼
😉😄😁
ગજબ ની છે જીંદગીની રીત સાહેબ…..
કામ આપણુ ….
સમસ્યા પણ આપણી…
પણ રસ બીજા લે છે….
Good morning..😊
કામ આપણુ ….
સમસ્યા પણ આપણી…
પણ રસ બીજા લે છે….
Good morning..😊
બીજાના દુઃખ જોઈ
શોક ન થાય તો સમજવું કે
આપણી માનવતા ઉપર
સ્વાર્થનો કાટ ચડી ગયો છે...🌴
Good morning...😊
શોક ન થાય તો સમજવું કે
આપણી માનવતા ઉપર
સ્વાર્થનો કાટ ચડી ગયો છે...🌴
Good morning...😊
*કોઇ પણ અપેક્ષા વગર હમેંશા બધા નું*
*સારુ કરવા નો પ્રયત્ન કરવો...*
*સાહેબ................*
*કારણ કે,*
*કોઇએ કહ્યુ છે,*
*જે લોકોને ફુલ વહેંચે છે,*
*"તેના હાથ માં સુગંધ રહી જ જાય છે"*
*📝 Good morning📝*
*સારુ કરવા નો પ્રયત્ન કરવો...*
*સાહેબ................*
*કારણ કે,*
*કોઇએ કહ્યુ છે,*
*જે લોકોને ફુલ વહેંચે છે,*
*"તેના હાથ માં સુગંધ રહી જ જાય છે"*
*📝 Good morning📝*
પડછાંયાને અભિમાન હતુ તડકો રોકી રાખવાનું,
સાહેબ,
પણ અંધારૂ થયુ ને તે પોતે જ ખોવાય ગયો..✍
સાહેબ,
પણ અંધારૂ થયુ ને તે પોતે જ ખોવાય ગયો..✍
*સાચા સંબંધો તો મુશ્કેલીમાં*
*જ બને છે,*
*બાકી જલસા હોય ત્યારે તો*
*આખું જગત બાજુમાં જ*
*મળે છે !!*
*_🌹🌹Good morning🌹🌹_*
*_🌺Have a nice day 🌺_*
*જ બને છે,*
*બાકી જલસા હોય ત્યારે તો*
*આખું જગત બાજુમાં જ*
*મળે છે !!*
*_🌹🌹Good morning🌹🌹_*
*_🌺Have a nice day 🌺_*
*༺꧁ ꧂༻*
હજારો પ્રશ્ન છે..
*જીંદગી માં પણ ...*
જવાબ એક જ છે .
*"થઈ જાશે"*
*G⭕⭕D 〽⭕➰N❗NG*
@Gujratishayari
હજારો પ્રશ્ન છે..
*જીંદગી માં પણ ...*
જવાબ એક જ છે .
*"થઈ જાશે"*
*G⭕⭕D 〽⭕➰N❗NG*
@Gujratishayari
अक्सर *तेरी यादें..*
मुझे *ऐसे* घेर लेती है..
जैसे *रेलवे स्टेशन* पर
*5-7 ऑटोवाले!* 😅😂
मुझे *ऐसे* घेर लेती है..
जैसे *रेलवे स्टेशन* पर
*5-7 ऑटोवाले!* 😅😂
હૃદયમાં💞 લાગણી હોવી જોઈએ
સાહેબ....
બાકી ⚡ધકધક તો
છકડાનુ 🚜એન્જિન પણ કરે છે....
Good morning....😜😜
સાહેબ....
બાકી ⚡ધકધક તો
છકડાનુ 🚜એન્જિન પણ કરે છે....
Good morning....😜😜
ચાલવાની કોશિશ કરું છું, ખુદની સાથે...
ત્યાં તો...
દૂર પંહોચી જાઉં છું, પડછાયા ની સાથે...
ત્યાં તો...
દૂર પંહોચી જાઉં છું, પડછાયા ની સાથે...