ગુજરાતી વ્યાકરણ pinned «🙇મહત્વની જોડણી 🙇 👉ઑર્ડર 👉મેજિસ્ટ્રેટ 👉જ્યુબિલી 👉પબ્લિસિટી 👉પાર્લમેન્ટ 👉કાઉન્સિલ 👉મેમોરિયલ 👉હાઇસ્કૂલ 👉કેમિસ્ટ્રી 👉કેરોસીન 👉પ્રૂફ 👉પ્રીમિયમ 👉મ્યુનિસિપાલિટી 👉મિનિટ 👉કૅન્વાસ 👉પરમિટ 👉ટિકિટ 👉ટિફિન 👨💻 @gujarativyakaran 👨💻»
ગુજરાતી વ્યાકરણ via @like
🙇વ્યંજન સંધિ ના નિયમ🙇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 પદને છેડે મ્ પછી કોઇ વર્ગીય વ્યંજન આવે તો મ્ નો અનુસ્વાર(ં) થાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👉ઉદા :
👉સમ્ + કલ્પ = સંકલ્પ
👉કિમ્ + ચિત = કિંચિત
🌳સંધિના ઉપયોગી નિયમો 🌳
👨💻 @gujarativyakaran 👨💻
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 પદને છેડે મ્ પછી કોઇ વર્ગીય વ્યંજન આવે તો મ્ નો અનુસ્વાર(ં) થાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👉ઉદા :
👉સમ્ + કલ્પ = સંકલ્પ
👉કિમ્ + ચિત = કિંચિત
🌳સંધિના ઉપયોગી નિયમો 🌳
👨💻 @gujarativyakaran 👨💻
ગુજરાતી વ્યાકરણ pinned «🙇વ્યંજન સંધિ ના નિયમ🙇 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 પદને છેડે મ્ પછી કોઇ વર્ગીય વ્યંજન આવે તો મ્ નો અનુસ્વાર(ં) થાય છે ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖ 👉ઉદા : 👉સમ્ + કલ્પ = સંકલ્પ 👉કિમ્ + ચિત = કિંચિત 🌳સંધિના ઉપયોગી નિયમો 🌳 👨💻 @gujarativyakaran 👨💻»
🙇વ્યંજન સંધિ ના નિયમ 🙇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
પદને છેડે મ્ પછી અવર્ગીય વ્યંજન આવે તો (ય્, ર્ ,લ્ ,વ્ શ્ , ષ્ , સ્ , હ્ )નો અનુસ્વાર થાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👉ઉદા.
👉સમ્ + વેદન = સંવેદન
👉સમ્ + યોગ = સંયોગ
🌳 સંધિના ઉપયોગી નિયમો 🌳
👨💻 @gujarativyakaran 👨💻
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
પદને છેડે મ્ પછી અવર્ગીય વ્યંજન આવે તો (ય્, ર્ ,લ્ ,વ્ શ્ , ષ્ , સ્ , હ્ )નો અનુસ્વાર થાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👉ઉદા.
👉સમ્ + વેદન = સંવેદન
👉સમ્ + યોગ = સંયોગ
🌳 સંધિના ઉપયોગી નિયમો 🌳
👨💻 @gujarativyakaran 👨💻
ગુજરાતી વ્યાકરણ pinned «🙇વ્યંજન સંધિ ના નિયમ 🙇 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ પદને છેડે મ્ પછી અવર્ગીય વ્યંજન આવે તો (ય્, ર્ ,લ્ ,વ્ શ્ , ષ્ , સ્ , હ્ )નો અનુસ્વાર થાય છે ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖ 👉ઉદા. 👉સમ્ + વેદન = સંવેદન 👉સમ્ + યોગ = સંયોગ 🌳 સંધિના ઉપયોગી નિયમો 🌳 👨💻 @gujarativyakaran 👨💻»
૧૧૦૦ મેમ્બર્સ માટે આપનો ખુબ ખુબ આભાર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🙇ગુજરાતી વ્યાકરણ 🙇
🌳 🌳
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨💻 @palabandhiya 👨💻
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🙇ગુજરાતી વ્યાકરણ 🙇
🌳 🌳
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨💻 @palabandhiya 👨💻
ગુજરાતી વ્યાકરણ pinned «૧૧૦૦ મેમ્બર્સ માટે આપનો ખુબ ખુબ આભાર ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🙇ગુજરાતી વ્યાકરણ 🙇 🌳 🌳 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👨💻 @palabandhiya 👨💻»
🙇વ્યંજન સંધિ ના નિયમ🙇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉પદને છેડે મ્ પછી સ્વર આવે તો તે સ્વર મ્ ની સાથે ભળી જાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👉ઉદા.
👉સમ્ + ઈક્ષા = સમીક્ષા
👉સમ્ + ઋદ્ધ = સમૃદ્ધ
🌳સંધિના ઉપયોગી નિયમો 🌳
👨💻 @gujarativyakaran 👨💻
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉પદને છેડે મ્ પછી સ્વર આવે તો તે સ્વર મ્ ની સાથે ભળી જાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👉ઉદા.
👉સમ્ + ઈક્ષા = સમીક્ષા
👉સમ્ + ઋદ્ધ = સમૃદ્ધ
🌳સંધિના ઉપયોગી નિયમો 🌳
👨💻 @gujarativyakaran 👨💻
ગુજરાતી વ્યાકરણ pinned «🙇વ્યંજન સંધિ ના નિયમ🙇 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉પદને છેડે મ્ પછી સ્વર આવે તો તે સ્વર મ્ ની સાથે ભળી જાય છે ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖ 👉ઉદા. 👉સમ્ + ઈક્ષા = સમીક્ષા 👉સમ્ + ઋદ્ધ = સમૃદ્ધ 🌳સંધિના ઉપયોગી નિયમો 🌳 👨💻 @gujarativyakaran 👨💻»
ગુજરાતી વ્યાકરણ via @vote
"તકસાધુ" સમાસ ઓળખાવો?
anonymous poll
ઉપપદ – 87
👍👍👍👍👍👍👍 74%
કર્મધારાય – 14
👍 12%
તત્પુરુષ – 8
👍 7%
દ્વન્દ્વ – 4
▫️ 3%
E – 4
▫️ 3%
👥 117 people voted so far.
anonymous poll
ઉપપદ – 87
👍👍👍👍👍👍👍 74%
કર્મધારાય – 14
👍 12%
તત્પુરુષ – 8
👍 7%
દ્વન્દ્વ – 4
▫️ 3%
E – 4
▫️ 3%
👥 117 people voted so far.
🙇વ્યંજન સંધિ ના નિયમ 🙇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
અનુનાસિક સિવાય કોઇ વર્ગીય વ્યંજન પછી મૃદુ (ઘોષ) વ્યંજન કે સ્વર આવે તો આગલા વ્યંજનની જગ્યાએ તેન જ વર્ગનો ત્રીજો વ્યંજન આવે છે .
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
🌳ઉદાહરણ🌳
👉સત્ + બુદ્ધિ = સદ્ + બુદ્ધિ = સદબુદ્ધિ
👉ષટ્ + આનન = ષડાનન
👉ચિત્ + આનંદ = ચિદાનંદ
👨💻 @gujarativyakaran 👨💻
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
અનુનાસિક સિવાય કોઇ વર્ગીય વ્યંજન પછી મૃદુ (ઘોષ) વ્યંજન કે સ્વર આવે તો આગલા વ્યંજનની જગ્યાએ તેન જ વર્ગનો ત્રીજો વ્યંજન આવે છે .
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
🌳ઉદાહરણ🌳
👉સત્ + બુદ્ધિ = સદ્ + બુદ્ધિ = સદબુદ્ધિ
👉ષટ્ + આનન = ષડાનન
👉ચિત્ + આનંદ = ચિદાનંદ
👨💻 @gujarativyakaran 👨💻
🙇શબ્દ –સમજૂતી 🙇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉આર્ત્તત્રાણ – પિડિતનું રક્ષણ
👉અભીષ્ટ – ઇચ્છેલું
👉યુયુત્સા – યુદ્ધ કરવાની ઇચ્છા
👉અનુકંપા – દયા
👉અવશ – લાચાર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨💻 @gujarativyakaran 👨💻
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉આર્ત્તત્રાણ – પિડિતનું રક્ષણ
👉અભીષ્ટ – ઇચ્છેલું
👉યુયુત્સા – યુદ્ધ કરવાની ઇચ્છા
👉અનુકંપા – દયા
👉અવશ – લાચાર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨💻 @gujarativyakaran 👨💻
🙇 શબ્દ –સમજૂતી 🙇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉આભા – પ્રકાશ , દીપ્તિ , કાંતિ ,શોભા
👉અનયમન્સ્ક – જેનુ મન બીજે ઠેકાણે ગયુ હોય તેવુ
👉વિસ્ફારિત – પહોળું ,ફાટેલું
👉ચિરાયુ – દીર્ઘ આયુષ્યવાળુ
👉રિયાજ – મહાવરો
👉અભોગ – ગીત ગાવા વિષયક ઢબ કે રીતના માપ
👉સાજ – સાધન
👉સરાણિયો – સરાણ પર ધાર કાઢનાર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👨💻 @gujarativyakaran 👨💻
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉આભા – પ્રકાશ , દીપ્તિ , કાંતિ ,શોભા
👉અનયમન્સ્ક – જેનુ મન બીજે ઠેકાણે ગયુ હોય તેવુ
👉વિસ્ફારિત – પહોળું ,ફાટેલું
👉ચિરાયુ – દીર્ઘ આયુષ્યવાળુ
👉રિયાજ – મહાવરો
👉અભોગ – ગીત ગાવા વિષયક ઢબ કે રીતના માપ
👉સાજ – સાધન
👉સરાણિયો – સરાણ પર ધાર કાઢનાર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👨💻 @gujarativyakaran 👨💻
🙇વ્યંજન સંધિ ના નિયમ👉
🌳 રૂપાંતરિત થતા વ્યંજનો 🌳
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉સ્ નો ષ થાય
👉ત્ નો ટ્ થાય
👉સ્ નો શ થાય
👉ત્ નો ચ્ થાય
ઉદા
👉સત્ + ચરિત્ર = સચ્ચરિત્ર
👉ઉત્ + ચાર = ઉચ્ચાર
👉નિશ્ + ચિંત = નિશ્ચિંત
👉નિશ્ + ચલ = નિશ્ચલ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨💻 @gujarativyakaran 👨💻
🌳 રૂપાંતરિત થતા વ્યંજનો 🌳
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉સ્ નો ષ થાય
👉ત્ નો ટ્ થાય
👉સ્ નો શ થાય
👉ત્ નો ચ્ થાય
ઉદા
👉સત્ + ચરિત્ર = સચ્ચરિત્ર
👉ઉત્ + ચાર = ઉચ્ચાર
👉નિશ્ + ચિંત = નિશ્ચિંત
👉નિશ્ + ચલ = નિશ્ચલ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👨💻 @gujarativyakaran 👨💻
🙇શબ્દ –સમજૂતી🙇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉શોણિત – લોહી
👉હલાહલ – ભયંકર ,ઝેર
👉પ્રજળવુ- સળગવું
👉ચિત્રસેન – સૈનિક
👉મહાત કરવું – હરાવવું
👉ક્લેવર – શરીર ખોળિયું
👉દારુણ – નિર્દય, કઠોર , ભયાનક
👉કીચક – વિરાટ રાજાનો સાળો
👉સમારાંગણ – યુદ્ધભૂમી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👨💻 @gujarativyakaran 👨💻
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉શોણિત – લોહી
👉હલાહલ – ભયંકર ,ઝેર
👉પ્રજળવુ- સળગવું
👉ચિત્રસેન – સૈનિક
👉મહાત કરવું – હરાવવું
👉ક્લેવર – શરીર ખોળિયું
👉દારુણ – નિર્દય, કઠોર , ભયાનક
👉કીચક – વિરાટ રાજાનો સાળો
👉સમારાંગણ – યુદ્ધભૂમી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👨💻 @gujarativyakaran 👨💻
🙇વ્યંજન સંધિ ના નિયમ 🙇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ત્ , થ્ , દ્,ધ્ પછી જો “શ્” આવે તો ત્ , થ્ , દ્,ધ્ નો “ચ” થાય છે અને “શ્” નો “છ્” થાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👉ઉદ્ + શ્વાસ = ઉચ્છ્વાસ
👉અધ્ + શેર = અચ્છેર
👨💻 @gujaratisahity 👨💻
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ત્ , થ્ , દ્,ધ્ પછી જો “શ્” આવે તો ત્ , થ્ , દ્,ધ્ નો “ચ” થાય છે અને “શ્” નો “છ્” થાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👉ઉદ્ + શ્વાસ = ઉચ્છ્વાસ
👉અધ્ + શેર = અચ્છેર
👨💻 @gujaratisahity 👨💻