Forwarded from ગુજરાતી સાહિત્ય (Pala Bandhiya)
🙇ગુજરાતી સાહિત્ય વન લાઈનર 🙇
👉 ‘ઇસપની વાતો ’,’સિંહાસનબત્રીસ’ કોની કૃતિ છે – રમણલાલ સોની
👉‘ખોટી બે આની’ હાસ્ય નિબંધ કોનો છે – જ્યોતિંદ્ર દવે
👉ધૂળીયો મારગ કોની કૃતિ છે – મકરંદ દવે
👉કાનુડાને બાંધ્યો હિરને દોરે શ્રી કૃષ્ણ ભક્તિગીત કોનુ છે – હરિંદ્ર દવે 💡
👉‘કુંજમા કોયલ બોલતી અને શેરીએ આવે સાદ ’ કોનુ બાળગીત છે – રાજેંદ્ર શાહ
👉આંધળી માનો કાગળ કોની કૃતિ છે – ઇંદુલાલ ગાંધી
👉‘વીરની વિદાય ’ કાવ્ય કોની છે – ન્હાલાલ 💡
👉‘શોભા અને સુશીમા’ કોની રચના છે – સ્વામી આનંદ
👉 માતાનું સ્મારક – મોહમદ માંકડ
👉ઝવેરબાપા નુ ચરિત્રપાત્રની રચના કોણે કરી – મનુભાઇ પંચોળી (દર્શક)
👉છકડો કોની વાર્તા છે – જ્યંતિલાલ ગોહેલ
👉વૃક્ષ એકાંકી કોની કૃતિ છે – લાભશંકર ઠાકર
👉‘દીપ નિર્માણ ’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો – નવલકથા
👉‘કસુંબીનો રંગ’ કાવ્ય કઈ કૃતિ માંથી લેવામાં આવ્યો – યુગવંદના
🕊 @gujaratisahity 🕊

ગુજરાતી વ્યાકરણ pinned «🙇 શબ્દ –સમજૂતી 🙇 👉ઝંઝા – પવન સાથે પડતો વરસાદ 👉પિયા – પતિ (ઈશ્વર ના રૂપમાં પણ વાપરી શકાય) 👉ગફલત – બેદરકારી 👉લોથ – ખુબ જ થાકી ગયેલુ ,નિષ્પ્રાણ 👉વનાચંલ – વનનો ભાગ 👉ઉચાળો – સમાન 💡 👉ઢાંઢો – બળદ 👉અગર – એક જાતનું સુંગંધીદાર લાકડું 👉ઓબાળ – ઉબાળો, બળતણ…»
🙇GSSSB દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ🙇
👉મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષક-૩ ૨૦૧૮ - ગુજરાતી વ્યાકરણ
🦋 ભાગ ૧ 🦋
👉પ્રશ્ન ૧ : તળપદા શબ્દનુ શિષ્ટરૂપ આપો “ઢોચકી” – દોણી💡
👉પ્રશ્ન ૨ : ‘ક્રિશા રમે છે’ ભાવે પ્રયોગ બનાવો – ક્રિશાથી રમાય છે
👉પ્રશ્ન ૩ : વિજ્ઞાન – ધ્વનિ શ્રેણી : વ્ + ઈ + જ્ + ગ્ + આ + ન્ + અ
👉પ્રશ્ન ૪ : અણગાર – શબ્દ સમજૂતિ આપો – ઘર વિનાનું 💡
👉પ્રશ્ન ૫ : કુત્સિત , જાસૂસ ,ટિફિન ,કીમિયો 💡
👉પ્રશ્ન ૬ : બેટા, મારી પરીક્ષા(થી) તો તું પાસ હો ! – સાચો પ્રત્યેય – માં
👉પ્રશ્ન ૭ : યશાંકી – સમાસ ઓળખાવો : બહુવ્રીહિ સમાસ 💡
👉પ્રશ્ન ૮ : ત્યાં તો અનિલ અને શ્યામલાલ પણ આવી ગયા – નિપાત ઓળખાવો : તો , પણ
👉પ્રશ્ન ૯ : સાચો અર્થ ભેદ : અહિ – સાપ , અંસ – ખભો , અહીં – આ સ્થળે.
👉પ્રશ્ન ૧૦ : “અણગાર” શબ્દસમજુતિ : ઘર વિનાનું 💡
👉પ્રશ્ન ૧૧ : મહા + અંભોધિ = મહાંભોધિ
👉પ્રશ્ન ૧૨ : સમાનાર્થી શબ્દ : વેળુ , રેતી , સિક્તા
👉પ્રશ્ન ૧૩ : (કડવા) કારેલા સૌને ભાવે – વિશેષણ જણાવો : સ્વાદવાચક
👉પ્રશ્ન ૧૪ : ‘ઓબાળ’ – શબ્દ સમજુતિ : બળતણ💡💡
💥બધા જ મુદ્દા ઉપયોગી 💥
🕊 @gujarativyakaran 🕊

👉‘ઘડીક સંગ ’ કોની કૃતિ છે – નિરંજન ભગત
👉‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ લોક્ગીત કોની રચના છે – રમેશ પારેખ
👉‘ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય’ કોની નિબંધ રચના છે – ફાધર વાલેસ
👉કાશીમાની કુતરી કોની વાર્તા છે – પન્નાલાલ પટેલ
👉‘એક જ દે ચીનગારી ’ ગીત કાવ્ય કોનુ છે – હરીહર ભટ્ટ
👉‘વિસામો ’ કાવ્યનાં કવિ – વેણીભાઇ પુરોહિત
👉‘જનનીની ઝોડ સખી નહિ જડે રે લોલ ‘‘જનની’ મુળ ક્યા કાવ્યસંગ્રહ નો ભાગ છે – રાસતરંગિણી
👉મહાત્મા ગાંધીજીની ૧૯૪૨ની હિંદ છોડો ચળવળની કથાવસ્તુ આધારીત ‘દિન ખુન કે હમારે ’નામની રચના ક્યા સાહિત્ય કારની છે – ધીરુભાઇ ઠાકર
👈સત્ય મોટું સહુ કો થકી’ પદ્યાવાર્તા કોની છે – શામળ
👉‘દુર્દશા તારો એટલો આભાર’ ગઝલ કોની છે – મરીઝ
👉‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે, પંખી છે પુષ્પો ,વનોની વનસ્પતિ ‘!’ -ઉમાશંકર જોષી
👉‘નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર ,ભાઇ રે, આપણાં દુ:ખનું કેટલુ જોર’ – રાજેંદ્ર શાહ
👉‘કુરુક્ષેત્ર ’ કોની નવલકથા છે – મનુભાઇ પંચોળી
👉‘સાર્થ શબ્દકોષ’નુ પ્રકાશન કોણે કર્યુ – ગૂજરાત વિદ્યાપીઠ
👉ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય – મોહનલાલ પટેલ
👉‘આંગળીયાત’ ના લેખક – જોસેફ મેકવાન
👉જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કવિ કોણ છે- ઉમાશંકર જોષી (૧૯૬૭)
👉ગાંધીજી એ ‘અન ટુ ધ લાસ્ટ ’ પુસ્તકનો તરજુમો કરીને તેને ક્યું નામ આપ્યુ – સર્વોદય
🙏બધા મિત્રો ને નવરાત્રીની શુભેચ્છા 🙏

🦋 ભાગ ૨ 🦋
👉પ્રશ્ન ૧૫ : ઉપામા અલંકાર નાં ઉદાહરણ :
૧ : મૃણાલ ગાંડાની માફક જોઈ રહી.
૨: મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે.
૩: અઘોર અવધૂત શી હતિ જ છટા મધ્યહની
👉પ્રશ્ન ૧૬ : શબ્દ સમાનાર્થી : બોસા, ચૂમી, ચુંબન
👉પ્રશ્ન ૧૭ : શબ્દકોશ પ્રમાણે : લોકૈષણા, લોથાર , લોહિયાળ , લોળિયું
👉પ્રશ્ન ૧૮ : ‘મોરનાં ઇંડા કોનાથી ચીતરાય છે ? ’ કર્તરિ વાક્ય બનાવો: મોરના ઈંડા કોણ ચીતરે છે?
👉પ્રશ્ન ૧૯ : ‘પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા’ કર્મણી વાક્ય બનાવો : પ્રમોદરાથી ભીંત સામું જોઇ રહેવાયું
👉પ્રશ્ન ૨૦ : પ્રસન્ન કરવું તે : સમારાધન
👉પ્રશ્ન ૨૧ : કાળુએ ન (બોલવાના) સોગન ખાધા હતા : સામાન્ય કૃદંત
👉પ્રશ્ન ૨૨ : ‘સાવલી’ – શબ્દ સમજુતિ આપો : સાદડી
👉પ્રશ્ન ૨૩ : ‘આઠ વાર ને નવ તહેવાર ’ : કહેવતનો સાચો અર્થ : હંમેશાં આનંદમંગલમાં રહેવું
👉પ્રશ્ન ૨૪ : તરસ * તૃપ્તિ (વિરોધી)
👉પ્રશ્ન ૨૫ : દ્રવ્ય – વસુ (સમાનાર્થી)
👉પ્રશ્ન ૨૬ : શિકારીઓ હજુ આવ્યા નહોતા. પછી વાતે વળગ્યા – સંયોજક મુકો : એટલે
👉પ્રશ્ન ૨૭ : અમારી મોટરે નૌકાહરણ કર્યુ – પ્રેરક વાક્ય બનાવો : અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યુ
👉પ્રશ્ન ૨૮ : સ્ત્રગ્ધરા : સ્ત્રક્ + ધરા

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હાલ ટેસ્ટ માં પુછેલ પ્રશ્ન
છંદ .........નુ માપ છે
મિત્રો આ પ્રશ્ન હાલ પુરતો રદ્દ કરવામાં આવે છે.
આભાર ...
છંદ .........નુ માપ છે
મિત્રો આ પ્રશ્ન હાલ પુરતો રદ્દ કરવામાં આવે છે.
આભાર ...
Forwarded from ગુજરાતી સાહિત્ય (Pala Bandhiya)
🙇ગુજરાતી સાહિત્ય વન લાઈનર 🙇
👉ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ‘લક્ષ્મી’ કોની રચના છે – દલપતરામ
👉‘લીલેરો ઠાળ ’ કાવ્યસંગ્રહ કોનો છે – પ્રિયકાંત મણીયાર
👉ક.મા મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર ‘મૃણાલવતી ’ અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? – મૃણાલવતી તૈલપની બહેન હતી
👉‘કલા છે ભોજ્ય મીઠી તે ભોકતા વિણ કલા નહી, કલાવાન સાથે ભોક્તા
વિણમળે નહીં ’ કોની પંકતિ છે – કલાપી💡
👉‘હદયવિણા ’અને ‘વિવર્તલીલા’ કોની રચના છે – નરસિંહરાવ દિવેટીયા
👉‘શ્વેતગિરિ તરફ જતા ગંધર્વે મનોમંથન અનુભવ્યુ ’કોની કૃતિમા ઉલ્લેખ છે – સ્નેહરશ્મિ (સર્વગ અને પૃથ્વી)💡
👉‘હિંદુ ધર્મની બાળપોથી’ કોણે લખ્યુ – આંનદશંકર ધ્રુવ
👉સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતું સામાયિક ક્યુ છે – બુદ્ધિપ્રકાશ 💡
👉‘ક્રિકેટનાં કામણ ’ કોની કૃતિ છે – બકુલ ત્રિપાઠી
👉ક.મા મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા છે – ભારતીય વિદ્યાભવન
👉‘ઝાકળ જેવા અણદીઠ ’ કોની રચના છે – સ્વામી આનંદ
‘અતિજ્ઞાન ’ – ખંડકાવ્ય
👉હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ છે – કવિ કલાપી
👉‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ આ પંકતિ કોની છે – સુંદરમ
👇👇👇👇👇

🙇શબ્દ –સમજૂતી🙇
👉ઉન્ન્ત – ઊંચું 💡
👉તુચ્છ – સામન્ય
👉ગ્રસવું – પકડવું 💡
👉શિર – મસ્તક
👉પૌરુષ – પરાક્રમ
👉રૂંગુ – રૂદન ,રડવું
👉ભાભો – વયસ્ક વ્યક્તિ
👉અર્ધોત્થિત – અર્ધુ ઊભુ થયેલ 💡
👉અર્ધોત્ક – ઊભડક 💡
👉કાંતિ – તેજ 💡
👉સુધ્ધાંત – સહિત
👉મ્લાન – કરમાયેલું ,દુખી ,ખીન્ન 💡
👉છત્ર –રક્ષણ કરનાર
💡દરેક પરીક્ષા ઉપયોગી
🕊 @gujarativyakaran 🕊
👉ઉન્ન્ત – ઊંચું 💡
👉તુચ્છ – સામન્ય
👉ગ્રસવું – પકડવું 💡
👉શિર – મસ્તક
👉પૌરુષ – પરાક્રમ
👉રૂંગુ – રૂદન ,રડવું
👉ભાભો – વયસ્ક વ્યક્તિ
👉અર્ધોત્થિત – અર્ધુ ઊભુ થયેલ 💡
👉અર્ધોત્ક – ઊભડક 💡
👉કાંતિ – તેજ 💡
👉સુધ્ધાંત – સહિત
👉મ્લાન – કરમાયેલું ,દુખી ,ખીન્ન 💡
👉છત્ર –રક્ષણ કરનાર
💡દરેક પરીક્ષા ઉપયોગી
🕊 @gujarativyakaran 🕊
Forwarded from ગુજરાતી સાહિત્ય (Pala Bandhiya)
🙇ગુજરાતી સાહિત્ય વન લાઈનર 🙇
👉નરસિંહ મહેતાને કોણે આદિ કવિ કહ્યો – ઉમાશંકર જોષી
👉નરસિહ મહેતાની પુત્રીનુ નામ – કુંવરબાઇ
👉કુંવરબાઇની પુત્રીનુ નામ – શર્મિષ્ઠા
👉કુંવરબાઇની પુત્રીની પુત્રીનુ નામ – તાના –રીરી
👉નરસિંહ મહેતાની જન્મભૂમિ અને કર્મભૂમી જણાવો – તળાજા અને જુનાગઢ
👉નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરવા જતા ત્યારે ક્યો રાગ ગાતા – રામગ્રી રાગ 💡
👉નરસિંહ મહેતા કોના સમકાલિન હતા – રા’માંડલિકના 💡
👉પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ કૃતિ - દશમસ્કંદ (જે પૂર્ણ તેમના શિષ્ય કરી)
👉ઓખાહરણ ક્યારે ગાવામાં આવે છે – દર ચૈત્ર માસમાં💡
👉સુદામાચરિત્ર કૃતિ ક્યારે ગાવામાં આવે છે – દર શનિવારે 💡
👉પ્રેમાનંદનુ સર્વશ્રેષ્ઠ આખ્યાન – નળઆખ્યાન 💡
👉સિંહાસન બત્રીસી કૃતિને ગુજરાતી સાહિત્યની – અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાય છે 💡
👉હિમાલય નો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે – કાકાસાહેબ કાલેલકર
👉‘વૈશ્યમપાન ’ કોનુ ઉપનામ છે –
કરશનદાસ માણેક 💡
👇👇👇👇👇👇👇👇

ગુજરાતી વ્યાકરણ pinned «🙇શબ્દ –સમજૂતી🙇 👉ઉન્ન્ત – ઊંચું 💡 👉તુચ્છ – સામન્ય 👉ગ્રસવું – પકડવું 💡 👉શિર – મસ્તક 👉પૌરુષ – પરાક્રમ 👉રૂંગુ – રૂદન ,રડવું 👉ભાભો – વયસ્ક વ્યક્તિ 👉અર્ધોત્થિત – અર્ધુ ઊભુ થયેલ 💡 👉અર્ધોત્ક – ઊભડક 💡 👉કાંતિ – તેજ 💡 👉સુધ્ધાંત – સહિત 👉મ્લાન – કરમાયેલું…»
🙇GSSSB દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ🙇
💥 બિન સચિવાલય -૩ ૨૦૧૬ - ગુજરાતી વ્યાકરણ💥
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
👉પ્રશ્ન ૧ : સાચી જોડણી : પ્રતીતિ
👉પ્રશ્ન ૨ : ‘પ્રકૃતિ જ મારી મા રહી છે ’ નિપાત ઓળખાવો : જ
👉પ્રશ્ન ૩ : ‘બળતા અંગારા સમી આંખો તેણે સ્થિર કરી ’ : ઉપમા અલંકાર
👉પ્રશ્ન ૪ : ‘પતિયાર ’ શબ્દનો સાચો સામાનાર્થી : વિશ્વાસ
👉પ્રશ્ન ૫ : કૃતજ્ઞ નો વિરોધાર્થી : કૃતઘ્ન
👉પ્રશ્ન ૬ : ‘શરસંધાન કરવુ ’ રૂઢિપ્રયોગ જણાવો : લક્ષ્ય સાધવું
👉પ્રશ્ન ૭ : ‘સૂક્તિ’ : સુ + ઉક્તિ
👉પ્રશ્ન ૮ : ‘ગિરિધર’ સમાસ : ઉપપદ
👉પ્રશ્ન ૯ : ‘સરંગટ’ શબ્દ અર્થ : ઘૂંઘટવાળી
👉પ્રશ્ન ૧૦ : સ્વામીએ (આવીને) અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો : સંબંધક ભૂતકૃદંત
👉પ્રશ્ન ૧૧ : તમારે માત્ર દસ વખત બોલવાનું છે : માત્ર – નિપાત
👉પ્રશ્ન ૧૨ : ‘એક કાંકરે બે પક્ષી મારવા ’ કેહેવત નો અર્થ : એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
👉પ્રશ્ન ૧૩ : ‘સર્જન ’ નો વિરુદ્ધાર્થી : સંહાર
👉પ્રશ્ન ૧૪ : ‘બે પાંદડે થવું’ રૂઢિપ્રયોગનો અર્થ : આર્થિક સ્થિતિ સારી થવી
👉પ્રશ્ન ૧૫ : નમતાથી સૌ કો રીઝે ,નમતાને બહુ માન ; સાગરને નદિઓ ભજે ,છોડી ઊંચા સ્થાન : દોહરો છંદ
👉પ્રશ્ન ૧૬ : સુ + અલ્પ : સ્વલ્પ
👉પ્રશ્ન ૧૭ : સિન્ધુ + ઊર્મિ : સિન્ધૂર્મિ
👉પ્રશ્ન ૧૮ : નખશિખ : બહુવ્રીહિ સમાસ
👉પ્રશ્ન ૧૯ : ‘વૈખરી’ શબ્દ સમજુતિ : સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી
👉પ્રશ્ન ૨૦ : ‘(લખવું વાંચવું) એ કંઇ કેળવણી નથી ’ : વિધ્યર્થકૃદંત
👉પ્રશ્ન ૨૧ : સાચી જોડણી : યુનિવર્સિટી
👉પ્રશ્ન ૨૨ : ‘મોરનાં ઇંડા ચીતરવાં ન પડે ’ કહેવતનો અર્થ : માતા – પિતાના સંસ્કાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી
🦋ગુજરાતી વ્યાકરણ🦋
👇👇👇👇👇👇👇

ગુજરાતી વ્યાકરણ pinned «🙇GSSSB દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ🙇 💥 બિન સચિવાલય -૩ ૨૦૧૬ - ગુજરાતી વ્યાકરણ💥 💥💥💥💥💥💥💥💥💥💥💥💥 👉પ્રશ્ન ૧ : સાચી જોડણી : પ્રતીતિ 👉પ્રશ્ન ૨ : ‘પ્રકૃતિ જ મારી મા રહી છે ’ નિપાત ઓળખાવો : જ 👉પ્રશ્ન ૩ : ‘બળતા અંગારા સમી આંખો તેણે સ્થિર…»
🙇બિન સચિવાલય ૨૦૧૬🙇
💥ગુજરાતી વ્યાકરણ💥
👉જોડણી : ૨ ગુણ 💡
👉નિપાત : ૨ ગુણ
👉અલંકાર : ૧ ગુણ
👉છંદ : ૧ ગુણ
👉સમાનાર્થી : ૧ ગુણ
👉વિરુદ્ધાર્થી : ૨ ગુણ
👉રૂઢિપ્રયોગ : ૨ ગુણ
👉સંધિ : ૩ ગુણ 💡
👉સમાસ : ૨ ગુણ
👉શબ્દ અર્થ (શબ્દ સમજૂતી) : ૨ ગુણ 💡
👉કૃદંત : ૨ ગુણ
👉કહેવત : ૨ ગુણ
💥 કુલ ગુણ :૨૨ 💥
💡મહત્વના મુદ્દાઓ
👆👆👆👆👆👆👆👆
❔ ROAD MAP
ગઈ પરીક્ષામાં પુછાયેલ ગુજરાતી વ્યાકરણનાં મુદ્દા અને ગુણ
🔻 @gujarativyakaran 🔻

👉GSSSB દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ🙇
💥બિન સચિવાલય ૨૦૧૪-ગુજરાતી વ્યાકરણ💥
💥પરીક્ષા તારીખ: ૨૧/૧૨/૨૦૧૪
👉પ્રશ્ન ૧: અશ્વ – તોખાર
👉પ્રશ્ન ૨ : સાચી જોડી : કસ્તુરી – સ્ત્રીલિંગ , વસાણું – નપુસંકલિંગ , ઓવારો – પુલ્લિંગ
👉પ્રશ્ન ૩ : સરસ્વતિ – ભારતી
👉પ્રશ્ન ૪ : લિંગ પરિવર્તન સાચી જોડી : ગોળો – ગોળી, પર્વત – દિવાલ , પલંગ – ખુરશી
👉પ્રશ્ન ૫ : ફૂવડ * સુઘડ (વિરુદ્ધાર્થી )
👉પ્રશ્ન ૬ : ઉખર * ફળદ્રુપ (વિરુદ્ધાર્થી)
👉પ્રશ્ન ૭ : રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું – સરવડું
👉પ્રશ્ન ૮ : ઉપમા અલંકાર જણાવો :
૧:રૂપે અરૂણ સરખો
૨: કાળજે ઊંડા કળણ છે , છદ્મ જેવી જિંદગી
૩: ગુલછડી સમોવડી તે બાલિકા હતિ
👉પ્રશ્ન ૯ : ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક (એક જ સમયમાં થઈ ગયા) હતા – સમકાલીન
👉પ્રશ્ન ૧૦: પુત્રૈષણા : પુત્ર + એષણા
👉પ્રશ્ન ૧૧. સાચી જોડી : લુચ્ચું – લુચ્ચાઈ , મધુર – માધુર્ય , કુશળા – કુશળતા
👉પ્રશ્ન ૧૨ :પ્રતિ + એક : પ્રત્યેક
👉પ્રશ્ન ૧૩ : લિંગ પરિવર્તન : જીભડી –જીભડો , ગધેડો – ગધેડી , મૂંગો – મૂંગી
👉પ્રશ્ન ૧૪ : ખીલો થઈ જવું – રૂઢિપ્રયોગ જણાવો : ઉભા રહી જવું
👉પ્રશ્ન ૧૫ : સાચી જોડણી : જિજ્ઞાસા
👉પ્રશ્ન ૧૬ : આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે : ફક્ત – નિપાત
👉પ્રશ્ન ૧૭ : તીર્થોત્તમ : કર્મધારય
👉પ્રશ્ન ૧૮ : મનવચનકર્મ : દ્વન્દ્વ સમાસ
👉પ્રશ્ન ૧૯ : સમાનાર્થી શબ્દની જોડી : ચૂવું – ટપકવું , કપટી – ઠગારું , લાડણી – વહાલી
👉પ્રશ્ન ૨૦ : અધુરો ઘડો છલકાય ઘણો – કહેવતનો અર્થ આપો : ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે

🙇મહત્વની સંધિઓ🙇
👉નવ + ઊઢા = નવોઢા
👉ગંગા + ઊર્મિ = ગંગોર્મિ
👉સપ્ત + ઋષિ = સપ્તોર્ષિ
👉મહા + ઋષિ = મહર્ષિ
👉ઇતિ + આદિ = ઇત્યાદિ
👉સુ + આગત = સ્વાગત 💡
👉પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા
🕊 @gujarativyakaran 🕊
👉નવ + ઊઢા = નવોઢા
👉ગંગા + ઊર્મિ = ગંગોર્મિ
👉સપ્ત + ઋષિ = સપ્તોર્ષિ
👉મહા + ઋષિ = મહર્ષિ
👉ઇતિ + આદિ = ઇત્યાદિ
👉સુ + આગત = સ્વાગત 💡
👉પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા
🕊 @gujarativyakaran 🕊
🙇 મહત્વની સંધિઓ 🙇
👉ને + અન = નયન
👉ગૈ + અક = ગાયક
👉પો + અન = પવન
👉પો + અક = પાવક
👉દિક્ + અંત = દિગંત
👉અપ્ + જ = અબ્જ
👉વાક્ + દાન = વાગ્દાન
👉સત્ + ગુણ = સદ્ગુણ
🕊 @gujarativyakaran 🕊
👉ને + અન = નયન
👉ગૈ + અક = ગાયક
👉પો + અન = પવન
👉પો + અક = પાવક
👉દિક્ + અંત = દિગંત
👉અપ્ + જ = અબ્જ
👉વાક્ + દાન = વાગ્દાન
👉સત્ + ગુણ = સદ્ગુણ
🕊 @gujarativyakaran 🕊
🙇UGVCL દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ🙇
💥જુનિયર આસિટંટ ૨૦૧૮- ગુજરાતી વ્યાકરણ💥
🌳માત્ર ગુજરાતી વ્યાકરણ🌳
🦋ભાગ ૧🦋
👉પ્રશ્ન ૧ : ભરતી * ઓટ (વિરુદ્ધાર્થી)
👉પ્રશ્ન ૨ : કોઈપણ સમાસની આગળ વિશેષણરૂપી સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી બનતા શબ્દને શું કહેવાય?:➖ દ્વિગુ સમાસ
👉પ્રશ્ન ૩ : એ સો વર્ષ જુના વૃક્ષમાં એક ભયંકર કાળો નાગ રહે છે.... સંભાળીને વૃક્ષની પાસે જજો......!!!!. અહીં આપેલા વિકલ્પમાંથી કોનો સામાસિક સંદર્ભ છે? ➖ ભોરિંગ
👉 પ્રશ્ન ૪ : 'ઉન્મુક્ત' શબ્દનો સમાનાર્થી :➖ સ્વેચ્છાધારી, મુક્ત, સ્વચ્છંદી
👉 પ્રશ્ન ૫ : 'અધૂરો ઘડો છલકાય ઘણો!" કહેવતની સમાનાર્થી કહેવત કઈ? ➖ખાલી ચણો વાગે ઘણો
👉પ્રશ્ન ૬ : ભાષાશુદ્ધિની દ્રષ્ટીએ સાચુ વાક્ય :➖
૧ માણસનો મૂળ સ્વભાવ જ શંકા કરવાનો!
૨ વહેલી સવારનો સોનેરી તડકો , ચોમેર પથરાઈ રહ્યો હતો.
👉પ્રશ્ન ૭ : પ્રેરક વાકયરચના રૂપે નીચે પૈકી કયું વિધાન સાચું છે?:➖ અમિતે મિત્રો પાસે સહકાર અપાવ્યો
👉પ્રશ્ન ૮ : નીચે પૈકી કયા વાકયમાં સજીવારોપણ અને રૂપક, બન્ને અલંકાર છે. ➖
વૃક્ષોરૂપી આંખો....ઋતુની રાહ જોતી રહે છે
👉પ્રશ્ન ૯ : સમાનાર્થી દર્શાવનાર નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? ➖કૃતજ્ઞ-કૃતજ્ઞતા
👉પ્રશ્ન ૧૦ : જોડણીશુદ્ધિની દ્રષ્ટીએ કયાં વિધાન સાચા છે?
૧: હાલની પરિસ્થિતિમાં પેટ્રોલના ભાવ આસમાને છે
૨: રેલમાં મુસાફરી કરવી એટલે, હિમ્મત જોઈએ
૩: જલદી-જલદી ચાલો, મોડું થાય છે