GPSC Buddy
6.89K subscribers
766 photos
12 videos
410 files
445 links
Download Telegram
Forwarded from Harmony UPSC/GPSC🌈
ઘણીવાર આપણે જીવનમાં આકાર લેતી દરેક ઘટનાને નકારાત્મક ભાવથી મૂલવતા હોઈએ છીએ. આપણામાં રહેલી ક્ષમતાને - કુદરતી બક્ષિસને ઓળખી શકતા નથી અને પોતાના પર જ શંકા કરીએ છીએ કે આ મારાથી થઇ શકે કે કેમ?

આ વાતને લઈ ને જ આજે હું આપ સૌની સાથે શેર કરી રહી છું એક એવા lady PI cadet ni રિયલ લાઇફ મોટીવેશનલ સ્ટોરી જે તમને જરૂરથી હકારાત્મક વિચારસરણી તરફ અભિમુખ કરશે... અહીં આપણી story na Hero che PI ગીતા ચૌધરી...

સ્ત્રીઓની ફરિયાદ હોય છે કે આ નથી પેલું નથી...તેની પોતાની ઘણી સમસ્યાઓ હોય છે, સાસરું હોય કે પિયર જીવનના દરેક મુકામે અમુક સમસ્યાઓ તો રહેવાની જ અને તેનો ઉકેલ પણ તે પોતે જ લાવી શકે..

ઘરની આર્થિક પરિસ્થિતિને લીધે ઘરકામ અને ખેતીકામમાં મદદ કરવા માટે ડ્રોપ લે છે પાછા ભણવા બેસે છે અને આગળ ખંતથી અભ્યાસ કરી BAMS ડોક્ટર પણ બને છે...આ વાત છે ગીતા ચૌધરીની...

ગીતા મેમ સાથે વાત કરતા જાણવા મળ્યું k તેઓ બીજા ધોરણમાં નાપાસ થયેલા અને પરિવારને મદદરૂપ થવા નવમા ધોરણમાં મા બાપ ઘરકામ અને ખેતીકામ માટે ભણવાની નાં પાડે ત્યારે એમને વિશ્વાસમાં લઈને દસમા અને બારમા ધોરણમાં ૮૦+ ટકા મેળવી BAMS થયા..એક વર્ષ માટે દિલ્હી જઈ UPSC ની તૈયારી કરી અને એક વર્ષ સ્પીપામાં તૈયારી કરી.૨૦૧૬ માં dyso માં selection thyu પણ document na લીધે રિજેક્ટ થયા...તોય હિંમત નાં હારી અને પોતાના દ્રઢ મનોબળ નાં લીધે પ્રથમ પ્રયત્ને જ ૨૦૧૮ GPSC PI Class-2 પરીક્ષા પાસ કરી... આપ સૌને થશે કે વાહ આ તો બહુ જલદી સફળતા મળી અહી સંઘર્ષની વાત ક્યાં છે ?
પરંતુ સંઘર્ષ તો હવે જ શરૂ થાય છે.. હાઈકોર્ટમાં ૧/૮/૨૦૧૮ ના GR માટે બે વર્ષ સંઘર્ષ કર્યો એ સમયગાળા માં એમણે gpsc ની state tax inspector માં select થયા બાદ તેમની PI ની તાલીમ પણ કરાઈ ખાતે શરૂ થાય છે...આ સમય દરમિયાન તેણી pregnent છે અને પ્રસુતિ બાદ ૩ મહિનાના બાળકને સાથે લઈ તાલીમ માટે હાજર થાય છે.. પ્રિન્સિપાલ સરે ઘોડિયાઘરની સુવિધા ટુંક સમયમાં જ ઉપલબ્ધ કરાવી આપી..આ પૂર્વે કરાઈમાં ઘોડિયાઘર સુવિધા ઉપલબ્ધ નહોતી...આ માટે હું ગીતા ચૌધરી મેમનો ખરા દિલથી આભાર માનું છું..

ગીતા ચૌધરી એવા પ્રથમ lady PI cadet છે જેે પોતાના બાળક સાથે તાલીમ લઈ રહ્યા છે. જ્યારે તેણીએ આ તાલીમ શરૂ કરી ત્યારે તેમનો પુત્ર ૩ મહિનાનો હતો, આજે તે ૧૧ મહિનાનો છે.

કરાઈ પોલીસ તાલીમ સંસ્થાનું સમયપત્રક જોઈએ તો સવારના ૫-૫:૩૦ એ ઉઠ્યા બાદ રાતે ૧૦ ના રોલ કોલ પછી નવરા પડાય, આ સમયમાં તે તાલીમની સાથે પોતાની માતા તરીકેની ફરજ પણ બજાવે છે. તેણીની સવાર ૪-૪:૩૦ ના થાય છે અને ૧૧વાગે ઊંઘવાનું .એક માતા તેના બાળક માટે ૪થી ૫ કલાક ની ઊંઘ પણ માંડ કરી શકે છે.તેમને જ્યારે તાલીમ શરૂ કરી ત્યારે તેમનો વજન 75 kg હતો અને આજે 57 kg છે. આ પરથી તમે તેમની મેહનત સમજી શકો છો.


આ સંપૂર્ણ ઘટનાક્રમમાં એક મહિલા હોવાના લીધે ઘણો સામાજિક સંઘર્ષ પણ કરવો પડ્યો છે એટલે ગીતા ચૌધરી આજે પણ મહિલાઓના સશકિતકરણ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે

ગીતા ચૌધરી હંમેશા એ વાત ને સમર્થન આપતી હોય છે કે કોઈ વસ્તુ અશક્ય નથી અને દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે ફક્ત આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ તમને હંમેશા હકારાત્મકતા તરફ દોરી જશે.તમારા પડકારોને સીમિત ના કરો,તમારી સીમાઓને પડકારો એજ જીવનને સફળતા તરફ દોરી જશે...

She has proved that motherhood is not a barrier when you are determined to achieve your aim specially when you get cordial family and Govt s Women empowerment policy support.


With kind Regards and lots of best wishes !

Nayana Goradiya
Trainee Dy. S. P.

@HarmonyGPSC
👍1
🔥🌈કાલ ના essay ના પ્રશ્ન પરથી ઘણા લોકો ને નિબંધમાં fundamental understanding માં problem હોય એવું લાગ્યું છે. એ માટે આજે Delhi ની પ્રખ્યાત insititute સાથે જોડાયેલા અને Upsc interview માં appear થયેલા faculty દ્વારા essay નો free session રાખવામાં આવ્યો છે. જે લોકો આ session attend કરવા ઇચ્છતા હોય એ બને એટલી વહેલી તકે free regiatrion @Gpsc_buddy પર કરવી શકે છે.


Essay ના session ની વિશેષતાઓ

શા માટે Gpsc ના essay માં last 2 પરિક્ષાથી બધાને માર્કસ ઓછાં આવે છે ?
Intro, conclusion and framewrok કઈ રીતે બનાવવું જોઈએ એ બધાને ખબર છે, પણ શું ના કરવું જોઈએ તેની વિશેષ સમજ
Toopers ના essay માંથી અમુક શ્રેષ્ઠ અંશો
Introduction અને conclusion લખવાની best tips.

Note- Gpscbuddy દ્વારા દરેક exam માં ફક્ત 5 students ની guranteed batch ચલાવવામાં આવી છે. જેમાં Gpsc લેવલ ના પ્રશ્નો સાથે daily esaay ના task દ્વારા students ના result માં મોટો change જોવા મળ્યો છે. તો અત્યારે જ reguater કરવો. વહેલા તે પહેલા ના ધોરણે. Contact us
@Gpsc_buddy
Forwarded from GPSC Study Zone
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Maulik(Rank-77) -gujarati (62.5).pdf
16.6 MB
#GPSC #Mains2022 #Class12


Gujarati Maulik Sir
Rank 77

Advt No 26/202021

Marks 62.5
Medium :- Gujarati

https://t.me/mauliknotess



@gpscstudyzone
Maulik(Rank-77)-English(85).pdf
13.6 MB
#GPSC #Mains2022 #Class12


English Maulik Sir
Rank 77

Advt No 26/202021

Marks 86
Medium :- Gujarati

https://t.me/mauliknotess



@gpscstudyzone
Maulik(Rank-77)-GS 1(64).pdf
13.3 MB
#GPSC #Mains2022 #Class12


GS1 Maulik Sir
Rank 77

Advt No 26/202021

Marks 64
Medium :- Gujarati

https://t.me/mauliknotess



@gpscstudyzone
Maulik (Rank-77)-GS 2(68).pdf
17.1 MB
#GPSC #Mains2022 #Class12


GS2 Maulik Sir
Rank 77

Advt No 26/202021

Marks 68
Medium :- Gujarati

https://t.me/mauliknotess



@gpscstudyzone
Maulik (Rank-77)-GS 3(66.75).pdf
15.9 MB
#GPSC #Mains2022 #Class12


GS3 Maulik Sir
Rank 77

Advt No 26/202021

Marks 66.75
Medium :- Gujarati

https://t.me/mauliknotess



@gpscstudyzone
Maulik (Rank-77)-Essay(69.25).pdf
17.3 MB
#GPSC #Mains2022 #Class12


Essay Maulik Sir
Rank 77

Advt No 26/202021

Marks 69.25
Medium :- Gujarati

https://t.me/mauliknotess



@gpscstudyzone
👍1
Forwarded from GPSC Study Zone
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
https://indianexpress.com/article/explained/submarine-vagsheer-project-75-indian-navy-features-capabilities-7879279/


GS 3 Missile System and its Classification, India’s Missile System, India’s Ballistic Missile Defense System


પ્રશ્ન: પ્રોજેક્ટ 75 એ રાષ્ટ્રની નેવી ક્ષમતાને તો વધારી જ છે પરંતુ આત્મનિર્ભર સંરક્ષણનું સ્વપ્ન પણ સાકાર કર્યું છે . ઉદાહરણ સાથે ચર્ચા કરો.

@Gpscbuddy
🎯With bad laws and good civil servants it's still possible to govern. But with bad civil servants even the best laws can't help" - Otto Von Bismark

Happy civil service day to all of you


You can use some keywords like

Agents of change
Reform to perform to transform
Rule base to Role base


@Gpscbuddy
5_6274012402644157787.pdf
1 MB
Day -2

આયુષ વિભાવના શું છે ? વર્તમાન સમયમાં સામાજિક આર્થિક વિકાસ માટે તેની ઉપયોગીતા જણાવો.તે ક્યાં ક્યાં ઉપયોગી થઈ શકે એમ છે ? વર્તમાનમાં સરકાર દ્વારા લેવાયેલા પગલાં રજૂ કરી વિસ્તૃત ચર્ચા કરો.

#articleseries

@Gpscbuddy
1
Day 3
#Articleseries

ભારત અને U.K વચ્ચેના સંબંધમાં વર્તમાનમાં અનેક સીમાચિન્હ ઉમેરાયા છે. આ વિધાનનું વર્તમાન સંદર્ભમાં મૂલ્યાંકન કરો.


🎯India and its neighbourhoodRelations between India and neighbouring countries


🎯India and/or affecting India’s Interests

🎯Effect of policies and politics of developed and developing countries on India’s interests

🎯Indian diaspora

🎯Important international institutions, agencies and fora Structure and Mandate.

https://www.business-standard.com/article/current-affairs/india-uk-to-deepen-defence-ties-seal-free-trade-agreement-before-diwali-122042200670_1.html

@Gpscbuddy
Article series day-4

Topic current events of national and international importance





Consolidation of financial agencies is the long term and continues agenda of government. Critically analyze this reform.

@Gpscbuddy
5_6282793235647562818.pdf
1.7 MB
Article series day-5

Topic current events of national and international importance


What is EU's digital service act? How it is different from IT and dogital media ethical code rule 2021?. Explain its effects on current scenario.

@Gpscbuddy
Ukraine war will impact Indo-Pacific: EU chief Ursula von der Leyen | India News,The Indian Express
https://indianexpress.com/article/india/ukraine-war-impact-indo-pacific-relation-eu-chief-ursula-von-der-leyen-modi-meet-7887335/

#Articleseriesday 6


પ્રશ્ન: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી કટોકટી ભારતીય સુરક્ષા વ્યવસ્થાને કેવી અસર કરે છે?



Que: How ongoing crisis between Ukraine and Russia affect the Indian security system?



@Gpscbuddy
https://indianexpress.com/article/explained/explained-smart-citys-nerve-centre-7879274/



સ્માર્ટ સીટી શું છે? સ્માર્ટ સિટી પ્રોજેક્ટ થી વર્તમાન શહેરી આયોજનમાં સ્વ-નીયોજીત વૃદ્ધિ થશે. ચર્ચા કરો.

#Articleseries day -7

@Gpscbuddy
5_6292040837106762957.pdf
1.5 MB
Article series day-8

Topic current events of national and international importance

Why tech sovereignty is needed in today's world.. analyze with specific case of Russia Ukraine war...

આજના વિશ્વમાં શા માટે ટેક સાર્વભૌમત્વની જરૂર છે.. રશિયા યુક્રેન યુદ્ધના ચોક્કસ કેસ સાથે વિશ્લેષણ કરો...


@Gpscbuddy