Forwarded from GPSC_Buddy
YouTube
How to Increase 50+ Marks in Mains Exam ? Get Edge over Others !
Mains Value Addition Programme
Forwarded from CSE Updates (Killua)
Results are prepared and were expected on 16th but
UPSC decided not to publish it before settling the case in SC.
The official notice was not for telling you the result dates but informing you about the Interview dates so that you can start your preparations for the same.
Best wishes 😁🙏
Gn till 21st 😄

🔥🔥Your language buddy is back
👬👭
🎯Regular answer writing
🎯Paper checking
🎯Audio answers
🎯આ batch ના તમામ પ્રશ્ન અને audio framwork યુ.પી.એસ.સી interview નો 3 વખત અનુભવ ધરાવતા અને હાલમાં વાજીરામ અને રવીમાં Mains mentorship ચલાવતા faculty દ્વારા કરવામાં આવશે.
Duration- 2.5 month
For limited seat only
@Gpscbuddy

🔥Gpscbuddy for sub auditor
તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા પરથી ગૌણસેવાને નજરઅંદાજ કરવાની ભૂલ કરવી નહિ. આ વાત ને ધ્યાનમાં રાખીને જ @Gpscbuddy આપની સમક્ષ લાવ્યું છે sub auditor ની dedicated lecture + mock test
🎯 દરરોજ 2 કલાકથી વધારે સમય માટે લેક્ચર
🎯 Dedicated mentorship
🎯4 mock test
🎯 પરીક્ષા સુધી support
🎯Telephonic guidance
બધું જ માત્ર 500₹ માં
Contact us @Gpsc_buddy
Join us @Gpscbuddy

🎯Mains ની date ક્યારે આવશે?
🎯shedule વીખાઈ ગયું છે ?
🎯 Chairman ક્યારે આવશે, પરીક્ષા ક્યારે લેવાશે? વગેરે સવાલોમાં મુંજાઈ ને સમય બરબાદ કરી રહ્યા છો?
તો👆આ અચૂક વાંચો.
Join us @Gpscbuddy
Contact us @Gpsc_buddy
🎯shedule વીખાઈ ગયું છે ?
🎯 Chairman ક્યારે આવશે, પરીક્ષા ક્યારે લેવાશે? વગેરે સવાલોમાં મુંજાઈ ને સમય બરબાદ કરી રહ્યા છો?
તો👆આ અચૂક વાંચો.
Join us @Gpscbuddy
Contact us @Gpsc_buddy
Que_આદિવાસી_મહિલાઓના_શિક્ષણમાં_વધારો_કરવા_માટે_બાધારૂપ_સમસ્યાઓ_જણાવો….pdf
3.5 MB
GS paper 1
🎯Syllabus topic - સામાજિક અને વસ્તી વિષયક વસ્તી વિતરણ, ઘનતા; વયઃ જાતિ સંઘઠન, ગ્રામીણ શહેરી સંઘટન, અનુસૂચિત જાતિઓ- અનુસૂચિત જનજાતિ સંઘટન, ધાર્મિક, ભાષાકીય સાક્ષરતા અને શિક્ષણની લાક્ષણિકતાઓ
🎯Related topic- સામાજિક સમસ્યાઓ, મહિલાઓ અંગેના પ્રશ્નો

CamScanner 03-27-2022 07.04.26.pdf
1.1 MB
This is how value addition works
For more query contact us @Gpsc_buddy
Follow us https://t.me/gpscbuddy
For more query contact us @Gpsc_buddy
Follow us https://t.me/gpscbuddy
Forwarded from Harmony UPSC/GPSC🌈
ઘણીવાર આપણે જીવનમાં આકાર લેતી દરેક ઘટનાને નકારાત્મક ભાવથી મૂલવતા હોઈએ છીએ. આપણામાં રહેલી ક્ષમતાને - કુદરતી બક્ષિસને ઓળખી શકતા નથી અને પોતાના પર જ શંકા કરીએ છીએ કે આ મારાથી થઇ શકે કે કેમ?
આ વાતને લઈ ને જ આજે હું આપ સૌની સાથે શેર કરી રહી છું એક એવા lady PI cadet ni રિયલ લાઇફ મોટીવેશનલ સ્ટોરી જે તમને જરૂરથી હકારાત્મક વિચારસરણી તરફ અભિમુખ કરશે... અહીં આપણી story na Hero che PI ગીતા ચૌધરી...
સ્ત્રીઓની ફરિયાદ હોય છે કે આ નથી પેલું નથી...તેની પોતાની ઘણી સમસ્યાઓ હોય છે, સાસરું હોય કે પિયર જીવનના દરેક મુકામે અમુક સમસ્યાઓ તો રહેવાની જ અને તેનો ઉકેલ પણ તે પોતે જ લાવી શકે..
ઘરની આર્થિક પરિસ્થિતિને લીધે ઘરકામ અને ખેતીકામમાં મદદ કરવા માટે ડ્રોપ લે છે પાછા ભણવા બેસે છે અને આગળ ખંતથી અભ્યાસ કરી BAMS ડોક્ટર પણ બને છે...આ વાત છે ગીતા ચૌધરીની...
ગીતા મેમ સાથે વાત કરતા જાણવા મળ્યું k તેઓ બીજા ધોરણમાં નાપાસ થયેલા અને પરિવારને મદદરૂપ થવા નવમા ધોરણમાં મા બાપ ઘરકામ અને ખેતીકામ માટે ભણવાની નાં પાડે ત્યારે એમને વિશ્વાસમાં લઈને દસમા અને બારમા ધોરણમાં ૮૦+ ટકા મેળવી BAMS થયા..એક વર્ષ માટે દિલ્હી જઈ UPSC ની તૈયારી કરી અને એક વર્ષ સ્પીપામાં તૈયારી કરી.૨૦૧૬ માં dyso માં selection thyu પણ document na લીધે રિજેક્ટ થયા...તોય હિંમત નાં હારી અને પોતાના દ્રઢ મનોબળ નાં લીધે પ્રથમ પ્રયત્ને જ ૨૦૧૮ GPSC PI Class-2 પરીક્ષા પાસ કરી... આપ સૌને થશે કે વાહ આ તો બહુ જલદી સફળતા મળી અહી સંઘર્ષની વાત ક્યાં છે ?
પરંતુ સંઘર્ષ તો હવે જ શરૂ થાય છે.. હાઈકોર્ટમાં ૧/૮/૨૦૧૮ ના GR માટે બે વર્ષ સંઘર્ષ કર્યો એ સમયગાળા માં એમણે gpsc ની state tax inspector માં select થયા બાદ તેમની PI ની તાલીમ પણ કરાઈ ખાતે શરૂ થાય છે...આ સમય દરમિયાન તેણી pregnent છે અને પ્રસુતિ બાદ ૩ મહિનાના બાળકને સાથે લઈ તાલીમ માટે હાજર થાય છે.. પ્રિન્સિપાલ સરે ઘોડિયાઘરની સુવિધા ટુંક સમયમાં જ ઉપલબ્ધ કરાવી આપી..આ પૂર્વે કરાઈમાં ઘોડિયાઘર સુવિધા ઉપલબ્ધ નહોતી...આ માટે હું ગીતા ચૌધરી મેમનો ખરા દિલથી આભાર માનું છું..
ગીતા ચૌધરી એવા પ્રથમ lady PI cadet છે જેે પોતાના બાળક સાથે તાલીમ લઈ રહ્યા છે. જ્યારે તેણીએ આ તાલીમ શરૂ કરી ત્યારે તેમનો પુત્ર ૩ મહિનાનો હતો, આજે તે ૧૧ મહિનાનો છે.
કરાઈ પોલીસ તાલીમ સંસ્થાનું સમયપત્રક જોઈએ તો સવારના ૫-૫:૩૦ એ ઉઠ્યા બાદ રાતે ૧૦ ના રોલ કોલ પછી નવરા પડાય, આ સમયમાં તે તાલીમની સાથે પોતાની માતા તરીકેની ફરજ પણ બજાવે છે. તેણીની સવાર ૪-૪:૩૦ ના થાય છે અને ૧૧વાગે ઊંઘવાનું .એક માતા તેના બાળક માટે ૪થી ૫ કલાક ની ઊંઘ પણ માંડ કરી શકે છે.તેમને જ્યારે તાલીમ શરૂ કરી ત્યારે તેમનો વજન 75 kg હતો અને આજે 57 kg છે. આ પરથી તમે તેમની મેહનત સમજી શકો છો.
આ સંપૂર્ણ ઘટનાક્રમમાં એક મહિલા હોવાના લીધે ઘણો સામાજિક સંઘર્ષ પણ કરવો પડ્યો છે એટલે ગીતા ચૌધરી આજે પણ મહિલાઓના સશકિતકરણ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે
ગીતા ચૌધરી હંમેશા એ વાત ને સમર્થન આપતી હોય છે કે કોઈ વસ્તુ અશક્ય નથી અને દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે ફક્ત આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ તમને હંમેશા હકારાત્મકતા તરફ દોરી જશે.તમારા પડકારોને સીમિત ના કરો,તમારી સીમાઓને પડકારો એજ જીવનને સફળતા તરફ દોરી જશે...
She has proved that motherhood is not a barrier when you are determined to achieve your aim specially when you get cordial family and Govt s Women empowerment policy support.
With kind Regards and lots of best wishes !
Nayana Goradiya
Trainee Dy. S. P.
@HarmonyGPSC

👍1
🔥🌈કાલ ના essay ના પ્રશ્ન પરથી ઘણા લોકો ને નિબંધમાં fundamental understanding માં problem હોય એવું લાગ્યું છે. એ માટે આજે Delhi ની પ્રખ્યાત insititute સાથે જોડાયેલા અને Upsc interview માં appear થયેલા faculty દ્વારા essay નો free session રાખવામાં આવ્યો છે. જે લોકો આ session attend કરવા ઇચ્છતા હોય એ બને એટલી વહેલી તકે free regiatrion @Gpsc_buddy પર કરવી શકે છે.
Essay ના session ની વિશેષતાઓ
✍ શા માટે Gpsc ના essay માં last 2 પરિક્ષાથી બધાને માર્કસ ઓછાં આવે છે ?
✍ Intro, conclusion and framewrok કઈ રીતે બનાવવું જોઈએ એ બધાને ખબર છે, પણ શું ના કરવું જોઈએ તેની વિશેષ સમજ
✍ Toopers ના essay માંથી અમુક શ્રેષ્ઠ અંશો
✍Introduction અને conclusion લખવાની best tips.
Note- Gpscbuddy દ્વારા દરેક exam માં ફક્ત 5 students ની guranteed batch ચલાવવામાં આવી છે. જેમાં Gpsc લેવલ ના પ્રશ્નો સાથે daily esaay ના task દ્વારા students ના result માં મોટો change જોવા મળ્યો છે. તો અત્યારે જ reguater કરવો. વહેલા તે પહેલા ના ધોરણે. Contact us @Gpsc_buddy