Gkexam App
1.28K subscribers
524 photos
1.45K files
2.84K links
Best Job update channel #RRR Movie RRR Movie Download

Rate us:- https://telegram.me/tchannelsbot?start=gkexam
Download Telegram
📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*📚


🌸🌸 *ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ*🌸🌸


🎭 ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ

🎭તેજસ બાકરે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ

🎭 ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ-સ્કેટિંગ

🎭 નમન પારેખ- અર્જુન એવોર્ડ- સ્કેટિંગ

🎭 કૃપાલી પટેલ - અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક

🎭 જશુ પટેલ-પદ્મશ્રી- ક્રિકેટ

🎭 કિરણ મોરે-અર્જુન એવોર્ડ- ક્રિકેટ

🎭નયન મોંગિય-અર્જુન એવોર્ડ- ક્રિકેટ

🎭 પાર્થિવ પટેલ-એકલવ્ય એવોર્ડ-ક્રિકેટ

🎭 ઈરફાન પઠાણ-એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ

🎭 અંશુમાન ગાયકવાડ-     સરદાર પટેલ એવોર્ડ-ક્રિકેટ

🎭 દત્તાજી ગાયકવાડ-ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯

🎭 વિજય હઝારે - કેપ્ટન ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય

🎭 નરી કોન્ટ્રાક્ટર-કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત

🎭 વિનુ માંકડ-કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ

🎭હેમુ અધિકારી-લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા


🎭 રૂસી સુરતી- ઓલરાઉન્ડર

🎭 સલીમ દુરાની-હાર્ડ હીટર છગ્ગાના શહેનશાહ

🎭 દીપક શોધન-ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી

🎭 ધીરજ પરસાણા-ઓલરાઉન્ડર,પીચ ક્યુરેટર

🎭 અશોક પટેલ-બોલર

🎭 મુનાફ પટેલ-ઈખર એક્સપ્રેસ-ફાસ્ટ બોલર

🎭 યુસુફ પઠાણ-ઓલરાઉન્ડર

🎭 ચેતેશ્વર પૂજારા-ત્રેવડી સદીની હેટ્રીક

🎭રવિન્દ્ર જાડેજા-ઓલરાઉન્ડર

🎭 અમિષ સાહેબા-બેસ્ટ અમ્પાયર એવોર્ડ વિજેતા

🎭કૃપાલી પટેલ-અર્જુન એવોર્ડ જીમ્નાસ્ટીક્સ

🎭 પારૂલ પરમાર-અર્જુન એવોર્ડ બેડમિન્ટન

🎭 દીપીકા મૂર્તિ-આં.રા. હોકી ગોલકીપર

🎭રઝિયા શેખ-જ્વેલિયન થ્રો- નેશનલ રેકોર્ડ

🎭 વૈદિક મુન્શા-જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન- ટેનિસ

🎭 બાબુભાઇ પણોચા-વર્લ્ડ એથ્લેટિક્સમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી

🎭 ભરત દવે- કારરેસર- હિમાલયન કારરેસ

🎭 સુફિયાન શેખ-નવસમુદ્ર તરવાનો વિક્રમ

🎭 પરિતા પારેખ     આંતરરાષ્ટ્રીય તૈરાક- પ્રથમ

🎭 વંદિતા ધારિયાલ  એશિયાની તૈરાક

🎭 લજ્જા ગોસ્વામી  એશિયન મેડિલિસ્ટ શૂટર

🎭 પૂજા ચૌૠષિ - ટ્રાયપ્લોનની એશિયન મેડલિસ્ટ

🎭 વૈશાલી મકવાણા -આંતરરાષ્ટ્રીય યોગ

🎭 રૂપેશ શાહ-બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન

🎭 સોનિક મુલ્તાની  બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન

🎭 પથિક મહેતા-ટેબલ ટેનિસનો સૌપ્રથમ આં.રા.ખેલાડી

🎭 મલય ઠક્કર-ટેબલ ટેનિસ ખેલાડી

🎭 નાનુભાઇ સુરતી શૂટીંગના આં.રા. ખેલાડી- જજ

🎭 કરિશ્મા પટેલ-ટેનિસ

🎭 હીર પટેલ-સ્કેટિંગ આં.રા. ખેલાડી

🎭 મુરલી ગાવિત-જુનિયર એશિયન એથ્લેટીક્સ ૫૦૦મીટર દોડ- ગોલ્ડ ડાંગ એક્સપ્રેસ પુરુષ

🎭 સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ- ૪૦૦ મીટર દોડ-ગોલ્ડ ડાંગ એક્સપ્રેસ મહિલા
સમાજ કલ્યાણ નિરીક્ષક અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી માટેની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટની તારીખ અને સિલેબસ
પરીક્ષા તારીખ: 4 અને 5 ફેબ્રુઆરી, 2019
સિલેબસ તથા પરીક્ષાને લગતી અન્ય માહિતી માટે નીચેની લીંક પર જાઓ.
https://www.gkexam.in/2019/01/gpssb-extension-officer-cooperation.html
*હેડ કોન્સ્ટેબલ ભરતી 2019*

*કુલ જગ્યાઓ:* 429
*લાયકાત:* 12 પાસ
*પગાર :* 22,200/-
*છેલ્લી તારીખ:* 20-02-2019
*વધુ માહિતી તથા ઓનલાઈન અરજી માટે નીચેની લીંક પર જાઓ.*
https://www.gkexam.in/2019/01/cisf-recruitment-2019-central.html
Solanki Ramkrishna:
"વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન."
*Skinner*

"અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવનારી પ્રક્રિયા એ અધ્યયન છે."
*Gates and Others*

"અધ્યયન એ અનુભવને પરિણામે આવતું વર્તનમાં નવપરિવર્તન છે.તે જુના વર્તનને મજબૂત યા શિથિલ બનાવે છે."
*Hery P. Smith*

"અધ્યયન એ એવી પ્રક્રિયા છે જેમાં કેટલેક અંશે અનુકૂલન પ્રવૃત્તિ,તાલીમ, નિરીક્ષણ અને ઈચ્છાના પરિણામ સ્વરૂપે વર્તનમાં આવતું પરિવર્તન છે."
*Klausmi*

"મહાવરા અને તાલીમ દ્વારા જે પ્રક્રિયા મારફત વર્તન ઉદભવે છે કે તેમાં પરિવર્તન આવે છે, તેને અધ્યયન કહે છે."
*Wood Worth*

"અધ્યયન એ દરેક પરિવર્તનનો સમાવેશ કરે છે,જે પર્યાવરણીય જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી હોય."
*ગાર્ડનર મરફી*

"અધ્યયન એટલે પૂર્વાનુભવ પરિણામ રૂપે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર."
*કીંગ અને મોર્ગન*

"અધ્યયન એ ઉત્તરોત્તર થતી અનુકૂલન પ્રક્રિયા છે."
*ડૉ. ફ્રાન્સિસ પવર્સ*

"અધ્યયન એ વ્યક્તિની અભિજ્ઞાનાત્મક સંરચના અને વર્તનમાં થયેલું પરિવર્તન છે."
*ગાર્ડનર મરફી*

"મહાવરાને પરિણામે વર્તનમાં થતો ફેરફાર એ અધ્યયન છે."
*આર.એ.ચેમ્પિયન*

"વ્યક્તિના કાર્યોમાં એક સ્થાયી પરિવર્તન એટલે શીખવું."
*બર્ન હટ*

"There should be no difference between the school and the home."
*પેસ્ટોલોજી*

"The child should learn through action."
*જ્હોન ડ્યૂઈ*

"Every stupid child and every stupid man is the product of discouragement."
*Dr.Maria Montessori*

"Child should have the freedom to behave and develop naturally."
*રુસો*

"બાળકને કુદરતી પર્યાવરણમાં જ શિક્ષણ આપવું જોઈએ."
*ટાગોર*

"I never teach ,I create only the situation and environment in which my student can learn."
*સોક્રેટિસ*

"He is the best teacher who does not teach but try to make his student to learn."
*Einstaine*

"શિક્ષણ એ તો ચેતનાની ખેતી છે."
*ડો. ગુણવંત શાહ*

બેંજામિન બ્લૂમે શિક્ષણના હેતુઓનું વર્ગીકરણ ક્યારે કર્યું
*1956માં*

બ્લૂમનું ટેક્ષોનોમીનું વર્ગીકરણ ત્રણ ક્ષેત્રોમાં થયેલું છે.
1.જ્ઞાનાત્મક ક્ષેત્ર
2.ભાવાત્મક ક્ષેત્ર
3.ક્રિયાત્મક ક્ષેત્ર

જ્ઞાનાત્મક ક્ષેત્રનો ક્રમ
જ્ઞાન
સમજ
ઉપયોગ
વિશ્લેષણ
સંશ્લેષણ
મૂલ્યાંકન

ભાવાત્મક ક્ષેત્રના હેતુઓ
ગ્રહણ કરવું
પ્રતિક્રિયા કરવી
મૂલ્ય આકારવું
સંગઠન
મૂલ્ય કે મૂલ્ય પ્રણાલી દ્વારા ચારિત્ર્ય સંગઠન

સામાજિક અધ્યયનનો સિદ્ધાંત
*આલ્બર્ટ બાંદુરા*

સ્વ-કાર્ય સાધકતા અંગેની માન્યતાના મુખ્ય ચાર સ્રોતો છે:
1.પ્રભુત્વનો અનુભવ
2.શારીરિક અને સાંવેગિક ઉત્તેજના
3.પરોક્ષ અનુભવો
4.સામાજિક સમજાવટ

માહિતી સંસ્કરણ પ્રતિમાન આપનાર
*બિહલર અને સ્નોમેન(1993માં)*

શોધ અધ્યયનનો સિદ્ધાંત
*બ્રુનર*

અર્થપૂર્ણ અર્થગ્રહણાત્મક અધ્યયનનો સિદ્ધાંત
*આસુબેલ*

આસુબેલના વર્ગીકરણ અનુસાર અધ્યયનના ચાર પ્રકારો છે:
1.ગ્રહણશીલ અધ્યયન
2.શોધ અધ્યયન
3.અર્થપૂર્ણ અધ્યયન
4.ગોખણિયું અધ્યયન

રચનાવાદી સિદ્ધાંતો
*પિયાજે*

સામાજિક રચનાવાદનો સિદ્ધાંત
*રશિયન મનોવૈજ્ઞાનિક લેવ સેમેનોવિચ વિગોટસ્કી*

મેસ્લોએ સાત જરૂરિયાતની શ્રેણી રજૂ કરી હતી :
1.શારીરિક
2.સલામતી
3.પ્રેમ
4.પ્રભુત્વ
5.જ્ઞાનાત્મક
6.સૌંદર્યલક્ષી
7.સ્વ-વાસ્તવિકીકરણ

'સ્વ' અથવા 'સ્વ-ખ્યાલ' આપનાર
*કાર્લ રોજર્સ*

Technology એ મૂળ શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે
*ગ્રીક*

Education Technology શબ્દ સૌપ્રથમ ક્યારે ઉપયોગમાં આવ્યો
*1950માં ઈંગ્લેન્ડમાં બ્રાઈનમર પ્રતિવેદનમાં*

'અનુભવ શંકુ'
*અમેરિકન શિક્ષણશાસ્ત્રી એડગર ડેઇલ*

અનુભવ શંકુના ત્રણ વિભાગો:
1.ક્રિયા
2.અવલોકન
3.સંકેતો

પૃચ્છા તાલીમ પ્રતિમાનના રચયિતા
*સચમેન*

સૂચિત સિનેટિક્સ (Synectics) પ્રતિમાન રજૂ કરનાર
*1961માં ગોર્ડને*

સહકારી અધ્યયનની પ્રક્રિયા રજૂ કરનાર
*ડેવિડ અને રોજર જ્હોન્સન*

પ્રકલ્પ પદ્ધતિની સંકલ્પના રજૂ કરનાર
*અમેરિકન શિક્ષણશાસ્ત્રી જ્હોન ડ્યૂઈ*

*"અધ્યયન અને અધ્યાપન" બી.એડ. પુસ્તકમાંથી*


💥રણધીર ખાંટ💥
*💥બરેકીંગ અપડેટ💥*
____________
*🌀GPSC : વર્ષ 2019 માં આવનાર તમામ સરકારી ભરતીની તારીખ વાઈઝ માહિતી*
✍🏻 વાંચો નીચેની લીંક પરથી
https://www.edumatireals.in/2019/01/gpsc-exam-calendar-2019.html
____________
*🌀ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતીનું રીઝલ્ટ જાહેર*
✍🏻 રીઝલ્ટ જોવો નીચેની લીંક પરથી
https://www.edumatireals.in/2018/11/gujarat-high-court-recruitment-2018.html

_______________________
*📕સૌથી પહેલા ભરતી અને મટીરીયલની માહિતી માટે આમારુ ગ્રુપ જોઈન કરો*

https://chat.whatsapp.com/7g1cXaVgY0BLVIZWewYiPl
*🚸BIG BREAKING NEWS🚸*

*🌀આઠ લાખ સુધીની આવક વાળા ગુજરાતમાં ગરીબઃ 10 ટકા અનામત માટે જમીન-મકાન નહીં ગણાય*
https://www.edumatireals.in/2019/01/for-poor-people-in-gujarat-having.html
____________
*🌀રેલવે આગામી બે વર્ષમાં ચાર લાખ નવી નોકરીઓ આપશે : પિયુષ ગોયલ*
https://www.edumatireals.in/2019/01/railway-will-provide-four-lakh-new-jobs.html
____________
*🌀GPSC ભરતીમાં 10% આર્થિક અનામત સાથે શરૂ ભરતી શરુ થશે*
✍🏻ભરતી કાલથી શરુ-ન્યુજ રીપોર્ટ
https://www.edumatireals.in/2019/01/the-gpsc-program-is-open-recruitment.html
____________
*🌀GPSC : વર્ષ 2019 માં આવનાર તમામ સરકારી ભરતીની તારીખ વાઈઝ માહિતી*
✍🏻 વાંચો નીચેની લીંક પરથી
https://www.edumatireals.in/2019/01/gpsc-exam-calendar-2019.html
💥 *પોલીસ રીજલ્ટ લેટેસ્ટ ન્યુજ.....*

પોલીસ પરીક્ષાનુ પરીણામ ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમા જાહેર થશે.

*LRB ની ઓફીસીયલ સાઈટ પર નોટીફીકેશન મૂકેલ છે*

👉 https://www.edumatireals.in/2018/12/gujarat-police-constable-2019-gujarat.html?m=1


🇯 🇴 🇮 🇳
🇹 🇪 🇱 🇪 🇬 🇷 🇦 🇲
👉 https://t.me/gkexam

*તમામ નવી નોકરીની માહિતી મેળવવા 93288 32131નં તમારા ગ્રૂપ માં Add કરો*
💥 *કોન્સ્ટેબલ લેટેસ્ટ ભરતી ૨૦૧૯*

*👉કુલ જગ્યા:* ૧૭૬૩
*👉લાયકાત:* 12 પાસ
*👉પગાર :* Rs.21,700/-to Rs.69,100/-
*👉🏼છેલ્લી તારીખ:* ૨૮-૦૨-૨૦૧૯
*🔘વધુ માહિતી લિંક પર ક્લિક કરો*
https://www.edumatireals.in/2019/01/bsf-recruitment-1763-constable-posts.html
ICE વિકલી કરંટ અફેયર્સ : તારીખ - 13/01/2019 થી 19/01/2019
=> મુખ્ય મુદ્દાઓ:
-> વિઝન 2040 ડોક્યુમેન્ટ
-> બ્રેકિઝટ મુદ્દે બ્રિટીશ સરકારનો સૌથી મોટો પરાજય
-> IMBEX 2018-19 યુદ્ધ અભ્યાસ
-> આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર 2015-18
-> વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાર્ક પોલીસી-2018
તથા અન્ય મુદ્દાઓ વાંચો નીચેની લીંક પરથી.
https://www.gkexam.in/2018/07/ice-rajkot-weekly-current-affairs.html
SBI માં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત 2019

પોસ્ટના નામ:
સિનિયર એક્ઝિક્યુટિવ
ડેપ્યુટી જનરલ મેનેજર (E&TA)
ડેપ્યુટી મેનેજર (ડેબિટ કાર્ડ ઓપરેશન્સ)
ડેપ્યુટી મેનેજર (સરકારી ઈ-માર્કેટિંગ)
મેનેજર (ડેબિટ કાર્ડ માર્કેટિંગ)
મેનેજર (સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ)
મેનેજર (ટ્રાંઝિસ્ટ/સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન)
મેનેજર (UPI અને એગ્રીગેટર)
ડેપ્યુટી મેનેજર (IS ઓડીટ)
સિનિયર એક્ઝિક્યુટિવ (IS ઓડીટ)

ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો: 22/01/2019 થી 11/02/2019

જાહેરાત તથા ઓનલાઈન અરજી માટે નીચેની લીંક પર જાઓ.
https://www.gkexam.in/2019/01/state-bank-of-india-recruitment-for.html
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
(૧) ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ૨૦૧૯ માં કેટલામો ઉજવાય ગયો .
જવાબ. ૭૦ મો તેને પ્લેટિનમ જયુબેલી નામે

(૨)રાષ્ટ્રીય કોંગ્રેસે અંગ્રેજો પાસે બંધારણ રચવાની ક્યાં વર્ષે માગણી કરી હતી
જવાબ. ૧૯૩૫

(૩)રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ક્યારે આપવામાં આવેશે?
જવાબ .૨૬ જાન્યુઆરી

(૪)આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિતે ભારત ના મુખ્ય અતિથિ કોણ હતા
જવાબ. દક્ષિણ આફ્રિકા ના રાષ્ટ્રપતિ સિયલ રમાંફોસા

(૫)પ્રજાસત્તાક દિવસ ની પરેડ માં ગુજરાત ઐતિહાસિક કય ઘટના ની પ્રતિકૃતિ ટેબ્લો રજૂ કર્યો
જવાબ . દાંડી કુચ

(૬)કલાપી નું પૂરું નામ
જવાબ . સુરસિંહજી તખ્સિંહજી ગોહિલ

(૭) કાશ્મીર નો પ્રવાસ નિબંધ
જવાબ. કલાપી

(૮) હિમાલય નો પ્રવાસ નિબંધ
જવાબ. કાકાસાહેબ કાલેરકર ( જે પ્રથમ નિબંધ)

(૯)૧૯૦૦ વર્ષ એટલે
જવાબ . છપ્પનીયો દુકાળ

(૧૦)કલાપી પુરસ્કાર ક્યાં સેત્રે આપવા આવે શે ?
જવાબ . ગુજરાતી ગઝલકારો ને

(૧૧) આ વર્ષે ગુજરાત માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી ક્યાં થઇ?
જવાબ .પાલનપુર

(૧૨) ગુજરાત ની કુવારિકા નદી
જવાબ . બનાસ .રૂપેણ .સરસ્વતી

(૧૩)પ્રજાસત્તાક દિવસે પદ્મ પુરસ્કારની જાહેરાત કરી કેટલા વ્યક્તિ ને
જવાબ .૧ .પદ્મ વિભૂષણ ૪ મહાનુભાવ
૨. પદ્મ ભૂષણ ૧૪ મહાનુભાવ
૩. પદ્મશ્રી ૯૪ મહાનુભાવ

(૧૪) પદ્મશ્રી પુરસ્કાર માટે આપણા ગુજરાતી ૮ મહાનુભાવ ને આપવામાં આવિયો
જવાબ .૧જ્યોતિ ભટ્ટ .આર્ટ & પેઇન્ટિંગ
૨.મુકતાબેન ડગલી .સોશીયલ વર્ક
૩ જોરાવરસિંહ જાદવ .લોક નૃત્ય અને કાળા
૪ અબ્દુલ ગફર ખત્રી.આર્ટ પેઇન્ટિંગ
૫ વલ્લભભાઈ મર્વનીયા .ખેતી
૬ બિમલ પટેલ . આર્કિટેકચર
૭ નગીનદાસ સંઘવી.રાજકીય.
૮ ગણપતભાઇ પટેલ .શિક્ષણ

(૧૫) મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર
જવાબ ૧ . કાદર ખાન.અભિનેતા
૨. કુલદીપ નાયર .પત્રકાર

(૧૬) ભારત રત્ન ૩ ત્રણ મહાનુભાવ ને એનાયત
જવાબ .૧. પ્રવણ મુખર્જી .રાષ્ટ્પતિ હતા
૨.નાનાજી દેશમુખ.શિક્ષણ અને સ્વસ્થ
૩.ભૂપેન હઝારિકા.સંગીતકાર ગીતકાર ફિલ્મક્ષેત્રે

(૧૭)ભારતરત્ન ક્યારથી આપવામાં આવશે પ્રથમ કોને આપવામાં આવેલ હતા
જવાબ ૧૯૫૪ થી પ્રથમ સી રાજગોપાલાચારી તથા સરવપલી રાધાકૃષ્ણન અને સિ.વી. રામન

(૧૮) જ્ઞાનપીઠ એવોર્ડ પામનાર ૨૦૧૭ જેમનું નિધન
જવાબ કૃષ્ણા સોબતી

(૧૯) ખેલો ઇન્ડિયા યુથ ગેમ માં વધારે મેડલ મેળવનાર રાજ્ય
જવાબ. મહારાષ્ટ્ર

(૨૦) બરાક ૮ નું સફળતા પૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું ડી.આર.ડી. અો દ્વારા
જવાબ ઓડિશા ખાતે.
🇹 🇦 🇹
🇴 🇺 🇪. 🇵 🇦 🇵 🇪 🇷

✍️ *આજે લેવાયેલી ટાટ (માધ્યમિક) પરીક્ષાનુ પ્રશ્ન પેપર ડાઉનલોડ કરો.*

*પરીક્ષા તા*. 27-1-2019

આવનારી અન્ય પરીક્ષાઓ મા સંદર્ભ માટે ઉપયોગી
https://www.edumatireals.in/2019/01/tat-2019-tat-secondary-exam-paper-solution.html


👍 *આ ટાટ પેપર નુ વિવિધ એકેડેમીઓનુ *પરફેકટ સોલ્યુશન* નીચેની લીન્ક પર મૂકાશે.@@*
નોંધ: પેપર સોલ્યુશન પણ થોડા સમયમાં મુકવામાં આવશે

https://www.edumatireals.in/2019/01/tat-2019-tat-secondary-exam-paper-solution.html
🇸 🇴 🇱 🇺 🇹 🇮 🇴 🇳

✍️ *આજે લેવાયેલ ટાટ પરીક્ષાનુ પ્રથમ વિભાગનુ પેપર સોલ્યુશન ડાઉનલોડ કરો.*

✔️ આ સોલ્યુશન GKexam App દ્વારા કરેલ છે.

*પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા માટે⤵️*

https://www.edumatireals.in/2019/01/tat-2019-tat-secondary-exam-paper-solution.html
🔴 કન્ફ્યુજ પોઈન્ટ 🔴
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

♻️ 1526 ▪️પાણીપતનું યુદ્ધ ●● બાબર & ઇબ્રાહિમલોદી

♻️1527▪️ખાનવાનું યુદ્ધ ●● બાબર & રાણા સાંગા

♻️ 1528 ▪️ચદરોનું યુદ્ધ ●● બાબર & મેદની રોય

♻️1529 ▪️ઘાઘરનું યુદ્ધ ●● બાબર & અફઘાની
*🔶રોજગાર ભરતી મેળો ગુજરાતના ૨૩ જીલ્લામાં*

👉🏼ગુજરાતનો આ વર્ષનો સૌથી મોટો ભરતી મેળો
👉🏼૬૦,૦૦૦થી વધુ ખાલી જગ્યાઓ
👉🏼૪૦૦૦ થી વધુ કંપનીઓની ભાગીદારી

*👇👇વધુ માહિતી ગુજરાતીમાં નીચેની લીંક પરથી વાંચો*

https://www.edumatireals.in/2018/04/rojgar-bharti-mela.html

👉🏼 રાજગાર મેળવવા માગતા તમારા મિત્રો સાથે શેર કરો😚

_______________________
*📕સૌથી પહેલા ભરતી અને મટીરીયલની માહિતી માટે આમારુ ગ્રુપ જોઈન કરો*

👉🏼https://chat.whatsapp.com/AzNFwX6yQB8FVrNRgMOYln
🎒 *RPF પોલીસ કોન્સ્ટેબલ ૫રીક્ષા કોલ લેટર જાહેર*

📌૫ માં ફેઝ ના કોલ લેટર શરુ થઇ ગયા છે

વધુ માહિતી'👉 https://www.edumatireals.in/2018/03/rpf-recruitment.html


*🌀સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા આ વર્ષની તમામ ભરતી પરીક્ષા(ડીસેમ્બર ૨૦૧૯) સુધીની પરીક્ષાનું કેલેન્ડર જાહેર*
https://www.edumatireals.in/2019/01/ssc-calendar-2019.html


*🌀ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડનું ઓફિસિયલ લીસ્ટ*
https://www.edumatireals.in/2019/01/padma-awardees-2019-download-in-pdf.html


*🌀તમામ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો આપના વોટ્સએપ ગ્રુપમાં આ સિરીઝ રેગ્યુલર મેળવવા માટે મો. 79843 99531 ગ્રુપમાં એડ કરો.🌀*

*👉અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.*

✔️https://t.me/gkexam
🇸 🇴 🇱 🇺 🇹 🇮 🇴 🇳

✍️ *ટાટ પરીક્ષાનુ સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન*

https://www.edumatireals.in/2019/01/tat-social-science-paper-solution-2019.html

✍️  *ટાટ પરીક્ષાનુ  પ્રથમ વિભાગનુ પેપર સોલ્યુશન ડાઉનલોડ કરો.*
https://www.edumatireals.in/2019/01/tat-2019-tat-secondary-exam-paper-solution.html
💁 અરેબિયન રણપ્રદેશ ક્યાં છેઈજિપ્ત

💁🏻‍♂દમાસ્કસ નો રણપ્રદેશ ક્યાં છેસીરિયા

💁🏻‍♂ગોબીનો રણપ્રદેશ ક્યાં છેમોગોલિયા

💁🏻‍♂લિબિયા નો રણપ્રદેશ ક્યાં છે ઉત્તર આફ્રિકા

💁🏻‍♂વિશ્વ નો સૌથી મોટો રણપ્રદેશસહરા

💁🏻‍♂માઉન્ટ બ્લેક પવૅત ક્યાં છે ફ્રાન્સ

💁🏻‍♂મકિન્લી પવૅત ક્યાં છેઅલાસ્કા

💁🏻‍♂કિલિમાન્ઝારો શિખર ક્યાં દેશમાં છે ટાન્ઝાનિયા

💁🏻‍♂બેફિન, વિકટોરીયા,એલ્ઝમિયર ટાપુ ઓ ક્યાં છેકેનેડા

💁🏻‍♂હોન્સૂ કયા દેશનો ટાપુ છેજાપાન

💁🏻‍♂સુમાત્રા અને જાવા ટાપુ ક્યા દેશના છેઈન્ડોનેશિયા

💁🏻‍♂ન્યૂ ગિની ટાપુ ક્યા દેશનો છેપાપુઆ

💁🏻‍♂ગિની નો અખાત ક્યા દેશમાં છે ફ્રાન્સ

💁🏻‍♂ડેન્યૂબ નદી કયા દેશની છેહંગેરી

💁🏻‍♂કીલ કેનાલ કયા દેશમાં છેજમૅની

💁🏻‍♂વિશ્વ નો સૌથી મોટો દ્રિપકલ્પ અરેબિયા

💁🏻‍♂નવાગામ બંધ કઈ નદી પર છેનમૅદા

💁🏻‍♂ઉકાઈ બંધ કઈ નદી પર છેતાપી

💁🏻‍♂કડાણા બંધ કઈ નદી પર છેમહી

💁🏻‍♂ધરોઈ બંધ કઈ નદી પર છેસાબરમતી

💁🏻‍♂દાંતીવાડા બંધ કઈ નદી પર છેબનાસ

💁🏻‍♂વણાકબોરી બંધ કઈ નદી પર છેમહી

💁🏻‍♂મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે સરસ્વતી

💁🏻‍♂કાકરાપાર યોજના કઈ નદી પર છેતાપી

💁🏻‍♂નાગાર્જુન યોજના કઈ નદી પર છેકૃષ્ણા

💁🏻‍♂ભાખરા-નાગલ યોજના કઈ નદી પર છેસતલુજ

💁🏻‍♂હીરાકુડ યોજના કઈ નદી પર છે મહાનદી

💁🏻‍♂આયુર્વેદ સંશોધન શાળાજામનગર

💁🏻‍♂આયોજન પંચ દિલ્હી

💁🏻‍♂આયૅસમાજ મુંબઈ

💁🏻‍♂ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મુંબઈ

💁🏻‍♂ઈન્ડિયન નેશનલ થિયેટર મુંબઈ, દિલ્હી

💁🏻‍♂ઈન્ડિયન મિલિટરી એકેડેમીદેહરાદૂન

💁🏻‍♂નેવલ એકેડેમીકોચી

💁🏻‍♂નેશનલ ઈન્સિટટયૂટ ઓફ સ્પોર્ટ્સ દિલ્હી

💁🏻‍♂નેશનલ એરોસ્પેસ લેબોરેટરી બેંગલુરુ

💁🏻‍♂નેશનલ પોલિસી એકેડેમીઆબુ

💁🏻‍♂નેશનલ મેરીટાઈમ બોર્ડ મુંબઈ

💁🏻‍♂પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દિલ્હી

💁🏻‍♂ફોરવર્ડ બ્લોક કોલકાતા

💁🏻‍♂ભારતીય જનતા પાર્ટી દિલ્હી

💁🏻‍♂સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દિલ્હી

💁🏻‍♂બ્રીટીશ વડાપ્રધાન નું સરકારી નિવાસસ્થાન૧૦,ડાઉનીગ સ્ટ્રીટ

💁🏻‍♂વિશ્વ ની રાજદ્વારી રાજધાનીજિનીવા

💁🏻‍♂બ્રીટીશ પાલૅમેન્ટ હાઉસ પર આવેલ ટાવરબીગબેન

💁🏻‍♂સૂર્ય ની પ્રદક્ષિણા કરવાની પૃથ્વી ની ગતિલંબગોળાકાર

💁🏻‍♂પૃથ્વી ની સરાસરી ઘનતા૩ ગ્રામ

💁🏻‍♂સમુદ્ર માં કયો ક્ષાર મહત્તમ હોય છે મેગ્નેશિયમ કલોરાઈડ

💁🏻‍♂વિશ્વ ના મોટા ભાગના ગરમ રણ ક્યાં અક્ષાંશ માં છે૧૫°-૩૦°

💁🏻‍♂કયો ગરમ સમુદ્ર પ્રવાહ છેઅખાતી પ્રવાહ

💁🏻‍♂રશિયા અને અમેરિકા ને જોડતી સામુદ્રધુનીબેરીગની સામુદ્રધુની

💁🏻‍♂ફાટ ખીણ ની રચના માં ઉપયોગી પ્રક્રિયા જ્વાળામુખીય

💁🏻‍♂ક્ષેત્રફળ ની દ્રષ્ટીએ બીજા નંબરે મોટો ખંડ આફ્રિકા

💁🏻‍♂પૃથ્વી ની અંદાજીત પરિઘ૪૦,૦૦૦ કિમી

💁🏻‍♂ભૂમધ્ય રેખા,કકૅવૃત,મકરવૃત કયા ખંડમાંથી પસાર થાયછે આફ્રિકા

💁🏻‍♂બર્મા નું નવું નામમ્યાનમાર


💁🏻‍♂દુનિયામાં સૌથી વધારે ગરમી કયા પડે છેલીબિયા

💁🏻‍♂એશિયા ની સૌથી લાંબી નદીયાગત્સે

💁🏻‍♂કેનેડા ના પૂર્વ કાંઠે કયો ઠંડો પ્રવાહ વહે છેલેબરેડોર ઠંડો પ્રવાહ

💁🏻‍♂કયા દેશને લાંબો દરિયાકિનારો છેકેનેડા
🇻 🇪 🇷 🇾
🇺 🇸 🇪 🇫 🇺 🇱
*🔻🎥 ધોરણ ૧૦ માટે📽🔻*
🎥📽 આલ્ફા વિદ્યાલય સંકુલ દ્વારા નિર્મિત ધોરણ 10 ના વિધાર્થીઓ માટે *MOST IMP* PAPER SET

*👌🏽એસ.એસ.સી. બોર્ડમાં ઉચ્ચ પરિણામ મેળવવા માટે.....* આ ફાઈલ અવશ્ય *ડાઉનલોડ* કરી આપ અથવા આપના બાળક સુધી પહોંચાડશો🔰🔰

https://www.edumatireals.in/2019/01/gseb-ssc-march-2019-exam-imp-practices.html


🇮 🇨 🇪 - 🇲 🇨 🇶
*💥📚ICE-Rajkot દ્વારા પ્રસિદ્ધ (MOST IMP) 4000 MCQ paper*

*💥📩(ICE MAGIC: 4000+ MCQ)*

*FREE ડાઉનલોડ* કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️
👉 https://www.edumatireals.in/2019/01/ice-rajkot-most-imp-mcq-paper-4-pdf-ice.html

🎥📽 Share It More & More 🤪
🆕💥 *10 % EBC અનામત ગુજરાતી GR*

✔️ 10 % અનામત અંગે ગુજરાત સરકારનુ વિગતવાર નિયમો સાથે *જાહેરનામુ ગુજરાતીમા* બહાર પડી ગયેલ છે.

EBC સર્ટી. કયાંથી કઢાવવુ ?
આવક અંગે શુ નિયમો છે ?
અનામતનો અમલ કયારથી થશે?
https://www.edumatireals.in/2019/01/bin-anamat-varg-ne-anamat-apava-babate.html

*💥Breaking:રેલ્વે એપ્રેન્ટીસ મેરીટ & કોલ લેટર જાહેર*
*👉ડોક્યુમેન્ટ વેરીફીકેશન 30.1.19 થી*
*📡લિન્ક:* https://www.edumatireals.in/2018/12/western-railway-jobs-2018-3553.html

🇮 🇨 🇪 - 🇲 🇨 🇶
*💥📚ICE-Rajkot દ્વારા પ્રસિદ્ધ (MOST IMP) 4000 MCQ paper*

*💥📩(ICE MAGIC: 4000+ MCQ)*

*FREE ડાઉનલોડ* કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️
👉 https://www.edumatireals.in/2019/01/ice-rajkot-most-imp-mcq-paper-4-pdf-ice.html

🎥📽 Share It More & More 🤪