🦞 ગાંધીજીના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી રાજકોટ ખાતે ક્યા શાસકના દિવાન હતા ?
A લાખાજીરાજ
B બાવાજીરાજ ✅
C રણમલજી
D મેરામણજી
🦞 ગાંધીજી દ્વારા આજીવન ખાદી નહિ પહેરવાની પ્રતિજ્ઞા ક્યાં વષૅ મા લેવામાં આવી હતી?
A ૧૯૧૨
B ૧૯૧૫
C ૧૯૨૦✅
D ૧૯૨૨
🦞 દેશ નુ પ્રથમ ગાંધી મંદિર ગુજરાત ના ક્યાં જીલ્લા મા આવેલ છે?
A કચ્છ✅
B પોરબંદર
C રાજકોટ
D આણંદ
🦞" મરો નહી મારો" સુત્ર કોણે આપ્યું હતું?
A ગાંધીજી
B લાલબહાદુર શાસ્ત્રી✅
C કસ્તુરબા
D ચંદુલાલ દલાલ
🦞 અમદાવાદના ગાંધી આશ્રમ ના અતિથિ ગૃહનુ નામ જણાવો...??
A શારદા
B નંદિની ✅
C કસ્તુરી
D સાવિત્રી
🦞 ગાંધીજીના દક્ષિણ આફ્રિકા ના ત્રણ મિત્રોમાં મહિલા મિત્રનું નામ શું હતું?
A ટેસી થોમસ
B હેલનબેક
C સ્લેઝિન✅
D એલિઝાબેથ બેથ
🦞 ગાંધીજીને વકીલાતના પ્રથમ કેસમાં કેટલા રૂપિયા પ્રાપ્ત થયા હતા?
A ૧૦૦ રૂપિયા
B ૫૦ રૂપિયા
C ૩૦ રૂપિયા ✅
D ૧૦ રૂપિયા
🦞 ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં કેટલા મિત્રો હતા?
૧) ૬
૨) ૫
૩) ૪
૪) ૩✅
🦞 ગાંધીજીએ સૌપ્રથમ વકીલાત કયા શરૂ કરી?
૧ મુંબઈ ✅
૨ રાજકોટ
૩ અમદાવાદ
૪ દક્ષિણ આફ્રિકા
મુંબઈમાં મોમીબાઈ નો કેસ લડ્યા હતા નામ યાદ રાખજો
🦞 ગાંધીજીએ ઇ.સ.૧૯૧૬ માં અમદાવાદમાં કયા હોલમાં સર્વજ્ઞાતિ પરિષદ યોજી હતી?
૧ આંબેડકર હોલ
૨ ટાઉન હોલ
૩ પ્રેમાભાઈ હોલ✅
૪ ટાગોર હોલ
🦞 અંગ્રેજી કેળવણી, વકીલ, ડૉકટરોની સખત શબ્દોમાં ટીકા ગાંધીજીએ તેમના કયા પુસ્તકમાં કરી છે?
A સત્યના પ્રયોગો
B યંગ ઇન્ડિયા
C હિંદ સ્વરાજ✅
D અન ટૂ ધી લાસ્ટ
🦞 ગાંધીજીને સર્વોદય વિચારની પ્રેરણા આપનાર કોણ હતું?
૧ તેમના પિતાજી
૨ જ્હોન રસ્કીન✅
૩ લિયો ટોલ્સટોય
૪ આ બધા
🦞 સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકાની લડત માટે ગાંધીજીએ પ્રયોજયો તે પહેલાં તેઓ કયો શબ્દ પ્રયોજવા વિચારી રહયા હતા?
૧ પેસિવ રેજિસ્ટન
૨ પેસિવ એક્ઝિસ્ટિંગ
૩ એક અને બે બન્ને
૪ માત્ર એક ✅
🦞 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કયા વડાપ્રધાનથી થઈ છે?
૧ મનમોહનસિંહ
૨ અટલબિહારી વાજપેયી✅
૩ લાલબહાદુર શાસ્ત્રી
૪ હશે કોક આપડે શુ? 😄
🦞 ગાંધીજીના મનમાં અહિંસક પ્રતિકારની કલ્પનાનું બીજારોપણ શુ વાંચીને થયું હતું?
૧ નમર્દનું દાંડીયો
૨ શામળ ભટ્ટના છપ્પા ✅
૩ અખાના છપ્પા
૪ આમાંથી કોઈ નહિ
🦞 ગાંધીજીના આર્થિક વિચારોને ધાર્મિક રંગ આપવામાં કયા વિચારકનો ફાળો સૌથી વધુ ગણાય?
૧ જ્હોન રસ્કીન✅
૨ ગોપાલકૃષ્ણ ગોખલે
૩ હેનરી ડેવિડ થોરો
૪ શ્રીમદ રાજચંદ્ર
🦞 ગાંધીજીને સત્યાગ્રહ શબ્દ કયાથી ધ્યાનમાં આવ્યો હતો?
૧ થોરોના નિબંધમાથી
૨ અન ટુ ધી લાસ્ટમાંથી
૩ પેસિવ રેજિસ્ટનમાંથી✅
૪ એક અને ત્રણમાંથી
🦞 મારે વૈકુંઠ નથી જાવું પુસ્તકના લેખક કોણ છે?
૧ નરસિંહ મહેતા
૨ લિયો ટોલ્સટોય✅
૩ હરીન્દ્ર દવે
૪ મીરાં બાઈ
🦞 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો સૌ પ્રથમ વિચાર કોણે રજૂ કર્યો હતો?
૧ અટલબિહારી વાજપેયી
૨ નરેન્દ્ર દામોદરદાસ મોદી
૩ જીવરાજ મહેતા
૪ એલ.એમ.સંઘવી✅
🦞 ગાંધીજી ઉપર ઊંડો પ્રભાવ પાડનાર નિબંધ 'સવિનય કાનૂનભંગની ફરજ (ઓન ધી ડ્યુટી ઓફ સિવિલ ડીસઓબીડીયન્સ) કોના દ્વારા લખવામાં આવ્યો હતો?
૧ મહાદેવ રાનડે
૨ નારાયણ ભાઈ દેસાઈ
૩ હેનરી ડેવિડ થોરો✅
૪ જ્હોન રસ્કિન
🦞 સ્વરાજ' દ્વારા ગાંધીજીનો અર્થ શું હતો?
A દેશ માટે આઝાદી
B દેશવાસીઓની મધ્યમાં સ્વતંત્રતા✅
C સ્વ-સરકાર
D સંપૂર્ણ સ્વતંત્રતા
🦞 બિરલા હાઉસ, નવી દિલ્હી, જ્યાં ગાંધીજી મોટાભાગે રહેતા હતા અને જ્યાં તેમને ગોળીથી ઠાર મારવામાં આવ્યા હતા, તે વર્ષને સરકાર સંચાલિત ગાંધી સંગ્રહાલયમાં ફેરવાયો તે વર્ષને ઓળખો.
A 1960
B 1965
C 1971✔️✔️
D 1976
🦞 લોર્ડ માઉન્ટબેટન સત્તાના સ્થાનાંતરણની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવા માટે લોર્ડ વેવલના સ્થાને નવા વાઇસરોય તરીકે 22 માર્ચ 1947 ના રોજ ભારત પહોંચ્યા હતા. તેમની પ્રથમ કૃત્ય એ છે કે ગાંધીજીને તે સંબંધમાં તેમને મળવા આમંત્રણ આપવું. ગાંધીજી તેમને પહેલીવાર ક્યારે મળ્યા?
A 29 માર્ચ, 1947
B 30 માર્ચ, 1947
C 31 માર્ચ, 1947✅
D 23 માર્ચ, 1947
🦞 પોતાને ગાંધીજી ના 'ખેપિયા' તરીકે ઓળખાવનાર કોણ......??
A સ્વામી આણંદ
B નારાયણભાઈ દેસાઈ ✅
C અમૃતલાલ ઠકકર
D મોહનલાલ પંડ્યા
🦞 ગાંધીજી એ બાળપણ માં શાની ચોરી કરી હતી....??
A પુસ્તક
B ચોકલેટ
C ચાંદી ની ચેન
D સોના ના ઘરેણાં✅
🦞 હિદ છોડો ચળવળ વખતે ગાંધીજી ને કયાં કેદ કરવામાં આવ્યા હતા....??
A યરવડા જેલ
B આગાખાન પેલેસ✅
C પૂના જેલ
D તિહાર જેલ
🦞" ગાંધીજી ની ઘડિયાળ " ના લેખક કોણ છે.....??
A ગુણવંત શાહ ✅
B ઉમાશંકર જોષી
C હરેન્દ્ર દવે
D સ્વામી આણંદ
🦞 ગાંધીજીને ગોળી મારનાર ગોડસે વિરુદ્ધ FIR No.68 કોણે લખી હતી❓
A આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર દુબે
B આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર સાલૂકે
C આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર દુલારામે✅
D આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર વિલિયમ્સ
🦞 ગાંધીજીએ 30 જાન્યુઆરી,1948ના રોજ કોણે પત્ર લખ્યો હતો❓
A સરદાર પટેલ
B કિશોરલાલ મશરૂવાલાને✅
C મગનલાલ
D જવાહરલાલ
@garvi_gujrat

🦞 ગાંધીજીએ કોના કહેવાથી આત્મકથા લખી❓
A જ્હોન રસ્કીન
B ગોપાલકૃષ્ણ ગોખલે
C શ્રીમદ રાજચંદ્ર
D સ્વામી આણંદ ✅

🔴 કમ્પ્યુટર-7 🔴
➖➖➖➖➖➖➖➖➖
💻 બાઈનરી સિસ્ટમમાં કેટલા અંક હોય છે ?
A. દશ અંકો
B. બે અંકો✅
C. આઠ અંકો
D. સોળ અંકો
💻 બાઈનરી માં ૨ અંક હોય છે.
👉(0,1)
💻 ઓકટલ સિસ્ટમમાં કેટલા અંક હોય છે ?
A. દશ અંકો
B. બે અંકો
C. આઠ અંકો✅
D. સોળ અંકો
💻 ઓક્ટલ માં ૮ અંક હોય છે.
👉(0થી7)
💻 ડેસીમલ સિસ્ટમમાં કેટલા અંક હોય છે ?
A. દશ અંકો✅
B. બે અંકો
C. આઠ અંકો
D. સોળ અંકો
💻 ડેસિમલમાં ૧૦ અંક હોય છે.
👉(0થી9)
💻 હેકસાડેસીમલ સિસ્ટમમાં કેટલા અંક હોય છે ?
A. દશ અંકો
B. બે અંકો
C. આઠ અંકો
D. સોળ અંકો✅
💻 હેકસાડેસિમલ માં ૧૬ અંક હોય છે.
👉(0થી9 અને AથીF)
💻 પ્રથમ પેઢીનાં કોમ્પ્યુટર સાથે સંકળાયેલો સમયગાળો કયો છે ?
A. 1945-55✅
B. 1955-65
C. 1965-80
D. 1980-89
💻 બીજી પેઢીનાં કોમ્પ્યુટર સાથે સંકળાયેલો સમયગાળો કયો છે ?
A. 1955-65✅
B. 1965-80
C. 1980-89
D. 1989 till now
💻 ત્રિજી પેઢીનાં કોમ્પ્યુટર સાથે સંકળાયેલો સમયગાળો કયો છે ?
A. 1945-55
B. 1965-80✅
C. 1980-89
D. 1989-till now
💻 ચોથી પેઢીનાં કોમ્પ્યુટર સાથે સંકળાયેલો સમયગાળો કયો છે ?
A. 1945-55
B. 1955-65
C. 1980-89✅
D. 1989-till now
💻 પાચમી પેઢીનાં કોમ્પ્યુટર સાથે સંકળાયેલો સમયગાળો કયો છે ?
A. 1955-65
B. 1965-80
C. 1980-89
D. 1989-till now✅
💻 કઈ ભાષા પ્રથમ પેઢીની છે ?
A. મશીન લેંગ્વજ✅
B. એસેમ્બલી લેંગ્વજ
C. હાઇર લેવલ લેંગ્વજ
D. SQL
💻 કઈ ભાષા બિજી પેઢીની છે ?
A. મશીન લેંગ્વજ
B. એસેમ્બલી લેંગ્વજ✅
C. હાઇર લેવલ લેંગ્વજ
D.SQL
💻 કઈ ભાષા ત્રિજી પેઢીની છે ?
A. મશીન લેંગ્વજ
B. એસેમ્બલી લેંગ્વજ
C. હાઇર લેવલ લેંગ્વજ✅
D. AI
💻 કઈ ભાષા ચોથી પેઢીની છે ?
A. SQL✅
B. હાઇર લેવલ લેંગ્વજ
C. મશીન લેંગ્વજ
D. AI
💻 કઈ ભાષા પાચમી પેઢીની છે ?
A. મશીન લેંગ્વજ
B. એસેમ્બલી લેંગ્વજ
C. હાઇર લેવલ લેંગ્વજ
D. AI✅
🚫 Don't Copy If You Can't Paste As It Is.
🙏ભુલ હોય તો જણાવજો🙏
|| @garvi_gujrat ||
✍ Er.Dasharath Jegola

🔴 કમ્પ્યુટર-8 🔴
➖➖➖➖➖➖➖➖➖
💻 પ્રથમ પેઢીનાં કમ્યુટરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થતો હતો ?
A. નિર્વાતનલિકા(વેક્યુમટુબ)✅
B. ટ્રાન્સિસ્ટર
C. I.C
D. એક પણ
💻 બીજી પેઢીનાં કમ્યુટરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થતો હતો ?
A. નિર્વાતનલિકા(વેક્યુમટુબ)
B. ટ્રાન્સિસ્ટર✅
C. I.C
D. VLSI
💻 ત્રિજી પેઢીનાં કમ્યુટરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થતો હતો ?
A. નિર્વાતનલિકા(વેક્યુમટુબ)
B. ટ્રાન્સિસ્ટર
C. I.C✅
D. LSI
💻 ચોથી પેઢીનાં કમ્યુટરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થતો હતો ?
A. નિર્વાતનલિકા(વેક્યુમટુબ)
B. ટ્રાન્સિસ્ટર
C. I.C
D. VLSI✅
💻 પાચમી પેઢીનાં કમ્યુટરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થતો હતો ?
A. નિર્વાતનલિકા(વેક્યુમટુબ)
B. ટ્રાન્સિસ્ટર
C. I.C
D. AI✅
💻 ફ્લૉપી ડિસ્ક એ ક્યાં પ્રકારની મેમરી છે?
A.પ્રાઈમરી મેમરી
B. સેકેન્ડરી મેમરી
C. ઓબ્જેકટિવ મેમરી
D. મેગ્નેટિક અને સેકન્ડરી મેમરી✅
💻 કોમ્પ્યુટર પરના પ્રથમ સામયિકનું નામ જણાવો?
A. સ્પીડી કોમ્પ્યુટર
B. ટુડે કોમ્પ્યુટર
C. કોમ્પ્યુટર એન્ડ ફિકસેશન
D. કોમ્પ્યુટર એન્ડ ઓટોમેશન✅
💻 ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પ્રથમ ભારતીય સામાયિક ક્યૂ છે?
A. મનોરમાં
B. વનિતા
C. ઈન્ડિયા ટુડે✅
D. ટાઈમ્સ
💻 ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પ્રથમ ભારતીય પ્રથમ ન્યૂઝ પેપર ક્યૂ છે?
A. ધ હિન્દુ✅
B. વનિતા
C. ઈન્ડિયા ટુડે
D. ટાઈમ્સ
💻 નીચેનામાથી કઈ બે ડિવાઈસને સૌથી સામાન્ય ઇનપુટ ડિવાઈસ કહેવામા આવે છે?
A. કી-બોર્ડ, માઉસ✅
B. માઈક્રોફોન, પ્રિન્ટર
C. સ્કેનર, મોનીટર
D. સ્પીકર, ડિજિટલ કેમેરા
💻 નિચેના માંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી❓
A. DOS
B. LINUX
C. WINDOWS
D. ORACLE ✅
💻 Ms windows ઓપરેટિંગ સિસ્ટમનો પ્રારંભ ક્યારે થયો❓
A. 1975
B. 1985✅
C. 1995
D. 1998

💮 20 માર્ચ 2010 નો દિવસ કાંઈક ખાસ દિવસ હતો. આ દિવસ વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત વિશ્વ ચકલી દિન (World Sparrow Day) તરીકે ઉજવવામાં આવી. ત્યાર્થી શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં ૨૦૧૦ ની સાલથી “ચકલી બચાવ અભિયાન” શરૂ થયું છે. દર વર્ષે ૨૦ માર્ચે “World Sparrow Day” વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વ ના અંગ છે. તે અંગે જન-જાગૃતિ સ્વરૂપે ઉજવાય છે.
💮 સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે કરિયાણાવાળાની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે
💮 શહેરી ઇલાકાઓમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે.
💮 ચીં… ચીં… ચીં… ‘વિશ્વ ચકલી દિવસે’ ચકલી પક્ષી વિનંતી કરે છે… અમને સંભાળજો હોં…
વેલેન્ટાઈન્સ ડે, રોઝ ડે, ચોકલેટ ડે જેવા અનેક દિવસો ઊજવનારાઓને માલૂમ થાય કે આજે ‘વિશ્વ ચકલી દિવસ’ છે. શહેરીકરણને કારણે ચકલી પક્ષીની જાતિ લુપ્ત થઈ રહી છે. માનવવસ્તી સાથે હળીમળી ગયેલું આ નાનકડું પંખી એના જીવન માટે ઝઝૂમી રહ્યું છે. આ પક્ષીનું અસ્તિત્વ ટકી રહે એ માટે એની પ્રત્યે જીવદયા બતાવીએ. વ્હાલી ચકલીઓને ચણ ખવડાવીએ, એમને માટે પીવાનાં પાણી વ્યવસ્થા કરીએ, એમને માળો બાંધવામાં કોઈક રીતે મદદરૂપ થઈએ.
💮 ચકલાંના બચ્ચાંનો મુખ્ય ખોરાક નાના જીવડાં, કીટકો વગેરે છે. પરંતુ, આજે હદ ઉપરાંતનાં જંતુનાશકો અને રાસાયણીક ખાતરોના વપરાશ ને લીધે આવાં નાનાં-નાનાં અનેક કીટકો મરી પરવાર્યાં છે અથવા તો તેમની સંખ્યાંમાં ભારે ઘટાડો નોંધાયો છે. આમાં ઘણાં તો ખેતી માટે બિનહાનીકારક કે ઉપયોગી કીટકોનો પણ સમાવેશ થાય છે. વાહનોમાં વપરાતું ‘અનલીડેડ’ પેટ્રોલ પણ ચકલાંના ખોરાક એવાં કીટકોનાં નાશ માટે જવાબદાર છે. ‘અનલીડેડ’ પેટ્રોલના દહનથી વાતાવરણમાં ભળતું ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ એ અત્યંત ઝેરી સંયોજન છે. ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ કીટકોનો સોથ વાળી દે છે. તેથી ચકલાંનાં નાનાં બચ્ચાંને પૂરતો અને પોષણક્ષમ આહાર મળતો નથી અને ઘણાં બચ્ચાં નાનપણમાં જ મૃત્યુ પામે છે. આથી ચકલાંની નવી પેઢી તૈયાર થવાનું જ ઘટી ગયું છે !
💮 વર્ષ 2020 ની વિશ્વ ચકલી દિવસ ની થીમ "I love Sparrow"
💮 20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાશે

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🦚ગુજરાતમાં આવેલી વાવની યાદી🦚
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔺 અડીકડી વાવ➖જૂનાગઢ
🔺 ઉપરકોટ વાવ➖જૂનાગઢ
🔺 બોંતેર કોઠા વાવ➖મહેસાણા
🔺 રાણીકી વાવ➖પાટણ
🔺 સેલોર વાવ➖ભદ્રેશ્ચર
🔺 પાંડવકુંડવાવ➖ભદ્રેશ્ચર
🔺 દૂધિયાવાવ➖ભદ્રેશ્ચર
🔺 મીઠીવાવ ➖પાલનપુર
🔺 વડવાળી વાવ➖ખંભાત
🔺 જ્ઞાનવાળી વાવ➖સિદ્ધપુર
🔺 કાઝીવાવ➖હિંમતનગર
🔺 નવલખી વાવ➖વડોદરા
🔺 હીરુવાવ➖મોડાસા
🔺 કાંઠા વાવ➖કપડવંજ
🔺 રાણીવાવ➖કપડવંજ
🔺 સીંગરવાવ➖કપડવંજ
🔺 કુકાવાવ➖કપડવંજ
🔺 દાદા હરિ વાવ➖અમદાવાદ
🔺 અમૃતવર્ષિણી વાવ➖અમદાવાદ
🔺 અડાલજ વાવ➖અડાલજ
🔺 બ્રહ્મકુંડ વાવ➖પ્રભાસપાટણ
🔺 ધર્મેશ્ર્વરી વાવ➖મોઢેરા
🔺 માધાવાવ ➖વઢવાણ
🔸 @garvi_gujrat
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✍ Perfect 👑
🦚ગુજરાતમાં આવેલી વાવની યાદી🦚
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔺 અડીકડી વાવ➖જૂનાગઢ
🔺 ઉપરકોટ વાવ➖જૂનાગઢ
🔺 બોંતેર કોઠા વાવ➖મહેસાણા
🔺 રાણીકી વાવ➖પાટણ
🔺 સેલોર વાવ➖ભદ્રેશ્ચર
🔺 પાંડવકુંડવાવ➖ભદ્રેશ્ચર
🔺 દૂધિયાવાવ➖ભદ્રેશ્ચર
🔺 મીઠીવાવ ➖પાલનપુર
🔺 વડવાળી વાવ➖ખંભાત
🔺 જ્ઞાનવાળી વાવ➖સિદ્ધપુર
🔺 કાઝીવાવ➖હિંમતનગર
🔺 નવલખી વાવ➖વડોદરા
🔺 હીરુવાવ➖મોડાસા
🔺 કાંઠા વાવ➖કપડવંજ
🔺 રાણીવાવ➖કપડવંજ
🔺 સીંગરવાવ➖કપડવંજ
🔺 કુકાવાવ➖કપડવંજ
🔺 દાદા હરિ વાવ➖અમદાવાદ
🔺 અમૃતવર્ષિણી વાવ➖અમદાવાદ
🔺 અડાલજ વાવ➖અડાલજ
🔺 બ્રહ્મકુંડ વાવ➖પ્રભાસપાટણ
🔺 ધર્મેશ્ર્વરી વાવ➖મોઢેરા
🔺 માધાવાવ ➖વઢવાણ
🔸 @garvi_gujrat
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✍ Perfect 👑
🦞🦞પ્રાણીઓ વિશે માહિતી...🦞🦞
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
@garvi_gujrat
સસ્તન વગૅ :➖જે આપણે આજુ બાજુ જોઈ શકીએ છીએ તેને સસ્તન પ્રાણીઓ કહેવાય છે..
દાત: કુતરો ,ભેસ,ગાય વગેરે....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ભુચર પ્રાણીઓ :➖જે જમીન પર રહેતા હોય તેવા પ્રાણીઓ ભુચર પ્રાણીઓ કહેવાય છે...
દાત: માણસ,કૂતરો,બિલાડી વગેરે...
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ખેચર પ્રાણી:➖ હાડકાવાળા જે હવા મા ઉડી શકે તેવાં પ્રાણીઓ ને ખેચર પ્રાણીઓ કહેવાય છે...
દાત: પોપટ, ચકલી,બાજ વગેરે...
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
જળચર પ્રાણી:➖ પાણી માં રહેતા પ્રાણીઓ ને જળચર પ્રાણીઓ કહેવાય છે..
દાત: માછલી, વ્હેલ, વગેરે..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ઉભયજીવી પ્રાણી➖ પાણી અને જમીન બન્ને પર રહી શકે તેવાં પ્રાણીઓ ને ઉભયજીવી પ્રાણીઓ કહેવાય છે...
દાત: દેડકો, મગર, કાચબો વગેરે...
➿➿➿➿➿➿➿➿➿➿➿➿➿➿
✍✍ હેમંત માલી

🔴 કમ્પ્યુટર-9 🔴
➖➖➖➖➖➖➖➖➖
💻 HTML મા વપરાતી માર્કઅપ સંજ્ઞા કઈ છે ?
A. સ્ટાર
B. ટેગ✅
C. ડોમ
D. સ્માર્ટ
💻 વેબપેજને આકર્ષક બનાવવા ઉપયોગી ભાષા કઈ છે ?
A. C+
B. FORTRAN
C. HTML✅
D. COBOL
💻 વિન્ડોઝના ટાઇટલ બારમા ક્યુ બટન જોવા મળે ?
A. Check
B. close✅
C. end
D. scroll
💻 કઈ સુવિધા એક્સલ માં જોવા મળતી નથી ?
A. ગોલસીક
B. મેઇલમર્જ✅
C. ફિલ્ટર
D. એકેય નહીં
💻 વાયરસ કઈ ભાષાનો શબ્દ છે ?
A. ફ્રેન્ચ
B. સ્પેનિશ
C. ઇટાલિયન
D. લેટિન✅
💻 પત્રો ,સમાચારપત્રો,સામયિકો વગેરે માટે વપરાતા સોફ્ટ્વેર ને શુ કહેવાય ?
A. ATP
B. CTP
C. DTP✅
D. OTP
💻 મેમરી ઘણા બધા સેલમા વિભાજીત હોય છે તેને શું કહેવાય ?
A. ગેટવે
B. સિસ્ટમ
C. લોકેશન ✅
D. સ્લોટસ
💻 વોલ્ટમીટર અને બેરોમીટર ક્યાં પ્રકારના ઉદાહરણ છે ?
A. ડીજીટલ
B. હાઈબ્રીડ
C. એનાલોગ✅
D. એકપણ નહીં
💻 નીચેનામાંથી ક્યાં સાધનની માહિતી સંગ્રહ ધનતા સૌથી વધુ હોય ?
A. બ્લ્યુ રે
B. DVD
C. હોલોગ્રાફી સ્ટોરેજ ડિવાઇસ✅
D. પેન ડ્રાઈવ
💻 પંચકાર્ડ ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
A. હોલેરીથ કાર્ડ
B. IBM કાર્ડ
C. બંને✅
D. એકપણ નહીં
💻 Word મેઇલમર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે ?
A. insert
B. tools✅
C. file
D. data
💻 નીચેના માંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સર્ચ એન્જિન નથી ?
A. google
B. Bing
C. king ✅
D. yahoo

🔴 કમ્પ્યુટર-10 🔴
➖➖➖➖➖➖➖➖➖
💻 ડાબી બાજુના અક્ષરો દુર કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?
👉backspace
💻 જમણી બાજુના અક્ષરો દુર કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?
👉delete
💻 ઓપરેટિંગ system ક્યાં પ્રકાર નો સોફ્ટવેર છે ?
👉સિસ્ટમ સોફ્ટવેર
💻 ઇનપુટ નું આઉટપુટ માં રૂપાંતર કોણ કરે છે ?
👉CPU
💻 IPV6 માં IP ADDRESS માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ?
👉128
💻 IPV4 માં IP ADDRESS માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ?
👉32
💻 IPV6 માં IP ADDRESS માટે કેટલા બાઈટનો ઉપયોગ કરવામાં આવે છે ?
👉128/8=16
💻 IPV4 માં IP ADDRESS માટે કેટલા બાઈટનો ઉપયોગ કરવામાં આવે છે ?
👉32/8=4
💻 IPV4 માં IP ADDRESS માટે કેટલા નિબલનો ઉપયોગ કરવામાં આવે છે ?
👉32/4=8
💻 IPV6 માં IP ADDRESS માટે કેટલા નિબલનો ઉપયોગ કરવામાં આવે છે ?
👉128/4=32
💻 ૧૦૨૪ બાઈટ્સ = .... KB
👉1
💻 વિદ્યાર્થી નામ અને સરનામા કમપ્યૂટર માં સ્ટોર કરવા માટે કયો સો્ટવેર નો ઉપયોગ થાય ?
👉Access