Gandhinagar Rooms
14K subscribers
106 photos
16 videos
6 files
63 links
@gandhinagar2023
Roomates ની જરૂર હોય ત્યારે ઉપરની ID માં મેસેજ મૂકવો જે આ ચેનલ માં Share કરવામાં આવશે.

આ ચેનલ નો હેતુ, ગાંધીનગર માં રહેતા વિદ્યાર્થીઓ ને સરળતા થી રૂમ/મકાન અને પહેલે થી રૂમ રાખી રહેતા વિદ્યાર્થીઓ ને Roomates મળી રહે.
Download Telegram
આ ચેનલ માં અમુક મિત્રો રૂમ આપવાનો છે તેવો મેસેજ કરાવી ને પાછળ થી બ્રોકરી ની ડિમાન્ડ કરે છે.

જો તમે રૂમ માટે ફોન કરો છો અને બ્રોકરી ની માંગ કરે તો નીચેની ID માં એ મેસેજ ફોરવર્ડ કરવો.

બ્રોકરી વાળા મિત્રો ને બ્લોક કરવામાં આવશે.

Message On : @gandhinagar2023
Gandhinagar Rooms pinned Deleted message
If anyone finds demanding brokerage, kindly report to @gandhinagar2023.

જો કોઈ brokerage માંગતું જણાઈ તો તો આ id પર report કરવું @gandhinagar2023.
એક ભાઈ એ પહેલા મેસેજ માં એવું લખ્યું કે સરગાસણ ખાતે ગુડા નો ફ્લેટ ભાડે આપવાનો છે . બ્રોકરેજ વગર … જ્યારે 2 મિત્રો એ વોટ્સએપ માં સંપર્ક કર્યો ત્યારે એમના જોડે બ્રોકરી ની માગણી કરી .. અમે એ મેસેજ ડિલિટ કરી દીધો છે જો તમારા ધ્યાન માં નો બ્રોકરેજ લખેલ મેસેજ હોય ને પાછળ થી બ્રોકરેજ માગે તો ધ્યાન દોરવું તેવા મિત્રો ને બ્લોક કરવામાં આવશે .
Strict Warning

Gandhinagar Rooms નામ ની એક ટેલિગ્રામ ચેનલ છે જે અમે મેનેજ કરીયે છીયે જ્યારે Gandhinagar Rooms નામ નું ગ્રુપ કોઇ અન્ય સમૂહ દ્રારા ચલાવવામાં આવે છે . ગ્રુપ હોવાથી કોઇ પણ વ્યક્તિ ગમે તેવા મેસેજ કરી શકે છે એટલે એમા Girls નું નામ અથવા જો Privacy માંથી Setting ના કરેલું હોય તો એમનો નંબર પણ દેખાય છે જેનો લેભાગુ તત્વો દ્રારા રાત્રે મેસેજ કરી ને હેરાન કરવામાં આવે છે . આવી જ રીતે ગઈ કાલે 2-3 બહેનો હેરાન થઈ હતી Gandhinagar Rooms ટેલિગ્રામ ચેનલ અને Gandhinagar Rooms ગ્રુપ નું નામ એક સરખું હોવાથી તે આપણી ચેનલ સમજ્યા હતા પરંતુ આપણી ચેનલ માં પોસ્ટ રીડ કરી , એપ્રુવ કરી ને જ મેસેજ ચેનલ માં મૂકવામાં આવે છે . બહેનો ને બે હાથ જોડી ને વિનંતી છે કે તમે ભલે ટેલિગ્રામ ચેનલ માં જોડાઓ પણ ભૂલ થી પણ કોઇ ગ્રુપ માં જોડાશો નહીં 🙏

@gandhinagarrooms
Gandhinagar Rooms
Strict Warning Gandhinagar Rooms નામ ની એક ટેલિગ્રામ ચેનલ છે જે અમે મેનેજ કરીયે છીયે જ્યારે Gandhinagar Rooms નામ નું ગ્રુપ કોઇ અન્ય સમૂહ દ્રારા ચલાવવામાં આવે છે . ગ્રુપ હોવાથી કોઇ પણ વ્યક્તિ ગમે તેવા મેસેજ કરી શકે છે એટલે એમા Girls નું નામ અથવા જો Privacy…
જ્યારે પણ કોઇ બહેનો Room Mate માટે મેસેજ કરો છો તો ભૂલ થી પણ પોતાનો કોન્ટેક્ટ નંબર લખવો નહીં . તમારા ભાઈ , અથવા મિત્ર કે ટેલિગ્રામ User I’d લખવી જેથી તમારી ગોપનીયતા જળવાઈ રહે .

@gandhinagarrooms
Forwarded from Yugvandana Library
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Registration Start Now

Yugvandana Library Sector -6

📌Registration Time : 12 PM To 5 PM


📌Registration Address : 4 th Floor , Haveli Arcade , Above Radhe Sweet , Near Suman Tower , Sector -11 Gandinagar

📌રજિસ્ટ્રેશન વખતે આધાર કાર્ડ / એડ્રેસપ્રૂફ ID ફરજિયાત સાથે લાવવું .

📌લાઇબ્રેરી રૂબરૂ જોવા માટે 8 એપ્રિલ થી 30 એપ્રિલ દરરોજ સવારે 8 થી 10 ચોથો માળ ખુલ્લો મૂકવામાં આવશે .

📌અંદાજિત લાઇબ્રેરી ઓપનિંગ તારીખ :- 1 May To 5 May

@yugvandanalibrary
Blood Donors 🫡❤️
Name :- kaushik mal
Contact :- (removed)

My wife Civil Hospital Gandhinagar મા admit છે ડોક્ટરે Thursday (11 April 2024) સુધીમાં operation કરવાનું કહ્યું છે અને આમને 10 bottle blood નું જરૂર છે.

Gandhinagar મા આજુ બાજુ રહેતા હોય તો Blood donate કરવા વિનંતી.

કોઈપણ Blood group donate થઈ શકશે અને એના બદલામાં એમને 10 bottle o+ve ની Blood Bank પરથી મળશે.

📍Civil Hospital Gandhinagar
Update for post https://t.me/GANDHINAGARROOMS/1636

Special Thanks to : @sarkarijamai 🙏
Messages in this channel will be automatically deleted after 1 month
Messages in this channel will no longer be automatically deleted
All Tiffin Service.pdf
1.9 MB
📌 અત્યાર સુધીમાં share કરેલા PG અને Tiffin Service એકજ જગ્યા પર.
Messages in this channel will be automatically deleted after 1 month