#governance
🛡Key Word Mains🛡
Lack Of Ownership
"લેક ઓફ ઓનરશીપ (lack of ownership)" ને સમજતા પહેલા ઓનરશીપ ને સમજવું જરૂરી છે.
ઓનરશીપ એટલે વ્યક્તિ જ્યારે કોઈ સંસ્થા સાથે જોડાયેલો હોઈ છે ત્યારે વ્યક્તિ જે તે સંસ્થાને પોતાની (own) માનીને કાર્ય કરવું જોઈએ અને વ્યક્તિની જે ફરજ છે ;વ્યક્તિને જે કામ સોંપવામાં આવ્યું છે તેના પ્રત્યે જવાબદારી નિભાવવી જોઈએ.
હવે lack of ownership એટલે વ્યક્તિ જ્યારે તેની સંસ્થાને પોતાની નથી માનતો આથી જે કાર્ય સંપાદનમાં તે યોગ્ય સક્ષમતાથી કાર્ય નથી કરતો , આ કાર્ય કરવામાં તેની અક્ષમતા એટલેજ lack of ownership.
ક્યાં વાપરી શકાય?
Governance ને લઈને કોઈ પણ સવાલ હોઈ તો " બ્યુરોક્રેસીમાં lack of ownership ની સમસ્યા છે " એમ એક પોઈન્ટ ઉમેરી શકાય.
@focus4gpsc

🛡Mains key word🛡
Environmental Rule of Law
દેશની સર્વોચ્ચ અદાલતે ગોઆના મોપા ખાતે આવેલા ગ્રીનફીલ્ફ ઈન્ટરનેશનલ એરપોર્ટને આપવામાં આવેલા environmental clearance ને સ્થગિત કરી નાખ્યું.
અદાલતે જણાવ્યું કે સરકાર ની દરેક શાખાઓ અને સંસ્થાઓએ પર્યાવરણીય કાયદાના શાસનને (environmental rule of law) સ્થાપવા પ્રયત્ન કરવો જોઈએ...
(This phrase was coined by SC)
તમે આ phraseને પર્યાવરણને લગતા પ્રશ્નમાં ગોઆના મોપા એરપોર્ટ વાળા ઉદાહરણ સાથે ઉપયોગ કરી શકો છો.
આ શબ્દસમુહ અદાલતે હજુ હમણાંજ આપ્યો છે.
@focus4gpsc
.

કોવિડ 19 નું નવું વેરિયન્ટ # લૈમ્ડા.
સૌથી પહેલા પેરુંમાં જોવા મળ્યું હતું
હાલ 29+ રાષ્ટ્રોમાં છે - WHO
@focus4gpsc
સૌથી પહેલા પેરુંમાં જોવા મળ્યું હતું
હાલ 29+ રાષ્ટ્રોમાં છે - WHO
@focus4gpsc
Freedom of speech & expression AND Rule of law ને લઈને કોઈ પણ ટોપિક હોઈ તો એમાં આ ટ્વિટર વાળા ઇસ્યુનો ઉલ્લેખ કરી શકાય.
@focus4gpsc
@focus4gpsc
#E_governance
Digital Quality of life Index 2020 માં ભારત ઈન્ટરનેટ affordability માં 9મુ સ્થાન હતું.
જ્યારે ઈન્ટરનેટ ગુણવતામાં 78મુ અને e-આંતરમાળખામાં 79મુ (out of 85) એમ લગભગ નીચેના પાયદાન પર હતું.
Digital India, E-governance પર સવાલ આવે તો આ data ઉમેરી શકાય.
+ PM WANI નો પણ ઉલ્લેખ કરી શકાય.

leadership
વ્યાખ્યા: નેતૃત્વ એ લોકોના જૂથને એક સામાન્ય લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરવાની ક્ષમતા છે
Examples
વ્યક્તિગત જીવન આધારિત - કોલેજમાં રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરાયું
ઇતિહાસ આધારિત- મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી ખાતે મીઠાનો સત્યાગ્રહ જ્યાં તેમણે હજારો લોકોને પ્રેરણા આપી
વહીવટ આધારિત - દિલ્હી મેટ્રો અને કોંકણ રેલ્વે જેવા પડકારરૂપ પ્રોજેક્ટ્સની સફળ સમાપ્તિ મેટ્રો મેન દ્વારા શ્રી. ઇ શ્રીધરન
Current - જળવાયું પરિવર્તનની ખરાબ અસરો સામે યુવાન યુવતી ગ્રેટા થનબર્ગ દ્વારા એક અભિયાન
Mains માટે આવી રીતે અલગ અલગ ટોપિકની વ્યાખ્યા અને personal, historical, administrative, અને current બેસ એમ અલગ અલગ examples ની કાચી સામગ્રી તૈયાર કરી શકાય.

🛡હેલ્લો ફ્રેન્ટ્સ આ આપણા focus4gpsc ઇન્સ્ટાગ્રામની લિંક છે🛡
https://www.instagram.com/p/CQVb5yWnb2W/?utm_medium=share_sheet

હેલ્લો ફ્રેન્ડ્સ,
Inshorts નામની એક આપ્લિકેશન playstore પર છે જેમાં થઈ કોઈ પણ ન્યુઝને 60 શબ્દોમાં explain કરે છે.
નીચે લિંક મૂકી રહ્યો છું. તમે ડોઉનલોડ કરી શકો છો
ભાષા તમારી રીતે સેટ કરી શકો છો.
@focus4gpsc .
Save time. Download Inshorts, India's highest rated news app, to read news in 60 words.
https://shrts.in/Z1z4

Inshorts - Stay Informed
सैमसंग ने चीन से नोएडा शिफ्ट की अपनी डिस्प्ले मैन्युफैक्चरिंग यूनिट; की भारत की तारीफ
दक्षिण कोरियाई कंपनी सैमसंग ने चीन से नोएडा (यूपी) में शिफ्ट की गई अपनी डिस्प्ले मैन्युफैक्चरिंग यूनिट का निर्माण पूरा कर लिया है। सैमसंग के एक प्रतिनिधि ने यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ से मुलाकात कर इस फैसले के पीछे बेहतर औद्योगिक वातावरण और निवेशक…