FOCUS LIVE GPSC
17.9K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
નિબંધમાં આવા Anecdotes થી શરૂઆત કરી શકાય.

Source: ગુજરાત દીપોત્સવી અંક 2020...

@focus4gpsc
FOCUS LIVE GPSC
#Environmental_ethics પ્રશ્ન. પર્યાવરણીય નીતિશાસ્ત્રથી (Environmental ethics) તમે શું સમજો છો અને તેનું શું મહત્વ છે? (200 શબ્દો/ 10 માર્ક) @focus4gpsc
#Environmental_ethics
@focus4gpsc

મિત્રો આપણે જાણીએ છીએ કે નિતિશાસ્ત્ર
યોગ્ય અને અયોગ્યના સુસ્થાપિત ધોરણોનો ઉલ્લેખ કરે છે જે ચોક્કસ ગુણોની દ્રષ્ટિએ માણસોએ શું કરવું જોઈએ / શુ હોવું જોઈએ તે સૂચવે છે.

પર્યાવરણીય નૈતિકતા એ પર્યાવરણીય ફિલસૂફીનો એક ભાગ છે,જેમાં માનવીએ હ્યુમન વર્લ્ડ અને નોન હ્યુમન વર્લ્ડ ( જંગલો: વાઈલ્ડ લાઈફ :)માં શુ યોગ્ય છે અને શું અયોગ્ય છે તેની પર પ્રકાશ પાડે છે.

Environmental ethics પ્રમાણે
આપણા વિશ્વમાં વિવિધ પ્રકારની, પ્રજાતિઓ, છોડ અને પ્રાણીઓ છે જે આપણી સાથે સાથે પૃથ્વીના સંસાધનો તથા વસવાટમાં સમાન ભાગીદાર છે.આ તમામ જીવોને યોગ્ય પર્યાવરણીય પરિવેશમાં એક સન્માનીય જીવનનો અધિકાર છે.

Environmental ethics પ્રમાણે આપણે આપણી ભાવી પેઢીનો વિચાર કરીને સંસાધનો નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ ( Sustainable development )


Environmental ethicsના મહત્વ
(Points)


સ્વાસ્થ્ય-વૈશ્વિક મહામારીથી રક્ષણ

હ્યુમન એનિમલ કોંફ્લિક્ટ રોકે + વન્ય જીવ નું સંરક્ષણ

વસવાટનો નાશ થતો અટકાવે

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નો ઉપાય

વાનોનમુલન ; વાયુ -જળ પ્રદુષણ થી બચાવ.

SDGsgoal , reports, index etc ને ઉમેરી શકાય

@focus4gpsc
#History #Buddhism_Jainism
@focus4gpsc

પ્ર. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો વચ્ચે સમાનતા અને તફાવતોની ચર્ચા કરો.

200words/ 10 marks

@focus4gpsc
#Education @focus4gpsc

શિક્ષણ પર ભારતનો ખર્ચ, જીડીપીના માત્ર 4.6% છે.

યુ.એસ. - તેના જીડીપીના 7.3%, OECD દેશો સરેરાશ જીડીપીના 6.3% ખર્ચ કરે છે.

ન્યૂ ઈન્ડિયા સ્ટ્રેટેજી @75 ના અહેવાલમાં, નીતિ આયોગે ભારત દ્વારા શિક્ષણ પર 6% ખર્ચ કરવાની ભલામણ કરી છે.

2020-21માં સરકારે શિક્ષણ પર તેના જીડીપીનો માત્ર 3.2% ખર્ચ કર્યો.

UN યુએનના અહેવાલ (2015)મુજબ, ભારતમાં એકંદરે સાક્ષરતા 74.04% છે,જ્યારે દક્ષિણ આફ્રિકામાં 94.3% & ચીનમાં 96..6% છે.

@focus4gpsc
#Essay #Ethics_Economics
@focus4gpsc
નિબંધ

નીતિશાસ્ત્ર વિનાનું અર્થશાસ્ત્ર એ એક વ્યંગચિત્ર છે અને અર્થશાસ્ત્ર વિના નીતિશાસ્ત્ર એક પરીકથા છે.

ઉપરોક્ત વિષય પર 800 શબ્દોમાં નિબંધ લખો.
50 marks

@focus4gpsc
#તાઉતે
@focus4gpsc

વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટે ૫૦૦ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ વિશે પ્રચાર માધ્યમોને જાણકારી આપતું માહિતી કમિશ્નર નું નિવેદન લખો.
( આશરે 150 શબ્દોમાં) 【10 માર્ક્સ】


મિત્રો ભાષાના બન્ને પેપરમાં ગુજરાતમાં બનેલ મોટી ઘટનાઓ ને ધ્યાનમાં લઇ ને પ્રશ્નો પૂછતાં હોઈ છે.
તાઉતે વાવાઝોડાને લઈને નિવેદન, ચર્ચાપત્ર કે પત્ર પુછાય શકે છે.
Gpsc ની આવનારી 1/2 ,DYSO, STI ની mainsમાં આ સવાલ પુછાવની શક્યતા છે.


@focus4gpsc
#Mount_Sinabung


માઉન્ટ સીનાબંગ

તે જ્વાળામુખી ફાટવાના કારણે તાજેતરમાં જ સમાચારમાં છે.

તે ઇન્ડોનેશિયામાં સ્થિત છે


@focus4gpsc
#public_account_committe
@focus4gpsc

મિત્રો, જાહેર લોક લેખા કમિટી / public account committe (PAC) ની સ્થાપના 1921 માં થઈ હતી... વર્ષ 2021માં તેના "100 વર્ષ" થયાં છે.

Gpsc ની mains અને prelim બન્નેમાં સવાલ આવવાની શક્યતા રહેલી છે.

PAC એ તમામ સંસદીય સમિતિઓમાં ખુબજ અગત્યની સમિતિ ગણી શકાય.

@focus4gpsc
#Gandhiji_ethics

"ક્રોધ અને અસહિષ્ણુતા એ સાચી સમજના દુશ્મનો છે." - મહાત્મા ગાંધી. (2018)
ચર્ચા કરો..

 “Anger and intolerance are the enemies of correct understanding.” – Mahatma Gandhi. (Upsc- 2018)

200words / 10 marks


@focus4gpsc
રાષ્ટ્રપતિનું_ઉદબોધન_.pdf
371.3 KB
#Speech
પ્રશ્ન: ગુજરાત કેન્દ્રિય વિશ્વવિદ્યાલયનો તૃતીય પદવિદાન સમારોહ માટે મહામાહિમ રાષ્ટ્રપતિશ્રીનું ઔપચારિક ઉદબોધન તૈયાર કરો.

150 શબ્દો/ 10 માર્ક

@focus4gpsc
QP-27-2019-20.pdf
1.2 MB
#mains_papers

Question papers of recently held mains examination of Account Officer

@focus4gpsc
ગુજરાત_સોલાર_પાવર_પોલિસી_2021.pdf
213.7 KB
ગુજરાત સોલાર પાવર પોલિસી 2021

@focus4gpsc
#Quotation

ઓસ્કાર વાઈલ્ડ...

@focus4gpsc
કિસાન સૂર્યોદય યોજના.....pdf
313.1 KB
#Scheme

કિસાન સૂર્યોદય યોજના. સ્રોત: ગુજરાત પાક્ષીક


@focus4gpsc
RLECMWE-26-202021.pdf
407.1 KB
revised eligible list

@focus4gpsc
#Ethics_institutions

(Que)ભારતમાં કઈ કઈ સંસ્થાઓ (institutions) છે જે જાહેર સેવામાં નૈતિક જવાબદારીને (ethical accountability) પ્રોત્સાહન આપે છે અને આ નૈતિક જવાબદારીને સુનિશ્ચિત કરવામાં કયા ક્યાં પડકારો છે?

200 શબ્દો/ 10 marks

@focus4gpsc
#Environment

One planet summit

ફ્રાન્સ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વ બેંકના સહયોગથી તેનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્દેશ: સમિટ ચાર મુખ્ય વિષયો પર કેન્દ્રિત છે
1) જમીની અને દરિયાઇ ઇકોસિસ્ટમ્સનું રક્ષણ; કૃષિ ઇકોલોજીને પ્રોત્સાહન આપવુ

2) પાક ઉત્પાદનની વધુ ટકાઉ (sustainable) રીત

3) જૈવવિવિધતાને સુરક્ષિત રાખવા માટે ભંડોળ વધારવું

4) જંગલોના નાશ અને માનવી - પ્રાણીઓના સ્વાસ્થ્ય વચ્ચેના સહસંબંધ ને ઓળખવો


Theme: “Let’s act together for nature!/ ચાલો એકસાથે પ્રકૃતિ માટે કાર્ય કરીએ!

@focus4gpsc
FOCUS LIVE GPSC
#Ethics_institutions (Que)ભારતમાં કઈ કઈ સંસ્થાઓ (institutions) છે જે જાહેર સેવામાં નૈતિક જવાબદારીને (ethical accountability) પ્રોત્સાહન આપે છે અને આ નૈતિક જવાબદારીને સુનિશ્ચિત કરવામાં કયા ક્યાં પડકારો છે? 200 શબ્દો/ 10 marks @focus4gpsc
(Que)ભારતમાં કઈ કઈ સંસ્થાઓ (institutions) છે જે જાહેર સેવામાં નૈતિક જવાબદારીને (ethical accountability) પ્રોત્સાહન આપે છે અને આ નૈતિક જવાબદારીને સુનિશ્ચિત કરવામાં કયા ક્યાં પડકારો છે?
Model key points

જાહેર પદ પરના વ્યક્તિઓ તેમના નિર્ણયો અને ક્રિયાઓ (યોગ્ય/ અયોગ્ય છે કે નહીં) માટે લોકો સમક્ષ જવાબદાર હોય છે તેને નૈતિક જવાબદેહિતા કહેવામાં આવે છે

નીચેની સંસ્થાઓ જાહેર સેવામાં નૈતિક જવાબદારીને (ethical accountability) પ્રોત્સાહન આપે છે

(Within state)

-સંસદ
-ન્યાયપાલિકા
-લોકપાલ/લોકાયુક્ત
-CAG
-CVC /CBI / પોલીસ
-ઉચ્ચ અધિકારીઓ - પુરસ્કારો / સજા; શિસ્ત પ્રક્રિયા; પર્ફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ.
-આંતરિક ઓડિટ
-ફરિયાદ નિવારણ મિકેનિઝમ્સ

(Outside the state)

- ચૂંટણી દ્વારા
- આરટીઆઈ(RTI) એક્ટ દ્વારા
-નાગરિક સમાજ
-મીડિયા
-સિટીઝન ચાર્ટર

આ નૈતિક જવાબદારીને સુનિશ્ચિત કરવામાં નીચેના પડકારો છે

-જવાબદેહિતા ની સંકુચિત વ્યાખ્યા
-Lack of ownership- મોટાભાગનાને તેમની સંસ્થામાં માલિકી/ફરજની લાગણી હોતી નથી.
-ભ્રષ્ટાચાર
-પ્રદર્શન સાથેનું જોડાણ નહીં

@focus4gpsc