Forwarded from FOCUS LIVE GPSC
💘2
Forwarded from FOCUS LIVE GPSC
ANSWER SHEET GPSC MAINS.pdf
1.4 MB
BLANK ANSWERSHEET FOR GPSC MAINS
GPSC CLASS 1/2 મુખ્ય પરીક્ષાની આન્સર બુકલેટના માપ પ્રમાણે SPACE આપેલી છે. વ્યક્તિગત પ્રેક્ટિસ માટે આ pdf ના 100-200 પેજિસની પ્રિન્ટ કઢાવી લેવી.
@Focus4GPSC✅
GPSC CLASS 1/2 મુખ્ય પરીક્ષાની આન્સર બુકલેટના માપ પ્રમાણે SPACE આપેલી છે. વ્યક્તિગત પ્રેક્ટિસ માટે આ pdf ના 100-200 પેજિસની પ્રિન્ટ કઢાવી લેવી.
@Focus4GPSC✅
❤8💘1
Forwarded from Focus (NCERT/GCERT)
JOIN: Focus (NCERT/GCERT)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥7❤4
🎯CCE 71-Shift Code-Cracker
જેમાં....
🎖Pattern સમજો... Practice વધારો... Selection પાક્કું કરો!🎖
કિંમત : ₹ 499 /
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤6🔥3👏1🙏1
Forwarded from FOCUS LIVE GPSC
🎯CCE 71-Shift Code-Cracker
જેમાં....
🎖Pattern સમજો... Practice વધારો... Selection પાક્કું કરો!🎖
કિંમત : ₹ 499 /
FOCUS LIVE APP :- કોર્સ એપમાં ઓપેન થશે.
Android વપરાશ કર્તાઓ :- અહી CLICK કરો
iOS વપરાશકર્તાઓ (એપલ) :- અહી CLICK કરો
For Any Queries: @focus_live_Admin1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍6❤🔥1👌1
પ્રશ્ન: "વૈશ્વિક સત્તાઓ વચ્ચે વધતી જતી તીવ્ર સ્પર્ધા અને દક્ષિણ એશિયામાં અમેરિકાની બદલાતી વ્યૂહરચના વચ્ચે, ભારત માટે તેની 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' (Strategic Autonomy) જાળવી રાખવી એ એક મોટો પડકાર છે." આ વિધાનના સંદર્ભમાં, દક્ષિણ એશિયામાં પોતાની પ્રાદેશિક નેતાગીરી મજબૂત કરવા માટે ભારતે કયા પ્રકારના આર્થિક અને રાજદ્વારી સુધારા કરવાની જરૂર છે? વિશ્લેષણ કરો. (૨૫૦ શબ્દો)
પ્રસ્તાવના (Introduction): વર્તમાન સમયમાં ચીનનું વધતું વર્ચસ્વ અને અમેરિકાની બદલાતી નીતિઓ (જેમ કે ટ્રાન્ઝેક્શનલ એપ્રોચ) ભારત માટે કેવી રીતે દ્વિપક્ષીય દબાણ ઊભું કરે છે તેનો ઉલ્લેખ કરો.
⭐️ ૧. વૈશ્વિક શક્તિઓના બદલાતા સમીકરણો (Global Realignment):
✅ ગ્રીડ-લોક (Grid-lock) પરિસ્થિતિ: અમેરિકા હવે ચીનને 'સમાન પ્રતિસ્પર્ધી' (de facto equal) તરીકે સ્વીકારી રહ્યું છે, જેનો સીધો અર્થ એ છે કે ભારત હવે ચીનને કાબૂમાં રાખવા માટે અમેરિકા પર સંપૂર્ણ નિર્ભર રહી શકે નહીં.
સૂક્ષ્મ વ્યૂહરચના: અમેરિકાની વર્તમાન નીતિ માત્ર ચીન વિરોધી નથી, પરંતુ 'ટ્રાન્ઝેક્શનલ' (સોદાબાજી આધારિત) છે. આનાથી ભારતને શીખ મળે છે કે અમેરિકા સાથેના સંબંધોમાં 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' જ ભારતનું સૌથી મોટું શસ્ત્ર છે.
⭐️ ૨. દક્ષિણ એશિયામાં ભારતની સુરક્ષા - "એક્સટર્નલ પાવર-પોલિટિક્સ"નો ભય:
✅ પાકિસ્તાનનું 'સ્ટ્રેટેજિક વેલ્યુ': પાકિસ્તાન પોતાની ભૌગોલિક સ્થિતિનો લાભ લઈને પશ્ચિમ એશિયા (સાઉદી, ઈરાન) અને ચીન સાથેના સંબંધોને મજબૂત કરી રહ્યું છે. ભારતે આ સ્થિતિને સમજવી પડશે કે પાકિસ્તાન હંમેશા ભારત સામે એક સંતુલિત શક્તિ તરીકે ઉભું રહેશે.
'✅ સ્ટ્રિંગ ઓફ પર્લ્સ' સામે ભારતનો પ્રતિભાવ: શ્રીલંકા (હમ્બનટોટા) અને બાંગ્લાદેશમાં ચીનનો પ્રભાવ વધ્યો છે. ભારતે માત્ર પ્રોજેક્ટ્સની જાહેરાત કરવાને બદલે 'ડિલિવરી' (સમયસર પૂર્ણ કરવા) પર ભાર મૂકવો પડશે.
⭐️ ૩. મજબૂત આર્થિક માળખું (Economic Resilience):
✅ ઇન્ડસ્ટ્રિયલ આત્મનિર્ભરતા: લેખમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ચીન પરની નિર્ભરતા જ ભારતની સૌથી મોટી નબળાઈ છે. તેથી, માત્ર મેન્યુફેક્ચરિંગ નહીં, પરંતુ ✅ સેમિકન્ડક્ટર્સ, ક્રિટિકલ મિનરલ્સ અને સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતનું પ્રભુત્વ જ તેની વિદેશ નીતિને મજબૂતી આપશે.
✅ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ: ભારતે પોતાની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિ હેઠળ એવા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ વિકસાવવા પડશે જે પાડોશી દેશો માટે ચીન કરતા વધુ આકર્ષક અને પારદર્શક હોય.
⭐️ ૪. રાજદ્વારી ગંભીરતા (Diplomatic Assertiveness):
✅ ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો અસ્વીકાર: લેખ મુજબ, ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર ખૂબ જ સ્પષ્ટ રહેવું જોઈએ. કોઈપણ દેશ કે સંસ્થાને દક્ષિણ એશિયાના પ્રશ્નોમાં (જેમ કે પાકિસ્તાન સાથેના મુદ્દાઓ) મધ્યસ્થતા કરવાની તક ન આપવી જોઈએ.
✅ ટ્રાન્ઝેક્શનલ રાજનીતિ: ભારતને એક 'કી-સ્ટ્રેટેજિક પાર્ટનર'માંથી 'મોટું બજાર' બનાવવાની અમેરિકાની યોજનાને ભારત કેવી રીતે રોકી શકે? જવાબ છે—પોતાની આર્થિક શક્તિમાં વધારો કરીને અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અનિવાર્ય બનીને.
"ભારત માટે હવે સમય આવી ગયો છે કે તે પ્રાદેશિક બાબતોમાં માત્ર એક પ્રતિક્રિયા આપનાર દેશ બનવાને બદલે એક 'ડિઝાઇનર' (સર્જક) બને. દક્ષિણ એશિયામાં નેતૃત્વ જાળવી રાખવા માટે, સૈન્ય તાકાત કરતા પણ વધુ, ભારતની આર્થિક સ્વાયત્તતા અને સ્પષ્ટ રાજદ્વારી વલણ જ નિર્ણાયક સાબિત થશે."
જોડાયેલા રહો @Focus4GPSC✅
📈 Hints for Answer Writing:
પ્રસ્તાવના (Introduction): વર્તમાન સમયમાં ચીનનું વધતું વર્ચસ્વ અને અમેરિકાની બદલાતી નીતિઓ (જેમ કે ટ્રાન્ઝેક્શનલ એપ્રોચ) ભારત માટે કેવી રીતે દ્વિપક્ષીય દબાણ ઊભું કરે છે તેનો ઉલ્લેખ કરો.
સૂક્ષ્મ વ્યૂહરચના: અમેરિકાની વર્તમાન નીતિ માત્ર ચીન વિરોધી નથી, પરંતુ 'ટ્રાન્ઝેક્શનલ' (સોદાબાજી આધારિત) છે. આનાથી ભારતને શીખ મળે છે કે અમેરિકા સાથેના સંબંધોમાં 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' જ ભારતનું સૌથી મોટું શસ્ત્ર છે.
'
"ભારત માટે હવે સમય આવી ગયો છે કે તે પ્રાદેશિક બાબતોમાં માત્ર એક પ્રતિક્રિયા આપનાર દેશ બનવાને બદલે એક 'ડિઝાઇનર' (સર્જક) બને. દક્ષિણ એશિયામાં નેતૃત્વ જાળવી રાખવા માટે, સૈન્ય તાકાત કરતા પણ વધુ, ભારતની આર્થિક સ્વાયત્તતા અને સ્પષ્ટ રાજદ્વારી વલણ જ નિર્ણાયક સાબિત થશે."
જોડાયેલા રહો @Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11👍7👌3❤🔥1💘1
Forwarded from FOCUS LIVE GPSC
sanjeevani schedule (1).pdf
2.2 MB
સંજીવની UPSC | GPSC MAINS PYQs BRAINSTORMING MODULE
✅ GPSCના અભ્યાસક્રમ મુજબ થીમ પ્રમાણે UPSC + GPSCના પ્રશ્નો
✅ Live Brainstorming Session રહેશે. [*Session ગુજરાતી માધ્યમમાં જ રહેશે]
✅ પ્રશ્નોની સંખ્યા ટોપિક પ્રમાણે (સામાન્ય રીતે 5 + પ્રશ્નો)
✅ Live Brainstorming Session | 8:00 PM TO 9: 30 PM
✅ દરેક પ્રશ્નોના આદર્શ જવાબો : Both Medium
✅ Data Bank + Best Practices + કાચી સામગ્રી
[* Latest (2026 June)]
✅ Brainstorming Session ઉપરાંત જ્યાં જરૂરી હશે ત્યા Recorded Session પણ ર
હેશે.
[* જેમ કે નિબંધ , નીતિશાસ્ત્ર, Miscellaneous Topics, Contemporary Issues, Answer Writing etc…]
FEES : ₹1999 (પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે)

🫡2