Forwarded from FOCUS LIVE GPSC
Dear Aspirants,
#STI_MAINS_MASTER_ANSWER_WRITING_PLAN અંતર્ગત આપણે આ વખતે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
વિદ્યાર્થી મિત્રો સાથેની ચર્ચામાં "પેપર લખવાની શરૂઆત કેમ થતી નથી ?" તો જવાબમાં મળ્યું કે, "સાહેબ, કન્ટેન્ટ નથી તો, કેમનું લખવાનું શરૂ કરીએ !"
આ જ પ્રશ્નના સમાધાન સ્વરૂપે આપણે દરેક ટૉપિક ટેસ્ટ પ્રમાણે ઉપરોક્ત ઈમેજમાં દર્શાવ્યા પ્રમાણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત Handwritten Crips Notes આપીશું.
જેથી વિદ્યાર્થી ખૂબ જ ટૂંકા સમયમાં મુખ્ય પરીક્ષાની સટીક, સચોટ અને શ્રેષ્ઠ તૈયારી કરી શકે. આશા રાખીએ કે આપની આવનારી STIની મુખ્ય પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે.
ધન્યવાદ!!!
કોર્સ વિશે વધુ જાણવા : STI MAINS MASTER ANSWER WRITING PLAN
@Focus4GPSC✅

@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥9👍5🙏2
#STI_MAINS_MASTER_ANSWER_WRITING_PLAN
GPSC CLASS 1/2 preliminary exam પણ સચવાય જાય એ પ્રમાણે STI MAINS આન્સર રાઇટિંગ પ્રોગ્રામનું આયોજન.
( જો GPSC CLASS 1/2 પ્રિલીમ પાછળ જશે તો એ પ્રમાણે STI MAINSના શિડયુલમાં ફેરફાર કવરવામાં આવશે.)
ક્લિક કરો - DETAILED SCHEDULE STI MAINS MASTER PLAN
દરેક ટેસ્ટ પેહલા hand written crisp નૉટસ : Demo Copy
કોર્સ વિશે વધુ જાણવા અહી ક્લિક કરો

🔥9👍5
Media is too big
VIEW IN TELEGRAM
Pathbreaker 30 DAYS Blueprint: The Final Fire
વિજયપથ 2.0
PSI / કોન્સ્ટેબલ : PAPER 1 + 2 TEST SERIES

🔥8👍3👌2🙏1
https://www.youtube.com/live/7qRRFC9GVAM?si=keN-pdWY5BLb8R1h
Pathbreaker 30 DAYS Blueprint : The Final Fire
વિજયપથ 2.0
PSI / કોન્સ્ટેબલ : PAPER 1 + 2
પેપર 1 અને 2ના સંપૂર્ણ અભ્યાસક્રમનું વન સ્ટોપ સોલ્યુશન.
આજે રાત્રે 8.30 વાગ્યે

YouTube
PSI | કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારીમાં મદદ કરશે આ સંપૂર્ણ અભ્યાસક્રમ
વિજયપથ 2.0 PSI/કોન્સ્ટેબલ ટેસ્ટ સિરીઝ | પોલીસ ભરતી 2024ની તૈયારીની સુપરચાર્જ્ડ ગાઈડ!
🔑 કોર્ષની ખાસ વિશેષતાઓ:
✅ 50 દિવસની સ્માર્ટ બ્લુપ્રિન્ટ સાથે 4000+ પ્રીમિયમ પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ.
✅ દરેક પ્રશ્નની સચિત્ર (PICTOGRAPHIC) અને વિગતવાર સમજૂતી – સમજણને પાકી…

👍3🙏3❤2
Forwarded from FOCUS LIVE GPSC
👍11🔥3❤2❤🔥1
વિજયપથ_2_O_વન_સ્ટોપ_સોલ્યુશન_ડિટેઇલ્ડ_શિડ્યુલ.pdf
13.8 MB
FOCUS LIVE APP :- કોર્સ એપમાં ઓપેન થશે.
⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌
⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌
For Any Queries: @focus_live_Admin1
For more updates join :@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍8❤2🔥2👏1
IMN_27-02-2025.pdf
690.8 KB
GPSC Advt - 28/2024-25 STI MAINS
Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload
ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ ૧૩:૦૦ કલાક થી તા.૧૭/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધી “Online” અરજીપત્રક ભરી તેમજ જરૂરી દસ્તાવેજો (તા.૧૭/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધીમાં) અપલોડ કરવાના રહેશે.
મુખ્ય પરીક્ષા માટે અરજી કરવાની લિન્ક : https://gpsc-ojas.gujarat.gov.in/
For Any Queries: @focus_live_Admin1✅
For more updates join :@Focus4GPSC✅
Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload
ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ ૧૩:૦૦ કલાક થી તા.૧૭/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધી “Online” અરજીપત્રક ભરી તેમજ જરૂરી દસ્તાવેજો (તા.૧૭/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધીમાં) અપલોડ કરવાના રહેશે.
મુખ્ય પરીક્ષા માટે અરજી કરવાની લિન્ક : https://gpsc-ojas.gujarat.gov.in/
For Any Queries: @focus_live_Admin1
For more updates join :@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🙏7👍2🔥2💔2
PAK-GS-27-02-2025.pdf
1.8 MB
Provisional Answer Key (Prelims) of General Studies of Advt No. 36/2024-25, 101/2024-25 and 9999/2024-25
@Focus4GPSC
@Focus4GPSC
131-239-202425-WSCA-270225.pdf
1.3 MB
Newspaper Advertisement for Online Advertisements from Advt. No. 132/2024-25 to 239/2024-25 starting from 28.02.2025 13:00 to 15.03.2025 23:59
RFO ADV-135 : 26 SEAT ( પ્રાથમિક કસોટી: 10 મે પર )
STI (ONLY DIVYANG) : 37 SEAT (પ્રાથમિક કસોટી: 6 એપ્રિલ )

👍11
FOCUS LIVE GPSC
131-239-202425-WSCA-270225.pdf
6 એપ્રિલ STI (દિવ્યાંગ સ્પેશ્યલ ભરતી) પ્રિલિમ , .. તો GPSC CL 1/2 પ્રિલિમ !!!????
🤩21💔19🔥5👌2👍1
#STI_MAINS_MASTER_ANSWER_WRITING_PLAN
ઘણી વાર live Examples આપવાથી નિરીક્ષક પર અલગ છાપ પાડી શકાય છે. આવી નાની નાની બાબતો જ તમને બીજા એસ્પીરન્ટ્સથી અલગ તારવશે
માત્ર મોડેલ આન્સર/ આદર્શ જવાબો જ નહીં , જવાબોની સાથે Impact પાડનારી બાબતોનો પણ સમાવેશ.
ક્લિક કરો - DETAILED SCHEDULE STI MAINS MASTER PLAN
દરેક ટેસ્ટ પેહલા hand written crisp નૉટસ : Demo Copy
કોર્સ વિશે વધુ જાણવા અહી ક્લિક કરો
ઘણી વાર live Examples આપવાથી નિરીક્ષક પર અલગ છાપ પાડી શકાય છે. આવી નાની નાની બાબતો જ તમને બીજા એસ્પીરન્ટ્સથી અલગ તારવશે
માત્ર મોડેલ આન્સર/ આદર્શ જવાબો જ નહીં , જવાબોની સાથે Impact પાડનારી બાબતોનો પણ સમાવેશ.
ક્લિક કરો - DETAILED SCHEDULE STI MAINS MASTER PLAN
દરેક ટેસ્ટ પેહલા hand written crisp નૉટસ : Demo Copy
કોર્સ વિશે વધુ જાણવા અહી ક્લિક કરો
👍14🔥1💘1
#STI_MAINS_MASTER_ANSWER_WRITING_PLAN
QUE: તક્ષશિલા વિશ્વવિદ્યાલય એ વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક હતી જેની સાથે વિવિધ વિદ્યાશાખાના અસંખ્ય પ્રખ્યાત વિદ્વાન વ્યક્તિત્વો સંકળાયેલા હતા. તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે તેની ખ્યાતિમાં વધારો થયો, પરંતુ નાલંદાથી વિપરીત, તેને આધુનિક અર્થમાં યુનિવર્સિટી તરીકે ગણવામાં આવતી નથી. ચર્ચા કરો.
આવી જ રીતે દરેક સવાલના TO THE POINT મૉડેલ આન્સર(આદર્શ જવાબો). જેમાં ખાસ પોઇન્ટ્સને હાઈલાઇટ્સ. જેથી લાસ્ટ ટાઈમ ફાસ્ટ રિવિઝનમાં એકદમ સરળતા રહે .
🔴 TEST પહેલા : Hand Written Crisp નૉટસ Demo Copy
💡 TEST બાદ : મૉડેલ આન્સર(આદર્શ જવાબો).

👍11❤1✍1🔥1💯1