FOCUS LIVE GPSC
17.9K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
#STI_MAINS_MASTER_ANSWER_WRITING_PLAN

💠આ પ્રકારના મોડેલ આન્સર દરેક સવાલના.

💠અગત્યના તમામ પોઇન્ટ્સ ને હાઈલાઈટ્સ, જેથી લાસ્ટ ટાઈમ રિવિઝનમાં વિદ્યાર્થીઓને સરળતા રહે.

💠એકસ્ટ્રા ઇન્ફોર્મેશન - જેથી વિદ્યાર્થીઓ પોતાના જવાબને વધુ ને વધુ સુદ્રઢ બનાવી શકે.

ક્લિક કરો - DETAILED SCHEDULE STI MAINS MASTER PLAN

દરેક ટેસ્ટ પેહલા hand written crisp નૉટસ : Demo Copy

કોર્સ વિશે વધુ જાણવા
અહી ક્લિક કરો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😍7👍5🔥21👌1🫡1
Forwarded from FOCUS LIVE GPSC
Dear Aspirants,

#STI_MAINS_MASTER_ANSWER_WRITING_PLAN અંતર્ગત આપણે આ વખતે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

વિદ્યાર્થી મિત્રો સાથેની ચર્ચામાં "પેપર લખવાની શરૂઆત કેમ થતી નથી ?" તો જવાબમાં મળ્યું કે, "સાહેબ, કન્ટેન્ટ નથી તો, કેમનું લખવાનું શરૂ કરીએ !"

આ જ પ્રશ્નના સમાધાન સ્વરૂપે આપણે દરેક ટૉપિક ટેસ્ટ પ્રમાણે ઉપરોક્ત ઈમેજમાં દર્શાવ્યા પ્રમાણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત Handwritten Crips Notes આપીશું.

જેથી વિદ્યાર્થી ખૂબ જ ટૂંકા સમયમાં મુખ્ય પરીક્ષાની સટીક, સચોટ અને શ્રેષ્ઠ તૈયારી કરી શકે. આશા રાખીએ કે આપની આવનારી STIની મુખ્ય પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે.

ધન્યવાદ!!!

કોર્સ વિશે વધુ જાણવા : STI MAINS MASTER ANSWER WRITING PLAN

@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥9👍5🙏2
#STI_MAINS_MASTER_ANSWER_WRITING_PLAN

GPSC CLASS 1/2 preliminary exam પણ સચવાય જાય એ પ્રમાણે STI MAINS આન્સર રાઇટિંગ પ્રોગ્રામનું આયોજન.

( જો GPSC CLASS 1/2 પ્રિલીમ પાછળ જશે તો એ પ્રમાણે STI MAINSના શિડયુલમાં ફેરફાર કવરવામાં આવશે.)

ક્લિક કરો - DETAILED SCHEDULE STI MAINS MASTER PLAN

દરેક ટેસ્ટ પેહલા hand written crisp  નૉટસ : Demo Copy

કોર્સ વિશે વધુ જાણવા
અહી ક્લિક કરો
🔥9👍5
DAY 8 Integrated Mains Answer Writing Initiative FOCUS LIVE.pdf
498 KB
#DAY 8| Integrated Mains Answer Writing Initiative II STI/PSI MAINS

DETAILED SCHEDULE CLICK
🔥4🙏2
GPSC CL ૧/૨ UPDATE

@Focus4GPSC
🫡17👌3❤‍🔥1👍1
Media is too big
VIEW IN TELEGRAM
Pathbreaker 30 DAYS Blueprint: The Final Fire
વિજયપથ 2.0
PSI / કોન્સ્ટેબલ : PAPER 1 + 2 TEST SERIES
🔥8👍3👌2🙏1
DAY 9 Integrated Mains Answer Writing Initiative FOCUS LIVE.pdf
1.8 MB
#DAY 9| Integrated Mains Answer Writing Initiative II STI/PSI MAINS

DETAILED SCHEDULE CLICK
👍5
DAY 10 Integrated Mains Answer Writing Initiative FOCUS LIVE.pdf
295.3 KB
#DAY 10 | Integrated Mains Answer Writing Initiative II STI/PSI MAINS

DETAILED SCHEDULE CLICK
વિજયપથ_2_O_વન_સ્ટોપ_સોલ્યુશન_ડિટેઇલ્ડ_શિડ્યુલ.pdf
13.8 MB
😄PSI | કોન્સ્ટેબલ પેપર 1 અને 2ના સંપૂર્ણ અભ્યાસક્રમનું 360° વન સ્ટોપ સોલ્યુશન😄

💠PAPER 1💠

💡30 DAYS Blueprint આયોજન સાથે કુલ 4000+ PREMIUM પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ.
💡દરેક પ્રશ્નની વિગતવાર અને સચિત્ર (PICTOGRAPHIC) સમજૂતી.
💡ટોપિકવાઈઝ 40 ટેસ્ટ (પ્રત્યેક ટેસ્ટમાં 50 પ્રશ્નો).
💡1300+ ગણિત અને રીઝનિંગના ગણતરી સાથેના સોલ્યુશન્સ.
💡10 ફુલ લેન્થ ટેસ્ટ (5 PSI + 5 કોન્સ્ટેબલ).
💡છેલ્લા એક વર્ષના કરંટ અફેર્સના લેક્ચર્સ.

🫵ગણિત અને રિઝનિંગમાં ન્યૂનતમ 40% માર્કસ લિમિટને પ્રાપ્ત કરવા વિશેષ LIVE સેશન્સ.

💠PAPER 2💠

🖊100થી વધુ Quality પ્રશ્નો આદર્શ જવાબો સાથે.

🖊5 ફૂલ લેન્થ ટેસ્ટ આદર્શ જવાબો સાથે.

🖊પ્રેક્ટિસ માટે GPSCના ભાષાના પ્રશ્નો (PYQs).

🖊તમામ ફોર્મેટના TO THE POINTS લેક્ચર્સ.

🖊નિબંધ લેખન થીમ આધારિત લેક્ચર્સ પર વિશેષ ભાર.


👨‍🌾 ડેમો ટેસ્ટ આપવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

🖊 ભારતનું બંધારણ ટેસ્ટ - 3

🖊 ઇતિહાસ ટેસ્ટ - 6

🖊 વિજ્ઞાન ટેક્નોલોજી ટેસ્ટ - 15

🖊 રિઝનીંગ ટેસ્ટ - 23

🖊 ગણિત ટેસ્ટ - 29

💫તમામ ડેમો ટેસ્ટના Detailed Solutions એપ્લિકેશન પર જોઈ શકશો.

FOCUS LIVE APP :- કોર્સ એપમાં ઓપેન થશે.
✔️Android વપરાશ કર્તાઓ  :- અહી CLICK કરો
✔️iOS વપરાશકર્તાઓ (એપલ) :-  અહી CLICK કરો

⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌
📝📝📝📝📝 ₹999/-

🔤🔤🔤🔤 પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે ₹555/-
⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌

For Any Queries: @focus_live_Admin1
For more updates join :
@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍82🔥2👏1
ખાસ નોંધ : - એક વાર 100 વિદ્યાર્થીઓ થઈ જશે પછી કિમત ₹999 જ રહેશે.
👍8
IMN_27-02-2025.pdf
690.8 KB
GPSC Advt - 28/2024-25 STI MAINS

Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload


ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ ૧૩:૦૦ કલાક થી તા.૧૭/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધી “Online” અરજીપત્રક ભરી તેમજ જરૂરી દસ્તાવેજો (તા.૧૭/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધીમાં) અપલોડ કરવાના રહેશે.

મુખ્ય પરીક્ષા માટે અરજી કરવાની લિન્ક : https://gpsc-ojas.gujarat.gov.in/

For Any Queries: @focus_live_Admin1
For more updates join :
@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🙏7👍2🔥2💔2
PAK-GS-27-02-2025.pdf
1.8 MB
Provisional Answer Key (Prelims) of General Studies of Advt No. 36/2024-25, 101/2024-25 and 9999/2024-25

@Focus4GPSC