FOCUS LIVE GPSC
18K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
💡GPSCના નવા અભ્યાસક્રમમાં કયા -કયા ફેરફારો છે ?

📹https://youtu.be/LeV3-j_IA5o?si=2KMoarovgUv60q8r
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥11👏3💘3👍1🙏1😍1
Forwarded from FOCUS LIVE GPSC
STI ગુજરાત સંબધિત MOST IMP.pdf
15 MB
🔴ગુજરાત સંબંધિત MOST IMP | STI પ્રિલિમ oriented

છેલ્લા 1 વર્ષના
પાક્ષિક માંથી ગુજરાત સંબધિત ખૂબ જ અગત્યના ટૉપિક અલગ તારાવ્યા છે. એકાદ કલાક જેટલો સમય ફાળવી શકાય.

➡️(તમારા આયોજનને પ્રાધાન્યત્તા આપવી)

ધન્યવાદ !!!

વધુ માહિતીમાટે જોડાયેલા રહો : @FOCUS4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
15👍7👌6💘2
દિવ્યાંગો_માટે_વિશેષ_ભરતી_અભિયાન.pdf
1018.9 KB
DIVYANG SPECIAL RECRUITMENT DRIVE BY GUJARAT GOVERNMENT :

નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને મોટી સંખ્યામાં સરકારી નોકરીમાં દિવ્યાંગોની ખાલી
જગ્યાઓ વહેલામાં વહેલી તકે ભરાય તે માટે Divyanng Special Recruitment Driveનું આયોજન કરવા માટે સૂચના આપેલ છે. દિવ્યાંગોની સરકારી નોકરીની ઝુંબેશ માટે દિવ્યાંગ ભાઈ બહેનોને મદદરૂપ થવા માટે ટેલિગ્રામ અને વોટ્સપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપ બનાવવાનો ઉદ્દેશ દિવ્યાંગની એક પણ જગ્યા ખાલી ન રહે તે માટે મદદરૂપ થવાનો છે. આ ગ્રુપમાં જે માહિતી મૂકીએ તે માહિતી બીજા દિવ્યાંગ ભાઈ બહેનો સુધી પણ પહોંચાડીએ અને ગ્રુપમાં મુકેલ લિંક બીજા દિવ્યાંગ ભાઈ બહેનને મોકલી મદદ કરીએ.

જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈ બહેનો સુધી આ મેસેજ પહોંચાડો તે માટે નમ્ર વિનંતી. 🙏🏻🙏🏻

(૧) ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટેની લીંક

https://t.me/+vqyUdumEBHhhMWY1


(૨) Whatsapp ગ્રુપમાં જોડાવા માટેની લીંક

https://chat.whatsapp.com/LPQMJFpXavwKKs7UJVeOzw

@FOCUS4GPSC
👍113
Today UPSC CSE 2025 Notification is coming out :

Things to do -
Get your OTR done
Apply for caste certificate asap (Those haven't applied yet.)
Passport size photo ready with date and name

CSE PRELIM 2025 DATE: 25/05/2025
CSE MAINS EXAM 2025 DATE : Starting 22/08/2025

@Focus4GPSC
👍114😍2
Notif-CSP-2025-Engl-220125.pdf
2.8 MB
UPSC CSE 2025 NOTIFICATION OUT

Vacancies- 979

LAST DATE FOR RECEIPT OF ONLINE APPLICATIONS : 11.02.2025 till 6 PM

@Focus4GPSC
👍123
UPSC CSE 2013 - 2025 YEAR WISE VACANCIES

@Focus4GPSC
👍12
Dear aspirants,

ગુજરાતના વિદ્યાર્થી વધુને વધુ UPSCની પરીક્ષામાં ઉતીર્ણ થાય એવા અભિગમ સાથે હસમુખ પટેલ સરની અધ્યક્ષતામાં આયોગ દ્વારા GPSC એ નવો અભ્યાસક્રમ રજૂ કર્યો. જેમાં નાના લાગતા ફેરફારો મોટી અસરો પાડશે. જેમ કે ભૂગોળમાં લગભગ મુદ્દાઓ સમાન જ રાખવામાં આવ્યા છે પરંતુ એક ટૉપિક ઉમેર્યો છે : " વર્તમાન પ્રવહોના સંદર્ભમાં ભૂગોળ".

આ સંદર્ભમાં હસમુખ પટેલ સાહેબના અધ્યક્ષતા અંતર્ગત લેવાયેલ પ્રારંભિક પરીક્ષામાં લોકેશન બેઝ સવાલો આવી જ રહ્યા છે. આથી, FOCUS LIVE દ્વારા એક "PLACES IN NEWS" નામની YOUTUBE શૃંખલાની શરૂઆત કરી છે.

આશા રાખીએ કે આપને આ શૃંખલા મદદ રૂપ નીવડશે. ધન્યવાદ !!!

https://youtu.be/CdxMoKDynP0
🔥17👍7💘2👌1🫡1
💡તમે તમારા પરિવાર સાથે ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની મુલાકાત લીધી. તમારા અનુભવોને વર્ણવતો અહેવાલ 150 શબ્દોમાં લખો.

લખીને મોકલી આપો : @Focus_Live_Admin1

મોકલવામાં આવેલ કોપીનું LIVE ચેકિંગ


(આજે સાંજ સુધીમાં મોકલવામાં આવેલ કૉપિસ જ માન્ય રહેશે)

@FOCUS4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍124🔥1
FOCUS LIVE GPSC
પાક્ષિક_સારાંશ_અંક_2_જાન્યુઆરી_2025.pdf
YOUTUBE પર લેક્ચર અપલોડ કરવામાં આવેલ છે. ધન્યવાદ !!!
❤‍🔥13🔥3👏3💘1
FOCUS LIVE GPSC
આવતી કાલે TELEGRAM CHANNEL પર આ સવાલનું live session મારફતે સોલ્યુશન + ચેકિંગ કરવામાં આવશે. ધન્યવાદ !!!
૨૭/૦૧/૨૦૨૫ રાત્રે ૮ કલાકે આપણે telegram channelમાં ફ્લાવર શો અહેવાલ માટે લાઇવ સેશનમાં મળીશું. ધન્યવાદ.
👍7
Happy 76th Republic Day.

India celebrates its 75 glorious year of being Republic Day with pride and patriotism. Let us honor the vision of our Constitution and the sacrifices of our freedom fighters. Together, let us pledge to uphold unity, diversity, and progress, ensuring a brighter future for our nation. Jai Hind!

Regards,
Team Focus Live
👍7
તાંડવ બેચમાં આ રીતે દરેક ટૉપિકના to the point લેક્ચર્સ + ક્રિસ્પ નોટ્સ .

લેક્ચર્સની સાથે આપવામાં આવેલ નોટ્સ ઝેરોક્ષ કરવી ને સાથે રાખીને MAXIMUM OUTPUT મેળવી શકાશે.


બદલાયેલ નવા અભ્યાસક્રમ મુજબ


🖋 60 દિવસના DETAILED SCHEDULE પ્રમાણે અભ્યાસક્રમના તમામ મુદ્દાઓ એટલે કે 500+ ટૉપિક્સનું સટીક, સચોટ અને શ્રેષ્ટ માર્ગદર્શન.

UPSC અને GPSCના PYQsનું Topic-wise વિશ્લેષણ

✏️ MARK BOOSTER CRISP NOTES અને ELIMINATION TECHNIQUEનો પણ સમાવેશ.

🔤🔤 Frequently Asked Question: CLICK HERE

🔴FEES: ₹7000
પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે જ ₹2499


FOCUS LIVE APP :- કોર્સ એપમાં ઓપેન થશે.
✔️Android વપરાશ કર્તાઓ  :- અહી CLICK કરો
✔️iOS વપરાશકર્તાઓ (એપલ) :-  અહી CLICK કરો

For Any Queries: @focus_live_Admin1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
6👍3💘2👌1
GSSSB IMPORTANT UPDATE

GSSSB જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, ‘‘પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ) અધિક્ષક” વર્ગ-૩ :

તા. ૧૮/૦૨/૨૦૨૫ અને ૧૯/૦૨/૨૦૨૫ના રોજ મુખ્ય પરીક્ષા યોજાવાની છે

@Focus4GPSC
👍11
⚡️⚡️⚡️⚡️⚡️⚡️ આવતી કાલે આવી રહ્યું છે GPSC કેલેન્ડર

પોતાની ખુરશીની પેટી બાંધી દ્યો .. થઈ જાવ તૈયાર..

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.
-શેખાદમ આબુવાલા


@FOCUS4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤‍🔥19👍4🙏4🔥1😍1
🖊શું નવા જિલ્લાનું નિર્માણ ખરેખર વિકાસની ખાતરી આપે છે ?

https://youtu.be/ZjJLUvIZwl4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤‍🔥6🔥42👍2👌1💘1
👍14👌21