FOCUS LIVE GPSC
17.9K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
🙏16👍8❤‍🔥1
LAST STI ADV 109 MAINS ANALYSIS

ઉતીર્ણ થયેલા ઉમેદવારોના સંબંધિત કેટેગરી પ્રમાણે સૌથી વધુ માર્કસ અને સૌથી ઓછા માર્કસ (કટ-ઓફ માર્કસ)

1) સૌથી વધુ માર્જિન આપણેને ST કેટેગરીમાં જોવા મળે છે(25 માર્કસ). ત્યાર બાદ OPEN કેટેલગારીમાં (23 માર્કસ) પણ માર્જિન જોવા મળે છે.

2) EWS MALEમાં 2 માર્કસના ગેપ/ માર્જિનમાં & FEMALEમાં 6 માર્કસના ગેપમાં તમામ ઉમેદવારોનો સમાવેશ થઈ ગયો. (EWSમાં ટોપર કરતાં 3 માર્કસ ઓછા હતા તે પણ સેલેક્સનની બહાર)

3) SEBC + SC કેટેગરીમાં આ ગેપ/ માર્જિન MALE/FEMALE બંને માટે 10-11 માર્કસની આસપાસ રહ્યું.

4) કટઓફ 50%+ની આસપાસ રહ્યું

ટૂંકમાં વાસ્તવિક ગળાકાપ સ્પર્ધાની હજુ શરૂઆત થઈ છે. લખવાનું ચાલુ કરી દેજો...

😄ક્લિક કરો - DETAILED SCHEDULE STI MAINS MASTER PLAN

@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🙏22👍13👌52❤‍🔥2💘2🕊1😍1🏆1
આજના યુવાનો માટે વૈશ્વિક સળગતો યક્ષ પ્રશ્ન :

કટ-ઓફ કેટલું રહેશે?

@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤‍🔥61💯19🔥17🤩12👍10🫡4💘4🕊3😍2
From Focus Live Mains channel PAK poll and from last 4 GPSC class-3 Prelim result analysis under various chairperson :

Focus Live STI Cut Off Prediction (see image description for detail analysis)

General Male : 95-96
General Female : 89-90

(Note :For our analysis, we relied on the initial number of candidates who cleared the Mains exam, since the revised result showed minimal changes to the cut-off marks.)

@Focus4GPSC
👏34👍12👌6❤‍🔥4🔥4💘2💔1
Sangam Literature : Five Great Epics

✒️Silappatikaram
✒️Manimekalai
✒️Civaka Cintamani
✒️Valayapathi
✒️Kundalakesi

@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍191❤‍🔥1💘1
🌷 ગુજરાતી સાહિત્યની ક્લાસિક રચના સરસ્વતીચંદ્રના સર્જનકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

@GUJARATI_LITERATURE_UPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🫡11❤‍🔥3👍2😍1💘1
GPSC Upcoming Class1/2 Prelim & Mains Date :

Prelim : 6th April 2025
Mains : 13, 14, 20, 21 September 2025

@Focus4GPSC
👍27❤‍🔥4🙏2🫡2👌1
Taandav..... Coming soon...

@FOCUS4GPSC
🔥25👍6😍5❤‍🔥2👌2👏1💘1
Forwarded from Focus Highlights
#PRELIM

ગુજરાતમાં સૂર્યનું પહેલું કિરણ કયા પડે છે ?
દાહોદ જિલ્લાના ગરબાડા ગામમાં

@Focus_Highlights
👍26❤‍🔥3😍3💘2
⭐️STI MAINS ANSWER WRITING MASTER PLAN ⭐️

🌟પ્રત્યેક દિવસના ઝીણવટ પૂર્વક આયોજન સાથે Daily Answer Writing Plan
🌟દરેક ટેસ્ટ પેહલા ટોપિક પ્રમાણે MAINS CRISP NOTES
🌟45 TEST : Daily Answer Writing (Daily 5 Questions : 3 GS + 2 Language)
🌟45 Test આપ્યા બાદ FULL LENGTH TESTના 4 પેપર તમામ ટેસ્ટના ગુણવત્તાયુક્ત આદર્શ જવાબો
🌟For ‘With Evaluation’ : Quality And Timely Evaluation With Detailed Feedback

‘Self-Evaluation’ અને ‘With-Evaluation’ બંને મોડ ઉપલબ્ધ :
🟠Self-Evaluation : ₹999 (₹2999)
🟠With-Evaluation : ₹4999 (₹6999)

😄ક્લિક કરો - DETAILED SCHEDULE STI MAINS MASTER PLAN

FOCUS LIVE APP :- કોર્સ એપમાં ઓપેન થશે.
✔️Android વપરાશ કર્તાઓ  :- અહી CLICK કરો
✔️iOS વપરાશકર્તાઓ (એપલ) :-  અહી CLICK કરો

For Any Queries: @focus_live_Admin1 | @Yours_Saarthi

For more updates join :
@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤‍🔥7👍3💯3🫡1
Dear Aspirants,

#STI_MAINS_MASTER_ANSWER_WRITING_PLAN અંતર્ગત આપણે આ વખતે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

વિદ્યાર્થી મિત્રો સાથેની ચર્ચામાં "પેપર લખવાની શરૂઆત કેમ થતી નથી ?" તો જવાબમાં મળ્યું કે, "સાહેબ, કન્ટેન્ટ નથી તો, કેમનું લખવાનું શરૂ કરીએ !"

આ જ પ્રશ્નના સમાધાન સ્વરૂપે આપણે દરેક ટૉપિક ટેસ્ટ પ્રમાણે ઉપરોક્ત ઈમેજમાં દર્શાવ્યા પ્રમાણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત Handwritten Crips Notes આપીશું.

જેથી વિદ્યાર્થી ખૂબ જ ટૂંકા સમયમાં મુખ્ય પરીક્ષાની સટીક, સચોટ અને શ્રેષ્ઠ તૈયારી કરી શકે. આશા રાખીએ કે આપની આવનારી STIની મુખ્ય પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે.

ધન્યવાદ!!!

કોર્સ વિશે વધુ જાણવા : સંપૂર્ણ પ્રોગ્રામ વિશે જાણવા અહીં ક્લિક કરો

@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤‍🔥19👌12👍11🙏4💘21🤩1
FOCUS LIVE GPSC
Photo
ChatGPTના કૉપી-પેસ્ટના જમાનામાં Handwritten Notes વાસ્તવિક રીતે વિદ્યાર્થી મિત્રો વાંચી શકે એમ બનાવી છે. ChatGPTના કૉપી-પેસ્ટ કરીને 500 - 1000 પેજની નોટ્સ બનાવી તો નાખીએ. પરંતુ શું ખરેખર આપણે તેને read-revise-repeat કરી શકીએ છીએ?
આપ Serious Candidate છો .. સમજી જશો...

ધન્યવાદ !!!

@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🤩25❤‍🔥6💯63👍2💘1
📰 પાક્ષિક પરિક્રમા - 2025 📰
🟠જાન્યુઆરી (અંક - 1)🟠

પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ

મુખ્ય પરીક્ષામાં પાક્ષિકમાંથી સીધે સીધા સવાલો આવ્યા છે અને આવતા રહેશે.

🔘 સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો.👇
📹 https://youtu.be/Ialst-vvWLM?si=eHyyYBcIpjRTtupE

પાક્ષિક પરિક્રમા અંક - 1ની PDF મેળવવા જોડાયેલા રહો. : @Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤‍🔥13👍5🔥2😍2👏1👌1💯1🫡1💘1
From today onwards UPSC CSE 2024 INTERVIEW is going to start

Best Wishes to all interview candidates ✌️👍

Regards,
Team Focus Live

@Focus4GPSC
👍18💘2🙏1😍1
🚩🚩🚩🚩🚩🚩🚩
Taandav Smart Course

કુલ 150+ કલાકના સ્માર્ટ લેક્ચર્સ
અભ્યાસક્રમના તમામ મુદ્દાઓનું 360° કવરેજ
દરેક ટોપિક બાદ Fast Track Rapid Revision
દરેક વિષયની Revision Capsule નોટ્સ
UPSC | GPSC પ્રિલીમ PYQs Analysis

ખાસ નોંધ :-
✒️સંપૂર્ણ કોર્સ રેકોર્ડીંગ રહેશે. (VALIDITY 1 વર્ષ)
✒️આ કોર્સ GPSC CLASS1/2 પ્રિલિમ ઓરીએન્ટેડ રહેશે.
✒️તમામ લેક્ચર્સ પહેલા શૉર્ટ નોટ્સ આપવામાં આવશે જેને વિદ્યાર્થીઓએ ફરજિયાત વાંચવાની રહેશે.

🖊Detailed Taandav schedule

🔤🔤 Frequently Asked Question: CLICK HERE

🔴FEES: ₹7000 (પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે ₹2499)

FOCUS LIVE APP :- કોર્સ એપમાં ઓપેન થશે.
✔️Android વપરાશ કર્તાઓ  :- અહી CLICK કરો
✔️iOS વપરાશકર્તાઓ (એપલ) :-  અહી CLICK કરો

For Any Queries: @focus_live_Admin1 | @Yours_Saarthi

For more updates join :
@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍9🫡3❤‍🔥2🔥2🙏1💘1
DETAILED TAANDAV SCHEDULE.pdf
5.5 MB
🖊 Detailed Taandav schedule

ખાસ નોંધ :-
✒️સંપૂર્ણ કોર્સ રેકોર્ડીંગ રહેશે. (VALIDITY 1 વર્ષ)
✒️આ કોર્સ GPSC CLASS1/2 પ્રિલિમ ઓરીએન્ટેડ રહેશે.
✒️તમામ લેક્ચર્સ પહેલા શૉર્ટ નોટ્સ આપવામાં આવશે જેને વિદ્યાર્થીઓએ ફરજિયાત વાંચવાની રહેશે.

🔴FEES: ₹7000
(પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે ₹2499)


કોર્સ વિશે વધુ જાણવા : Taandav Smart Course
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤‍🔥8👍7💘3💯2🔥1😍1