Focus UPSC/GPSC LiVE
15.9K subscribers
1.54K photos
53 videos
853 files
1.1K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
Note (નોંધ)

બહુ અગત્યની Highlights જ અહિયાં Focus Live મેઇન ચેનલમાં ફોરવર્ડ કરવામાં આવશે. @Focus_Highlights પ્લેટફોર્મમાં જોડાઈ જાવ અને ઇમ્પોર્ટન્ટ highlightsની અપડેટ તમને પેહલા મળસે

Only the most important highlights will be forwarded here to the Focus Live main channel. So, join the @Focus_Highlights platform and be the first to get updates on important highlights

Regards,
Team Focus Live
👍14
@Focus4GPSC
👍🤝👍
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤‍🔥31🔥13👍7🫡7💘3
Essay : Introduction & Conclusion

Nausheen UPSC CSE 2023 Rank 9 Essay Answer

She got 137 Marks, one of the top scorer in CSE 2023 Essay paper

@Focus4GPSC
👍16
#Feedback

Genuine appreciation of our work boosts our morale. Thanks for your words ! 🙏🏼

@Focus4GPSC
11❤‍🔥2🔥2👍1🕊1
❤‍🔥49💯16🔥64👍3👏1
Forwarded from Focus UPSC/GPSC LiVE
Dr. Kishandan Gadhavi GS -1 (CSM-4).pdf
868.2 KB
Advt No 10/201920

Dr. Kishandan Gadhavi, Rank 23
(Ex. Focus Live Mentor)

Dear Aspirants,

FOCUS LIVE પરિવારના Ex. Mentor Dr. Kishandan Gadhavi સાહેબના પેપર આપણે પ્રથમ વખત આપણી Telegram ચેનલ પર શેર કરીએ છીએ. આવી જ રીતે જે રેંકર્સના પેપર્સ હજુ સુધી બીજે ક્યાંય Telegram પર ઉપલબ્ધ નથી તેને પ્રાપ્ત કરવા જોડાયેલા રહો FOCUS LIVE સાથે..

✒️ ગુજરાતી ભાષાના પેપર માટે અહી ક્લિક કરો
✒️
ENGLISH LANGUAGE પેપર માટે અહીં ક્લિક કરો
✒️
ESSAY PAPER માટે અહી ક્લિક કરો

Stay Tuned... Stay Focused...
@Focus4GPSC
❤‍🔥7👍7👌2🙏1
“Writing is the geometry of the soul.”

- Plato
👍18❤‍🔥5🫡2
Focus UPSC/GPSC LiVE
“Writing is the geometry of the soul.” - Plato
આ સંદર્ભ તમને નિબંધમાં પુછાય તો તમે શું લખો?
વિચારજો....
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍14
Need of major reforms series !
Workplace Safety & Security
#Reforms


In Vishaka & Ors vs State Of Rajasthan & Ors, 1997 judgement "Vishaka Guidelines" were stipulated by the Supreme Court of India regarding sexual harassment at the workplace. The court stated that these guidelines were to be implemented until legislation is passed to deal with the issue. Subsequently, Government of India finally enacted its law - The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013 ("Sexual Harassment Act"). Its been more than 25 years of SC judgement still in 21st century it is disheartening that we are debating safe place for women at workplace !

Vishaka & Ors vs State Of Rajasthan & Ors, 1997ના ચુકાદામાં "વિશાખા માર્ગદર્શિકા" ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા કાર્યસ્થળ પર જાતીય સતામણી અંગે નિર્ધારિત કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી આ મુદ્દાને ઉકેલવા માટે કાયદો પસાર કરવામાં ન આવે ત્યાં સુધી આ માર્ગદર્શિકા લાગુ કરવામાં આવશે. ત્યારબાદ ભારત સરકારે આખરે કાર્યસ્થળ પર મહિલા કર્મચારીઓ સામે જાતીય સતામણી નિવારણ અંગેનો કાયદો અમલમાં મૂક્યો હતો The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013 ("જાતીય સતામણી અધિનિયમ"). SCના ચુકાદાને 25 વર્ષથી વધુ સમય વીતી ગયો છે છતાં 21મી સદીમાં તે નિરાશાજનક છે કે આપણે કાર્યસ્થળ પર મહિલાઓ માટે સલામત સ્થળની હજુ પણ ચર્ચા કરી રહ્યા છીએ !!

RG Kar Medical College rape & murder case; Wrestler protest at delhi; Hema Committee Report on Casting Couch in Film industry are latest examples on sexual assault or harassment at workplace !

To become ‘Viksit Bharat’ we have to overcome this grave issue ! ‘વિકસીત ભારત’ બનવા માટે આપણે આ ગંભીર સમસ્યાને દૂર કરવી જ પડશે!


@Focus4GPSC
❤‍🔥12👍10
Dear Aspirants,

હાલમાં એવા સમાચારો આવી રહ્યા છે કે કદાચ ટેલિગ્રામ એપ્લિકેશનને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે એમ છે. (વાસ્તવિકતા હજુ આપણને ખ્યાલ નથી)

તો નીચે આપલે લિન્ક દ્વારા આપ FOCUS LIVE સાથે જોડાયેલા રહો..

https://chat.whatsapp.com/Gr7PeWwxo9VF9na3zrdW8V

Just created a channel for backup and to stay connected.
ફક્ત બેકઅપ માટે અને કનેક્ટેડ રહેવા માટે એક ચેનલ બનાવી છે.
👍5🤩5🫡3
Focus UPSC/GPSC LiVE
Dear Aspirants, હાલમાં એવા સમાચારો આવી રહ્યા છે કે કદાચ ટેલિગ્રામ એપ્લિકેશનને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે એમ છે. (વાસ્તવિકતા હજુ આપણને ખ્યાલ નથી) તો નીચે આપલે લિન્ક દ્વારા આપ FOCUS LIVE સાથે જોડાયેલા રહો.. https://chat.whatsapp.com/Gr7PeWwxo9VF9na3zrdW8V…
⚡️⚡️⚡️⚡️⚡️⚡️
Dear Aspirants,

હાલમાં એવા સમાચારો આવી રહ્યા છે કે કદાચ ટેલિગ્રામ એપ્લિકેશનને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે એમ છે. (વાસ્તવિકતા હજુ આપણને ખ્યાલ નથી)


જીવનનું કંઈક આવું જ છે.ઘડીક એવું લાગે કે હવે પહોંચી જ જશું ત્યાં પાછો એક નવો વળાંક આવી જતો હોય છે.

પરંતુ જે પણ થાય, જે પણ મોરચે લડવું પડે એ મોરચે લડી લઈશું.

😔Whatsapp
https://chat.whatsapp.com/Gr7PeWwxo9VF9na3zrdW8V

🎞🎞🎞🎞🎞🎞

જે વિદ્યાર્થીઓ YouTube ચેનલમાં નથી જોડાયા તેઓ ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી નાખે.

https://youtube.com/@focusgpsclive?si=95-LcUREz9M8FjD1


ઉપર આપેલ લિંકથી જોડાયેલા રહો FOCUS LIVE સાથે.
ધન્યવાદ !!!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💯8👍5❤‍🔥2🙏1👌1😍1💘1
DySO update

@Focus4GPSC
👍14