જો વર્તુળની ત્રિજ્યા ત્રણ ગણી કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ગણો વધારો થાય?
Anonymous Quiz
40%
A) 6 ગણો
35%
B) 8 ગણો
21%
C) 10 ગણો
4%
D) 5 ગણો
👍2😁2❤1
એક વર્તુળાકાર બગીચાનો પરિઘ 176 m છે તેના ફરતે 7 m પહોળો રસ્તો બનાવવાનો હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો?
Anonymous Quiz
11%
A)1224 ચો.મી
39%
B) 1200 ચો.મી
42%
C) 1386 ચો.મી
7%
D) 1148 ચો.મી
❤1
એક એમ્બયુલેન્સ 90 km/h ની ઝડપે દર્દીને અકસ્માતના સ્થળેથી હોસ્પિટલ પહોંચાડતા 15 મિનિટ લાગે છે તો અકસ્માત હોસ્પિટલથી કેટલે દૂર થયો હશે?
Anonymous Quiz
17%
A) 45 km
33%
B) 15 km
43%
C) 22.5 km
7%
D) 10 km
રાજુ પોતાની કાર દોઢ કલાકમાં 60 km અને સુરેશ પોતાની કાર 6 મિનિટમાં 3.6 km ચલાવે તો બંનેની ઝડપનો ગુણોત્તર કેટલો?
Anonymous Quiz
12%
A) 5:4
40%
B) 9:10
35%
C) 4:5
13%
D) 10:9
👍1
35 સેમી ત્રિજ્યા ધારાવતું એક પૈંડુ 200 rpm ની ઝડપે 10 મિનિટમાં કેટલું અંતર કાપે?
Anonymous Quiz
13%
A) 4.4 km
46%
B) 6.4 km
33%
C) 5 km
8%
D) 3 km
વર્તુળ પર આવેલ 12 ભિન્ન બિંદુની મદદથી કુલ કેટલી જીવા બને?[head clerk/revenue talati-2016/17]
Anonymous Quiz
19%
A) 132
35%
B) 66
36%
C) 120
9%
D) એક પણ નહિ
👍3
એક કાટકોણ ત્રિકોણના પાયાનું માપ 8 cm તથા ક્ષેત્રફળ 24 ચો.સેમી છે તો તેની પરિમિતિ શોધો?
Anonymous Quiz
14%
A) 18 cm
46%
B) 16 cm
34%
C) 24 cm
6%
D) 30 cm
🥰1
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹પેરિયાર ઇ. વી. રામાસ્વામી 🌹
➖➖➖➖➖➖➖➖➖➖➖
તામિલ રાજકારણી અને સમાજ સુધારક
જન્મ તારીખ: 17-સપ્ટે-1879
જન્મ સ્થળ: ઇરોડ, તામિલનાડુ
મૃત્યુની તારીખ: 24-ડિસેમ્બર - 1973
પ્રોફેશન: રાજકારણી
રાષ્ટ્રીયતા: ભારત
🌹તે સામાન્ય રીતે પેરિયાર તરીકે ઓળખવામાં આવે છે, જેને થંથાઇ પેરિયાર તરીકે પણ ઓળખવામાં આવે છે,
🌹તે 'દ્રવિડ ચળવળના પિતા' તરીકે જાણીતા છે.
🌹તેમણે તામિલનાડુમાં જાતિ વ્યાપ અને મહિલાઓના જુલમ વિરુદ્ધ નોંધપાત્ર કામ કર્યું છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
Join:- @focus4gpsc

પ્રબોધંકર ઠાકરે
ભારતીય લેખક
જન્મ તારીખ: 17-સપ્ટે -1885
જન્મ સ્થળ: પનવેલ, મહારાષ્ટ્ર,
મૃત્યુની તારીખ: 20-નવેમ્બર-1973
પ્રોફેશન: લેખક, રાજકારણી
તે લેખક પણ હતા. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના મુખ્ય નેતાઓમાંના એક હતા જેમણે મહારાષ્ટ્રના વિભાજન માટે સફળતાપૂર્વક અભિયાન ચલાવ્યું હતું.
(આપડા માં મહાગુજરાત આંદોલન હતું એમ બીજી બાજુ )
તે બાલ ઠાકરેના પિતા હતા, જેમણે મરાઠી તરફી હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષના નેતા શિવસેનાની સ્થાપના કરી હતી.
તેઓ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના દાદા પણ છે.

👍2
🔥🔥🔥આપણું સૂર્યમંડળ🔥🔥🔥
1.નીચેના પૈકી કોનો સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી ?
જવાબ: તારાઓ
2.સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે ?
જવાબ: શુક્ર
3.સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે ?
જવાબ: મંગળ
4.કયા ગ્રહને 'સવારનો તારો' કહે છે ?
જવાબ: શુક્ર
5.ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ?
જવાબ: 1317
6.નીચેના પૈકી આંતરિક ગ્રહ કયો છે ?
જવાબ: શુક્ર
7.નીચેના પૈકી બાહ્ય ગ્રહ કયો છે ?
જવાબ: શનિ
8.નીચેના પૈકી કયો ગ્રહ નરી આંખે જોઈ શકાતો નથી ?
જવાબ: નેપ્ચુન
9.નીચેના પૈકી કયા ગ્રહને ઉપગ્રહ નથી ?
જવાબ: બુધ
10.કયો અવકાશી પદાર્થ 'ખરતા તારા'થી ઓળખાય છે ?
જવાબ: ઉલ્કા
11.ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ: પૂંછડિયો તારો
12.હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ?
જવાબ: 76 વર્ષ
13.સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
જવાબ: બુધ
14.1 પ્રકાશવર્ષ એટલે કેટલા કિલોમિટર ?
જવાબ: 9.46x1012
15.ધૂમકેતુઓ કોનામાંથી છૂટા પડેલા સભ્યો છે ?
જવાબ: ઊર્ટના વાદળ
16.ઉલકાને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ: ખરતા તારા
17.સૂર્યમંડળના ગ્રહોના નિર્માણ સમયે ગ્રહ બનવામાં નિષ્ફળ નિવડેલા નાના નાના ખડકોને શું કહે છે ?
જવાબ: લઘુગ્રહો
18.સૌથી વધુ ગુરુત્વાકર્ષણબળ કયા ગ્રહનું છે ?
જવાબ: ગુરૂ
19.કયા ગ્રહની ફરતે સુંદર વલયો આવેલા છે ?
જવાબ: શનિ
20.કયો ગ્રહ સવારના તારા તરીકે ઓળખાય છે ?
જવાબ: શુક્ર
Join:- @focus4gpsc🔥🔥🔥

❤10👍6🔥2🤩1🤡1
પૃથ્વીના હવામાનમાં ઋતુકિય પરિવર્તન એ પૃથ્વીના ________ ની અસર છે.
Anonymous Quiz
35%
પરિભ્રમણ
47%
પરિક્રમણ
10%
ધોવાણ
8%
ભૂસંચાલન
👍6😁2🤔1
👍3👏2😁2
સૂર્યથી પૃથ્વી ક્યાં દિવસે સૌથી વધારે અંતર ઉપર હોય છે?
Anonymous Quiz
22%
4 જુલાઈ
16%
30 જાન્યુઆરી
32%
22 સપ્ટેમ્બર
29%
22 ડિસેમ્બર
👍5😁3👏2❤1🥰1
સૂર્યના વાતાવરણનાં બાહ્યત્તમ ભાગને _______ કહેવાય છે.
Anonymous Quiz
36%
ફોટોસ્ફિયર
27%
ક્રોમોસ્ફિયર
34%
કોરોના
4%
ઉપરોક્તમાંથી કોઈ નહિ
😁7👍6🤩4👌3❤1🤔1
નીચેના પૈકી ક્યો ગ્રહ સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતો નથી?
Anonymous Quiz
11%
બુધ
21%
મંગળ
21%
ગુરુ
47%
શુક્ર
👍11🤩3🔥2😁2👌2
♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે
👉 સૂર્યમંડળમાં, પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવનનું અસ્તિત્વ છે.
👉 પૃથ્વીનો 2 9% પૃથ્વી છે અને 71% પાણી પાણી છે.
👉 પૃથ્વી પર માપવામાં સૌથી નીચું તાપમાન - 89. 2 ડિગ્રી સેલ્સિયસ.
👉 સૂર્યમંડળમાં, પૃથ્વી કદના સૌથી મોટા ગ્રહોમાં પાંચમાં સ્થાને છે.
👉 જમીન સુધી પહોંચવા માટે સૂર્યનો પ્રકાશ 8 મિનિટથી 18 સેકન્ડ લાગે છે.
👉 પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડના એક રાઉન્ડ પૂર્ણ કરે છે.
👉 પૃથ્વી સૂર્ય એક ક્રાંતિ પૂર્ણ કરવા માટે 365 દિવસ અને 6 કલાક લે છે. 6 કલાક ઉમેરીને જે એક દિવસ વધે છે. તે ફેબ્રુઆરીમાં દર ચોથા વર્ષે ઉમેરવામાં આવે છે. ફેબ્રુઆરીનો મહિનો 29 દિવસ છે
👉 પૃથ્વી 1670 કિલોમીટરની ઝડપે કલાકની ઝડપે ફરે છે.
👉 1989 માં, રશિયામાં મનુષ્યો દ્વારા સૌથી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની ઊંડાઈ 12.262 કિલોમીટર હતી.
👉 પૃથ્વીના 11 ટકા હિસ્સાનું અનાજ ઉત્પાદન માટે વપરાય છે.
👉 પૃથ્વી પર દર વર્ષે 5 મિલીયન ભૂકંપ આવે છે. આમાંના એક મિલિયન ભૂકંપ માત્ર ત્યારે જ અનુભવાય છે જ્યારે 100 વિનાશક છે.
👉 દર વર્ષે આશરે 30,000 અવકાશી પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે મોટાભાગના લોકો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે, ત્યારે તેઓ ઘર્ષણને કારણે બર્નિંગ શરૂ કરે છે, જે ઘણા લોકો 'ભંગાણ' કહે છે
👉 માઉન્ટ એવરેસ્ટ પરંતુ દરિયાની સપાટીથી પૃથ્વીના કોર માંથી જગ્યા અંતર માટે આવે ઉપર 8850 મીટર ઊંચાઇ, અમે જાણવા મળે છે કે માઉન્ટ ચિમ્બોરાઝો એક્વાડોર માં સૌથી ઊંચો પર્વત છે. તેની ઉંચાઈ 6310 મીટર છે
👉 પૃથ્વીની એક ફોટો 3.7 અબજ માઈલથી લેવામાં આવી હતી. તેનું નામ 'Pale Blue dot' છે. આ અત્યાર સુધીમાં સૌથી વધુ અંતરથી લેવામાં આવેલી પૃથ્વીનું ચિત્ર છે.
👉 અવકાશમાં હાજર કચરોનો એક ભાગ દરરોજ પૃથ્વી પર પડે છે. આ નાસાના વૈજ્ઞાનિકો દ્વારા અંદાજ છે
👉 પૃથ્વી પર, 1 સેકન્ડમાં 100 વખત અને દરરોજ 80.6 મિલિયન હવાઈ વીજળી પડે છે.
👉 પૃથ્વીની મધ્યમાં ખૂબ સોનું છે, પૃથ્વીની સમગ્ર સપાટી 1.5 ફીટની શીટ સાથે આવરી લેવામાં આવી શકે છે.
👉 પૃથ્વી કદ અને પોતની દ્રષ્ટિએ શુક્રની સમાન છે.
👉 પાણીની હાજરી અને અવકાશમાંથી વાદળી હોવાને કારણે તેને વાદળી ગ્રહ કહેવામાં આવે છે.
👉 પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ ચંદ્ર છે.
Join:- @focus4gpsc🌷🌷🌷🌷

👍8👏2
Dear Aspirants,
⭐ Lecture of Mahajanpada PYQ will be uploaded tonight
✔️ મહાજનપદ PYQ લેકચર આજે રાત્રે અપલોડ કરવામાં આવશે .
Stay tuned... Thank you...
══════════════════════════
🟥 https://youtube.com/@FOCUS_LIVE?si=lYO5K3Dl50zDrJ7G
══════════════════════════
Stay tuned... Thank you...
══════════════════════════
══════════════════════════
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍4❤2🔥1👌1
LECTURE 6 - MAHAJANPAD
══════════════════════════
══════════════════════════
══════════════════════════
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
Lecture 6 | પાછલા વર્ષોમાં પૂછાયેલા સવાલો | PYQ |Previous Year Questions | GPSC | DYSO | TDO
મહાજનપદ કાલીન સમાજને દ્વિતીય શહેરીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે .
આજના લેકચરના માધ્યમથી આજે આપણે 16 મહાજનપદ અને તેમાં પણ મગધના વિકાસની ચર્ચા કરીશું .
મગધના રાજવંશો :- હર્યક વંશ , શીશુનાગ વંશ , નંદ વંશ , મૌર્યવંશની મહત્વપૂર્ણ બાબતો ની સાથે સાથે 60+ સંપ્રદાયોના…
આજના લેકચરના માધ્યમથી આજે આપણે 16 મહાજનપદ અને તેમાં પણ મગધના વિકાસની ચર્ચા કરીશું .
મગધના રાજવંશો :- હર્યક વંશ , શીશુનાગ વંશ , નંદ વંશ , મૌર્યવંશની મહત્વપૂર્ણ બાબતો ની સાથે સાથે 60+ સંપ્રદાયોના…
👍3🔥3👏2❤1
પન્નાલાલ પટેલની સૌપ્રથમ વખત છપાયેલી વાર્તા કંઇ હતી ?
Anonymous Quiz
15%
A .ભાથીની વહુ
37%
B.શેઠની શારદા
43%
C.વટનો કટકો
4%
D.નાદાન છોકરી
🤔2🤩1
કાકાસાહેબ કાલેલકરને કોણ ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર ગણાવે છે ?
Anonymous Quiz
9%
A. સુંદરમ્
37%
B. ઉમાશંકર જોશી
39%
C .કનૈયાલાલ મુનશી
16%
D.ગાધીજી
🤩1